Aaj Kinjal Na Lagan Mate America Thi Sarprise Gifts Aayi | Mammi Bimar Thai Gayi|Parika Na Papa Aaya

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ธ.ค. 2024

ความคิดเห็น • 176

  • @vankarbharat4796
    @vankarbharat4796 17 ชั่วโมงที่ผ่านมา +6

    Milanbhai 1 number manas che behavior vise, kaam vise, nature vise gentleman ane honest che

  • @dhari1904
    @dhari1904 19 ชั่วโมงที่ผ่านมา +5

    Dikari ane ghar hamesha mangta rahe... Jene j bolvu hoy a bole.. Kinjal tare ram lakshman bharat jeva bhaiyo che... Tu khush re ❤❤

  • @pravinthakor2733
    @pravinthakor2733 วันที่ผ่านมา +17

    કિંજલ જે જોવે એ બધું જ મગાય મહેશ ભાઈ તમારી બધી ઈચ્છા પૂરી કરછે🎉

  • @user-ge6ez4mv1b
    @user-ge6ez4mv1b วันที่ผ่านมา +12

    પરીકા ખુબ સમજુ દિકરીછે એટલે તમારુ ઘર સવઁગ બનાવીદિધુછેબહુ સારાસંસકારછે પરીકાના

  • @NagjibhaiDesai97
    @NagjibhaiDesai97 วันที่ผ่านมา +23

    અત્યારે મોંઘવારી માં 100 કમાવા માં ફાફા પડે છે તો જે વેક્તિએ તમને ગિફ્ટ માં 21000 આપ્યા છે એ ભાઈ નો પરીવાર ક્યારેય પુન્ય ના કામ માં પીછે હટ કરતા હશે એ વાત મહત્વની છે આવા લોકો ને મારો દ્રારાકાધીશ હર પલ ખુસ રાખે અને ખુબ પ્રગતિ કરે અને આગળ વધે એવિ પ્રાર્થના
    પુજાબેન ના પરીવાર ઈપર મારા કાહવા કા‌સિના ભગવાન ગોગા મહારાજ હર પલ ખુસ રાખે અને ખુબ પ્રગતિ કરે એવિ પ્રાર્થના

  • @Itz_Amisha_solanki_1704
    @Itz_Amisha_solanki_1704 13 ชั่วโมงที่ผ่านมา +2

    Kinjal Ben no to pure puro hak che temna maa bap pr bhai bhabhi pr evo koino adhikar nathi bolvano dikri ne jetlu aapye etlu ochu 😊😊😊😊
    Chinta karta Kinjal Ben evu koini vat man pr nai levani 🙏🙏🙏
    God bless you dear 🤗🤗🤗

  • @RavalMahi-xf8ll
    @RavalMahi-xf8ll วันที่ผ่านมา +7

    મહેશ ભાઈ અને પરીકા ભાઈ બેય નો જીવ ના બઉ ઉદાર સે😊🤗મારે પણ ભાઈ અને ભાભી આવા જ સે👍🤗દીકરી ને જેટલું આપો એટલું ઓશું જ કેવાય મહેશ ભાઈ 👍🙏તમને ભગવાને ઘણું આપ્યુ છે તો એમાં થી થોડો હક કિંજલ નો પણ લાગે છે😊તો માગે તે લઈ આપજો 👍🤗👌

  • @Bharwad-w4n
    @Bharwad-w4n 22 ชั่วโมงที่ผ่านมา +1

    Kinjal dii ae badhu dhayan ma na lo❤ tame emotional thai gaya ta.. tame jya sudhi tya sudhi happy raho ❤ Mahesh Bhai temni jwadari Puri karshe ja

  • @Alpapatel-gp8nk
    @Alpapatel-gp8nk วันที่ผ่านมา +2

    Mahesh bhai nu Dil motu se dekre ne apo aetlu osu

  • @dhari1904
    @dhari1904 19 ชั่วโมงที่ผ่านมา +1

    Parika bhuj dayi che😊❤

  • @kanubhaithakor3565
    @kanubhaithakor3565 23 ชั่วโมงที่ผ่านมา +1

    જય માતાજી મહેશભાઇ મિલન ભાઈ દિલીપ ભાઈ

  • @Urvashi_1_2_3
    @Urvashi_1_2_3 วันที่ผ่านมา +4

    કિંજલ બેન તમારી વાત સાચી છે 😊👍

  • @komaltrivedi5598
    @komaltrivedi5598 15 ชั่วโมงที่ผ่านมา

    Mehesh Bhai hu pan pooja ben ne sanjay bhai ne thank you kahu chu😊❤🙏🙏🤗tamaro dikariyo maate prem bahuj saras che 😊

