Hardik Patel એ કૉંગ્રેસ છોડતા Reshma Patel એ તેમને શું સલાહ આપી?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 พ.ค. 2022
  • #HardikPatel #ReshmaPatel #Gujarat #Congress
    ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં જ હાર્દિક પટેલે કૉંગ્રેસનાં તમામ પદેથી રાજીનામું આપી દીધું છે અને તેમણે કૉંગ્રેસના શિર્ષ નેતૃત્વ પર સીધા પ્રહારો કર્યા છે. આ અંગે એનસીપી નેતા અને પાટીદાર અનામત આંદોલનનાં સાથી રેશમાં પટેલે બીબીસી સાથે ખાસ વાતચીત કરી.
    વીડિયો : તેજસ વૈદ્ય / જય બ્રહ્મભટ્ટ
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gujarati​
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

ความคิดเห็น • 405

  • @rajudamor2407
    @rajudamor2407 2 ปีที่แล้ว +70

    હવે હાર્દિક ક્યાંય પણ નાં ચાલી શકે

  • @gyansandeshj.m.shiyal1989
    @gyansandeshj.m.shiyal1989 2 ปีที่แล้ว +24

    હવે એ કયા નો હાલે

  • @sunilchotaliya77
    @sunilchotaliya77 2 ปีที่แล้ว +2

    ભાઈઓ અને બહેનો
    કોંગ્રેસી ચેનલ છે આ
    💯💯💯💯🔥🔥🔥🔥🔥🔥🔥

  • @patelpankaj6264
    @patelpankaj6264 2 ปีที่แล้ว +9

    બહેન ની સૂ કારકિર્દી છે તે બીજા ને સલાહ આપે છે

  • @shakti4143
    @shakti4143 2 ปีที่แล้ว +10

    હાર્દિક ને બીજા લોકો તો જાણે એવું ભાષણ આપે છે કે દેશ માટે કેટલુંય બલિદાન આપ્યું હોય... દળ બદલવાં વાડા દેશ નું કયારે સારુ નાં કરી સકે યાદ રાખજો ગુજરાત ની પબ્લિક...

  • @shafikalaniya17
    @shafikalaniya17 2 ปีที่แล้ว +30

    Saru thayu gayo koi fark nahi pade

  • @pravinmisal4397
    @pravinmisal4397 2 ปีที่แล้ว +16

    બેન આપ સમજિયા હાર્દિક પટેલ ના ના સમજી શકિયા.🙏

    • @jaydwarikadhish6162
      @jaydwarikadhish6162 2 ปีที่แล้ว

      Aa ekay harina nathi bhai aa badha potano swarth jove che

    • @patelpankaj6264
      @patelpankaj6264 2 ปีที่แล้ว +3

      બેન સ્વાર્થી છે

  • @rajeshpatel9611
    @rajeshpatel9611 2 ปีที่แล้ว +10

    આ રેશ્મા અને હાર્દિકે ક્યુ કામ કર્યું કે તેને લોકો માને ?

    • @SD-bt4jj
      @SD-bt4jj 2 ปีที่แล้ว

      Sachu

  • @rajendrapanchal5801
    @rajendrapanchal5801 2 ปีที่แล้ว +5

    Reshma khoto dhong કરે છે એ કોંગ્રેસ માં પદ મલે એટલા માટે બોલે છે..jsn

  • @mansukhbhai5077
    @mansukhbhai5077 2 ปีที่แล้ว +52

    હવે એને કાયમ ઘરે બેસીને મંજીરા વગાડવા ના છે

    • @patelmitesh1735
      @patelmitesh1735 2 ปีที่แล้ว

      😅😅😅😅😅😅😅😅😅

    • @dineshpandya7600
      @dineshpandya7600 2 ปีที่แล้ว

      હાર્દિક. ના હાલ પણ ભાજપ વાળા એ જેવી રીતે કુંવરજી બાવળીયા, વિજય રૂપાણી, નીતિન પટેલ ના કર્યા છે તેવા હાલ કરશે. ચુતનિ જીતાય જાય ત્યાં સુધી સુધી હાર્દિક ને માન પાન આપશે.

