ચાલો વગર ખર્ચે જ મજા માણી લીધી. ત્યાં તો જવાય એમ નથી, એકલા જવું નથી અને ફૅલીમી ને લઈ જવાય નહીં. 6000 એક વ્યક્તિ માટે ઘણા વધારે છે. એટલા માં તો સિમલા ફરીને અવાય
Me narmada jilano chhu Guj bhai tame lokoni halat kevi che janyo Mara aadivasi lokone gheta bakra ni jem gharo gamda khali karave che Mar marine 🏹🌾🏹🏹🌳🌳🌳🌱 Jay adivasi
2વ્યક્તિ નાં 12000 .. 2 વ્યક્તિ નાં 20000 ગોઆ જાય ને 4દિવસ ફ્લાઇટ માં જઈ દારૂ પીને મસ્તી કરી ને અવાય.. જ્યાં સુધી દારૂ મુક્તિ નહિ મળે ત્યાં સુધી ગુજરાત ટુરિઝમ ગમે તેવા તાયફા કરે કોઈ બાપોય આવવાનો નથી..ગુજરાત સરકાર ખાલી ખોટા પ્રજા નાં પૈસા બગડે છે.. ગૂંજ ભાઈ ને તો sponcer મળી ગયા આપણે તો જાતે જ જવાનું છે..👎
@@uttamdarji3639 ના, મેં પોતે રોકાણ કરેલું છે એટલે કહું છું. માર્કેટિંગ કર્યું ત્યારે કહેવાય જો હું એમ કહું કે કોસ્ટામર બીચ દિવ નો સૌથી સારો બીચ છે તથા તે કહેવા માં મને કંઈ લાભ થતો હોય. હું ક્યાં કહું છું કે તે સૌથી સારું છે?? અરે ભલા માણસ, હું જ માર્કેટીંગ નો વિરોધ કરતો હોઉં ને હું જ માર્કેટિંગ કઈ રીતે કરી શકુ, થોડું તો વિચારો!!
@@bhavnam6741 sorry to say but tame j just vicharo ek family ma 10 loko hoy 6e farmer nu je b hoy to 6e aemni jamin j hoy 6e aema kuva ne badhu tya j banavelu hoy 6e ..ane rojgaar ketlo male 6e may be family kadach ek person ne ane tya najik ma locals ne cha nasta mate pn allowed nathi...ane jamin na badle just 1lakh jetla rs aapya 6e family ma 10 jetla hoy ne aemni income source jati re ane 1 -2 lakh aape ane tame aemni jagya pr hoy to tame kai rite sustain karo......🙏🙏🙏🙏
ગુજરાત નું સ્વર્ગ એક જછે ગીરનાર હર હર મહાદેવ 🙏🙏🙏🙏🙏 જય ગુરુદત્ત 🙏🙏🙏🙏🔱
ચાલો વગર ખર્ચે જ મજા માણી લીધી.
ત્યાં તો જવાય એમ નથી, એકલા જવું નથી અને ફૅલીમી ને લઈ જવાય નહીં. 6000 એક વ્યક્તિ માટે ઘણા વધારે છે. એટલા માં તો સિમલા ફરીને અવાય
Train MA javanu Sasta MA sasatu hamara jeva loko mate
બહુ જ સુંદર વિડિઓ
ખૂબ ખૂબ આભાર
Har har mhadevji 👑💞🙏😘❤️
Super sharing.. thank you for sharing such informative video
Khub... Saras
Adbhut dear friends
THANK YOU BHAI ❤️❤️❤️
SPREADING LOVE FROM UPLETA
Yaaaaay
Mast he bhai
સરદાર વલ્લભભાઈ ના નામે લૂંટ મચાવી છે
Superb yaar superb
તમારું એંકરિંગ નં :1 છે 👌👌
Ha khub saras pan moghu khub
Wooohoooo
Sooper shu plan... Awesome view of statue of unity.. Good job Goonj
Wooohoo
Very nice. ❤🎉
टोप. गुंजन भाई
ड्रोन शॉट गजब है
Wahh!! Maja aavi gyi😊🙌
૩૦ રૂપિયા માં જય ને આવી ગયા વાહ વાહ
6000 ન દેવાય આ બધું તો 150 વાળી ટિકિટ માય આવે
Me narmada jilano chhu
Guj bhai tame lokoni halat kevi che janyo
Mara aadivasi lokone gheta bakra ni jem gharo gamda khali karave che
Mar marine 🏹🌾🏹🏹🌳🌳🌳🌱
Jay adivasi
me samjhu chhu pan mota ema modi no kayi dosh nathi.. modi to modi chhe
O bhai reservation ma jalsa karo yame loko .. general wala e su bagadyu taru
😢 next time Sara loko ne vote aapjo
superb virtual tour for me. i will defiantly like to visit tent city
Which place
આપડી તો તાકાત હતી નહિ ટેન્ટ સિટીમાં જવાની પણ ગુંજ ભાઈએ બતાવી દીધું કે ત્યાં કેવું હોય છે ધન્યવાદ🙏
2વ્યક્તિ નાં 12000 ..
