મારી નજરે ગુજરાત | શિવરાજપુર બીચ | Shivrajpur Beach Dwarka | Blue Flag Beach

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ต.ค. 2024
  • Presenting the full video of Shivrajpur Beach, Dwarka. Its a Blue Flag Beach of Gujarat. India is the first country in the world to receive the blue flag certification for 8 beaches in a single attempt. We are thankful to Gujarat Tourism for giving this wonderful opportunity to capture the beauty of Gujarat.
    Production Team of @harshmjpatel icludes @paresh_lakhara @raj_rajput.1 , @jb_bhesaniya and @hiren_lathiya_official
    P.S એક વિનંતી છે કે કોઈ પણ જગ્યાએ ફરવા જાવ તો જાહેર જગ્યા / ભીડ વાળી જગ્યા ઉપર માસ્ક પેહરી રાખવાનું ના ભૂલતા.
    #ShivrajpurBeach #MariNajareGujarat #AditiRaval #GujaratTourism
    ---------------------
    Connect to us on Instagram, Twitter and Facebook. Search for Aditi Raval on all the social media and stay connected.

ความคิดเห็น • 1.6K

  • @aditiraval
    @aditiraval  3 ปีที่แล้ว +189

    Thank you everyone .. I have added subtitles so non gujarati people can also understand ♥️🙏🏻🙌🏼

  • @Culture_and_Manners_official
    @Culture_and_Manners_official 3 ปีที่แล้ว +3

    Jordar chhe 👌👌😃😀

  • @mahendrasadlani3045
    @mahendrasadlani3045 3 ปีที่แล้ว +2

    ખુબ સરસ. ખુબ ખુબ અભિનંદન અને હાર્દીક શુભેચ્છાઓ. Very nice. Congratulations and all the best wishes.

  • @aadityapatel2218
    @aadityapatel2218 3 ปีที่แล้ว +3

    Vah અદકું ગુજરાત તમારી નજરે

  • @hiral278
    @hiral278 3 ปีที่แล้ว +1

    Ekdam mast

  • @MR7DIGITAL
    @MR7DIGITAL 3 ปีที่แล้ว +170

    જેવો સુંદર દરિયા કિનારો છે તેવો જ સુંદર વિડીયો છે આનાથી સુંદર અવાજ છે
    I proud of gujarati

    • @jaydeepjadav7857
      @jaydeepjadav7857 3 ปีที่แล้ว +3

      મારી નજરે ગુજરાત તો પછી Aditi Raval નું Marketing કઈ થી આવ્યું
      અવાજ અને નામ કાફી હોય.☺️

    • @chalomarisathe5129
      @chalomarisathe5129 3 ปีที่แล้ว

      બહુ સરસ

  • @vijayenjoy
    @vijayenjoy 3 ปีที่แล้ว +1

    👌👌Nice information about shivrajpur tamara voice thi video or j saras bani gayo

  • @ravalharish3248
    @ravalharish3248 ปีที่แล้ว +4

    અદ્ભુત આનંદ થયો શિવરાજ પુર નો બીચ જોઈને

  • @cdjasani6322
    @cdjasani6322 3 ปีที่แล้ว +1

    Best video shooting of Shivrajpur Beach

  • @jitendraParejiya
    @jitendraParejiya 3 ปีที่แล้ว +3

    ખૂબ જ સુંદર વિડિઓ અને એમાં પણ તમારો અવાજ. મનમોહક છે વાહ

  • @yogeshbhai8658
    @yogeshbhai8658 10 หลายเดือนก่อน +1

    Keep it more place

  • @Bharatgadhavi787
    @Bharatgadhavi787 3 ปีที่แล้ว +2

    અદભુત 🙌🙌🙌👏👏

  • @ALLINONE-mr2tp
    @ALLINONE-mr2tp 2 ปีที่แล้ว +4

    Very beautiful place 👌👌

  • @NishasFamilyVlogs
    @NishasFamilyVlogs 3 ปีที่แล้ว +1

    Very nice vlog mam

  • @shaileshpanchal3853
    @shaileshpanchal3853 3 ปีที่แล้ว +3

    Shivrajpur Beach Nice information and also Get Blue Flag Certificate in first attam Thank you for giving all information

  • @mehulsolamiya3940
    @mehulsolamiya3940 3 ปีที่แล้ว +3

    ખુબજ સુંદર અને અદ્ભુત દરીયા કીનારો છે મેં પણ ત્યાં ની મજા માણી છે 👌👌
    અને એવો જ સુંદર તમારો આવાજ અને વીડિયો છે 👌👌

  • @getmihir123
    @getmihir123 3 ปีที่แล้ว +34

    Beaches of Gujarat are highly under-rated. We tend to forget that Gujarat has the longest coastline in India.

