સપનાંની વાત || SAPNA NI VAAT || RAMTO_JOGI || KIRAN_KHOKHANI || KRISHNA_TELEFILMS

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ก.พ. 2025
  • મમ્મી, સપના બધાને આવતા હોય છે ?? કિરણ ખોખાણી લિખિત-અભિનિત-નિર્મિત, " સપનાંની વાત "
    To get more updates Subscribe to our TH-cam Channel "Ramto Jogi" and follow us on
    TH-cam : / @ramtojogi5482
    Facebook : / ramtojogiofficial
    Twitter: / jogi_ramto
    Technology Partner - Hasmukh Maniya( / hasmukhmaniya )
    Cast:
    Kiran Khokhani
    Radhi Shukla
    Ashok Patel
    Parth Navadiya
    Aarzoo Limbachiya
    Charmi Guna
    Lyrics :
    Kavi Narmad
    Director, Producer, Singer:
    Kiran Khokhani
    Music:
    D J kwid
    Editing :
    Milan Joshi
    ~~~~~~~~ Special Thanks to ~~~~~~~~
    Krishna Telefilms
    #trending #Kiran_Khokhani #RamtoJogi #K_Digital_Media #Hasmukh_Maniya
    Production by Krishna Telefilms

ความคิดเห็น • 357

  • @manishashah2250
    @manishashah2250 4 ปีที่แล้ว +4

    Bahu sarash vidiyo che

  • @parashchavda
    @parashchavda 9 หลายเดือนก่อน +3

    𝐒𝐮𝐩𝐚𝐫 𝐇𝐢𝐭 ❤

  • @neeleshlimbani
    @neeleshlimbani 4 ปีที่แล้ว +3

    ખૂબ સરસ કિરણભાઈ તમે યોગ્ય સમયે ખૂબ મહત્વનો મુદ્દો ઉપાડ્યો છે..જય હો અમે તમારી સાથે જ છીએ..
    અને ચર્મી દીકરી પણ ખૂબ સરસ .

  • @hashupatel3142
    @hashupatel3142 4 ปีที่แล้ว +5

    Ekdam perfect vaat Kari se aa video mo kiranbhai khokhani saheb tame. really perfect story I like you 👍👍

  • @bharvadbhai5632
    @bharvadbhai5632 4 ปีที่แล้ว +3

    ખરેખર લોકો ના દિલની વાત ને તમે વાચા આપી છે.... ખૂબ ખુબ સરસ...
    જય દ્વારકાધીશ

    • @ramtojogi5482
      @ramtojogi5482  4 ปีที่แล้ว

      જય દ્રારકાધીશ દુદાભાઈ

  • @krushnrabari3370
    @krushnrabari3370 4 ปีที่แล้ว +11

    વાહ , આને ઉપાડી લીધા કહેવાય.... ખૂબ સાચી વાત કહી, આપનું એ સપનું સાકાર થાય એવું ઈચ્છીએ કારણ કે વાત માત્ર શિક્ષણની જ નહીં કેળવણીની પણ છે , આપનો રોષ નેચરલી હતો કિરણભાઈ .., jay mataji

  • @sanganamar7776
    @sanganamar7776 4 ปีที่แล้ว +4

    ખુબ ખુબ સરસ કિરણ ભાઈ ખુબ ખુબ ધન્યવાદ

  • @vinodbhaikotadiya8030
    @vinodbhaikotadiya8030 4 ปีที่แล้ว +4

    ખુબ ખુબ અભિનંદન કિરણ ભાઈ

  • @balbhadragohil5651
    @balbhadragohil5651 4 ปีที่แล้ว +9

    ખુબ જ સરસ વિડીયો હાલની પરિસ્થિતિને અનુકૂળ ખુબ ખુબ ધન્યવાદ

  • @vinubhaithakkar6826
    @vinubhaithakkar6826 4 ปีที่แล้ว +4

    ખુબ ખુબ અભિનંદન કિરણભાઈ અત્યાર ના સમય માં ટ્રસ્ટી આવું જ કરી રહ્ય છે
    મારા જય જલારામ કિરણભાઈ

  • @variyaarun4678
    @variyaarun4678 4 ปีที่แล้ว +2

    Khuba saras vat kari kiran bhai

  • @kanabaraarchi8698
    @kanabaraarchi8698 4 ปีที่แล้ว +2

    Kharekhar nidar... chho
    Khokhani saheb aap shree....

