રાજકીય લડાઈનું એપી સેન્ટર બનેલા Junagadh ના રાજકારણ પર વરસ્યા જગદીશ મહેતા | Jagdish Maheta Analysis

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ก.ย. 2024

ความคิดเห็น • 42

  • @manubhaimanubhai3633
    @manubhaimanubhai3633 7 วันที่ผ่านมา +5

    પહેલીવાર કોઈ જુનાગઢ વિશે,આવી સમજણવાળી વાત કરી. બાકી તો,કંઈક સમ્રાટો,સુલતાનો,દિવાનો......ધરતીઢંક થઈને ચાલ્યા ગયા. ગિરનાર લાખો વર્ષથી અડીખમ ઉભો છે.

  • @anandahir343
    @anandahir343 6 วันที่ผ่านมา +1

    Javahar chavda vs all courpted leader

  • @pravinbhaibhuva3854
    @pravinbhaibhuva3854 7 วันที่ผ่านมา +1

    સાહેબ તમે કીરીટ પટેલ ના થોડાક તો કૌભાંડ બહાર લઈ આવો. હું પણ પટેલ નો દીકરો શું 🏹

  • @AsJj-vy6qo
    @AsJj-vy6qo 7 วันที่ผ่านมา +1

    Bhartiya Janata party dadagiri kare se

  • @AsJj-vy6qo
    @AsJj-vy6qo 7 วันที่ผ่านมา +1

    Janata jage bhajpa bhage😮 Bhrashtachar bhagao😮 Janata Jago

  • @chunilalpatel4334
    @chunilalpatel4334 7 วันที่ผ่านมา +1

    Junagdh nu rajkarnj khoti she

  • @amardeepdave871
    @amardeepdave871 7 วันที่ผ่านมา +1

    વાહ જગદીશ ભાઈ વાહ સુપર જ્ઞાની છો ભાઈ

  • @joshcds123
    @joshcds123 4 วันที่ผ่านมา

    KHUB SARAS JAGDISHBHAI...

  • @Bhartiparmar-ji4vb
    @Bhartiparmar-ji4vb 7 วันที่ผ่านมา +1

    Girnar par Java mate ropve no bhav ghatado jethi samany manso sah parivar jai sake Ani vaat pan Karo.

  • @DipakPampaniya-qg8nt
    @DipakPampaniya-qg8nt 7 วันที่ผ่านมา +3

    જયસોમનાથ જયમુરલીધર ભરત ભાઈ જગદીશ ભાઈ અભિનંદન ❤

  • @natubhaiapmc1652
    @natubhaiapmc1652 7 วันที่ผ่านมา

    ખૂબ સાચીવાતછૈસમાજૈજુનાગઢનૈનરશીહભુમીનૈ

  • @kaushalmaher7777
    @kaushalmaher7777 7 วันที่ผ่านมา

    Bhai gaam akha ne khabar chhe bey pax ni satyataa. Koi na vakhaan karava jeva nathi

  • @RajendraPatel-uq4pv
    @RajendraPatel-uq4pv 7 วันที่ผ่านมา +1

    મહેતા સાહેબ ૧૯૭૨ થી અમે હેલી કેપ્ટટ જોયુ નથી પછી છાનુ મુનુ ચાલતુ હોય તો અમને ખબર નથી પણ ૫૧ વર્ષ માં અમે જોયુ નથી

    • @Milanahir9080
      @Milanahir9080 2 วันที่ผ่านมา

      Tu maro bhai peda kyare thyo?

    • @Milanahir9080
      @Milanahir9080 2 วันที่ผ่านมา

      Bhai tu peda kyare thyo se?

    • @hematchavda2701
      @hematchavda2701 วันที่ผ่านมา

      હેલીકોપ્ટર જોવાનો તમારા બાપાએ તમોને ટાઈમ જ નથી રહેવા દીધો કારણ કે તમારું ધ્યાન વિસાવદર ગીર બાજુ જ હતું.અને એ પણ બીજી જ્ઞાતિને પાળીયા કરવાનું ત્યાં મોદી સાહેબે તમારા જ પાળીયા કર્યા....
      આમ બીજાને પાળીયા કરવાની ચાલબાજી પોતાને જ પાળીયા કરે હો !
      પાળીયા થવું નથી કરવા છે પણ કરનારના થયા છે પાળીયા...
      ગુજરાતની ગાદી માટે ભટકે આવા ઉલાળીયા.
      સભામાં ગેર હાજર રહેવા માંદગીના ખાટ ઢાળીયા.
      માંદગીના બિછાને એની ખબર કાઢે સાળીયા.
      ભુકંપમા કમાવા મળ્યું કચ્છ મીયાણા ને માળીયા.
      કાટમાળના કૌભાંડો કરીને જીવ પ્રજાના બાળીયા.
      જ્ઞાતિ ને અન્યાય ના નામે ભેગા થયા હતા રાળીયા.
      જ્ઞાતિવાદ ઉભા કરાવીને વિસાવદર તરફ વાળ્યા.
      છતાં આહિર સત્તા ટકાવે કરી આવારાને પાળીયા.
      શાણા સમજુ મોદી સાહેબે સસ્પેન્ડ કરીને ઢાળીયા.
      નિકળ્યા હતા માલીક થવા પણ બની ગયા છે દાળીયા.
      તેઓને ક્યાં ખબર હતી કે આમાં આપણાં જ થશે પાળીયા.
      લેમતરા લે ભાગુઓને સમજણ આપજે કાળીયા....
      નહીંતર હવે સાથે મળીને હિન્દુઓના કરશે પાળીયા.
      જય હો ગુજરાત ઈતર સંગઠન સમિતિ ની જય હો !