  • @dhruvipurohit5261
    @dhruvipurohit5261 3 ปีที่แล้ว +1

    Osm beach🐾

  • @namankalsariya5150
    @namankalsariya5150 3 ปีที่แล้ว +59

    North indians go to goa because the don't have coastal region and we gujarati people are blessed with all forms of nature be it ocean,forest,desert,mountains,caves and our pride asiatic LION.

    • @prabhujienterprise8957
      @prabhujienterprise8957 3 ปีที่แล้ว +1

      Bhai well said.

    • @WheelOfThought
      @WheelOfThought 3 ปีที่แล้ว +2

      Meanwhile I'm ,a Bengali we have 157.6 km of coast line but it's fucked. No maintenance nothing.
      No blue flag beach yet.😣😔❤️🙏

    • @vijaydabgar8834
      @vijaydabgar8834 3 ปีที่แล้ว +3

      @@WheelOfThought bro gujarat have 1600 km which is 10 times than bengal so dont compare your 157 with 1600. We gujarati are always cares for nature

    • @shaileshpanchal3853
      @shaileshpanchal3853 3 ปีที่แล้ว +1

      Yes very true in Gujrat Long Costal, Mountain, Forest All are there

  • @ravalharish3248
    @ravalharish3248 ปีที่แล้ว +1

    So beautiful 🥰❤️

  • @harshaljoshi16
    @harshaljoshi16 3 ปีที่แล้ว +18

    અમિતાભભાઈ ની જગ્યા એ અદીતિબેન રાવલ ને ગુજરાતના બ્રાન્ડ-અમ્બેસસડોર બનાવો...બૌ સરસ પ્રેસેંટેશન છે.

  • @p_for_priyanshu_
    @p_for_priyanshu_ 2 ปีที่แล้ว +1

    Nice aditi jodar che ma ne tara a video buvaj ga miyo kem ke ma ne a nati kabar ke apda Gujarat ma pan avi jordar jagiya vo che hu jaru thi ahi mulakat lis ho
    Thanku gad kar va mate ✌✌✌👍👍👍👍

  • @kishanabhani8857
    @kishanabhani8857 3 ปีที่แล้ว +26

    અદિતી તમારી બોલવાની અને સમજાવાની છટા ખૂબ જ સરસ છે
    અથ થી લઇ ને ઇતિ સુધી એક એક નાની માહિતી અપો છો
    તમને અને તમારી ટીમ ને વંદન
    મહાદેવ હર

  • @niteshpanchal7026
    @niteshpanchal7026 3 ปีที่แล้ว +1

    Saras

  • @nandukothari6481
    @nandukothari6481 3 ปีที่แล้ว +69

    મેં ઓસ્ટ્રેલિયા નો ગોલ્ડ કોસ્ટ બીચ પણ જોયો છે, પણ આ તમારી વિડિયો જોઈને લાગે છે કે આ બીચ આગળ ગોલ્ડ કોસ્ટ કઈ નથી, amazing અદિતિ 👍👌

    • @niladavda3663
      @niladavda3663 3 ปีที่แล้ว +2

      વાહ સરસ છે ખુબ જ સુંદર છે

  • @SilentBipsEverything
    @SilentBipsEverything ปีที่แล้ว +2

    I like also ! Thank you ! To reach such a Beautiful beach of Gujarat and its beauty in every corner of the world.
    Very nice ! madam ji♥♥♥

  • @kcash4u
    @kcash4u 3 ปีที่แล้ว +96

    M in Australia but never thought my Gujarat is so beautiful. Thanx for reinvention everyone's thought process.