2 વ્યક્તિ નાં 20000 ગોઆ જાય ને 4દિવસ ફ્લાઇટ માં જઈ દારૂ પીને મસ્તી કરી ને અવાય..
જ્યાં સુધી દારૂ મુક્તિ નહિ મળે ત્યાં સુધી ગુજરાત ટુરિઝમ ગમે તેવા તાયફા કરે કોઈ બાપોય આવવાનો નથી..ગુજરાત સરકાર ખાલી ખોટા પ્રજા નાં પૈસા બગડે છે..
ગૂંજ ભાઈ ને તો sponcer મળી ગયા આપણે તો જાતે જ જવાનું છે..👎
100% sachi vaat
Saru Gujarat nu name roshan karsho👏👏👏👏
Saav sachi vaat😄
Batliyo badhe piwanuj sodhe chhe..😁
100% true
ના ખોટા ભાવ ગરીબ અને મધ્યમ ને અનુકુળ હોવું જોઇએ
Wa wa maja ave jo vani
😍👍👍👌😄😃moj bhai
સ્ટેચ્યુઓફ ડિસ્પ્લેસમેન્ટ છે.
Bahut Khoob bhai Gujju
Like 👍 Good One ☝️ Great 👌 Nice Video 📹👍👌
6000 મા તો આખુ સૌરાષ્ટ્ર ફરીને આવતો રવુ
Ha bhai 100 %
Ha right
E aa dofa ne kon samjave 😂😂😂
Rs. 6000/- બહુ મૉઘુ કહેવાય .
sachi vat che
Jay hind jay bharat 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
I like yor video sir
Very very good vidio👌👌👌
જોરદાર
Sir tamara videos and news roj jov chu tame loko ne atli sari knowledge and guidance apo to ne ena mate tamne dil thi thank you..🙏🙏
Yaaaaaaay
Great feeling
It was just amazing video and information.
ઘરે બેઠા આવો અદભુત નઝારો દેખાડવા બદલ ખુબ ખુબ આભાર
V.good news thanks for information 🙏
I love india gunjbhai
Nice Information share Gunjbhai...
Super awesome video, looking forward to visit very soon.
Woooohooooo
Very nice video.
Thank you brother
Thank you sir 🙏😊😊😊
Good information for tour and thanks your unity
nice vedio
Vahhhhh
Gujarat ni moj
NICE JOB BROTHER
Very good worth going once
Very good information
Thanks 😊
Now this is called a video and information, good work bro 😊👌👍
Unity Tent Resort is also a good place & affordable.
Jordar
Swarg na kevay Aane Nvark kevay Nvark ...
❤️Jay Adiwasi 🏹
Thank you Gunjan
Prowd of you n unity 👍 👍
ભાઈ આ advertise કરવાની કેટલી દલાલી મળી......??
Just Amazing 👌👌
આના કરતાં તો દિવ જઈ આવવું સારું, ત્યાં ના રિસોર્ટ ટેન્ટ સીટી કરતા સારા છે અને રૂપિયા ૫,૦૦૦ માં સારામાં સારી સુવિધા આપે.
Div na kayo resort male 5000 ma
@@raolkuldeep5088 કોસ્ટામર બીચ રિસોર્ટ, નગવા બીચ.
@@GauravDhandhukia આ તમે કર્યું ને માર્કેટિંગ..😅😅
@@uttamdarji3639 ના, મેં પોતે રોકાણ કરેલું છે એટલે કહું છું.
