શું ગીત છે વ્હાલા, આ કલાકાર ને ધન્યવાદ આપું છું અને જે લોકો ગામડામાં રહે છે તેણે આ કલાકારનો આભાર માનવો જોઈએ | સંસ્કૃતિ થી ભરેલું ગામડું તેને જ મળે છે વ્હાલા જેનામાં ભરપૂર પ્રેમ અને નિસ્વાર્થ ભાવના, સરળ સ્વભાવ હોય છે ❤️😍🙏 બાપા સીતારામ.. • From - Digital Jeevan Studio •
ખુબ ખુબ અભિનંદન 🙏ભાઈ આપણી સંસ્કૃતિને ફરી પાછી ઉજાગર કરવા અને ચેતનવંતી, પ્રાણવંતી બનાવવી કહેવાય છે ને કે સંગીતથી પ્રકૃતિ પણ સોળે કળાએ ખીલી ઊઠે છે.🌻🌾🌴🌳🌳🌴
Sure bhai.... Camera varo 11 dithi aa Sin leva camero lai ne gyo che... pur maj gyoto... nikdin ave etle pasu edit karvanu che... bas have aa kai baju se e gotiye.. hath usa karto jatoto etle lagbhg em ketoto chele k mare var lagse 😂
આ સોંગ પર વધુમાં વધુ રીલ બનાવો
આ વીડિયો ને વધુમાં વધું શૅર કરજો મિત્રો 🙏👍
વાહ ભાઈ વાહ
Ok bhai
Ha bhai🎉
જય માતાજી ભાવેશભાઈ જય માતાજી
કેમ નય ભાઈ
Bhavesh Mama Song ek number 😍😍 Voice ni vaat j no thay❤️❤️
Thanks
khub sari menat vala amay hamdevabhai atle vat puri ho🎉
Thanks
હમીર પંપાળ્યા નું કામ ક્યાંકને ક્યાંક તળિ આવે છે
Thanks
waiting
Thanks
શું ગીત છે વ્હાલા, આ કલાકાર ને ધન્યવાદ આપું છું અને જે લોકો ગામડામાં રહે છે તેણે આ કલાકારનો આભાર માનવો જોઈએ | સંસ્કૃતિ થી ભરેલું ગામડું તેને જ મળે છે વ્હાલા જેનામાં ભરપૂર પ્રેમ અને નિસ્વાર્થ ભાવના, સરળ સ્વભાવ હોય છે
❤️😍🙏 બાપા સીતારામ..
• From - Digital Jeevan Studio •
Thanks
વાહ ખુબ સરસ સુંદર રજૂઆત શબ્દ રચના પણ સારી છે અને ગીતમાં દ્રશ્યો પણ ખૂબ સુંદર છે પ્રકૃતિનું દર્શન કરાવ્યું છે આપે ખૂબ ખૂબ ધન્યવાદ
Thanks
Wahh bhai " અંખડ મોજ " avi jay avu song che❤️
Dwarkadhish tamne avi j rite agad vadharta rahe.
Jay dwarkadhish ❤️
Thanks
વાહ ભાવેશભાઈ જોરદાર 👍🏻
Thanks
ખૂબ સુંદર ....આ આપડી સંસ્કૃતિ.....ભાવેશ.ભાઈ .....God bless you🙌સાચે જ નદી ને સરોવર છલકાઈ ગયા....⛈️⛈️⛈️⛈️
Thanks
Wah bhai
Thanks
😍 Bhavesh bhai🎉🤗 khub Sara's 😊
Thanks
congratulations for new song chote
Thanks
Wah bhai
Jordar👌👌👌
Thanks
વાહ ભાવેશ સાચા સોના જેવું સોંગ ગુજરાતી મૂવી મા ચાલે એવું સોંગ લીરિક્સ મ્યૂઝિક વિડિયો ગ્રાફિ જોરદાર હજી આવા સોંગ બનાવતા રહો એવી દિલ થી શુભેચ્છા ભાઈ 💐💐💐😊😊
Thanks
Vahhh bhaveshbhai vahhhh Mann ne dolavi Dey Ava sabdo Ane ruh ne jagadi Dey avu Sangeet...ruvada ubha Thai gya geet sambhdine........adbhut
Thanks
Vah bhavesh bhai vahh.....🎉🎉🎉અવિજ સંસ્કૃતિ ની જલક આપતા રહો એવી શુભકામના🎉🎉
Thanks
Vahh bhai majbut che👌👌👌
Thanks
વાહ ભાવેશભાઈ ખૂબ સરસ ગીત બનાવ્યું હો.....! કાઈ ઘટે નય વાલા, જય મુરલીધર
Thanks
wah location ❤
Thanks
Vah bhai Dil jiti ledu ho
Thanks
Vah mama khub sundar prakruti
Thanks
વાહ ગુજરાતી સાહિત્ય આપશ્રી ને ખુબ ખુબ આભાર સાહિત્ય ને બહાર લાવવા બદલ 🙏