    • @parthpatel7600
      @parthpatel7600 3 ปีที่แล้ว

      🤣 🤣 🤣

    • @CryptoQuadCore777
      @CryptoQuadCore777 3 ปีที่แล้ว +5

      Shayd aapko apne stat or country se prem nhi h ❤️🙃😕ya fir comment me fek rhe ho 😂😂👍

    • @Inside_Best11
      @Inside_Best11 3 ปีที่แล้ว +5

      To aavi jaao paachha. 😎

    • @pantherhjj5648
      @pantherhjj5648 3 ปีที่แล้ว

      @@Inside_Best11 Paisa na chute bhai😂

    • @funnyworld267
      @funnyworld267 3 ปีที่แล้ว +1

      Bhai khali dur thi dungara radiyamna lage che . Ame tya aavanu vichsrie chie ahi thi kantalya chie

  • @aadivasiking7054
    @aadivasiking7054 ปีที่แล้ว +1

  • @suhagchaudhary2884
    @suhagchaudhary2884 3 ปีที่แล้ว +36

    અદ્ભૂત, અવર્ણનીય, અવિસ્મરણીય, અતુલનીય અદિતિ બેન

  • @Dr.rajiv.dhandhukia
    @Dr.rajiv.dhandhukia หลายเดือนก่อน

    ગુજરાતી મીઠાઈ ઓ કરતા પણ વઘુ મીઠી તમારી બોલી અને presentation છે . Great qualities of speech .
    Congratulations for your skill and best of luck for progress in your life .

  • @kavinpatel8141
    @kavinpatel8141 3 ปีที่แล้ว +26

    આહલાદક મ્યુઝિક, ગુજરાતની રમણીયતા અને અદિતિનો અવાજ હોય એ જ મારા ગુજરાતનું ગૌરવ છે વહાલા..
    અદભુત.keep it up..

  • @rsmundhva9997
    @rsmundhva9997 3 ปีที่แล้ว +1

    Hamnaj Jay Ne Aayo Chu Moj Aavi Gayi

  • @bhavyeshshah5912
    @bhavyeshshah5912 3 ปีที่แล้ว +16

    અદ્ભુત નજારો ને અદભુત નજર
    આવું ને આવું કામ કરતા રહો જેથી દરેક ને ગુજરાત ની સુંદરતા નો ખ્યાલ રહે....

  • @rameshbhaipatel9409
    @rameshbhaipatel9409 3 ปีที่แล้ว +1

    તમારો વિડીયો જોવાની બહુ મજા આવેછે આવું નવુ નવુ તમારા વિડીયોમાં બતાવતા રહો શુભેચ્છા

  • @MrSHREYASPATEL
    @MrSHREYASPATEL 2 ปีที่แล้ว +9

    ધન્ય છે તમને ! ગુજરાત ના આટલા સરસ બીચ અને તેની સુંદરતા ને દુનિયાના દરેક ખૂણા માં પહોચાડવા માટે.
    ખૂબ સરસ !

    • @ticketsandmenus
      @ticketsandmenus 9 หลายเดือนก่อน

      Wow! This Blue Flag certified Beach is a must visit. We totally loved it when we visited the Shivrajpur Beach. Infact we made a Video of it as well. Sharing the link for others to visit this wonderful Beach- th-cam.com/video/rpiNv6Z6Nr4/w-d-xo.htmlsi=XRbw3MFGrLbpgl8B

  • @patelmitu7052
    @patelmitu7052 3 ปีที่แล้ว +1

    Bau j jordar che...note ma lakhi lidhu javu che ahiya

  • @morimukesh6735
    @morimukesh6735 3 ปีที่แล้ว +16

    ગુજરાત તો છે જ સુંદર એમા કોઇ શંકા ને સ્થાન નથી...પન જ્યારથી તમારી નજરે જોવ છું તો લાગે કે આવું પન ગુજરાત છે...#aditi❤#ગુજરાત😍💟

  • @babuamar5085
    @babuamar5085 3 ปีที่แล้ว +1

    સુપર સુપર સુપર 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🥀🥀🥀

  • @HamaraPriyBharat
    @HamaraPriyBharat 3 ปีที่แล้ว +15

    તમે ગુજરાત ની જે જગ્યાઓ છે એને અલગજ અંદાજ માં બતાવો છો...
    પ્રકૃતિ નો નજોરો જોવાની ખૂબ જ મોજ પડી જાય...
    આપને લાખ લાખ વંદન...

