વિશ્વ માતૃભાષા દિવસે વક્તવ્ય તથા વિદ્યાર્થીઓની પસંદગીની કવિતાઓનું પઠન - કવિ પ્રા. હિમલ પંડ્યા

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ส.ค. 2024
  • વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ભાવનગરની સ્વામી સહજાનંદ કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી પ્રેરિત કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે.
    થોડી વાતો ભાષા વિષે...અને થોડી યુવાનોને મનગમતી તથા અન્ય ભાષાના શબ્દોમિશ્રિત કવિતાઓનું પઠન.
    વક્તા : કવિશ્રી પ્રા. હિમલ પંડ્યા
    સંચાલન અને સંયોજન : સુશ્રી ધૃતિ પંડ્યા

ความคิดเห็น • 2

  • @LovelyCells-zy8dm
    @LovelyCells-zy8dm 5 หลายเดือนก่อน

    ખૂબ સરસ હિમલભાઈ ❤

  • @deepapatel5059
    @deepapatel5059 6 หลายเดือนก่อน +1

    Waah...hope it gets amazing viewers...it's just amazing