Sairam Dave Live On વિશ્વ માતૃભાષા દિવસ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ต.ค. 2024

ความคิดเห็น • 155

  • @rkahir8467
    @rkahir8467 4 ปีที่แล้ว +4

    Vaah SaiRambhai tamari aa jumbess chalu rakhajo saheb ....Tamaro aabhar...

    • @sairamdave
      @sairamdave  4 ปีที่แล้ว +1

      જરૂર

    • @rkahir8467
      @rkahir8467 4 ปีที่แล้ว

      @@sairamdave thanks Saheb tame reply aapayo amane gamyu karn amaney khabar padi ke tame amari comment jovo chho etale dudh dona ma jay chhe bar nahi...

  • @omdevsinhjadeja7564
    @omdevsinhjadeja7564 ปีที่แล้ว +2

    વાહ સાઇ રામ ભાઈ આપ જેવા વ્યક્તિ છે ત્યાં સુધી આપડી સંસ્કૃતિ ને કયજ નય થાય

  • @solankibhaveshambameldicha7064
    @solankibhaveshambameldicha7064 5 ปีที่แล้ว +2

    Aa vat darek bharatvasi sudhi pahochavi joi ae.
    Jay hind

  • @priyjeetsinhjadeja1061
    @priyjeetsinhjadeja1061 5 ปีที่แล้ว +1

    Khub saras sai Ram garv thai tamne sambhadine apni matru bhasa par ane aapni Sanskruti par.

  • @manojpethani5117
    @manojpethani5117 8 หลายเดือนก่อน +1

    માતૃભાષા દિવસ પર અનેકવિધ શુભેચ્છાઓ

  • @khodakhatana3504
    @khodakhatana3504 4 ปีที่แล้ว

    ગુજરાતી સાહિત્ય મને વાંચવું , સાંભળવું બોવ ગમે છે, સૌરાષ્ટ્ર ની રસધાર મારી ફેવરિટ છે, ગર્વ છે ગુજરાતી છું.....જય દ્વારકાધીશ

  • @ajaranileshbhaijaydwarkadh8071
    @ajaranileshbhaijaydwarkadh8071 5 ปีที่แล้ว +2

    Wah aape sanskrutine ujagar rakhee chhe...

  • @dodiyakeyur7643
    @dodiyakeyur7643 5 ปีที่แล้ว +1

    વાહ...ભાઈ...વાહ...
    સાચુ...સાચુ...જોરદાર વાત...
    વીર દેશ કાઠિયાવાડ...🙏🙏🙏

  • @00akshar
    @00akshar 4 ปีที่แล้ว +1

    .jai jay sairam.jay jai shriram.js

  • @puspamuchhdiya6660
    @puspamuchhdiya6660 ปีที่แล้ว

    khub sars sayram bhai

  • @ravindrasolanki9942
    @ravindrasolanki9942 5 ปีที่แล้ว +8

    ઉમર 27 , એક માસ્ટર ડિગ્રી પુરી, હાલ માં ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સીટી માંથી બીજી માસ્ટર ડિગ્રી લઈશ એ પણ એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રો ફિઝિક્સ વિષય માં જ્યાં મારો મુખ્ય વિષય છે ક્વોન્ટમ ફિઝિક્સ જેને સમજવા વાળા આ દુનિયા માં માત્ર મુઠ્ઠી ભર લોકો। એ પતે એટલે પી એચ ડી શરુ અને પછી એક વિજ્ઞાની, મારા આ જ્ઞાન ની સફર નું મૂળ એક સાધુ સાથે સ્મશાન માં કરેલો એક વાર્તા લાપ. આ જ મહાનતા છે મારા દેશ ની. જેને કોઈ પણ આધુનિક વિજ્ઞાન નથી સમઝી શકતું એ મારા સાધુ સંતો એ હજારો વર્ષો પહેલા સમજી લીધું। એ જ જ્ઞાન ના પાયા પર આગળ વધુ હું અહીંયા આવ્યો। આ જ મહાનતા મારા દેશ ની , મારી સંસ્કૃતિ ની. અને એક ભૌતિક વિજ્ઞાન ની એક લાંબી ચર્ચા બાદ આ ગીત. એની મીઠાશ। બહુ યાદ આવે છે મારી ધરા ની, ને હજારો સપના જે મારે પુરા કરવા ના છે એમાં નું એક સપનું, આખા સૌરાષ્ટ્ર ને ખૂંદી વાળવું ને પછી જ છેલ્લો શ્વાસ લેવો। આ જ મહાનતા મારા સૌરાષ્ટ્ર ની.

