RANG VADLI | ZAVERCHAND MEGHANI | Bhavesh Ahir Vavdi | Ashadhi Bij 2022 |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.ย. 2024
  • RANG VADLI | ZAVERCHAND MEGHANI | Bhavesh Ahir Vavdi
    Our Other Video Link.
    Sonal Sambhare | સોનલ સાંભરે | મણિયારો | Maniyaro : • Sonal Sambhare | સોનલ ...
    વાગ્યો છે ઢોલ વ્રજવાણી | Vagiyo Chhe Dhol Vrajvani : • વાગ્યો છે ઢોલ વ્રજવાણી...
    Aai Ne Araj | આઈ ને અરજ | Mogal Ma song : • Aai Ne Araj | આઈ ને અર...
    Singer:- BHAVESH AHIR ( VAVDI )
    Producer:- Bhavesh Ahir Vavdi
    Lyrics:- Zaverchand Meghani
    🌧️રંગ વાદળી🌧️
    લીલા છે મોર🦚, કાળી વાદળી🌧️ રે એક વાર ઊભાં રો, રંગ વાદળી🌨️ !
    વરસ્યા વિણ શાને વહ્યાં જાય રે? એક વાર ઊભાં રો, રંગ વાદળી !
    ઝૂરે બપૈયા; ઝૂરે ઝાડવાં રે,
    એક વાર ઊભાં રો, રંગ વાદળી
    તરસ્યાં નદીયું તે કેરાં તીર રે,
    એક વાર ઊભાં રો, રંગ વાદળી
    ઝાઝા દા’ડાના દીધા વાયદા રે -
    એક વાર ઊભાં રો, રંગ વાદળી
    બેઠાં આશાએ , બારે માસ રે ,
    એક વાર ઊભાં રો, રંગ વાદળી

    ટાંપી ટાંપીને મોર ટૌકીયા રે ,
    એક વાર ઊભાં રો, રંગ વાદળી
    આવો અમીની ભરેલ બહેન રે
    એક વાર ઊભાં રો, રંગ વાદળી
    ✍️ ઝવેરચંદ મેઘાણી
    Music:- TEJAS RUSHIK
    Mixing & Mastering:- Rushik Parmar
    (Om Music Production Studio, Rajkot)
    Editing:- HET STUDIO RAJKOT
    Design:- HET STUDIO RAJKOT
    #રંગ વાદળી #rangVadli #vadli #zaverchand_meghani
    #bhaveshahirvavdi #varsad #megh #newsong #varsad #rain #dwarika #rangmorlo #vavajodu #2022 #2023
    This Video Is Just For Entertainment not for others,
    Enjoy This Video And Daily Update This Channel
    So Please Like Share And Subscribe to This TH-cam Channel.
  • เพลง