    • @hddharva
      @hddharva 2 ปีที่แล้ว

      Right

  • @Tatsavi-l8v
    @Tatsavi-l8v 2 ปีที่แล้ว +19

    ખૂબ ખૂબ સાંચી વાત કરી છે

  • @vijayparmar3673
    @vijayparmar3673 2 ปีที่แล้ว +9

    શું રાજકારણ એ આ લોકો માટે કારકિર્દી છે. ?

  • @Farming3445
    @Farming3445 ปีที่แล้ว

    રેશ્મા પટેલ ને દિલ થી કહેવાનું કે આમપાટી માં શામેલ થઇ જાઓ
    આમપાટી કાર્યકર જામનગર આભાર

  • @madhavjijakhra393
    @madhavjijakhra393 2 ปีที่แล้ว +14

    Badha khotina che samaj samaj Kari nay potana rotla sakay che kyo samaj ucho ayo

  • @vikashgamar7824
    @vikashgamar7824 2 ปีที่แล้ว +17

    રેશ્માબેન તમે કોંગ્રેસ મા આવી જાઓ..

    • @sangadalaxmanbhai2663
      @sangadalaxmanbhai2663 2 ปีที่แล้ว

      તો ક્યાં છે?

    • @prakashparmar232
      @prakashparmar232 2 ปีที่แล้ว +1

      NCP ma che

    • @krishnarajput851
      @krishnarajput851 2 ปีที่แล้ว +1

      aavi jase.......bus haji etli utavad na karavo......contrect puro thaye.......!!!!!!

  • @binupillai4929
    @binupillai4929 2 ปีที่แล้ว +4

    I really salute u madam for speaking the truth🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jaymoladiya8632
    @jaymoladiya8632 2 ปีที่แล้ว +4

    બેન.તમે.ભાજપ.માટે.સુ.કરીયુ.તમને.કોણ.ઓળખે.છે

  • @vipulzinzuvadiya4785
    @vipulzinzuvadiya4785 2 ปีที่แล้ว +6

    તું કોંગ્રેસ માં આવી જા.

  • @100NI..
    @100NI.. 2 ปีที่แล้ว +4

    મજા આવી ગયા,,હવે ગાંડો થઈ ને ફરશે,,અને આ બહુ જરૂર હતી કે એવા ગાંડા નો કેરિયર પતી ગ્યુ ,સરસ મજા આવી ગયા

  • @nileshchauhan3027
    @nileshchauhan3027 2 ปีที่แล้ว +4

    Sachi vat che 👌👌👌

  • @prafulpatel1265
    @prafulpatel1265 2 ปีที่แล้ว

    Ncp ના નેતા નવાબ,અનિલ દેશમુખ જેલમાં છે રેશ્મા હવે પછી કોનો વારો છે

  • @maheshpatel5270
    @maheshpatel5270 2 ปีที่แล้ว +11

    ભાઈ રૂપિયા તો મળશે,

  • @ganeshbhaimarvaniya3801
    @ganeshbhaimarvaniya3801 2 ปีที่แล้ว +29

    बीजेपी ने आप नो डर छे,कांग्रेस नो नही

    • @SD-bt4jj
      @SD-bt4jj 2 ปีที่แล้ว

      😂😂😂😃

    • @SD-bt4jj
      @SD-bt4jj 2 ปีที่แล้ว

      Uttarakhand GOA. UP ma pan Aam j kahelu
      Shu thayu??