  • @chiraglimbachiya351
    @chiraglimbachiya351 4 ปีที่แล้ว +1

    Wha wha kiren bhai meri pane ahaj vhat uper maghaj mari school wala
    Jode chalo che great kiren bhai tere maro video johin jo kohin school wala akha khole to sharu

  • @gujaratpsi4599
    @gujaratpsi4599 4 ปีที่แล้ว +5

    Va kiranbhai school ni bov sari vat kari...... Va kiranbhai Tamara jevo video koy no banavi sake..... Va bhai va

  • @VijayParmar-eb9ec
    @VijayParmar-eb9ec 4 ปีที่แล้ว +26

    કિરણભાઈ હું ભગવાન ને પ્રાથના કરું છુ કે તમારો આ વિડિયો સરકાર સુધી જાય જય માતાજી

    • @vijaydobariya9399
      @vijaydobariya9399 4 ปีที่แล้ว +2

      સરકાર ધૃતરાષ્ટ્ર છે ભાઈ
      જાગેછે તોપણ પથારી પલાળે છે..

    • @VijayParmar-eb9ec
      @VijayParmar-eb9ec 4 ปีที่แล้ว +2

      સાચી વાત છે ભાઈ

  • @valjibhaijethva7197
    @valjibhaijethva7197 4 ปีที่แล้ว +1

    ખુબ સરસ વાત કરી હવે આ એક અભિયાન ચલાવવાની ખરેખર જરૂર છે ખાનગી શાળા ઓને સરકારી શાળાઓમાં ફેરવી દેવાની - જય જય ગરવી ગુજરાત -

    • @ramtojogi5482
      @ramtojogi5482  4 ปีที่แล้ว

      વાલીઓનો ઉત્સાહ જોયા પછી એવુ લાગી રહ્યું છે કે શરૂઆત થવાની તૈયારીમાં જ છે

  • @dipakniranjani9360
    @dipakniranjani9360 4 ปีที่แล้ว +2

    સુપર

  • @hardiksinhparmar1437
    @hardiksinhparmar1437 4 ปีที่แล้ว +3

    Kya baat hai ,kiranbhai.

  • @nehajoshi6111
    @nehajoshi6111 4 ปีที่แล้ว +2

    Vaaaaaaah so slam mara amrile na shi ne vaaah padkaro ho baki kaay no ghte ho saras sandes che jago badha

    • @ramtojogi5482
      @ramtojogi5482  4 ปีที่แล้ว

      આભાર બ્હેના

  • @hashupatel3142
    @hashupatel3142 4 ปีที่แล้ว +3

    Kiranbhai khokhani saheb Tamara badha video best to best hoy se really thank you sir 👍👍

  • @kamleshpatel2879
    @kamleshpatel2879 4 ปีที่แล้ว +2

    Saheb aapni vat khub jordar che ane aajna samay ma khub bandh besti che aa aandhdi ane beri sarkare aa khangi school ne sarkar hastak lai levi jove

  • @mehuldavda5462
    @mehuldavda5462 4 ปีที่แล้ว +1

    વાહ કીરણ ભાય બહુ સારા વિડિયો બનાવો છો તમારા વિડીયો જોવાની બહુ મજા આવેજૈ

  • @nishithbhalodiya
    @nishithbhalodiya 4 ปีที่แล้ว +3

    કિરણભાઈ સાંભળી ને બોવ આનંદ થયો... ખરેખર બધાને જાગૃત થવાની જરૂર છે...આજની તારીખે મારા ગામ માં બધા યુવાનો અને શિક્ષકો મદદ થી બધા બાળકો મારા ગામ ની સરકારી શાળા માં જ ભણે છે...એથી વિશેષ બાજુમાં આવેલા ટંકારા જેવા તાલુકા માંથી પણ બાળકો મારા ગામ માં ભણવા આવે છે... પ્રાયવેટ શાળા માં ના હોય એટલી સુવિધા મારા ગામ ની સરકારી શાળા આપે છે...જે ગામ અને શિક્ષકો ની મેહનત છે....બસ જાગૃત થવાની જરૂર છે...તમારા જેવા માણસો થોડા પણ હોય તો મારા ગામ જેવા બધા ગામડા થાય જાય...જરૂર છે