ความคิดเห็น • 148

  • @opayush7263
    @opayush7263 หลายเดือนก่อน +1

    Bhai Bhai 😊

  • @NitinZirval
    @NitinZirval 27 วันที่ผ่านมา

    ઊભાં રો’, રંગ વાદળી !
    [ઢાળ:”સોના ઇંધોણી, રૂપા બેડલું રે
    નાગર ઊભા રો’, રંગ રસિયા !”]
    લીલા છે મોર કાળી વાદળી રે
    એક વાર ઊભાં રો’, રંગ વાદળી !
    વરસ્યા વિણ શાને વહ્યાં જાવ રે
    એક વાર ઊભાં રો’, રંગ વાદળી !
    ઝૂરે બાપૈયા : ઝૂરે ઝાડવાં રે.-એક વાર…
    તરસ્યા નદીઓ તે કેરા તીર રે.-એક વાર…
    ઝાઝા દા’ડાના દીધા વાયદા રે -એક વાર…
    બેઠાં આશાએ બાર માસ રે.-એક વાર…
    ઊંચા આકાશની અટારીએ રે .-એક વાર…
    ઊભાં શાને વિખેરી વેણ્ય રે.-એક વાર…
    ઓઢી છે ઇંદ્ર-ધનુ ઓઢણી રે.-એક વાર…
    મેલ્યા બે છેડલા ઢળંત રે.-એક વાર …
    આષાઢી બીજની આડ્યો કરી રે.-એક વાર…
    તારાની ટીલડી લલાટ રે.-એક વાર…
    કાંડે તે વીજ કેરી કાંકણી રે.-એક વાર…
    વાદળ-ગંગાનો ગળે હાર રે. -એક વાર…
    લાંબા તે કાલની વિજોગણી રે.-એક વાર…
    કાઢો છો કોને કાજ દોટ રે. - એક વાર…
    જળ રે દેવીની તમે દીકરી રે. -એક વાર…
    દાદા રૂડા તે રવિ ભાન રે. -એક વાર…
    જનનીની પ્રીત ક્યમ વીસર્યાં રે.-એક વાર…
    દાદાના તાપ શે સે’વાય રે.-એક વાર…
    આવો આકાશની અધીશ્વરી રે.-એક વાર…
    પૃથ્વીનાં પંખીડાં પોકારે રે.-એક વાર…
    ટાંપી ટાંપીને મોર ટૌકિયા રે.-એક વાર …
    આવો, અમીની ભરેલ બેન રે. - એક વાર…

  • @mavjimahir9193
    @mavjimahir9193 2 ปีที่แล้ว +14

    ખુબ સરાહનિય પ્રયાસ, ઝવેરચંદ મેઘાણીજીનાં સર્જનને ગીતે મઢવાનો વિચાર આવકારદાયક, સુપર્બ લોકેશન, એડીટીગ, સિગીગ 👌

  • @ajayahirvavdi.
    @ajayahirvavdi. ปีที่แล้ว +1

    🎉

  • @PratapLuna
    @PratapLuna หลายเดือนก่อน +1

    Vah

  • @ashalathiya8097
    @ashalathiya8097 หลายเดือนก่อน +1

    👌👌❤❤❤❤❤❤❤❤❤❤😍😍😍😍😍😍😍😍😍😍

  • @Vaibhavrabari8399
    @Vaibhavrabari8399 2 ปีที่แล้ว +5

    વાહ આહિર વાહ
    ખુબ સુંદર મજાનું ગીત અને વિડિયોગ્રાફી માં તો કંઇજ ઘટે નહીં હો વાલા
    માતાજી તમને ખુબ આગળ વધારે ભાવેશભાઈ
    આવાને આવા સુંદર મજાના ગીતો આપતા રહો તેવી અપેક્ષા
    _____વૈભવ રબારી થાનગઢ

  • @ajayahirvavdi.
    @ajayahirvavdi. 2 ปีที่แล้ว +1

    અદ્ભુત...