    • @jimitdesai1755
      @jimitdesai1755 2 ปีที่แล้ว

      Aap ni koi aukat nathi

  • @ahmedjambuwala7264
    @ahmedjambuwala7264 2 ปีที่แล้ว +7

    Reshamben Ane Nareshbhai Patele Congressma Jodaine Satta Parivartan Jarvu Joiye

  • @m.k.rathod3519
    @m.k.rathod3519 2 ปีที่แล้ว +1

    Vah Benji......resmaben abhinandan

  • @sitarambarot7992
    @sitarambarot7992 ปีที่แล้ว

    તેજસ ... ખૂબ સુંદર

  • @dj-if1fy
    @dj-if1fy 2 ปีที่แล้ว

    આ બેન એમ કઈ છે હાર્દિક ની કારકિર્દી શું આ લોકો સેવા કરવા આવે કે કારકિર્દી બનાવવા આમની વાત પરથી ખબર પડે કે આલોકો સું કામ આવે છે

  • @rameshchavda6147
    @rameshchavda6147 2 ปีที่แล้ว +1

    સાચી વાત👌👌 રેશમાબેન

  • @soulstiffen6391
    @soulstiffen6391 2 ปีที่แล้ว +5

    *java dyo Hardik NE haru thyu aavi* *balayu atyare vay jay*

  • @kirtibhaipatel7839
    @kirtibhaipatel7839 2 ปีที่แล้ว +27

    100 RIGHTS Rasma

  • @vadherramvadherram2365
    @vadherramvadherram2365 2 ปีที่แล้ว +8

    Tame pn aj chho bjp ma gya ta pasa ka NCP ma gya badha Pisa na j bhukhiya chhe.

  • @maheshchaudhari7048
    @maheshchaudhari7048 2 ปีที่แล้ว

    Sachi vat che ben

  • @arvindsolanki9496
    @arvindsolanki9496 2 ปีที่แล้ว +21

    જનતા એ નક્કી કરવાનું છે કે વોટ કોને આપવો મોંઘવારી. રોજગારી. જોઈને વોટીંગ કરવું જોઈએ 🙏🙏🙏🙏👍👍👍👍👍👍

    • @LittleDhyan
      @LittleDhyan 2 ปีที่แล้ว +2

      Monghvari khali kai india ma nth atyare pan whole world ma che bhai....don't blame on political party...

    • @thehjrider5001
      @thehjrider5001 2 ปีที่แล้ว

      @@LittleDhyan batav to India jetli mongvari Kaya desh ma che?

    • @thehjrider5001
      @thehjrider5001 2 ปีที่แล้ว

      @@LittleDhyan tamne khali andhbhakti sivay aavde nai kai bhale ne desh na garibo mari jay salao kai sharm kr l.p.g na batlano bha cho garib khay to su khay food oil no bhav jo garib rotli ne marchi khato a pan na dekhayu tamara jeva lokone

    • @samirpatel3940
      @samirpatel3940 2 ปีที่แล้ว

      Y

    • @sweethuman7781
      @sweethuman7781 2 ปีที่แล้ว

      @@thehjrider5001 country ni vat to chhod bhai gujrat ma still etlo business/paiso chhe etle j haji sudhi bija state na loko ahi padya rahe chhe.. monghvari chhe to same kam karvani tako pan chhe,
      pan aa tene j lagu pade jene mahenat karvi chhe, jene betha betha Paisa kamava chhe tena mate BJP nathi 😁😁 Jai Hind

  • @somabhaikaharadi3696
    @somabhaikaharadi3696 2 ปีที่แล้ว +1

    I સેલ્યૂટ Reshma The great leader

  • @madhavjijakhra393
    @madhavjijakhra393 2 ปีที่แล้ว +5

    Taru kya bhavisya che ben

    • @patelpankaj6264
      @patelpankaj6264 2 ปีที่แล้ว +1

      બેન ની શું કારકીર્દી છે

  • @dr.madhavjigajera4646
    @dr.madhavjigajera4646 2 ปีที่แล้ว +3

    Reshma Patel ni jem BJP ma jashe Hardik Patel.

  • @nivrutti471
    @nivrutti471 2 ปีที่แล้ว +2

    Brave sister spoke the truth.

    • @monikasingh-pq9vk
      @monikasingh-pq9vk 5 หลายเดือนก่อน

      She joined BJP for some money.Then she tried with AAP and at last she joined NCP. Hardik is now MLA.