  • @drashtimehta8965
    @drashtimehta8965 ปีที่แล้ว +1

    Jay jay garvi gujarat

  • @hasmukhbhaiprajapati8671
    @hasmukhbhaiprajapati8671 ปีที่แล้ว +1

    Sai bav gajab ni vaato Hoo 👌🤗💐🤝

  • @SunilPatel-cx3eu
    @SunilPatel-cx3eu 5 ปีที่แล้ว +2

    Sachi...vat

  • @vikramasaniya8259
    @vikramasaniya8259 5 ปีที่แล้ว +2

    So super...... Jay Jay garvi gujarat... vikram asaniya asana bhabhar banaskantha

  • @kanjivala6987
    @kanjivala6987 4 ปีที่แล้ว +1

    Nice dave ... Saheb . .

  • @poojachatwani1355
    @poojachatwani1355 4 ปีที่แล้ว +1

    જય જય ગરવી ગુજરાત

  • @jayjoshi6012
    @jayjoshi6012 5 ปีที่แล้ว +2

    jai jai garvi gujarat

  • @bhagirathdabhi4882
    @bhagirathdabhi4882 3 ปีที่แล้ว +1

    વાહ સાવજ માતૃભાષા ને વંદન

  • @balusinhmarivad320
    @balusinhmarivad320 4 ปีที่แล้ว +2

    Vah Saheb vah

  • @bhumikaj6438
    @bhumikaj6438 5 ปีที่แล้ว

    Jai ho Sai ram bhai... Khub abhar gujarati uper gnan apva badal

  • @siddharthvachhani1311
    @siddharthvachhani1311 5 ปีที่แล้ว +1

    Vah sai ram sir ji vah jya sudhi tamara jeva teacher aapna gujrat ma che tya sudhi aapni matru bhasha ne kay j na thay sir ji
    Salute sir ji

  • @engagewithlife9130
    @engagewithlife9130 5 ปีที่แล้ว +11

    જોરદાર વડીલ👏👏👏👏

  • @trivedipublications6257
    @trivedipublications6257 4 ปีที่แล้ว +1

    Sairam dave gujarati bhasha mate prayatn karata kalakar ane sahitykar chhe.... શિક્ષકનો જીવ છે. શિક્ષકનું સાહિત્યકાર અને કલાકાર હોવું, એ ગુજરાતી ભાષા માટે ખૂબ જ ગૌરવની બાબત છે.🙏🙏🙏🙏🙏🙏