Thanks
વાહ ભાઈ....સાચો ધરતીનો ધણી... જે ધરતીને લીલુડી કરે ..❤
Thanks
Jordar song
Thanks
વાહ ખૂબ સરસ અવાજ
સોંગ પણ કંઈ નો ઘટે ભાવેશભાઈ આહીર
Thanks
साची वात छे , ए जेने राखे एने ज
राखे , बाकितो लास ज भी नहीं मड़े
अरे तमारी सम्पति भी नहीं मड़े
Good mesej , भाई आपने बहुत
अच्छा गाया है, धन्यवाद 🙏
વાહ ભાઈ વાહ ખૂબ જ સરસ
Thanks
Wahh ❤
Thanks
मैने पहली बार यह गाना वडोदरा बाढ़ के एक reel में सुना तब से fan ho गया ❤
Wah wah bhaio Superb team work❤️❤️❤️
Thanks
વાહ ભાવેશભાઈ જોરદાર સોંગ ખૂબ આગળ વધો એવી ભગવાન શ્રીકૃષ્ણ ને પ્રાથના
Thanks
good work bhaveshbhai
Thanks
🎉🎉🎉🎉🎉
Thanks
Wah Bhai wah ❤
Thanks
ખુબ સુંદર , 😊
Thanks
Mai Gujarati nahi hu uttar Pradesh Gorakhpur se hu but Gujarati samjh aati hai aur bahut achha ye song gav ki yad aa jati hai❤❤❤
વાહ આયર વાહ
Thanks
વાહ ભાવેશભાઈ મોજ આવી ગઇ જય મુરલીધર
Thanks
હા મોજ હા
Thanks
Kyaaa baat bhavesh bhai ❤
Thanks
Vhh very nice song bhai👍💐💐
Thanks
Love u Bhavesh Bhai. Kalam bi bau sari chali che.
Jai Mata Ji
Thanks
વાહ માલધારી ના દીકરા લાખો મા નય પણ કરોડો મા એક નંબર આ ગીત છે આવા બીજા બનાવતા રહો
આવા ગીતો પબ્લીક મા આપવા બદલ હુ તમારો દિલ થી આભાર વ્યકત કરું છુ
જય મુરલીધર મહારાજ
Aa git aani rachana nathi aa song kavi kag bapu ni Racha na chhe
Va va bhaves bhai juna dhal nu geet
Thanks
ખમ્મા મારા વીરા ઓને સોન્ગ ના બધા કલાકારો ને ખૂબ ખૂબ અભિનંદન 🙏 રંગ ભર્યુ નાનુ રુપાળુ મારુ ગામળુ
જય શ્રી કૃષ્ણ 🙏 જય દ્ધારકાધીશ 🙏 જય મુરલી ધર 🙏
Thanks
વાહ, ભાઈ ખુબ સુંદર પ્રસ્તુતિ... 👌👌👌
જય મુરલીધર... 🙏🙏🙏
Instgram માંથી કોણ કોણ યૂટ્યુબ પર આ સોંગ સાભરવા આવિયું છે❤
Nice
Hu😊
Hu
Kem bhai
Tu Bhai
Superb men really I like 👍 this song best wishes for next version ❤
વાહ અદભૂત, ખુબ જ સરસ....❤
Thanks
va jordar bhaii❤
Thanks
😮વાહ સુપર ભાવેશ ભાઈ અને હામદેવ ભાઈ લોકેશન વેશભુષા મસ્ત👌🚩
Thanks
વાહ 🎉
Thanks
वाह क्या आवाज़ है आपकी भाई जय मां धरती 🙏🙏❤
Kya bat h bhavesh bhai,,, amazing v nice voice 👏👏👏👏👏👏👏👏
ગીત, અભિનય, લોકેશન બધું મસ્ત.. હર્યું ભર્યું ગીત.. જોરદાર ભાવેશ ભાઈ ❤
Thanks
Location from sana caves jamka gir, amreli gujarat
વાહ ભાવેશ ભાઈ માતાજી તમને ખૂબ ખૂબ આગળ વધારે એવી ભગવીતી ના ચરણો નો માં પ્રાર્થના
Thanks
Kon kon reel joi ne ahiya aavya chhe 😅
.
.
Bhavesh bhai ek number song chhe . Song sambhalta j ruvada ubha Thai jay❤❤
Saras 👍
Thanks
Kevu pade❤️🔥
SUPERB SONG BHAVESHBHAI AAVAJ SONGS SUPERHITS GATARAHO.🙏☝JAYMATAJI🙏🙏 MAHADEVHAR🙏🙏
Thanks
ખૂબ સરસ આવાજ..... ભાવેશ ભાઈ આહિર 👌👌
Thanks
❤❤❤❤
Thanks
ચાલુ વરસાદ માં ગીત સાંભળ્યું ભાઈ..ખરેખર અદભુત મજા આવી ગઈ..સરસ અવાજ છે..