  • @ishasandh3732
    @ishasandh3732 2 ปีที่แล้ว +1

    Sachi vat kahi

  • @hargovanbhairaval9511
    @hargovanbhairaval9511 2 ปีที่แล้ว

    सही काम किया है हार्दिक के

  • @jayramdesai4771
    @jayramdesai4771 2 ปีที่แล้ว

    Dhanyawad Ben Badhaj andolan Kari darek party maa lagi Gaya NCP congrass AAP 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @manubhaisuba2518
    @manubhaisuba2518 2 ปีที่แล้ว +3

    રેશ્મા બહેન તમારા જેવા નીડર નેતા ની કોંગ્રેસ માં ખાસ જરૂર છે

  • @vipulzinzuvadiya4785
    @vipulzinzuvadiya4785 2 ปีที่แล้ว

    બેન,તમારે ખુદ ને સલાહ ની જરૂર છે અને બીજા ને સલાહ આપવા શું હાલી નીકળ્યા ??

    • @janaklalpatel6469
      @janaklalpatel6469 2 ปีที่แล้ว

      Yes Reshma patel ko koi important na aapo a chale j na
      Amit shah na mate bjp na mate bole che a kha or Reshma patel kaha
      Kam vagar ni hoshiyari mate che

  • @rajupadvi5098
    @rajupadvi5098 2 ปีที่แล้ว

    Wah reshma patel... I selute

  • @mukundshah9882
    @mukundshah9882 2 ปีที่แล้ว +1

    Freedom.of.speech.freedom.even.after.speech.

  • @surattextilepoint860
    @surattextilepoint860 2 ปีที่แล้ว

    Wel come Hardik Patel

  • @JayPatel-ir1is
    @JayPatel-ir1is 2 ปีที่แล้ว

    JAGO HINDUSTANI HINDU JAGO HINDU JAGO HINDU JAGO HINDU JAGO HINDU ALL VOTERS ONLY BJP ONLY BJP 🕉🕉🕉🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @hardiksoni5413
    @hardiksoni5413 2 ปีที่แล้ว +4

    Aana krta 2 rotli mehnat ni kari ne khav ne su sathe lai ne jwana cho Bhagwan pase thodok to upar vada no dar rakho all politician.

  • @vikramsinhchauhanofficial167
    @vikramsinhchauhanofficial167 2 ปีที่แล้ว +4

    Ben ne to ame se ke gujrat ma fakt patel samaj jrahto lage

  • @rajneeshbhuriya3920
    @rajneeshbhuriya3920 2 ปีที่แล้ว +1

    तमारे पण जेटलु लूटवु होय ऐटलु लेटी,,,,,तमने तक मली छे देश ने लूटविनी

  • @bharatpatel-cq8se
    @bharatpatel-cq8se 2 ปีที่แล้ว +1

    Ben tame congress joint kari lo ane future ma muslim dharm pan savikari lejo aej subh Kam na

  • @lallunpatel2652
    @lallunpatel2652 2 ปีที่แล้ว

    વાહબેનબરાબરછૈ

  • @hasmukhrathod7162
    @hasmukhrathod7162 2 ปีที่แล้ว

    Very good

  • @minalpatel6996
    @minalpatel6996 2 ปีที่แล้ว +1

    Sori medam bop win 🏆

  • @jayramdesai4771
    @jayramdesai4771 2 ปีที่แล้ว +1

    Desh ni national party'6

  • @rutvikshah1543
    @rutvikshah1543 2 ปีที่แล้ว

    right jignesh ane Reshma

  • @hiteshchohan9243
    @hiteshchohan9243 2 ปีที่แล้ว +1

    Good Reshma Patel

  • @user-xe9do8dm8i
    @user-xe9do8dm8i 2 ปีที่แล้ว

    બેહન.ની.વાત..સાચી.છે

  • @rakeshshah5065
    @rakeshshah5065 2 ปีที่แล้ว +3

    રાજકારણ માં કોઈ દૂધે ધોયેલા હોતા નથી, જનતા ઈતિહાસ ભૂલી જાય છે એક સમયે બહેન પણ બીજી પાર્ટીમાં હતા..