  • @rajputrajputana5880
    @rajputrajputana5880 3 ปีที่แล้ว +1

    Aditi ji your voice is soo good 👍wow amazing

  • @Manishkanzariya_MRK
    @Manishkanzariya_MRK 3 ปีที่แล้ว +7

    ખૂબ થી એ અતિ ખૂબ જ સુંદર છે આ શિવરાજપુર બીચ ❤️ 🏖️ 🏖️ બસ લોકો તેની સારી એવી જાણવણી કરે તેવી પ્રાર્થના 🙏

  • @pravintadevla1991
    @pravintadevla1991 3 ปีที่แล้ว +1

    Super didi 👌👌🙏🙏🙏❣🙏

  • @truthalwaystriumph
    @truthalwaystriumph 3 ปีที่แล้ว +4

    Gujarat no ek matra blue flag beach ❤️❤️❤️

  • @MohammadSiraj78692
    @MohammadSiraj78692 2 ปีที่แล้ว +1

    Amazing, informative and beautiful video #LoveGujarat

  • @hiraldesai9601
    @hiraldesai9601 3 ปีที่แล้ว +15

    Beautiful. Proud to be a Gujarati. Gujrat has lots of qualities other than states.

  • @dharmeshgohel8097
    @dharmeshgohel8097 3 ปีที่แล้ว +1

    વિડિઓ જોઇએ ત્યારે એવુ લાગે જાણે આપણે પણ ત્યા બીચ પર જ હોય ......
    ખરેખર અદભુત અને અવિસ્મરણીય સીન લીધેલા છે આપે 👌🏻

  • @toinspireworld113
    @toinspireworld113 3 ปีที่แล้ว +5

    અદભુત...
    I'm speechless...😇😇😇
    બીજું કઈ બોલવા માટે છે જ નય..
    અને સચેક જ્યારે પેલી વાર જોયું ને તો એમ જ લાગ્યું કે આ જગ્યા કદાચ ગુજરાત ની ભારત ની બાર ની હોય શકે પણ નય આવું સુંદર બીચ મે ક્યારેય real માં નથી જોયું....
    Sereisly amaizing beach...
    Didi tamari najare SHIVARAJ PUR beach jovani bov j bov j mja aavi and hu pn jyare ahi jay ne tyare pakku 12 kalak suthi e pani ni Santi ni bov Mani....🥳🥳🥳🥳
    Km k e tya besi ne tene nihadvani mja j kaik agal chhe...
    Maru Hale ne to to hu...
    Maru ak vichitra sapanu chhe je aaj tamari sathe share krva mangu chhu k Maru Hale ne to hu Sagar kinare j Maru Ghar banavva mangu chhu...
    Mne bov j game e shitalta jovi manavi anubhavvi.....
    Sache j hoo Aditi Didi majoo padi gyo aa મનમોહક , અદભુત સ્થળ જોઈ એના વિશે જાણી ને....
    So THANK YOU SO MUCH AA INFORMATION ND TOUR PLASE VISHE AMARU NOWNLAGE VADHARVA BADAL TAMARO KHUB KHUB AABHAR......♥️😇😇😇🤗🤗🤗🤗

  • @jihanbhaktithakker173
    @jihanbhaktithakker173 3 ปีที่แล้ว +1

    My favourite place &Maya mother Land disti 👌👌👌👌👌

  • @joshijigar6740
    @joshijigar6740 3 ปีที่แล้ว +7

    અત્યંત સુંદર , હવે અમને જુનાગઢ ફરવા ક્યારે લ‌ઈ જશો 😀👌❤️🤟

  • @anuradhajoshi8037
    @anuradhajoshi8037 3 ปีที่แล้ว +1

    Superb photography 👌 👏 👍

  • @hiteshahir10
    @hiteshahir10 3 ปีที่แล้ว +4

    अेक पण शब्द नथी केवा ऐटलो सुंदर बिंच अने हा विडीयो पण जोरदार 👌👍

  • @vasavaurmilaben5911
    @vasavaurmilaben5911 3 ปีที่แล้ว

    આખા ભારતમાં ગુજરાતનો દરિયાકિનારો લાંબો અને સુંદર છે તેમાં શિવરાજપુરનો બીચ ધણો સુંદર છે