  • @lkahirstudiosaragam5001
    @lkahirstudiosaragam5001 ปีที่แล้ว +1

    જય હો જય હો 🎧🎹🎤🎸💫🎹🎧🎤🎸💫

  • @pravingagiya4924
    @pravingagiya4924 ปีที่แล้ว +1

    જયદ્વારકાધીશ 🙏

  • @devinodedra
    @devinodedra 2 ปีที่แล้ว +1

    Jay ho vala jay ho

  • @ketantoyata5595
    @ketantoyata5595 2 ปีที่แล้ว +1

    જોરદાર

  • @ketantoyata5595
    @ketantoyata5595 2 ปีที่แล้ว +1

    વા ભાઇ

  • @nareshlunagariya7535
    @nareshlunagariya7535 หลายเดือนก่อน +1

    Saras🎉🎉

  • @princerajmak4238
    @princerajmak4238 2 ปีที่แล้ว +1

    જોર દાર મારા મોટાભાઈ❤️❤️

  • @Rajstudiobhogat
    @Rajstudiobhogat 2 ปีที่แล้ว +1

    👌 👍🏻

  • @theaapa2386
    @theaapa2386 2 ปีที่แล้ว +2

    Jay dwarkadhies

  • @vivekmashru5358
    @vivekmashru5358 2 ปีที่แล้ว +1

    jay ho

  • @hareshahirofficial5377
    @hareshahirofficial5377 2 ปีที่แล้ว +2

    જય હો ભાઈ ખુબ ખુબ અભિનંદન બધા મિત્રો ને જય માતાજી જય દ્વારકાધીશ 🙏

    • @theaapa2386
      @theaapa2386 2 ปีที่แล้ว

      Vah bhavesh bhai vah

  • @gadhvimaya3613
    @gadhvimaya3613 2 ปีที่แล้ว +1

    Ha mama ha

  • @mrrahul825
    @mrrahul825 ปีที่แล้ว +1

    Ha morla no tahuko ha ❤❤❤❤

  • @kalpeshjejariya4893
    @kalpeshjejariya4893 2 ปีที่แล้ว +1

    ઓઓઓઓઓ

  • @LirbaiFilmsofficial
    @LirbaiFilmsofficial 2 ปีที่แล้ว +1

    Khub saras song

  • @hardasahir1296
    @hardasahir1296 2 ปีที่แล้ว +1

    Bhale Bhaii Bhale

  • @mukeshgirigosai4653
    @mukeshgirigosai4653 2 ปีที่แล้ว +1

    Jay ho bhai jay murlidhar 🙏🙏🙏

  • @prajapativerashibhai5307
    @prajapativerashibhai5307 หลายเดือนก่อน +2

    ખુબ સરસ 🎉

  • @ahirdinesh9042
    @ahirdinesh9042 2 ปีที่แล้ว +1

    Supar

  • @ahirrajdip111gmailcom
    @ahirrajdip111gmailcom 2 ปีที่แล้ว +3

    HAAA AAPA HAA

  • @hitesh1829
    @hitesh1829 2 ปีที่แล้ว +1

    જોરદાર......🎉

  • @ahirmax
    @ahirmax 2 ปีที่แล้ว +1

    Waah waah waah
    Jordar superb

  • @dpraj5454
    @dpraj5454 2 ปีที่แล้ว +1

    Khub Saras..!!

  • @parbatgoriya56
    @parbatgoriya56 2 ปีที่แล้ว +1

    વાહ ખુબ અભિનંદન ભાઈ
    અદભુત

  • @NehalAhir
    @NehalAhir 2 ปีที่แล้ว +1

    Vah jay ho

  • @ajayahirvavdi.
    @ajayahirvavdi. 2 ปีที่แล้ว +1

    વાહ ભાવેશ ભાઈ ખૂબ ખુબ અભિનંદન......

  • @nikaaapayadav6945
    @nikaaapayadav6945 2 ปีที่แล้ว +1

    Super

  • @ramdeavpirofficial2063
    @ramdeavpirofficial2063 2 ปีที่แล้ว +1

    વાહ વાહ સાહેબ

  • @khushiahir
    @khushiahir 2 ปีที่แล้ว +1

    વાહ

  • @bansistudio
    @bansistudio 2 ปีที่แล้ว +1

    👍👌👌

  • @dk_boss_official_6195
    @dk_boss_official_6195 2 ปีที่แล้ว +1

    Ha morla ha

  • @sujatachavda1988
    @sujatachavda1988 2 ปีที่แล้ว +1

    સરસ અવાજ🚩

  • @murlidharvideovisiongojine5929
    @murlidharvideovisiongojine5929 2 ปีที่แล้ว +1

    Wah

  • @chavdagiriraj1985
    @chavdagiriraj1985 2 ปีที่แล้ว +1

    જય જય ગરવી ગુજરાત

  • @agharahardik3484
    @agharahardik3484 2 ปีที่แล้ว +2

    ખુબ સરસ 🙏🙏🙏 જય હો આપણી સંસ્કૃતિ ને 🙏🙏

  • @shiv_odedra
    @shiv_odedra 2 ปีที่แล้ว +1

    jay hoo

  • @thakurbharatstar5578
    @thakurbharatstar5578 2 ปีที่แล้ว +1

    Super singing nice song 🤚🤚🤚🤚

  • @vishalprajapati-oz7uk
    @vishalprajapati-oz7uk 2 ปีที่แล้ว +1

    Bau j sarsa ...nice voice ..yr..