  • @Dkjjmr
    @Dkjjmr 2 ปีที่แล้ว +3

    તમે આજ સુધી માં પ્રજા માટે ક્યાં કામ કર્યા...

    • @krishnarajput851
      @krishnarajput851 2 ปีที่แล้ว

      bhai aa badha gujrat ni janta ne ullu banave.........baki badha har ek party ma vahechayela che........ane kam bjp nu kare che.......saty bahu badhu chupayelu che

  • @rajeshdamor7593
    @rajeshdamor7593 2 ปีที่แล้ว

    Sahai vat ban

  • @amrutbhaihirabhai978
    @amrutbhaihirabhai978 2 ปีที่แล้ว

    You are right

  • @jsvlogs102
    @jsvlogs102 2 ปีที่แล้ว

    આ લોકો માટે રાજકારણ કારકિર્દી છે

  • @asifcablewala9183
    @asifcablewala9183 2 ปีที่แล้ว

    Reshma bene saras vaat kari.

  • @RameshPatel-ss9mc
    @RameshPatel-ss9mc 2 ปีที่แล้ว

    You Are Right

  • @meenumac9923
    @meenumac9923 2 ปีที่แล้ว +1

    Hardik was a burden on Gujarat Congress and it benefits Gujarat Congress!

  • @sonalsolnaki8072
    @sonalsolnaki8072 2 ปีที่แล้ว +1

    Matalabi. Svarthi. First. Hardik

  • @omnamahshivaya8037
    @omnamahshivaya8037 2 ปีที่แล้ว

    Yes right now

  • @villageboy2176
    @villageboy2176 2 ปีที่แล้ว

    કારકિર્દી 👌👍👍💐😊

  • @vijaypatel-yb2ln
    @vijaypatel-yb2ln 2 ปีที่แล้ว

    Congress ni soch ben jevi hoi

  • @patelkhemjibhai6299
    @patelkhemjibhai6299 2 ปีที่แล้ว +10

    Aa badha potana rotla seki rhya 6 ane samaj samaj vachhe nafarat felave 6

  • @alkeshjoshi9203
    @alkeshjoshi9203 2 ปีที่แล้ว +1

    Gujrat ma bjp j raj kari sake biji party o nu kam nathi biji party ma juth baji chale che bjp j joi a AMIT SHAH DESH NA HIRO CHE

  • @prakashdhiravani2417
    @prakashdhiravani2417 2 ปีที่แล้ว

    બેન સારા વક્તા અને હાજર જવાબી સાબિત થઈ રહ્યા. એ કાબેલિયત માટે ઘટનાક્રમથી વાકેફ હોવું અને એને ટુ ધ પોઈન્ટ ઉપર શોર્ટ એન્ડ સ્વીટ રીતે રજુ કરવાની આવડત જરૂરી છે. જે એમનામાં દેખાઈ રહી છે.

  • @amrutlalksolanki6506
    @amrutlalksolanki6506 2 ปีที่แล้ว +5

    Think about only Patel community not for State if Gujarat and our Nation,

  • @ramanbhaisolanki6827
    @ramanbhaisolanki6827 2 ปีที่แล้ว +2

    Bhai Hardik ne atlu badhu mahatv kem appo chho a chhe su?

  • @latabenpatel4190
    @latabenpatel4190 2 ปีที่แล้ว

    Modiji and Amitji is superstar worldwide

  • @JayPatel-ir1is
    @JayPatel-ir1is 2 ปีที่แล้ว

    REAL INDIA 🇮🇳 🕉🦁🐯🦁🕉🇮🇳HINDU HINDUSTAN HINDUSTANI VOTERS ONLY BJP🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @ankitninama2765
    @ankitninama2765 2 ปีที่แล้ว

    Right

  • @JayPatel-ir1is
    @JayPatel-ir1is 2 ปีที่แล้ว

    JAGO GUJARAT GUJARATI VOTERS ONLY BJP BJP BJP BJP BJP

  • @sunitarajput9261
    @sunitarajput9261 2 ปีที่แล้ว

    🙏 Jay shree ram 🙏no Hardik no resma

  • @alpeshtank1336
    @alpeshtank1336 2 ปีที่แล้ว +2

    Bhai aa medam ne pucho 15 varsh pehela gujrat ma su hatu ane aaje gujrat kiyana che

