He is my patient I am his family doctor… Everything he said is right … I was the eye witness of his spine problem… I went to give him pain killer injection and check him… I saw him totally bed ridden, totally unable to move , and due to this immobility he developed bed sores on back… very painful period he had… But now i am very much surprised to see him totally normal, moving, doing his day to day work… Very surprising result given by dr.darshan kamothi ji…🙏💐
નમસ્કાર સાહેબ મને સાહેબ છેલ્લા 6 વર્ષથી કમરનો દુઃખાવો થતો જ રહે છે સવારે ઉઠું ત્યારે કમર એક દમ પંકાઈ જાય છે પ્લસ દવાખાને મે બતાવ્યું પણ એ લોકો કહે છે કે કાઈ છેજ નહી શરીર માં દુઃખાવો થતોજ રહે છે મારાં જોડે એમારે પણ છે મારી ઉંમર 27 વર્ષ છે
સર મારા બા ને કમર થી પગ સુધિ દુઃખાવો થાય સે ડોક્ટર ને બતાવ્યું તો કે સે નોર્મલ સે ગાદીનો ઘસારો સે દવા આપે પીવે ત્યા સુધી સારું રેય પસી પાસો દુખાવો થવા મડે સે
સાહેબ મારા પપ્પા નિ ઉમર 70 વર્ષ છે તેને મણકાનુ ઓપરેશન થયુ છે એને સંડાશ પેશાબની પણ તફલીક વધિછે ને સીવીલમા ઓપરેશન થયુ છે તા 12/9/2023ના દીવસે તો શુ કાયમી તફલીક રહેશે કે સુધારો થય જશે પ્લીઝ માર્ગદર્શન આપવા નમ્ર વિંનતી
He is my patient
I am his family doctor…
Everything he said is right …
I was the eye witness of his spine problem…
I went to give him pain killer injection and check him…
I saw him totally bed ridden, totally unable to move , and due to this immobility he developed bed sores on back… very painful period he had…
But now i am very much surprised to see him totally normal, moving, doing his day to day work…
Very surprising result given by dr.darshan kamothi ji…🙏💐
Khub saras khub saras thai jaye che
🙏⚘️🙏 DARSHAN Saheb 👌👌🤝🤝👊👊🙏⚘️🙏
સર જી નમસ્કાર
હું જામનગર થી છું મારું નામ રામજીભાઈ વાઘેલા ઉમર ૬૫ વષઁ છે મને થોડા સમય થી બેસવા મા બહૂ દુખાવો થાય છે માગઁદશઁન કરવા વિનંતી 🙏😊
Good 👍👍
નમસ્કાર સાહેબ મને સાહેબ છેલ્લા 6 વર્ષથી કમરનો દુઃખાવો થતો જ રહે છે સવારે ઉઠું ત્યારે કમર એક દમ પંકાઈ જાય છે પ્લસ દવાખાને મે બતાવ્યું પણ એ લોકો કહે છે કે કાઈ છેજ નહી શરીર માં દુઃખાવો થતોજ રહે છે મારાં જોડે એમારે પણ છે મારી ઉંમર 27 વર્ષ છે
Saheb mare kamar no dukhavo che ne pagno pan se to mri ne xre rya thay jay ke karavi ne aavu pade
સાહેબ કેટલી ફીસ છે
Saheb amne pan aavij rite che bimari saheb aa bhai ne ketla divas ma babra thyu
Saheb tamari fee ketli janavo to amne a rete lavvani khabar pade please
Jo khasi gayeli gadi eni mul jagyaye avi jai to tamari treatment pa6i MRI karavie to normal ave report ave eni ktla%garanti apo 6o tame ?
દર્દી ના મો નંબર છે તમે બધી વાત કરી શકો છો
દુઃખાવા માંથી મુક્ત થઈ જાવ એ ગાદી ગાદી સરખી થઈ ગઈ એ મોટામાં મોટી ગેરંટી
સર મારા બા ને કમર થી પગ સુધિ દુઃખાવો થાય સે ડોક્ટર ને બતાવ્યું તો કે સે નોર્મલ સે ગાદીનો ઘસારો સે દવા આપે પીવે ત્યા સુધી સારું રેય પસી પાસો દુખાવો થવા મડે સે
Hi
Gardanma dukhavothayche 1 varshthi amarayma Kay batavtanathi
સાહેબ મને ચાર વર્ષ કમર નો દુખાવો છે સા હે બ મને હેલ્પ કરો
Mari mami ne gadi nu posan bhar ave che to su karvu
સાહેબ પૈસા કેટલા થાય
સર મને તકલીફ છે કમરની ગાદી ની
avijav
સર મને છેલ્લા 9 વર્ષ થી કમર નો દુખાવો છે 😌કમર ની ગાદી દબાઈ ગઈ છે સર pls હેલ્પ કરો ને ઘણી દવા લીધી પણ કય ફર્ક નથી 😔😔
બતાવી જાવ સારું થઈ જશે
@@DrDarshanKamothiSpineCare ok hu bhavnagr avis etle chokkes avis tamare tya hu Kutch ma rahu chu.
@@janvibagohilgohil3392 helo ben hu pan kutch no chhu.mane pan problem chhe.tame gyel chho tya abe have ke u chhe
@@vinodsundha760 hello Bhai hu pn Kutch thi 6u nd slip disc prblm che tme tya gya hata?
સાહેબ મારા પપ્પા નિ ઉમર 70 વર્ષ છે તેને મણકાનુ ઓપરેશન થયુ છે એને સંડાશ પેશાબની પણ તફલીક વધિછે ને સીવીલમા ઓપરેશન થયુ છે તા 12/9/2023ના દીવસે તો શુ કાયમી તફલીક રહેશે કે સુધારો થય જશે પ્લીઝ માર્ગદર્શન આપવા નમ્ર વિંનતી
દર્દીને જોયા પછી ખબર પડે
એડ્રેસ મોકલો
કેટલી ફી છે પુરૂ સરનામુ આપસો
G 11 the capital building top3 circle talaja road Bhavnagar Gujarat India
Kik javb apjo
Sir sarnamu apo
G 11 the capital building top3 circle talaja road bhavnagar gujarat