    • @ramtojogi5482
      @ramtojogi5482  4 ปีที่แล้ว +2

      આપનુ ગામ ધન્ય છે.. બધાને એમાંથી બોધપાઠ લેવો જ જોઈએ

  • @rahulvora982
    @rahulvora982 4 ปีที่แล้ว +6

    સમયોચિત સરસ વિષય.સુંદર અવાજમાં ગવાયેલું સરસ ગીત.સંગીત તો extraordinary.ટૂંકમાં બધી જ રીતે સુપર્બ.

  • @pradipupadhyay2131
    @pradipupadhyay2131 ปีที่แล้ว

    ખુબજ સારો પ્લોટ.સમાજમાં.શિક્ષણ ના ક્ષત્રમાં વ્યાપેલા દુષણો ને નાથવા j જોઈએ આપે a. ટૂંકી.ફિલ્મ દ્વારા સારો. સંદેશ આપ્યો.સમાજ ને લોકોએ જાગૃત થવું જરૂરી છે

  • @vikasvinzava5823
    @vikasvinzava5823 4 ปีที่แล้ว +5

    Kiran Bhai video chalu rakhjo , mja ave che

  • @SavaliyaAlpesh
    @SavaliyaAlpesh 4 ปีที่แล้ว +2

    khub khub Abhinandan...kiranbhai
    aava kapra kal ma vali o ni vedna na aava saras vdo marfate vacha aapva badal🙏

  • @VijayParmar-eb9ec
    @VijayParmar-eb9ec 4 ปีที่แล้ว +5

    Supar video kiranbhai
    સાવ સાચી વાત કરી કિરણભાઈ અત્યારે દરેક સ્કૂલ ના ટ્રસ્ટીઓ આવું કરે છે આ વિડિયો દરેક સ્કૂલ ના ટ્રસ્ટીઓ સુદી જવો જોઈએ આ વિડિયો જોઈને થોડી માનવતા જાગે
    કિરણભાઈ મારા તરફ થી જય માતાજી 💐🌷🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐🌹

  • @ZalaRohitkumar260
    @ZalaRohitkumar260 4 ปีที่แล้ว +3

    વાત સાચી છે...

  • @kiranmagroliya5121
    @kiranmagroliya5121 4 ปีที่แล้ว +2

    Bilkul sachi vat che Mari sathe binavu j tyu tu

  • @bhaveshshah686
    @bhaveshshah686 4 ปีที่แล้ว +2

    Khub SARS viedo

  • @ghanshyamkhokhariya3746
    @ghanshyamkhokhariya3746 4 ปีที่แล้ว +3

    Vah bhai vah bahu saras timpar banvyo a video

  • @manthangajipara427
    @manthangajipara427 4 ปีที่แล้ว +2

    Khub saras video

  • @rakeshgohil5859
    @rakeshgohil5859 4 ปีที่แล้ว +2

    Have friday chalu j rehse ne kiranbhai khokhani

  • @ashoksuratfilms3177
    @ashoksuratfilms3177 4 ปีที่แล้ว +4

    super

  • @gujaratpsi4599
    @gujaratpsi4599 4 ปีที่แล้ว +8

    Kiranbhai tamara jeva video koy no banavi sake va bhai va

  • @mitashah6754
    @mitashah6754 4 ปีที่แล้ว +2

    Nice information. School valao n jordar tamacho.