  • @gujaratiajabgajab
    @gujaratiajabgajab 3 ปีที่แล้ว +6

    ગુજરાત નું અને દુનિયાનું સૌથી સુંદર સ્થળ આ હોવું જોઈએ... 💪💪👇👇
    #GUJARATIAJABGAJAB

  • @uttamhotel
    @uttamhotel 3 ปีที่แล้ว

    વાહ ખૂબ સુંદર કોરિયોગ્રાફી વિડીયોગ્રાફી એરિયલ શોટ્સ અતી સુંદર... ખરેખર રસપ્રદ મજાનો અહેવાલ 😊👌✌👍🌹

  • @speakin_conflict
    @speakin_conflict 3 ปีที่แล้ว +7

    અદિતી આ બીચ એટલો જ સુંદર છે જેટલા તમે છો!
    તમારી નજરે જોઇને શિવરાજપુર બીચ થી પ્રેમ થઇ ગયો.

    • @theindian6822
      @theindian6822 3 ปีที่แล้ว

      ઠરક ની પણ કમી નથી, ગુજરાત માં...👍

  • @jigarpadhiyar5229
    @jigarpadhiyar5229 3 ปีที่แล้ว

    Best બીચ
    આ વેકેશન ફાઇનલ ટૂર સુરત to શિવરાજ

  • @32muskanshah39
    @32muskanshah39 3 ปีที่แล้ว +56

    Most awaited video is finally arrived...so so so amazingly shooted❤️❤️❤️ hats of to you aditi and team❤️❤️❤️

  • @vijaymistry253
    @vijaymistry253 3 ปีที่แล้ว +2

    તમારી ચેનલને સલામ. સુંદર માહિતી અને એ પણ સૂકૂન વાળી.

  • @vimansh.2oo463
    @vimansh.2oo463 3 ปีที่แล้ว +3

    I lives in Jaipur, but definitely I will be coming their once this panic all-round. Best beach in INDIA. 👌👌👌

  • @dikeshgajjar1078
    @dikeshgajjar1078 2 ปีที่แล้ว

    ખુબ સુંદર લાગ્યો આ બીચ
    ખરેખર ગુજરાત નું ગૌરવ છે આ બીચ
    અને વિડિયો પણ સરસ છે.

  • @ravikumarbharatbhai5647
    @ravikumarbharatbhai5647 3 ปีที่แล้ว +6

    Aditi Raval તમે જે જગ્યાએ જાવો છો તમારા દ્રવા તે જગ્યા સુંદર બની જાય છે. Beutiful place 👌

  • @varissssgori453
    @varissssgori453 3 ปีที่แล้ว +1

    Gujrat etle gujrat

  • @AkashSharma-gd3dw
    @AkashSharma-gd3dw 3 ปีที่แล้ว +4

    SICOM , Govt of India is the nodal agency In India; who has brought such beautiful concept in India
    Thanks to Government

  • @mamtaparmar4648
    @mamtaparmar4648 3 ปีที่แล้ว +1

    Aditi ji I'm your fan ...mam tame polo forest no video pan lo ...Tamara video jovani khub maja ave che

  • @devarshshah2955
    @devarshshah2955 3 ปีที่แล้ว +4

    Excellent wonderful 👏 👌 👍
    I have forgotten Maldives afterseeing this video
    Great work Aditi

  • @taranc3777
    @taranc3777 2 ปีที่แล้ว

    આપણી ગરવી ગુજરાત 😘
    Thanks for sharing, Aditi

  • @Jamnagar_kunj
    @Jamnagar_kunj 3 ปีที่แล้ว +6

    WOW so beautiful beach ⛱️ 🏖️
    Keep it up MARI NAJARE GUJARAT ❤️

  • @pandyaunnati2404
    @pandyaunnati2404 3 ปีที่แล้ว +1

    Khub j sundar,dariyo. Pan ane tme pan ❤️

  • @mohammadjikani1274
    @mohammadjikani1274 3 ปีที่แล้ว +10

    The quality of cinematography and story telling is nothing less than that of TLC or Travel xp