  • @standard_study
    @standard_study 4 ปีที่แล้ว +3

    જય ગુજરાત

    • @sairamdave
      @sairamdave  4 ปีที่แล้ว

      જય જય ગરવી ગુજરાત

  • @indiantechie7309
    @indiantechie7309 3 ปีที่แล้ว +1

    Wah..bhai wah.. 🙏🙏

  • @krushnachaudhary910
    @krushnachaudhary910 5 ปีที่แล้ว +17

    જય જય ગરવી ગુજરાત.......🙏🙏🙏...... હું ગુજરાતી છું તેનું ગૌરવ છે મને

  • @siddharthvachhani1311
    @siddharthvachhani1311 5 ปีที่แล้ว +2

    Vah sai ram dave sir vahhh

  • @RJ-vb3ff
    @RJ-vb3ff 5 ปีที่แล้ว +2

    Wah wah tamara vichar saheb keep it up saheb

  • @jagrutipatel5211
    @jagrutipatel5211 ปีที่แล้ว

    ધન્યવાદ સાહેબ...ગુજરાતી ભાષા પર મને ગર્વ છે

  • @diliprathva9083
    @diliprathva9083 5 ปีที่แล้ว +7

    માતૃભાષા મા મને ચોપડીઓ વાંચવાની ગમે છે
    અને ચોપડીઓ વાંચવાનો મને ખુબ જ શોખ છે

  • @poojachatwani1355
    @poojachatwani1355 4 ปีที่แล้ว

    વાહ વાહ

  • @prakashdalki5211
    @prakashdalki5211 5 ปีที่แล้ว +4

    માતા છે ગુજરાત ની ધરતી વતન ની એ માતા છે
    એ ધરતી મા ગુણ છે મારા
    ભાષા મારી ગુજરાતી છે

  • @pravinkaraokemusic4031
    @pravinkaraokemusic4031 5 ปีที่แล้ว +1

    wha bhai wha

  • @ilabensidhpura3442
    @ilabensidhpura3442 5 ปีที่แล้ว +1

    Jai Jai Garvi Gujarat 🙏

  • @arvindparmar3821
    @arvindparmar3821 5 ปีที่แล้ว +2

    ગુજરાતી ભાષા મારુ ગૌરવ છે, ..........મને ગર્વ છે મારી ભાષા ઉપર........

  • @bhaveshrathod7856
    @bhaveshrathod7856 5 ปีที่แล้ว +1

    વા ભાઈ વા

  • @kartildave8526
    @kartildave8526 ปีที่แล้ว

    Good job 👍

  • @poojachatwani1355
    @poojachatwani1355 4 ปีที่แล้ว +1

    Fabulous

  • @narendrakalriya5300
    @narendrakalriya5300 5 ปีที่แล้ว +1

    JAY JAY GARVI GUJARAT

  • @vrgaming5657
    @vrgaming5657 5 ปีที่แล้ว

    Bahuj saras

  • @ahirgamer-s6g
    @ahirgamer-s6g 3 ปีที่แล้ว +1

    Nice

  • @AkashBhayani
    @AkashBhayani 5 ปีที่แล้ว +5

    સાહેબ તમે સ્કૂલ ચલાવો છો, આશા છે કે તમે તેમાં ગીતા, ભાગવત, વેદ વિદ્યાર્થી ની બાળપણ થી ભણાવતા હશો. ભાષા ની સાથે ધર્મ અને સંસ્કૃતિ ને જીવતી રાખવી જરૂરી છે. જય ગુજરાત, જય દ્વારકાધીશ.

    • @saprem8182
      @saprem8182 3 ปีที่แล้ว

      💯 % સાચી વાત છે આકાશભાઈ

  • @hemantpatel9482
    @hemantpatel9482 5 ปีที่แล้ว +2

    જય જય ગરવી ગુજરાત.... 🙏🙏🙏

  • @jashupatel3993
    @jashupatel3993 5 ปีที่แล้ว

    Jay jay garvi gujrat jay jay garvi gujrati bhasha wah sairambhai chhel chhabilo gujarati .

  • @kalpeshdhandhukiya4787
    @kalpeshdhandhukiya4787 5 ปีที่แล้ว +1

    Jay jay garavi gujrat

  • @kamalthanki1130
    @kamalthanki1130 5 ปีที่แล้ว +2

    Jay garvi gujarat, jay mataji, mahadev mahadev.

  • @mountainking5194
    @mountainking5194 5 ปีที่แล้ว +3

    હું ગુજરાતી છુ એનુ આજે મને ગર્વ છે કે મારા ગુજરાત જોડે સાંઈરામ જેવા ગુરુ છે

  • @darbarhasmukh1020
    @darbarhasmukh1020 4 ปีที่แล้ว

    વાહ ભુદેવ

  • @kamleshthakor7391
    @kamleshthakor7391 5 ปีที่แล้ว

    વાહ સાઈરામ.