  • @ashvinzala555
    @ashvinzala555 4 ปีที่แล้ว +7

    Vah jordar ho kay na ghte tmara drek video jordar hoy chhe

  • @prakashgajera220
    @prakashgajera220 4 ปีที่แล้ว +4

    Khub saras bhai

  • @rathodmunabhai6827
    @rathodmunabhai6827 4 ปีที่แล้ว +2

    ખુબજ સરસ વિડીયો બનાવાયો છે કિરણભાઈ જય ભીમ નમો બુધ્ધાય

    • @ramtojogi5482
      @ramtojogi5482  4 ปีที่แล้ว

      જય ભીમ રાઠોડભાઈ

  • @akhilvasani1203
    @akhilvasani1203 4 ปีที่แล้ว +7

    Charmi tu to jangar gam nu gaurav vadhare 6e God bless you beta

    • @ramtojogi5482
      @ramtojogi5482  4 ปีที่แล้ว +1

      માત્ર જંગરનુ નહી ભાઈ.. આપણા ગુજરાતમાં

  • @dudhrejiyamahesh8161
    @dudhrejiyamahesh8161 4 ปีที่แล้ว +2

    Suparr

  • @jayeshbaraiya7388
    @jayeshbaraiya7388 4 ปีที่แล้ว +2

    ખુબ સરસ બનાવ્યો છે કિરણભાઈ

  • @mukeshdhameliya2440
    @mukeshdhameliya2440 4 ปีที่แล้ว +1

    જોરદાર વિરોધ

  • @jayumimi4017
    @jayumimi4017 4 ปีที่แล้ว +2

    Khub j saras concept lavya kiran bhai so superb

  • @allarakhpadiyar4709
    @allarakhpadiyar4709 4 ปีที่แล้ว +2

    Super video kiranbhai

  • @mayurn.chandera2239
    @mayurn.chandera2239 4 ปีที่แล้ว +1

    Wah...wah..i am a teacher very true and nice video....hal ni sachi sthiti nu varnan karyu...

    • @ramtojogi5482
      @ramtojogi5482  4 ปีที่แล้ว +1

      સૃષ્ટિની સાચી આકૃતિ શિક્ષક જ કંડારી શકે.. નિર્માણ અને પ્રલય બંને એના હાથમાં છે.. ખુબ ખુબ વંદન

    • @mayurn.chandera2239
      @mayurn.chandera2239 4 ปีที่แล้ว

      @@ramtojogi5482 khub khub abhar

  • @savitadalwadi8107
    @savitadalwadi8107 4 ปีที่แล้ว +1

    Khubaj saras msg

  • @ahirmaheshkuvadiya1052
    @ahirmaheshkuvadiya1052 4 ปีที่แล้ว +2

    ખુબજ સુદર કિરણભાઈ તમને 100 100 સલામ આહીર મહેશ તરફથી ભાઈ જય મોરલીધર

    • @ramtojogi5482
      @ramtojogi5482  4 ปีที่แล้ว

      જય મુરલીધર વ્હાલા

  • @hareshchandravadiafamily1088
    @hareshchandravadiafamily1088 4 ปีที่แล้ว +1

    Aa sixan ni hatdio chale chhe kiranbhai kharekhar tamaro video dil ne touch kari jay Che.good job sir

  • @GhanashyamChudasma
    @GhanashyamChudasma 4 ปีที่แล้ว +2

    Jay mataji kiran Bhai khokhani

    • @ramtojogi5482
      @ramtojogi5482  4 ปีที่แล้ว +1

      જય માતાજી ભયલા

  • @artipatel7631
    @artipatel7631 4 ปีที่แล้ว +4

    Khub Sara's sachi vaat kari che kiranbhai badha vali e amaj strong thavu joie to j ava loko ni ankh ughde aje carona no hospital ma business thai gayo che

  • @mayurvaghani4706
    @mayurvaghani4706 4 ปีที่แล้ว +2

    Vah kiranbhai

  • @kalpeshPatel-uo6bz
    @kalpeshPatel-uo6bz 4 ปีที่แล้ว +2

    વાહ કિરણ ભાઈ વાહ સરસ એપિસોડ

  • @ntbhadaliya989
    @ntbhadaliya989 4 ปีที่แล้ว +2

    sachi vata se..