વાહ..... ખૂબ સુંદર
Thanks
😢😢😢😢😢😢😢
વાહ ભાવેશભાઈ ખુબ જ સુંદર છે ❤❤❤
Thanks
Ha bhavesh bhai ha 👌🎉🔥
Thanks
ખુબ ખુબ અભિનંદન 🙏ભાઈ આપણી સંસ્કૃતિને ફરી પાછી ઉજાગર કરવા અને ચેતનવંતી, પ્રાણવંતી બનાવવી કહેવાય છે ને કે સંગીતથી પ્રકૃતિ પણ સોળે કળાએ ખીલી ઊઠે છે.🌻🌾🌴🌳🌳🌴
Thanks
❤ શાણા ડુંગર ❤
Khub saras bhai jordaar ❤❤❤
Wow Lovely Song bhai ji
Thanks
ભાવેશભાઇ ખુબજ મજા આવી તમારૂ સોંગ ઉપરા ઉપરી વારંવાર સાંભળ્યાં જ કરુંછું
એક એક શબ્દમાં સોનાના બોર જરે છે ❤❤🎉🎉🎉
Thanks
Ha savaj ha super ❤️❤️❤️❤️👌
Thanks
વાહ ભાવેશ ભાઈ ખુબજ સરસ ગાયું 👌🙂
Thanks
વાહ ભાવેશ ભાઈ....સુપર હો ભાઈ❤❤
Thanks
Woww
Beutiful voice Bhavesh bhai
Nice lyrics Vipul bhai
Awesome music , choreography, videography & composition 🎉 keep it up bro
Dwarkadhish always bless you
Thanks
Super song che 🎉
Thanks
Khub saras Bhavesh bhai hji aava song bnavo tevi mataji ne prathna
ઓરીજનલ ગામડાનું જીવન તાદ્રશ્ય કરાવ્યું આપે જય સિયારામ 🙏
જય દ્વારકાધીશ ભાઈ 👏👏👏
Jor Dar Bhai❤❤❤... Super Osm❤❤❤
Thanks
એક નંબર ભાઈ
મેહુલી યો આવે તો જ મજા ❤
Vahh vahh khub khub j saras Bhavesh Bhai RV Bhai Hamdev Bhai and all Team
Thanks
ભાઈ સોગં તો સારુ છે પણ ગાજ વીજ સાથે ફુલ વરસાદ વરસાવો જોઈએ અને નદીઓ નાળા પુર બતાવવા જોઈએ વિડિયો મા
Sure bhai.... Camera varo 11 dithi aa Sin leva camero lai ne gyo che... pur maj gyoto... nikdin ave etle pasu edit karvanu che... bas have aa kai baju se e gotiye.. hath usa karto jatoto etle lagbhg em ketoto chele k mare var lagse 😂
Thanks
💯☑️
😊😊😊😊?@@Thebhagatofficial
તોતો ફૂલ વરસાદ આવે ત્યારે શૂટિંગ કરવું પડે 😂
🔥🔥🔥
Thanks
Bhai song bov j heart touching lines chhe...Jane kudrat ne najik thi joy rahya hoi tevu lage❤❤❤
Well done 👍✅
આવીજ રીતે આગળ વધો
અમારો ફૂલ સપોર્ટ સે 🎉❤
Thanks
વાહ આયર.... ખુબ સુંદર... ધરતી નો ધણી...
Thanks
हम उत्तराखंड से है
गुजराती समझती नहीं है
पर ट्रांसलेट करके समझते है❤
दृश्य बहुत सुंदर है।
સરસ ગીત છે 💖💖
Gujarat ke loksangit ki baat hi alag he
Hi
आप गुजरात से ही हैं😅
ખૂબ જ સરસ
❤
Hamdev Bhai jordar ❤
Thanks
भावेश भाई खुब खुब शुभकामनाएं अने बधाई गीत गावा बदल अने जेमने गीत लख्यु।।
खुब खुब अभिनंदन भाई।।
quality of voice and music
Superb theame
Thanks
વાહ ભાઈ તમે તો મસ્ત ગાના બનાવો છો🎉❤
Jordar
Thanks
ભાવેશ ભાઈ જોરદાર તમારો અવાજ છે જય દ્વારકાધીશ
Bov j saras song chhe bhavesh bhai ......aavjo nvratri ma jamngr
Outstanding song 🔥🔥🔥
Thanks
Ha Bhai Ha 👌 👌👌
Thanks
Nice lyrics, beautiful voice, awesome music composer, best choreography & videography. All over is best. Keeping it.
Thanks
Khubj saras videography ane Location ek number
Thanks