  • @hetshah5256
    @hetshah5256 3 ปีที่แล้ว +1

    Superb video. Thank you for spreading awareness

  • @sunshinegirl109
    @sunshinegirl109 3 ปีที่แล้ว +8

    Beautiful cinematography...and The Place is awesome and Environment is so peaceful! ❤️❤️❤️❤️

    • @gothigeeta6817
      @gothigeeta6817 3 ปีที่แล้ว

      🙏gujrati hand embroidery work
      th-cam.com/video/etXAArTWLUA/w-d-xo.html

  • @solankipravin8850
    @solankipravin8850 ปีที่แล้ว +1

    આજ રીતે ગુજરાત રાજ્યના ટૂરિસ્ટને વિશ્વ માટે ઊજાગર કરતા રહો એવિ અમારી શુભેચ્છાઓ....

  • @Devikaaa_Xx
    @Devikaaa_Xx 3 ปีที่แล้ว +6

    Aditi ben... this is absolute serenity and sukoon for me :-) Keep exploring new places, looking forward to many more videos like this. Thank you!

  • @vithalpatel3715
    @vithalpatel3715 3 ปีที่แล้ว +1

    Wow so nice

    • @bhavinnmanu
      @bhavinnmanu 3 ปีที่แล้ว

      Ha ekdam sundar beach chhe, Development pachhi jo khub j sundar dekhay chhe, you can check in my vlog😍

  • @chaitanyatailor7768
    @chaitanyatailor7768 3 ปีที่แล้ว +4

    never heard before about blue flag beach but after watching this i'm super excited to see it

  • @daminipandya9850
    @daminipandya9850 3 ปีที่แล้ว +1

    Real to jyare joiye tyare pn video joine em thyu ke sache joi lidhu, Jane tmari sathe ame pn tyaj chiye evu lagyu, Thank you so much di 😊😘

  • @mehulgosar
    @mehulgosar 3 ปีที่แล้ว +4

    Your voice is truly amazing!

  • @dashratchaudhary1553
    @dashratchaudhary1553 2 ปีที่แล้ว

    અદભુત નઝારો આ મારી ગુજરાત છે ભાઈ

  • @parthivtrivedi5000
    @parthivtrivedi5000 3 ปีที่แล้ว +3

    You should really become a travel vlogger , your videos are beautifully shot and you’re a good narrator of everything places 👌

  • @maldesindhal6750
    @maldesindhal6750 3 ปีที่แล้ว +1

    ખુબજ સરસ વિડીયો નો પ્લાસ્ટિક ખુબજ સરસ

  • @parthshah9715
    @parthshah9715 3 ปีที่แล้ว +3

    Awesome representation, Now we friends are going to plan there

  • @AkashSharma-gd3dw
    @AkashSharma-gd3dw 3 ปีที่แล้ว +1

    Superb India is great 👍🏻

  • @hetdihora2534
    @hetdihora2534 3 ปีที่แล้ว +7

    Its was such an amazing videos, with purest beauty of nature, its great to see cleanliness maintain by our staff workers, at one moment I feel to salute this people who maintain this quality by such a hard work done by them. And at last Aditi you and your team capture and share this with a really right way to promote our Gujarat finnest quality....!!

  • @ajaykaria8579
    @ajaykaria8579 3 ปีที่แล้ว +1

    best video ever seen related to sivrajpur beach dwarka

  • @rajvidesai
    @rajvidesai 3 ปีที่แล้ว +4

    Your voice is so beautiful Aditi. Great job entire team for covering this beauty of our country and keeping it nice and clean!

  • @bhoomikabhuva
    @bhoomikabhuva ปีที่แล้ว

    અત્યંત સુંદર વિડીઓ, ખુબ જ સુંદર વર્ણન. આભાર.