  • @gujaratpsi4599
    @gujaratpsi4599 4 ปีที่แล้ว +2

    Va kiranbhai

  • @nikunjthummar8799
    @nikunjthummar8799 4 ปีที่แล้ว +2

    Tamari vat ek dam sachi che aaje aa ek business thay gayo che koy ne samjavu j nathi ne garib ghar no vidyathi kevi rite bhani sake

  • @kirankumarvaghasiya9050
    @kirankumarvaghasiya9050 4 ปีที่แล้ว +2

    Khubaj saras vahhh.....

  • @gujaratpsi4599
    @gujaratpsi4599 4 ปีที่แล้ว +3

    va kiranbhai va super video maza avi gay bhai

  • @harshilranpariya6644
    @harshilranpariya6644 4 ปีที่แล้ว +2

    sav sachivat se kiran bhai

  • @mukeshgujarati9398
    @mukeshgujarati9398 4 ปีที่แล้ว +3

    સેલ્યુટ કીરણભાઈ

  • @dhirajsinhranawat2194
    @dhirajsinhranawat2194 4 ปีที่แล้ว +3

    Jay Shree Krishna Kiranbhai... Nice video... Khub Khub sundar 🤝

  • @gangadiyavishal7991
    @gangadiyavishal7991 4 ปีที่แล้ว +2

    Vah k. Bhai

  • @jaykumarjethvafitness8289
    @jaykumarjethvafitness8289 4 ปีที่แล้ว +3

    Bov lamba samaye video aavyo pn jordar Video chhe lok jagruti no bov saras video kiran bhai 🙏🙏🙏🙏🙏

  • @Kr-Lidartech
    @Kr-Lidartech 4 ปีที่แล้ว +2

    Dil jeetilidhu bhai.

  • @maheshkhunt5016
    @maheshkhunt5016 4 ปีที่แล้ว +1

    બહુ સરસ વાત કરી , કિરણભાઈ. ખૂબ ખૂબ અભિનંદન.

  • @gujaratpsi4599
    @gujaratpsi4599 4 ปีที่แล้ว +4

    Kiranbhai hu kuldipbhai kathi (thangadh ) bhai ak video banavo plase sahido na parivar mate plase bhai .......tamne vinati

  • @gopalbhaipatel5974
    @gopalbhaipatel5974 4 ปีที่แล้ว +1

    Khub Sara's aaj na education upar vichar magi le tevo tamo Kiran Bhai khokhani e Raju karu tamari team ne vandan indore thi Gopal Bhai patel na jai mahadev

  • @blackboy8893
    @blackboy8893 4 ปีที่แล้ว +3

    👌👌👌

  • @omshantijsk
    @omshantijsk 4 ปีที่แล้ว +3

    Superb

  • @yogesh..K-r8n
    @yogesh..K-r8n 2 ปีที่แล้ว

    ખુબ ખુબ અભિનંદન કિરણભાઈ 🤗🤗🤗

  • @kananimitul9625
    @kananimitul9625 4 ปีที่แล้ว +1

    વાહ કિરણ ભાઈ વાહ
    ખુબ જ સરસ સામાજિક કાન્તિ નો સંદેશો આપ્યો છે હજી પણ તમારી પાસે થી વઘારે આશા છે.

  • @pateljaydeep7998
    @pateljaydeep7998 4 ปีที่แล้ว +6

    Super video 6e ho

  • @jainiksojitra
    @jainiksojitra 4 ปีที่แล้ว +4

    વાહ કિરણભાઈ વાહહ...👌👌
    આંખ ઉઘાડતો મુદ્દો..👍

  • @bipinitaliya6655
    @bipinitaliya6655 4 ปีที่แล้ว +2

    Khub saras banavo video dd mangadh

  • @rameshtarpara8616
    @rameshtarpara8616 4 ปีที่แล้ว +4

    Wah good viedo

  • @rajukalsariya6258
    @rajukalsariya6258 3 ปีที่แล้ว +1

    ખુબ જ સરસ્ર

  • @dipakdodiya4331
    @dipakdodiya4331 4 ปีที่แล้ว +2

    👌👌👌👌👌 your right

  • @rahuldabhi5979
    @rahuldabhi5979 4 ปีที่แล้ว +2

    વાહ સાહેબ મસ્ત દિલ ની વાત કહી દીધી

  • @manishvamrotiya8733
    @manishvamrotiya8733 4 ปีที่แล้ว +3

    સાચી વાત કિરણ ખોખાણી.👌👌👏👏👏👏

  • @manishkukadiya7075
    @manishkukadiya7075 4 ปีที่แล้ว +3

    સાંપ્રત સમાજ નો વાસ્તવિક પરિસ્થિતિ ચિતાર આપ્યો સુંદર વિડિયો. આભાર.