  • @Urviankitpatel
    @Urviankitpatel วันที่ผ่านมา +4

    Sachi vat che atyare j ben mage bhai pachi to mehman j hoy thoda divas thi

  • @Naitik-f4e
    @Naitik-f4e 18 ชั่วโมงที่ผ่านมา +1

    Ae shas karibar mamre thy na se ghadhi nagar chiloda dhabhoda🤟🤟🙏🏻🙏🏻

  • @amritkumarchaudhary2275
    @amritkumarchaudhary2275 18 ชั่วโมงที่ผ่านมา

    Kuvashi to jindagi asha rakhe maa bap ane bhai pase kuvasi aapo to bhagwan pan khush thay

  • @VanitaVaria
    @VanitaVaria ชั่วโมงที่ผ่านมา

    Jay shree Krishna 🙏🏻🙏🏻 koi ni vat ma dhayan na apsho Mahesh bhai please je pan tamare kinjal ne aapvu hoy e dilthi aapo maro bhai mane je joiye e badhu ape che mara marriage thai gaya to bi je joiye evastu k kai bi vastu lai aape che barabar me kau chu tame lai aapjo dilthi lai lejo ❤❤❤

  • @Vijaymaraj-o6q
    @Vijaymaraj-o6q 23 ชั่วโมงที่ผ่านมา +1

    Jay mataji thakor family 🎉🎉🎉

  • @shilpaparmar8565
    @shilpaparmar8565 16 ชั่วโมงที่ผ่านมา +1

    જય માતાજી એકવીસ હજારનો દાગીનો વીટીકે બુટ્ટી લઈ લેજો પુજાબેન તરફથી ત્રણ ભાઈની એકજ બેન ભાઈ અને માબાપ જેટલુ દિકરી ને આપે એટલુ સારુ આમોકો નસીબદાર નેજ મળે છે કઈ ખોટુ ન લગાડસો બધાની વિચારસરણી સરખી નથી હોતી

  • @payalThakor-rs1on
    @payalThakor-rs1on 21 ชั่วโมงที่ผ่านมา

    સાચી વાત છે કીજલબેન તમે ખુબ ભાગ્યશાળી છો કે તમને આવાં ભાઈ મળ્યા છે અને પરીકાબેન પણ બહુ સારાં છે તમારાં પ્રત્યે એવું નથી રાખતા ભગવાન તમારા પરિવાર વાર ને ખુબ ખુસ રાખે અમારી કુળદેવી માં મેલડી તમને ખુબ આગળ વધારે ખુશ રહો જય માતાજી.🙏🙏

  • @rashmikabavaghela8785
    @rashmikabavaghela8785 วันที่ผ่านมา +2

    ❤❤👍 બધું જ મઘાય

  • @varshachauhan6661
    @varshachauhan6661 16 ชั่วโมงที่ผ่านมา

    કિંજલ બઉજ સારી દીકરી છે

  • @hapatelpatel9771
    @hapatelpatel9771 17 ชั่วโมงที่ผ่านมา

    Good morning all thakor family jay mataji ❤❤

  • @sammyPatel-w2j
    @sammyPatel-w2j วันที่ผ่านมา +11

    Hi Jay માતાજી કેમ છો બધા kinjal ના મેરેજ ની લાઈવ મુકજો અમે જોયું છું શર્મિષ્ઠા પટેલ USA જય શ્રી કૃષ્ણ