માર્કેટિંગ કર્યું ત્યારે કહેવાય જો હું એમ કહું કે કોસ્ટામર બીચ દિવ નો સૌથી સારો બીચ છે તથા તે કહેવા માં મને કંઈ લાભ થતો હોય.
હું ક્યાં કહું છું કે તે સૌથી સારું છે??
અરે ભલા માણસ, હું જ માર્કેટીંગ નો વિરોધ કરતો હોઉં ને હું જ માર્કેટિંગ કઈ રીતે કરી શકુ, થોડું તો વિચારો!!
@@GauravDhandhukia એટલે તમે સાચી સલાહ આપી છે.. માર્કેટિંગ નથી કર્યું.. બરોબર
Super
Superb
very good video
Yayayayayayaaaaaay
Wow
ખેડૂત ના ખેતર પન મુલાકાત લેવાય હો
Excellent
પહેલી વખત જુઠ્ઠુ બોલ્યા અથવા તમને સાચો ભાવ ખબર નથી માફ કરશો અને બીજુ જેને મફત મા રજવાડા આપ્યા તેને ભૂલી ગયા
Hmm
વાહ બોસ વાહ
Very good
એટલું મોંઘુ છે કે દૂરથી જોઈને નીકળી જવાનું..હાઇવે પર 3સ્ટાર માં રહો અને statue galary માં જાવ તો પણ 2 વ્યક્તિ નાં 5000 માં પતિ જાય..
Shared very good information 👌
JAY SARDAR
ટેટ સિટી નું પણ માર્કેટિંગ શરૂ કરી દીધું ભાઈએ 👍👍
Karvu joy Gujarat chhe aapdu
@@mehul.j.d510 ભાવ 6000 છે 600 નથી
I am Gujarat gujarati
So nice
If this is a recent visit video, surprising to see so many people without masks!! Anyway, nice video.
No no. This was shot before covid
super video nice
Adivasi ni jameen laine badhu banayu 6e ... farmers loko ni jamin laine.....
Emne employment pan made che
@@bhavnam6741 sorry to say but tame j just vicharo ek family ma 10 loko hoy 6e farmer nu je b hoy to 6e aemni jamin j hoy 6e aema kuva ne badhu tya j banavelu hoy 6e ..ane rojgaar ketlo male 6e may be family kadach ek person ne ane tya najik ma locals ne cha nasta mate pn allowed nathi...ane jamin na badle just 1lakh jetla rs aapya 6e family ma 10 jetla hoy ne aemni income source jati re ane 1 -2 lakh aape ane tame aemni jagya pr hoy to tame kai rite sustain karo......🙏🙏🙏🙏
@@bhavnam6741 tame tya jate jaine jovo ketla gaam na loko ne employment malyu 6e....
Good Ankur bhai 👍🏻👏🏻👏🏻👏🏻
@@damordamor6167 💯🙏🙏aabhar🙏🙏👍
Supar
Good videos
Very nice👍
Tata ki car dekhake Dil Khush vo gaya
Wow superb
Mast...vidiyo banavi..bhai
Brother free ma tamari jem reva aape to ame pan bov saras na video banavi muki daiye 😂
Ha ...aa bavkuf banave che ..khali ...
Hotel ni Ad aali che ....full...ane mate free che badhuj ...
Right bro
Ok nice comments Bro
🙏🙏🙏
Khub saras.👍
Couple mate su package che
Jo 6000/per person hoy to bau monghu pade
Oho tame pan comments vachva avi gya? Have like karta jajo 😂
Samanya Manas Mati salary 8000
Kari didhi like
Jorrrrrdddaaarrrrrr......
Best che yar
Aa badhane free ma badhu joi a che
Wow....
Nice
Good night by
Khoob expensive kevay -ame Matheran jaie to pan per person 2200 che with food
Sachi wat che moghu keway
Location saru 6e...pan price to jovo..Ghar ma 5-famaily members hoy to ketlo cost Thai jai 1-night ma...30,000🤭
🤣😜
Bro foreign ma jav to khabar pade ketlu sastu 6e
@@fundufoc6814 Aa india che
Loot machi hai
👌👌👌👌👍
👑જય સરદાર જય પાટીદાર 💪
બોવ મસ્ત વિડિયો લાગીયો સે સર
Too expensive
Yaha aadmi ki monthly income 6000 hoti hai kaise jayega
sahi bola dost
🙏🏻🙏🏻🙏🏻🙏🏻