0:52:34 આપો કારણ કે તમે પાયામાં આપેલા ખાતરો પ્રમાણે બન્ને ખાતરોમાં સલ્ફેટ છે. પોટેશિયમ 0:52:34 માંથી મળશે. પણ સાથોસાથ કોઈ પણ એક ફૂગ નાશક અવશ્ય આપજો. કાર્બેન્ડાઝેમ, ટેબુકોનાઝોલ, મેન્કોઝેબ. વગેરે પૈકી કોઈ પણ.
ચણા 51 દિવસ ના થયા છે પાયામાં 20.20.0.13 આપેલું છે પૂર્તિ ખાતર તરીકે 20.20.0.13.અને સાગરિકા ગોલ્ડ આપેલું છે ચણા સુપર સે ફાલ માંથી પોપટો જલ્દી કનવટ થાય તે માટે કઈ ખાતર આપવુ,0.52.34 આપવું કે ગોધરેજ નું ડબલ નો સટકાવ કરવો સુ કરવું માહિતી આપોઇફ્કો નું 0.52.34, આપી શકાય 15 લીટર પાણીમાં કેટલું નાખવું
સરસ. આપના છોડ સારા છે એ જાણીને આનંદ થયો. આપને ખુબ ખુબ શુભેચ્છા. આપે પાયામાં અને પૂર્તિ તરીકે પણ APS આપ્યુ છે એ સારૂ છે. ઉપરાંત સાગરિકાનો ઉપયોગ કર્યો એ પણ બહુ સારૂ. છોડ સારા હોય એટલે સમયચક્ર પ્રમાણે જ એને આગળ વધવા દો. ફાલ માં થી પોપટો બનાવવાનુ કામ છોડને જ કરવા દો. એ પોતાના પોષણ પ્રમાણે વાનસ્પતિક વિકાસ, ફાલફૂલ અને પાકવાની કામગીરી કરે છે એ કરવા દઈએ. પોષક તત્વના હિસાબથી જોઈએ તો અપાયેલા ખાતરો પ્રમાણે એની પોટેશિયમ જરૂરિયાત સાચવવા માટે 0:52:34 ને બદલે 0:0:50 આપો. એ ન મળે તો 0:52:34 આપજો. પણ સાથે સાથે કોઈ પણ એક ફૂગ નાશક અવશ્ય ઊમેરવુ અને પોપટા સમયે ઈયળોની શરૂઆત ન થઈ જાય એ જોતા રહેવુ. એકાદ છંટકાવ ઈમામેક્ટિનબેન્ઝોએટ અને સાથે ઈમિડાક્લોપ્રિડ કરવાથી ઈયળો અને અન્ય ચૂસિયા પ્રકારની જીવાંતોની સામે સુરક્ષિત રહી શકાશે.
સાથે સાથે બંને પોષક તત્વો આપવાને બદલે 0:52:34 આપો કારણ કે ડિએપી થી પોટેશિયમ નથી મળતુ. સાથે કોઈ પણ ફૂગ નાશક અવશ્ય મેળવો. મેન્કોઝેબ, કાર્બેન્ડાઝેમ, ટુબોકોનાઝોલ. કોઈ પણ એક.
Very good very good
🙏🙏👌👌👌🙏🙏
🙏🙏
Neno uriya chale?
Me chana na pak ma paya ma 20 20 0 13 ne ssp aapya che to hu 12 61 0 nkhu k 0 52 34..chna aaje 1 mhina na thya che
0:52:34 આપો કારણ કે તમે પાયામાં આપેલા ખાતરો પ્રમાણે બન્ને ખાતરોમાં સલ્ફેટ છે. પોટેશિયમ 0:52:34 માંથી મળશે.
પણ સાથોસાથ કોઈ પણ એક ફૂગ નાશક અવશ્ય આપજો.
કાર્બેન્ડાઝેમ, ટેબુકોનાઝોલ, મેન્કોઝેબ. વગેરે પૈકી કોઈ પણ.
12 61 0 સાથે સાફ કે મેન્કોઝેબ ફુગનાશક એક સાથે છાંટી શકાય?
હા. ભેળવી શકાય.
@agritechtuition ok sir
16.12.2024
12. 61. Sathe. Zink sulfer. Api to kem rahe
ઝીંક સલ્ફેટ કોઈ પણ ફોસ્ફેટ યુક્ત ખાતર સાથે ભેળવવુ બરાબર નથી.
@@agritechtuition ok
Tuverma full lagya che bov ne singu kyak kyak bandhay che Nani Nani to hve ama sankavma kyu khatar aapi sakay?? Mahiti aapjo
આ બંને પૈકી કોઈ પણ એક છંટકાવ થઈ શકે. ઉપરાંત તુવેર લાંબા ગાળાનો પાક છે બંને ખાતરોનો વારાફરતી છંટકાવ કરી શકાય.