    • @ashapatel876
      @ashapatel876 23 ชั่วโมงที่ผ่านมา +2

      Ben koy ne jarur hoy tene help karjo patel cho aetle kav chu. Huae patel chu

    • @Prishapatel177
      @Prishapatel177 18 ชั่วโมงที่ผ่านมา

      ​@@ashapatel876amne pn support krjo ben shorts j che hu pn Patel chu

  • @VipulThakor-j1n
    @VipulThakor-j1n 11 ชั่วโมงที่ผ่านมา

    મહેશ ભાઈ કિંજલ જે માગેતે લઇ આપજો ગરનું ગણું કામ કરેશે અને હું પણ કિંજલ મારાં ભાઈ ઓ જોડે બધું માંગીનેજ લીધુંતું અને અત્યારે ભાઇ સાડી લાવે તો પણ હું નથી લેતી કિંજલ મારે પણ તારી જેમ ૩ભાઇ સે love you કિંજલ

  • @pravinapanwala5590
    @pravinapanwala5590 15 ชั่วโมงที่ผ่านมา

    Parika khub. Sari n samju chhe..

  • @AartiVaghela-j5c
    @AartiVaghela-j5c 20 ชั่วโมงที่ผ่านมา +1

    Sachi vat che Sona ni vastu layi lo Mahesh Bhai

  • @NeetabenDesai-o4u
    @NeetabenDesai-o4u 22 ชั่วโมงที่ผ่านมา +5

    દીકરી મા બાપ જોડે હક થી માંગે તો દીકરી નો હક છે ભાઇ બેનને આપે તેટલું થોડું છે 3 ભાઇ વચ્ચે એક જ બેન છે.....😊

  • @snehachristian1082
    @snehachristian1082 23 ชั่วโมงที่ผ่านมา +3

    Hello Maheshbhai n family.As always nice vlog.Happy Sunday to you n all.Lots of love from Ahmedabad❤

  • @AartiVaghela-j5c
    @AartiVaghela-j5c 20 ชั่วโมงที่ผ่านมา

    Good evening Jay dwarkadhish 🙏

  • @kaminipatel9394
    @kaminipatel9394 21 ชั่วโมงที่ผ่านมา

    Good morning jay shree Krishna my family 🙏❤️

  • @JevanbhairavalDhavalraval
    @JevanbhairavalDhavalraval 17 ชั่วโมงที่ผ่านมา

    જય માતાજી મીલન ભાઈ

  • @VanitaVaria
    @VanitaVaria วันที่ผ่านมา

    Good morning Jay mataji Jay shree Krishna 🙏🏻

  • @Urmila_vaghela_3103
    @Urmila_vaghela_3103 วันที่ผ่านมา +4

    Sachi vat pasi to bhai nu ghr bi bhulvana divas aay jay che atiyare hak che 😊

    • @chenvaanil1911
      @chenvaanil1911 วันที่ผ่านมา

      Ha tame bau mqst chho

  • @bakulthakor12
    @bakulthakor12 17 ชั่วโมงที่ผ่านมา

    ઓલવેજ Happy family ❤....

  • @vipulrajput7577
    @vipulrajput7577 23 ชั่วโมงที่ผ่านมา

    Good morning ❤jay mataji

  • @kiransinhrathod58
    @kiransinhrathod58 4 ชั่วโมงที่ผ่านมา

    right se sister ne je mage te apvu pade

  • @vaghelakarmarajsinh9245
    @vaghelakarmarajsinh9245 15 ชั่วโมงที่ผ่านมา

    Milan thakor Dubai king 👑😍🥂✨🤍

  • @KaminiPatel-gw7wk
    @KaminiPatel-gw7wk วันที่ผ่านมา +1

    Ane hu Tamara video every day jovu 6u tamaru ane ranjit bhai nu family saru 6

  • @VanitaVaria
    @VanitaVaria ชั่วโมงที่ผ่านมา

    Butti k ring lavjo kinjal mate

  • @SolankiParvinbhai
    @SolankiParvinbhai วันที่ผ่านมา +2

    ત્રણ ભાઈ છે તો બેન ને આપો એટલું ઓછું છે😊🎉

  • @VanitaVaria
    @VanitaVaria ชั่วโมงที่ผ่านมา

    Ha

  • @krishnaparmar2869
    @krishnaparmar2869 วันที่ผ่านมา

    Sachi vaat Kinjal😊

  • @BharatibenBhartiben
    @BharatibenBhartiben วันที่ผ่านมา

    Jaya maa tage Mahesh bhai ❤❤❤❤❤❤❤❤

  • @nainaresh6659
    @nainaresh6659 20 ชั่วโมงที่ผ่านมา

    જય માતાજી

  • @neetachauhan430
    @neetachauhan430 วันที่ผ่านมา +1

    Jay mataji

  • @DipakThakor-e6i
    @DipakThakor-e6i 20 ชั่วโมงที่ผ่านมา +1

    Mahesh Bhai mare mar papa hta tar lagi magyou hav papa nhi to koni jore magvu Dikari na kharca badha papa bhaij uthav Biju kon uthava Mahesh Bhai je kaijal mag te lyaljo miss you may papa😭