  • @usmanbhuraaccountant3571
    @usmanbhuraaccountant3571 2 ปีที่แล้ว

    Salute to mem

  • @parthikprajapati2706
    @parthikprajapati2706 2 ปีที่แล้ว

    Hardik Patel Carrier finished,no believe

  • @dj-if1fy
    @dj-if1fy 2 ปีที่แล้ว

    ઓ ભાઈ મીડિયા વધારે ના ઉછાળ

  • @locasgamer2549
    @locasgamer2549 2 ปีที่แล้ว +1

    गमे तेवा ओचा कोचा बोलो आवशे मोदी ज

  • @prabhatsinhbaria3508
    @prabhatsinhbaria3508 2 ปีที่แล้ว

    Ketlu joiae aapde

  • @JayPatel-ir1is
    @JayPatel-ir1is 2 ปีที่แล้ว

    RESHAMABEN I AM VOTERS ONLY ALL LIEF ONLY BJP🕉🕉🕉🕉🦁🦁🦁🦁🇮🇳🇮🇳🇮🇳

  • @goldsong1608
    @goldsong1608 2 ปีที่แล้ว +1

    AA vaat avi hase ke Paisa aavana band thay giya hase atle hardikr aavu kariyu reshma

  • @girishbhaiparmar5194
    @girishbhaiparmar5194 2 ปีที่แล้ว

    TAME KHUB J BAHADUR CHHO, NIDAR CHHO, MANE TAMARA PAR GARV CHHE, BEN🙏🙏

  • @madhavjijakhra393
    @madhavjijakhra393 2 ปีที่แล้ว +2

    Rajkaran ma evi j hoi party ni line thi j kam karvanu hoi tamaray

  • @prabhatsinhbaria3508
    @prabhatsinhbaria3508 2 ปีที่แล้ว

    Have Vce ne Satha aapo.

  • @prafulpatel1265
    @prafulpatel1265 2 ปีที่แล้ว

    તમે પક્ષપલતું છો એ સ્વીકાર કરો

  • @madhavjijakhra393
    @madhavjijakhra393 2 ปีที่แล้ว +4

    Amitbhai koi navro nathi tamari sathay vat karva badhu khotu bolo cho samaj tamnay olkhi gyo

  • @dilpeshpatel6369
    @dilpeshpatel6369 2 ปีที่แล้ว +1

    O Ben congress party e આટલો દેશ ને લૂંટ્યો e ઓછું લૂંટ્યો છે, કાશ્મીર ફાઈલ જોઈને પણ તો વિચારો કે કોંગ્રેસે દેશ ને ક્યાં માર્ગે લઈ ગયા.....

  • @ManishPatel-xz4jn
    @ManishPatel-xz4jn 2 ปีที่แล้ว

    Hardik ni koi Velue nathi khota Hardik Hardik Karo cho

  • @valaramjibhai7727
    @valaramjibhai7727 2 ปีที่แล้ว +1

    Kam. Karvu. Hoi. To. Rant. Kam. Saltu. Hot. Taya. Ja

  • @rahulvasava446
    @rahulvasava446 2 ปีที่แล้ว

    Tame hoy ke bija neta khali News par Bolta jvavde che

  • @jayramdesai4771
    @jayramdesai4771 2 ปีที่แล้ว

    BJP jindabad koi nahi harivi sake chinta na Karo Kam bolta hai

  • @RaeesKhan-rj7oi
    @RaeesKhan-rj7oi 2 ปีที่แล้ว

    Hardik Patel aap me jayega...pakka. P plan hi

  • @alpeshtank1336
    @alpeshtank1336 2 ปีที่แล้ว +2

    Paisa kahavo to utarij de ne medam

  • @vishnubhaipatel8951
    @vishnubhaipatel8951 2 ปีที่แล้ว +1

    Bon pela varune su karyu hatu ??