  • @jadejaharpalsinh9275
    @jadejaharpalsinh9275 4 ปีที่แล้ว +1

    Vah vah kiran bhai jordar vdo
    Kiran bhai sixsan no vepar thai rho 6e

  • @akashdevluk1632
    @akashdevluk1632 4 ปีที่แล้ว +3

    Superb..👌👌👌

  • @Seemadarji.
    @Seemadarji. 4 ปีที่แล้ว +2

    Mast song kiran bhai

  • @jagrutipatil6998
    @jagrutipatil6998 3 ปีที่แล้ว

    Sachi vat kari chhe aa vat darek valine janvi joiye

  • @ritagunaguna4398
    @ritagunaguna4398 4 ปีที่แล้ว +4

    Wah...super best video

  • @amitpandya1012
    @amitpandya1012 4 ปีที่แล้ว +9

    મહાદેવ હર કિરણ ભાઈ ભાડા ની ભલામણ
    સુરત માં એકાદ વર્ષ પહેલાં ટ્યુશન ક્લાસ માં આગ લાગી હતી એ વિશે બનાવેલો વિડિયો અને આ વિડીયો અતિ સુંદર અને શ્રેષ્ઠ છે.

  • @harshkyada25
    @harshkyada25 4 ปีที่แล้ว +2

    વાહ જોરદાર

  • @vijaygoswami5663
    @vijaygoswami5663 4 ปีที่แล้ว +2

    Vahhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhh

    • @ramtojogi5482
      @ramtojogi5482  4 ปีที่แล้ว

      બોલો ગોસાઈ બાપુ..ધારી માફક આવી ગયુ ?

    • @dharmeshjodhani3432
      @dharmeshjodhani3432 4 ปีที่แล้ว

      Hiii

  • @hareshviroja378
    @hareshviroja378 4 ปีที่แล้ว +2

    👍👍👍

  • @pradipghori5773
    @pradipghori5773 4 ปีที่แล้ว +2

    Wahh bhai super 👌 👌👌

  • @hardiksavani1930
    @hardiksavani1930 4 ปีที่แล้ว +1

    Bov maja aavi video joy ne. Fuaa

    • @ramtojogi5482
      @ramtojogi5482  4 ปีที่แล้ว

      બાકી સૌ લ્હેરમા ??

  • @jiyanfilms7698
    @jiyanfilms7698 4 ปีที่แล้ว +1

    Great Story..

  • @natavarpanchal3817
    @natavarpanchal3817 4 ปีที่แล้ว +2

    sapna ni. vat. aageetreyali. dil. hali. gayu. jay. mahafrv

  • @sejalgadhiya7013
    @sejalgadhiya7013 4 ปีที่แล้ว +1

    Right vat che!

  • @SumitYadav-vm8zf
    @SumitYadav-vm8zf 4 ปีที่แล้ว +7

    Kiranbhai atle Kiranbhai no 1 spech voice

  • @anuparvadiya9381
    @anuparvadiya9381 4 ปีที่แล้ว +3

    Superb sir 👍

  • @Hetlathiya33
    @Hetlathiya33 4 ปีที่แล้ว +2

    Khub saras vat kari chhe darek valioe ava andolan karva joiye

  • @gbcollection5780
    @gbcollection5780 4 ปีที่แล้ว +2

    Aek dam sachu kiran bhai

  • @rameshkantariya4167
    @rameshkantariya4167 4 ปีที่แล้ว +1

    સાચી વાત છે કિરણભાઈ