  • @sumitahir3429
    @sumitahir3429 19 ชั่วโมงที่ผ่านมา

    જય માતાજી અમારી પણ આવીજ છે ઘર ઘન્ટી દશ વરસ થયાં અજી આવીજ છે કચ્છ આદિપુર થી દયા બેન

  • @komaltrivedi5598
    @komaltrivedi5598 15 ชั่วโมงที่ผ่านมา

    Kinjal ben negative comment ma dhyan naa aapo ne mahesh bhai tame ne papa dil kholi ne kinjal ben ne aapjo ben dikariyo ne aapva thi kyare ochu nathi padtu upar thi tamaro bhandaaro vathto j jaay che 😊😊 etle bahu j chinnta naa karvi loko bahuj jerila che kinjal ben ne mari paristhiti thi hu majbur chu nahi to tamne pan Kai ne kaik aapat 😊🤗

  • @prakrutidafda6036
    @prakrutidafda6036 วันที่ผ่านมา +7

    કિ જલ બેન સરસ તમારે ૪૫ હજાર પુરા થયા પહેલાં કોકે ૨૫ હજાર મોકલ્યા હતા +૨૧ આજે ૨૧ હજાર - ૪૬ હજાર થયા ભેગા થયા ત્રણ ભાઈ છે દુબઈનિ કમાણી છે તોય , બીજા એક રૂપિયો ખપે નય અને તમને કોઈ તો સામેવાળાનુ માન રાખવા ફુલ નય ને ફુલની પાખડી લઈ એ અને તમે તો બધા કેટલા રાજી થાવ છો ,

  • @ParmarSangitben
    @ParmarSangitben 16 ชั่วโมงที่ผ่านมา

    જયસધીમા

  • @KinjalParmar-v2h
    @KinjalParmar-v2h 21 ชั่วโมงที่ผ่านมา +1

    Maheshbhai kinjal ne laine katlri ni kharidi karva mate Laldarwaja avi jajo badhi vastu mali jase

  • @RajuVasava-b3h
    @RajuVasava-b3h วันที่ผ่านมา

    Jay mataji Mahesh Bhai ham hathon se dekh rahe hain❤❤

  • @KishansinhMursinh
    @KishansinhMursinh วันที่ผ่านมา +2

    Good morning

  • @ParthAhir-zg9gv
    @ParthAhir-zg9gv วันที่ผ่านมา

    Sachi vat kinjal ben

  • @nehasoni7237
    @nehasoni7237 21 ชั่วโมงที่ผ่านมา

    Very nice family

  • @chachudigital7741
    @chachudigital7741 21 ชั่วโมงที่ผ่านมา +1

    મહેશ ભાઇ બહુ સારા માણસ છે બહુ આગલ વઘો જય દ્વારકાધીશ ❤❤

  • @BariaTejash-ms2ef
    @BariaTejash-ms2ef วันที่ผ่านมา

    જોરદાર ફેમિલી છે

  • @Surpal700
    @Surpal700 วันที่ผ่านมา

    Good kinjal ben

  • @dpkshorttips141
    @dpkshorttips141 วันที่ผ่านมา

    Good morning jai mada di

  • @DineshThakor7474-0
    @DineshThakor7474-0 วันที่ผ่านมา

    Mast family video

  • @krinagoswami1130
    @krinagoswami1130 21 ชั่วโมงที่ผ่านมา +1

    Sona ni vastu lai lejo didi

  • @krinagoswami1130
    @krinagoswami1130 21 ชั่วโมงที่ผ่านมา

    Hu roj tamaro video jovo 6u

  • @manjupatar2879
    @manjupatar2879 15 ชั่วโมงที่ผ่านมา

    Kinjal sona ni vastu leje yadgiri rahe

  • @Sumitradiwan
    @Sumitradiwan วันที่ผ่านมา

    Super female che 😊

  • @surehsgohelsurehsgohel3530
    @surehsgohelsurehsgohel3530 21 ชั่วโมงที่ผ่านมา