  • @patriktrivedi
    @patriktrivedi 3 ปีที่แล้ว +7

    After seeing this video, proud has increased of being Gujarati.
    Such a wonderful place and very well directed Video and awesome speech.

    • @ticketsandmenus
      @ticketsandmenus 9 หลายเดือนก่อน

      Wow! This Blue Flag certified Beach is a must visit. We totally loved it when we visited the Shivrajpur Beach. Infact we made a Video of it as well. Sharing the link for others to visit this wonderful Beach- th-cam.com/video/rpiNv6Z6Nr4/w-d-xo.htmlsi=XRbw3MFGrLbpgl8B

  • @rachitraval1548
    @rachitraval1548 3 ปีที่แล้ว +1

    Good one Aditi

  • @the_light_of_india
    @the_light_of_india 3 ปีที่แล้ว +4

    મારી આંખો પણ એવી છે.. તમે જોશો એટલે પ્રેમ માં પડી જાસો... Dear

    • @amitkotadia9570
      @amitkotadia9570 3 ปีที่แล้ว

      પણ તમે એવા વહેમ મા પડી ગયા

  • @labhchandrakuhikar8745
    @labhchandrakuhikar8745 3 ปีที่แล้ว

    ખૂબ જ સુંદર. બીચ જોયા પછી માનવામાં નથી આવતું કે આ આપણાં ગુજરાત નું બીચ છે! અમેઝિંગ

  • @hiteshbitscs
    @hiteshbitscs 3 ปีที่แล้ว +5

    When some thing done from heart...u can feel it... peace watching this video...

  • @rushinavora4852
    @rushinavora4852 3 ปีที่แล้ว

    ખૂબ સુંદર દરિયો, બીચ અને વિડિઓ

  • @dearallmakvana9871
    @dearallmakvana9871 3 ปีที่แล้ว +154

    કોણ કોણ આજ પણ આ વિડિયો દેખી રહ્યા છે

    • @aditiraval
      @aditiraval  3 ปีที่แล้ว +20

      badhaaaa

    • @bhavinnmanu
      @bhavinnmanu 3 ปีที่แล้ว

      Aa video joine ame pan jai aavya Shivrajpur Beach⛱️, tya new development karyu chhe😍, mara video check kari juo🥰

    • @crazyparesh1873
      @crazyparesh1873 2 ปีที่แล้ว

      ham

    • @flicksmp101
      @flicksmp101 2 ปีที่แล้ว

      ᴍᴇ

    • @Devshi.chaudhari
      @Devshi.chaudhari 2 ปีที่แล้ว

      Hmm

  • @nishu...8636
    @nishu...8636 2 ปีที่แล้ว

    મારે પણ તમારી જેમ જ પૂરું ગુજરાત ફરવું સે. ખુશ્બુ હે ગુજરાત કી 😍🌍💖

  • @yasikkanzariya
    @yasikkanzariya 3 ปีที่แล้ว +4

    અમે ત્યાં જઈ આવ્યા
    દેવ ભુમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં જ રહી એ
    Pre-wedding shoot કરવા📷🎥

  • @kumarbhagat300
    @kumarbhagat300 3 ปีที่แล้ว +1

    Superb video ma etlo saro lagto hoi...to Real ma to Jannat lagse.
    Should have to visit once in life👍🏻

  • @sagarnakranisagarnakrani8567
    @sagarnakranisagarnakrani8567 3 ปีที่แล้ว

    ખૂબજ સરસ છે આ બીચ અને તમારો વિડિયો પણ્ ખૂબ સરસ

  • @thecartoonseries27
    @thecartoonseries27 ปีที่แล้ว

    Gujarat ni jetli sundar aeni dharti che aetlo sundar voice aditi no che

  • @rajeshmaru4779
    @rajeshmaru4779 9 หลายเดือนก่อน

    Very nice super view beautiful beach. Very clean water 💦🌊 👌👍💐🌻🥀🌺🌹🌷🍁🇮🇳🌍🌎🌏I love ❤️ Gujarat beaches. . I love ❤️ my great India 🇮🇳 🙏💐🌏🌎🌍

  • @girishchauhan688
    @girishchauhan688 2 ปีที่แล้ว

    તમે feelings jagao cho gujrat pratye ❤❤