  • @poojachatwani1355
    @poojachatwani1355 4 ปีที่แล้ว

    🙏 🙏 🙏 🙏 🙏

  • @Dhrisha_Som_sweeties....
    @Dhrisha_Som_sweeties.... 5 ปีที่แล้ว +1

    Aa program pchi hu promise karu chu sairam ustad......k mari daughter gujarati medium maj bhanse.......adbhut program.......🙌🙏

  • @bhavanajoshi9402
    @bhavanajoshi9402 8 หลายเดือนก่อน

    ગુજરાતી છો તેનો મને ખૂબ જ ગૌરવ છે

  • @onetoucheducation
    @onetoucheducation 5 ปีที่แล้ว +1

    હું ગુજરાતી છું ગવૅ મને છે

  • @rajeshsojitra9123
    @rajeshsojitra9123 5 ปีที่แล้ว +1

    જય જય ગરવી ગુજરાત... અતિ સુંદર.. અપ્રતિમ...

  • @urmitrivedi3913
    @urmitrivedi3913 5 ปีที่แล้ว

    Sairam Dave...fabulous...knowledgeable man... I proud to b a Brahmin...have blessing by Ma Sarswati"

  • @singer5646
    @singer5646 5 ปีที่แล้ว +1

    Waaaah sairam sir 🙏🙏

  • @manishsarasiya1304
    @manishsarasiya1304 5 ปีที่แล้ว

    Ha sairam dave bhai hachu

  • @darshanvanza6719
    @darshanvanza6719 5 ปีที่แล้ว +1

    Sir jordar speech apo cho

  • @dodiyabhagirathsinh3019
    @dodiyabhagirathsinh3019 5 ปีที่แล้ว

    ખુબ ખુબ સરસ

  • @poojachatwani1355
    @poojachatwani1355 4 ปีที่แล้ว +1

    ભવ્ય અને દિવ્ય

  • @harshadshah1944
    @harshadshah1944 3 ปีที่แล้ว +2

    Pranam

  • @shilpandesai7191
    @shilpandesai7191 5 ปีที่แล้ว +2

    GUJARATI ARE GREAT
    PROUD GUJARATI.......... I M GUJARATI

  • @jadejavirendrasinh9682
    @jadejavirendrasinh9682 5 ปีที่แล้ว +6

    જેને ગુજરાતી હોવા નુ ગર્વ છે તે લાઈક કરો

  • @moghariyashani6453
    @moghariyashani6453 5 ปีที่แล้ว +3

    I love my mother tongue

  • @DIGESHGOSWAMI
    @DIGESHGOSWAMI 5 ปีที่แล้ว +1

    Super
    #DigeshGoswami

  • @viralvasava2955
    @viralvasava2955 5 ปีที่แล้ว

    Jordaar

  • @meenaxiprajappati2224
    @meenaxiprajappati2224 5 ปีที่แล้ว +1

    100% sache vat

  • @rahulbarotofficial902
    @rahulbarotofficial902 5 ปีที่แล้ว +9

    સત સત વંદન વડીલ તમને...તમારા જેવા કલાકારો હશે તયા સુધી ગુજરાત પર ગવૃ રહેશે....🙏👏

  • @omupadhyay99
    @omupadhyay99 5 ปีที่แล้ว

    જોરદાર સાંઈરામ દવે ભાઈ

  • @poojachatwani1355
    @poojachatwani1355 4 ปีที่แล้ว +1

    Gujarat Ni Shaan

  • @poojachatwani1355
    @poojachatwani1355 4 ปีที่แล้ว +1

    Bhai Bhai

  • @gohilpriyrajsinh4600
    @gohilpriyrajsinh4600 4 ปีที่แล้ว +4

    ખૂબજ સરસ

  • @jaydeepzankat8783
    @jaydeepzankat8783 5 ปีที่แล้ว +1

    Pura program no vedio upload karo please

  • @raghav96sakhat
    @raghav96sakhat 10 หลายเดือนก่อน

  • @poojachatwani1355
    @poojachatwani1355 4 ปีที่แล้ว

    Awesome