    Ok હા બેન

  • @PrinsPatel-xc4ly
    @PrinsPatel-xc4ly วันที่ผ่านมา

    Good mourning Jay umiya

  • @DharmvirsinhHada
    @DharmvirsinhHada 23 ชั่วโมงที่ผ่านมา

    કિંજલબેન સોનાની વીંટી લઈ લેજો

  • @vijaythakor2626
    @vijaythakor2626 18 ชั่วโมงที่ผ่านมา

    ખરી વાત કિંજલ બેન

  • @nehasoni7237
    @nehasoni7237 21 ชั่วโมงที่ผ่านมา

    Good morning 🌞🌄

  • @GautamChavda-z1t
    @GautamChavda-z1t 22 ชั่วโมงที่ผ่านมา +1

    Kinjal to dai chokri 6e Ane levani padi nathi Loko to ke magaj upar nai levanu😊

  • @DineshThakor7474-0
    @DineshThakor7474-0 วันที่ผ่านมา

    Jay sadhi maa

  • @ushavaghela
    @ushavaghela วันที่ผ่านมา +26

    21 હજાર જે ગીફ્ટ આવી છે તે ની કોઈ સોનાની વસ્તુ લઈ લેજો જેથી ગીફ્ટ આપનારનું નામ રહે

    • @BharatThakor-o2s
      @BharatThakor-o2s วันที่ผ่านมา

      Ha sachi vat 6

    • @ParthAhir-zg9gv
      @ParthAhir-zg9gv วันที่ผ่านมา +1

      Ha Sachi vat 🎉 aram thi bracelet nahi to ring aavi jase

    • @manishapatel3995
      @manishapatel3995 วันที่ผ่านมา

      Silver nu panavse

    • @archnabenpatel9398
      @archnabenpatel9398 16 ชั่วโมงที่ผ่านมา

      Sachi vat n gold kaam aave n Yad rahe❤

  • @GeetaThakar-ps4sd
    @GeetaThakar-ps4sd วันที่ผ่านมา

    Nice family

  • @JayminParmar-b7l
    @JayminParmar-b7l 23 ชั่วโมงที่ผ่านมา

    Jordar

  • @KusumThakor-k2v
    @KusumThakor-k2v วันที่ผ่านมา

    Jay Dwarkadhish

  • @vipulchauhan1486
    @vipulchauhan1486 วันที่ผ่านมา

    Good morning 🌄🎉🎉

  • @pravinsolanki6692
    @pravinsolanki6692 วันที่ผ่านมา

    Good morning ❤❤❤

  • @BharasingRathva
    @BharasingRathva 5 ชั่วโมงที่ผ่านมา

    Rathva bharasing taru gam kayu6

  • @ganeshthakor2461
    @ganeshthakor2461 วันที่ผ่านมา

    ❤❤❤❤😊😊😊

  • @Thakor_nikki_iiii
    @Thakor_nikki_iiii 20 ชั่วโมงที่ผ่านมา

    ❤❤

  • @NikunjPatel-lf8dk
    @NikunjPatel-lf8dk 15 ชั่วโมงที่ผ่านมา

    Bhai Ben ne aapwanu Hoy doesn't matter marriage or not

  • @AnkitaKanoje-k6h
    @AnkitaKanoje-k6h 18 ชั่วโมงที่ผ่านมา

    Aamne bi bolvjo Mahesh Bhai

  • @Musiclover-o2f
    @Musiclover-o2f วันที่ผ่านมา +1

    Kinjalben badhu magvanu j hoy mummy pappa jode.. Etlo chhokri no haq to lage jj

  • @ankitanayi7231
    @ankitanayi7231 วันที่ผ่านมา +1

    સોનુ લેજો તેનો ભાવ વધે છે ઓછો નથી થતો કામ આવશે

  • @ankitanayi7231
    @ankitanayi7231 วันที่ผ่านมา

    જરૂર પૂરતી વસ્તુ લેજો બીજા દાગીના લેજો ભવિષ્ય માં કામ આવશે

  • @VanitaVaria
    @VanitaVaria ชั่วโมงที่ผ่านมา

    Payal lejo

  • @Dipti.Patelia
    @Dipti.Patelia วันที่ผ่านมา

    Sonani vastu levani sari

  • @AartiPanchal-mw3yh
    @AartiPanchal-mw3yh วันที่ผ่านมา

    Kijal ben bhai pase thi levay badhuj tamara three bhai bhuj sara che tamne kai vastu ni kami nhi rakhe