    • @hematchavda2701
      @hematchavda2701 วันที่ผ่านมา

      તમે હેલીકોપ્ટર ક્યાંથી જુઓ તમારા બાપાએ તમોને બ્રેઈન વોશ કર્યા હતા.અને તમારું ધ્યાન જ્ઞાતિવાદ ના એપી સેન્ટર વિસાવદર તરફ જ હતું . અને સાથે સાથે બીજી જ્ઞાતિના પાળીયા કરવા નિકળ્યા હતા.એટલે હેલીકોપ્ટર તરફ તમારું ધ્યાન જ ના ગયું.
      પણ એક વાત પાકી કે તમે કોઈના પાળીયા કરવાની તૈયારી થી નિકળો એટલે તમારા જ પાળીયા થાય એ તમે સાબિત કરી દીધું હો ભાઈ ! 😂😅
      પાળીયા થવું નથી કરવા છે પણ કરનાર ના થયા છે પાળીયા...
      ગુજરાતની ગાદી માટે ભટકે આવા ઉલાળીયા.
      સભામાં ગેર હાજર રહેવા માંદગીના ખાટ ઢાળીયા.
      માંદગીના બિછાને એની ખબર કાઢે સાળીયા.
      આપણા સિવાય સત્તા નહીં એવું માનતા હતા લાળીયા.
      આગળ પાછળ ઘુમ્યા કરે સત્તા લાલચુ ઉપાળીયા.
      ભુકંપમા કમાવા મળ્યું કચ્છ મિયાણા ને માળીયા.
      કાટમાળના કૌભાંડો કરીને જીવ પ્રજાના બાળીયા.
      કટ્ટર જ્ઞાતિવાદ ઉભો કરીને વિસાવદર તરફ વાળ્યા.
      જ્ઞાતિ ને અન્યાય ના નામે ભેગા થયા હતા રાળીયા.
      શાણા સમજુ નરેન્દ્ર મોદીએ એને સસ્પેન્ડ કરી ને ઢાળીયા.
      નિકળ્યા હતા માલીક થવા પણ બની ગયા છે દાળીયા.
      તેઓને ક્યાં ખબર હતી કે આમાં આપણાં જ થશે પાળીયા.
      લેમતરા ને લે ભાગુઓને સમજણ આપજે કાળીયા.
      નહીંતર એ દગાખોરી થી કરશે હિન્દુઓના પાળીયા.
      જય હો ગુજરાત ઈતર સંગઠન સમિતિ !
      જય હિન્દુત્વ......

  • @natubhaiapmc1652
    @natubhaiapmc1652 7 วันที่ผ่านมา

    ગુડ ગુડ ગુડ સવૈઐકબનીશોભાવોનરશીહભુમીનૈ

  • @ajitvachhani5394
    @ajitvachhani5394 7 วันที่ผ่านมา

    Su girnar ma gardan banavava mate forest department permission ape khari?

  • @pravinbhaibhuva3854
    @pravinbhaibhuva3854 7 วันที่ผ่านมา

    સાહેબ આ તો કળીયુગમાં તો આવુ જ શાલસે તો પછી તમારે શું કહેવું છે🔱

  • @bhupendrawaghela1174
    @bhupendrawaghela1174 7 วันที่ผ่านมา

    'भागो मत, जागो।'
    "तैरो मत, बहो ।'
    ओशो।

  • @bhupendrawaghela1174
    @bhupendrawaghela1174 7 วันที่ผ่านมา

    સર્પ દરમાં જ સીધો હાલે !

  • @AsJj-vy6qo
    @AsJj-vy6qo 7 วันที่ผ่านมา +2

    Jagdish Bhai ne khoob khoob Abhinandan😮 saras baat kari aabhar

  • @pravinzapadiya6492
    @pravinzapadiya6492 7 วันที่ผ่านมา

    Very good... maheta..sir

  • @balramsharma6744
    @balramsharma6744 7 วันที่ผ่านมา +1

    Very Good

  • @bhupendrawaghela1174
    @bhupendrawaghela1174 7 วันที่ผ่านมา

    'મિયાં બીબી રાજી તો ક્યા કરેગા કાજી!'

  • @mohanmorbiya5256
    @mohanmorbiya5256 7 วันที่ผ่านมา

    Congratulations