  • @ahirravi4408
    @ahirravi4408 2 ปีที่แล้ว +5

    What an editing......" Ek leval up" .. supbb project bro.. keep it up... peoples are Always want to listen this typ of song. U did good job bro ..

  • @dk_boss_official_6195
    @dk_boss_official_6195 2 ปีที่แล้ว +1

    Super se uper sarpanch

  • @janakahir6621
    @janakahir6621 2 ปีที่แล้ว +1

    jay murlidhar

  • @narendrasoni9011
    @narendrasoni9011 2 ปีที่แล้ว +1

    Super song

  • @Devkigir111
    @Devkigir111 2 ปีที่แล้ว +1

    ખૂબ સરસ 🌧

  • @hetchavda9870
    @hetchavda9870 2 ปีที่แล้ว +1

    Jay murlidhar bhai

  • @ahirgopi5797
    @ahirgopi5797 2 ปีที่แล้ว +1

    ખુબ સરસ ભાઈ

  • @hetalahir2398
    @hetalahir2398 2 ปีที่แล้ว +1

    ખુબ જ સરસ..👌🏻👌🏻

  • @uditvinjava6128
    @uditvinjava6128 2 ปีที่แล้ว +1

    જય મુરલીધર

  • @user-oh7ly7cf4q
    @user-oh7ly7cf4q ปีที่แล้ว +2

    Jordar saheb apdi sanskruti san ❤

  • @chaitalisaurinbasu9583
    @chaitalisaurinbasu9583 2 ปีที่แล้ว +2

    👏

  • @rakeshghori3873
    @rakeshghori3873 2 ปีที่แล้ว +1

    super songs in gujrati

  • @dangarravi1911
    @dangarravi1911 2 ปีที่แล้ว +1

    વાહ ભાવેશ વાહ

  • @RaykaStudio
    @RaykaStudio 2 ปีที่แล้ว +2

    વાહ ખૂબ જ સરસ 👌👌👌

  • @jagubhatiya6874
    @jagubhatiya6874 2 ปีที่แล้ว +1

    હા આહિર હા

  • @VanrajAapaAhirVaghoshi
    @VanrajAapaAhirVaghoshi 2 ปีที่แล้ว +1

    વાહ હાવજ

  • @Rajstudiobhogat
    @Rajstudiobhogat 2 ปีที่แล้ว +1

    Jay ho jay ho

  • @jayeshdangar892
    @jayeshdangar892 2 ปีที่แล้ว +2

    ❤️❤️❤️❤️

  • @princerajmak4238
    @princerajmak4238 2 ปีที่แล้ว +1

    Super ❤️❤️

  • @vishalvaru1151
    @vishalvaru1151 2 ปีที่แล้ว +1

    Superb shooting

  • @ravechidham_official
    @ravechidham_official 2 ปีที่แล้ว +2

    ❤❤❤❤

  • @sajanahir327
    @sajanahir327 2 ปีที่แล้ว +1

    Nice song jay murlidhar bhai

  • @nikaaapayadav6945
    @nikaaapayadav6945 2 ปีที่แล้ว +1

    👌 👌

  • @madhavahir5894
    @madhavahir5894 2 ปีที่แล้ว +1

    Good job bhai .. ❤️ very nice
    Murlidhar bless you

  • @vishalvaru1151
    @vishalvaru1151 2 ปีที่แล้ว +1

    Wah superb

  • @binashah6491
    @binashah6491 2 ปีที่แล้ว +1

    Bahuj Sundar gayu che Bhai,gadhi khamma mara Vira gadhi khamma

  • @narendrasoni9011
    @narendrasoni9011 2 ปีที่แล้ว +1

    Bhavesh bhai tamro aavaj saro Che🙏🙏🙏

  • @udaybandhiya365
