મમરા માટે નો ઝગડો 😂 ફુલ કોમેડી વીડિઓ || mamra no jagdo funny 😂||
ฝัง
- เผยแพร่เมื่อ 12 มี.ค. 2024
- #comedy #motivation # comedyclubgujrati #ytshort #ytshorts #memes #instagram #fannyvideo #photography #funny #facts
**અમારા વિડીયોમા અમે કોઇપણ જાતી-ધર્મ નો વિરોધ કરતા નથી***
અમારા દરેક વિડીયો ફેમીલી સાથે જોઈ સકાય છે🥰🙏
સ્ટોરી.. શુટીંગ...એડીટ.. બધું કામ એકલા હાથે કરીને તમારું મનોરંજન પૂરું પાડવા ના પ્રયાસ માં છું સપોર્ટ કરશોજી,”😍🙏
આ કોમેડી વિડિયો ના પાત્ર માત્ર સંવાદ કાલ્પનિક અને મનોરંજન માટે છે કોઈને હાની પહોંચાડવાનો અમારો હેતું નથી.
ખાસ નોંધ..👉 વિડિયો નિ અંદર લેવાતા નામ કોઈ પ્રસનલ વ્યક્તિ ને ટારગેટ કરીને ઉઝ કરવા માં નથી આવતા🥰🙏
જય માતાજી ભાઇઓ વીડિયો અંદર બોલતા અમુક તોછડા શબ્દો જેમ કે મારા હાહરા નબળા કલમોઢાં વગેરે વગેરે અમારા એરિયા માં રોજ બરોજ બોલતા નોર્મલ ગણાય છે તમે મનોરંજન રૂપી નિહાળશો જી😍🙏
તમારી ખુશી એજ અમારી કમાણી 🙏
Director:pravin
Story by:-pravin
Editor :-pravin
Camera men:-ravi
Acting:- pravin ,sanjay , paresh (tanpo )