વાલમાં કયું ખાતર વાપરી શકાય..્ વાલ લગભગ મહિનો દિવસ ના થઈ ગયા છે. પાયામાં એસએસપી અને 20 ૨૦ ૧3 આપેલ છે..
આપે પાયામાં આપેલા ખાતરોમાં પોટેશિયમ નથી. તેથી આપે 0:0:50 આપવુ.
સાહેબ ૦:૫૨:૩૪ એક અઠવાડિયા માં ૨ વખત છંટકાવ કરી શકાય...
સામાન્ય રીતે દસ થી બાર દિવસ જવા દેવા જોઈએ.
ચણા 51 દિવસ ના થયા છે પાયામાં 20.20.0.13 આપેલું છે પૂર્તિ ખાતર તરીકે 20.20.0.13.અને સાગરિકા ગોલ્ડ આપેલું છે ચણા સુપર સે ફાલ માંથી પોપટો જલ્દી કનવટ થાય તે માટે કઈ ખાતર આપવુ,0.52.34 આપવું કે ગોધરેજ નું ડબલ નો સટકાવ કરવો સુ કરવું માહિતી આપોઇફ્કો નું 0.52.34, આપી શકાય 15 લીટર પાણીમાં કેટલું નાખવું
સરસ.
આપના છોડ સારા છે એ જાણીને આનંદ થયો. આપને ખુબ ખુબ શુભેચ્છા.
આપે પાયામાં અને પૂર્તિ તરીકે પણ APS આપ્યુ છે એ સારૂ છે.
ઉપરાંત સાગરિકાનો ઉપયોગ કર્યો એ પણ બહુ સારૂ.
છોડ સારા હોય એટલે સમયચક્ર પ્રમાણે જ એને આગળ વધવા દો. ફાલ માં થી પોપટો બનાવવાનુ કામ છોડને જ કરવા દો. એ પોતાના પોષણ પ્રમાણે વાનસ્પતિક વિકાસ, ફાલફૂલ અને પાકવાની કામગીરી કરે છે એ કરવા દઈએ.
પોષક તત્વના હિસાબથી જોઈએ તો અપાયેલા ખાતરો પ્રમાણે એની પોટેશિયમ જરૂરિયાત સાચવવા માટે 0:52:34 ને બદલે 0:0:50 આપો. એ ન મળે તો 0:52:34 આપજો. પણ સાથે સાથે કોઈ પણ એક ફૂગ નાશક અવશ્ય ઊમેરવુ અને પોપટા સમયે ઈયળોની શરૂઆત ન થઈ જાય એ જોતા રહેવુ.
એકાદ છંટકાવ ઈમામેક્ટિનબેન્ઝોએટ અને સાથે ઈમિડાક્લોપ્રિડ કરવાથી ઈયળો અને અન્ય ચૂસિયા પ્રકારની જીવાંતોની સામે સુરક્ષિત રહી શકાશે.
@agritechtuition મજા આવી તમારો જવાબ સાંભળી ને સરસ માહિતી આપી
અજમા માં કયું ખાતર અપાય?
અજમા વાવેતર ક્યારનુ છે, પિયત છે કે બીન પિયત, પાયામાં કયુ ખાતર આપેલુ છે એ જણાવવા વિનંતિ.
00 52 34 સાથે ઈયળ ની દવા નાખી સકાય
હા. કોઈ તકલીફ નથી.
12 61 0 નુ 1 પંપ માં પ્રમાણ કેટલું રાખવું?
150 ગ્રામ જેટલુ રાખીએ તો બરાબર ગણાય.
ચણા 40 દિવસ ના થયાં હોય તો ક્યું ખાતર આપવું અનુકૂળ સે
થોડી વિશેષ વિગતો આપો તો સારૂ રહે જેમ કે પાયામાં અપાયેલુ ખાતર. ચણા પિયત કે બિન પિયત વગેરે.
બિન પિયત ચણા મા 52 34 અપાય
હા. અપાય.
આભાર સાહેબ
52-34 an 12-61 sathe apay dap apel
સાથે સાથે બંને પોષક તત્વો આપવાને બદલે 0:52:34 આપો કારણ કે ડિએપી થી પોટેશિયમ નથી મળતુ. સાથે કોઈ પણ ફૂગ નાશક અવશ્ય મેળવો. મેન્કોઝેબ, કાર્બેન્ડાઝેમ, ટુબોકોનાઝોલ. કોઈ પણ એક.
તરીખ ખોટી છે
પણ માહિતી સાચી છે
16 ના બદલે 26 થય ગય હોય એવું લાગે