  • @ialoboliya8310
    @ialoboliya8310 5 ปีที่แล้ว +1

    Ha sairam ha

  • @mahetavarsha5366
    @mahetavarsha5366 5 ปีที่แล้ว

    Nice speech from dr. Varsha maheta

    • @tusharjethava4892
      @tusharjethava4892 5 ปีที่แล้ว

      વિશ્વ માતૃભાષા દિવસ કવિતા
      th-cam.com/video/2_f4kQWfq_M/w-d-xo.html

  • @davejap1510
    @davejap1510 5 ปีที่แล้ว +5

    જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત

  • @jaykhanpara3610
    @jaykhanpara3610 5 ปีที่แล้ว +1

    Ha sairam ni moj ha

  • @ajaymakwana2262
    @ajaymakwana2262 5 ปีที่แล้ว

    Waah sairam dave waah

  • @jadejaravirajsinh7876
    @jadejaravirajsinh7876 3 ปีที่แล้ว

    હા ગુજરાતી હા મોજ

  • @vaghelajagrutibaveersinhva1920
    @vaghelajagrutibaveersinhva1920 5 ปีที่แล้ว

    sachi vat .che aapdi bhasha khorvai gai che

  • @anil9014
    @anil9014 5 ปีที่แล้ว +2

    બાળગીતો અને બાળવાર્તાઓનો વીડિયો મૂકો સાંઈરામ ભાઈ તમે જે શો કર્યાની વાત કરી તે

  • @kuldipdevda8176
    @kuldipdevda8176 5 ปีที่แล้ว

    Jordar

  • @nkunj5035
    @nkunj5035 5 ปีที่แล้ว +1

    Mari maa gujarati

  • @kishorvagh8568
    @kishorvagh8568 5 ปีที่แล้ว +31

    વાત મારી જેને સમજાતી નથી,
    એ ગમે તે હોય ગુજરાતી નથી.
    *વિશ્વ માતૃભાષા દિવસ*

    • @minaxijadhav4587
      @minaxijadhav4587 5 ปีที่แล้ว

      So best your thought over mother teng sir

  • @manjibhaikevadiya4593
    @manjibhaikevadiya4593 3 ปีที่แล้ว

    મને ગર્વ છે મારી મા તૃ ભા શા ગુજરાતી પર

  • @siddharthvachhani1311
    @siddharthvachhani1311 5 ปีที่แล้ว

    Very very very gooooddddddd sir ji

  • @vatukiyamahendra7518
    @vatukiyamahendra7518 5 ปีที่แล้ว

    સુપર

  • @RathwaPankaj
    @RathwaPankaj 5 ปีที่แล้ว +1

    હું ગુજરાતી છૂ એનું મને ગૌરવ છે

  • @ashvinjasoliya2273
    @ashvinjasoliya2273 5 ปีที่แล้ว +1

    I love Gujarati proud

  • @kanvarthakor9670
    @kanvarthakor9670 5 ปีที่แล้ว

    Moj moj sairam

  • @bharatfarmerscooperativeso3670
    @bharatfarmerscooperativeso3670 5 ปีที่แล้ว

    Ha moj ha

  • @ajaykanjariya2447
    @ajaykanjariya2447 5 ปีที่แล้ว

    જોરદાર હો સાંઈરામ 😀😀👌👌

  • @dr.yagnajoshi4655
    @dr.yagnajoshi4655 3 ปีที่แล้ว

    માતૃભાષામાં શિક્ષણ અથવા માતૃભાષા નું મહત્વ એના વીડિયોની અંદર Cambly,English ની જાહેરાત કેવી વિટંબણા!!!

  • @babubhaiprajapati6662
    @babubhaiprajapati6662 5 ปีที่แล้ว

    દોલતરામ બાપુ નો ડાયરો

  • @MrJayesh1984
    @MrJayesh1984 5 ปีที่แล้ว

    GOOD

  • @maheshthakor7976
    @maheshthakor7976 5 ปีที่แล้ว +2

    જય જય ગરવી ગુજરાતી

  • @ghanshyambhaimojidra7556
    @ghanshyambhaimojidra7556 4 ปีที่แล้ว +1

    wg