અત્યારે સીજન હોવાના કારણે જલ્દી આવે જ છે હવે જે ફુલાવર ને દડી આવી ગય હોય એમા 50 કીલો ડીએપી 18 ગુઠાના વીઘા દીઠ નાખી દેવાથી ફુલાવર ની સાઈજ મોટી થશે બાકી શિયાળામાં 45 દીવસે ફુલાવર પ્રોડક્શન આપવાનુ ચાલુ થાય અને 60/65 દીવસે પુરુ થયજાય અને અમુક વેરાયટી વધીને 80/90 દીવસ સુધી ચાલે હકીકત માં 250 ગ્રામ થી 1 કીલા નો દડો જ માર્કેટમાં ચાલે 3/4 કીલો ના દડા નો ભાવ નથી આવતો ગ્રાહક એમ કહે કે આ હાઈબ્રીડ અને ગંદગી ના પાણી નુ છે
saras mahiti
ખૂબ સરસ માહીતી આપી ભાઈ
સરસ માહિતી આપી
ખુબ જ સરસ માહિતી આપી 🌾🌱🌾
જય મહાદેવ સે
JAY GOPNATH MHADEV
Sir aa khatar sathe fungicide insecticides mix kari chati sakay
ખૂબ સરસ 🎉
ઓકે ભાઈ
સરસ માહિતિ
Aama thi marchi na vikas mate kyu aapi sakai
Good Ramesh bhai
કયું ખાતર ડ્રીપ m અપાઈ
3:00
શિયાળુ ડુંગળી વિશે નો વિડીયો બનાવો સાહેબ(કાજી ની ડુંગળી)
રમેશ ભાઈ હવે પછી વિડિયો બનાવો તો આ ખાતરો કોની+ કોની સાથે મિક્સ કરી શકાય એ પણ અંત માં જણાવજો..
આ દરેક ખાતર પિયત માં વાપરી શકાય
Do,amet,patangar,or,aap,kee,bat,kuc,or,he,naesh,
Variyali ma use Kari sakay ?
Aane piyt ma aapi sakay
નહીં
ડ્રિપ માં અપાઈ કે
હા
Wsf કોઈ પણ ખાતર પાણી વડે આપવું હોય તો ચાલે જ સ્પ્રે જ કરવો પડે
Good question
પાણી મા ના ચાલે સ્પ્રે જ કરવો પડે અને સ્પ્રે ના ટાઈમે જમીન મા પૂરતો ભેજ હોવો જોઈએ તો જ ખાતર કામ આપશે અથવા ટપક હોય તો તેમાં ટપક સિંચાઈ મા આપી શકાય
ટપક મા ચાલે તો પિયત મા ચાલવું જ જોઇએ@@BharatPiprotar-
Thenk you bhartbhai@@BharatPiprotar-
મારે ફુલાવર કર્યો છે છોડ નાનો છે પણ ફુલ આવાનું શરૂ થઇગયું છે શું કરવું જોવે