  • @HetalThakor9313
    @HetalThakor9313 วันที่ผ่านมา

    ભાઈ બેહેન નો પ્રેમ અમર રહે એવી મારી પાર્થના. ❤️ ભાઈ ભાઈ હોતા કિંજલ બેન 👑💖

  • @kailashbenpatel1442
    @kailashbenpatel1442 วันที่ผ่านมา +1

    કિંજલબેન આપ કરમી રહીએ બાપ કર્મી નહીં

  • @keshuram-6532
    @keshuram-6532 13 ชั่วโมงที่ผ่านมา

    Kinjal ne 6 bhai cha 3 nahi je jotu hoy e laydya aava comment vara ne chu khabar

  • @GeetaThakar-ps4sd
    @GeetaThakar-ps4sd วันที่ผ่านมา +1

    22:04

  • @PurvThakor
    @PurvThakor 23 ชั่วโมงที่ผ่านมา +1

    Kinjal ben tamari bhadhi ichcha tamara papa puri karse karnke1papa made temni chokri aemno jiv ho y che bhale kaka ne 3Dikra che pn tama tol na aave Dikri janme tayarthi moti thay taya sudhi darek papa ni 1j ichcha hoy ke mari Dikari ne badhu Sukh made aenu koi divas man dhuk na thay ne darek bap bhagvan ne aemj prathna kare ne Biju ke sav thi motu dan to Kanya daan che jene jekevu hoy ae keva do hu Kinjal ben ni feeling samju che karnke hu pn 1Dikri chu ne bhagwan ne mane pn 1dikri aapi che mare pn lagan ma gift moklavi che please mane actress aapjo 🙏

  • @TanmayThakor-vk9ge
    @TanmayThakor-vk9ge 16 ชั่วโมงที่ผ่านมา

    વીલણ ને કહો કે વાર‌ કપાયી નાખે
    નથી સારા લાગતા

  • @priyanshubiswas5131
    @priyanshubiswas5131 วันที่ผ่านมา +1

    બેન ને જેટલું આપીએ એટલું ઓછું છે

  • @GayatriPrajapati-xt7li
    @GayatriPrajapati-xt7li วันที่ผ่านมา

    Maheshbhai Jay shree krishna. Kinjal na lagan kyare se. Kai date se te kejo

  • @palakthakkar3767
    @palakthakkar3767 22 ชั่วโมงที่ผ่านมา +3

    કિંજલ તમારે તો ભાઈ છે અણે પપ્પા છે તો તમારી બીજુ શુજોયે મારે તો ભાઈ પણ નથી પપ્પા પણ નથીતમે તો નસીબદાર છો કે તમારા ભાઈ કે છે તણે જે જોયતુ હોય એ બોલે પણ આપણે એવુ કય હોય ણ કે આપડે બધુ લયે 😢 😢😢 😢 😢😢

    • @palakthakkar3767
      @palakthakkar3767 22 ชั่วโมงที่ผ่านมา

      કોમેન્ટ જવાબ કિંજલ તુ કેજે

    • @gujaratieexpreimentking7939
      @gujaratieexpreimentking7939 21 ชั่วโมงที่ผ่านมา

      Hiiii

  • @priyanshubiswas5131
    @priyanshubiswas5131 วันที่ผ่านมา +1

    કંકોત્રી મોકલજો

  • @Kishansinh_solanki
    @Kishansinh_solanki วันที่ผ่านมา +1

    Good morning
    Jay Mataji
    આશા રાખીએ છીએ કે ઉતરાયણ આવતા તમારા 50 કે સબસ્ક્રાઈબર જલ્દીથી પૂરા થાય