    @udaybandhiya365 2 ปีที่แล้ว +1

    🎉🎉

  • @sagarrabari7640
    @sagarrabari7640 2 ปีที่แล้ว +1

    👍👍👍👍👍

  • @RD_GOSWAMI
    @RD_GOSWAMI 2 ปีที่แล้ว +1

    Jay shree krishna

  • @jinalnakum7052
    @jinalnakum7052 2 ปีที่แล้ว +2

    👌👌

  • @thevipuljethava
    @thevipuljethava 2 ปีที่แล้ว +1

    વાહ ભાઈ ખુબ સરસ 🔥🔥🔥
    જોરદાર 😍😍😍

  • @akshay9613
    @akshay9613 2 ปีที่แล้ว +2

    Haha kaka

  • @thekehlo2125
    @thekehlo2125 2 ปีที่แล้ว +1

    supar bhai

  • @rajeshsudra
    @rajeshsudra 2 ปีที่แล้ว +1

    Jordarrrr 👌👌👌👌👍💖💖

  • @kbahir1638
    @kbahir1638 2 ปีที่แล้ว +1

    🔥🔥⭐⭐

  • @theaapa2386
    @theaapa2386 2 ปีที่แล้ว +2

    વાહ જોરદાર હો જય દ્વારકાધીશ ખૂબ ખૂબ અભી નંદન

  • @princerajmak4238
    @princerajmak4238 2 ปีที่แล้ว +1

    ઈ વાદળી ને ઈ ભાવેશ આહીર વાવડી નો સુર ભાઈ ભાઇ ભાઈ❤️❤️❤️

  • @hinalgoswami6773
    @hinalgoswami6773 2 ปีที่แล้ว +1

    Jay dwarkadish bhuj bhuj mast song che

  • @ranveergadhvi9555
    @ranveergadhvi9555 2 ปีที่แล้ว +1

    વાહ મેઘાણી તારી કલમ.. ધન્ય છે બાપ

  • @parthvaghelalala
    @parthvaghelalala 2 ปีที่แล้ว +1

    Outstanding creation of zaverchand meghaniji

  • @niksbharwad6846
    @niksbharwad6846 2 ปีที่แล้ว +1

    Fabulous ❤️👌🙏

  • @divyrajahir1085
    @divyrajahir1085 2 ปีที่แล้ว +1

    👌👌👌👌👌👌

  • @aniruddhahir4761
    @aniruddhahir4761 2 ปีที่แล้ว +1

    Ha bhaiii 🙌🏼👍🏻✌🏻

  • @vivekcharan5143
    @vivekcharan5143 2 ปีที่แล้ว +1

    Wah mama Jai maa sonbai 🙏🏻 khub saras

  • @pravingagiya4924
    @pravingagiya4924 ปีที่แล้ว +1

    જામનગર પ્રવીણભાઇ આહીર

  • @dgofficial1630
    @dgofficial1630 2 ปีที่แล้ว +1

    DIL THI JAY HO 🥰

  • @kalpitmakwana8726
    @kalpitmakwana8726 2 ปีที่แล้ว +2

    भगत दुला भाया काग नु काव्य छे खूब सुंदर

    • @BhaveshAhirVavdi
      @BhaveshAhirVavdi  2 ปีที่แล้ว

      સાયર ઝવેરચંદ મેઘાણી નું છે

  • @jashuahirofficial3734
    @jashuahirofficial3734 2 ปีที่แล้ว +1

    Vah rang vadadi 👌👌👌jai ho bhai

  • @ravechidham_official
    @ravechidham_official 2 ปีที่แล้ว +2

    😢😢😢😢

  • @SevenOcean07
    @SevenOcean07 2 ปีที่แล้ว +1

    Superb 👌

  • @divyrajahir1085
    @divyrajahir1085 2 ปีที่แล้ว +1

    Suppbbb...👌

  • @SanjayThakor-bm3nm
    @SanjayThakor-bm3nm 2 ปีที่แล้ว +1

    Super hit video song Bhavesh bhai ahir Jay mataji 🌧️🌧️

  • @jayeshdangar892
    @jayeshdangar892 2 ปีที่แล้ว +2

    Ha bhavesh bhai