આજે હું બાર ગામ ગય હતી જ્યારે આવિતો મને જોઈને બા રડવા માંડ્યા આવો છે અમારો સાસુ વહુ નો પ્રેમ🥰🥰🥰🥰

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ส.ค. 2024

ความคิดเห็น • 184

  • @riyanbarad
    @riyanbarad 6 หลายเดือนก่อน +9

    વાહ દીદી આપ બીજા માટે પ્રેરણા રૂપ બની રહ્યા છો આવી વહુ અને આવી સાસુ ની જોડી આ સમયે ખુબ ભાગ્યે જ જોવા મળે છે બસ તમારો પ્રેમ આવો જ રહે એ જ પરમાત્માને પ્રાર્થના છે ❤️🙏🙏🙏🙏

    • @joshnaodedra5798
      @joshnaodedra5798  6 หลายเดือนก่อน

      ખૂબ ખૂબ આભાર

    • @sufipate3229
      @sufipate3229 5 หลายเดือนก่อน

      વેરી.ગુદ.બા.

    • @sufipate3229
      @sufipate3229 5 หลายเดือนก่อน

      તમે.અને.તમારા.બા.ખુશ.રહો.સલમા.બેન.તરફ.થી.દુઆ.છે.❤

    • @joshnaodedra5798
      @joshnaodedra5798  5 หลายเดือนก่อน +1

      @@sufipate3229 khub khub abhar tamaro

  • @prabhuparivar6498
    @prabhuparivar6498 5 หลายเดือนก่อน +3

    વાહ વાહ આવા વહુ ભાગ્ય શાળી ને મળે... બંનેને લાખ લાખ વંદન ❤🙏

    • @joshnaodedra5798
      @joshnaodedra5798  5 หลายเดือนก่อน

      ખૂબ ખૂબ આભાર તમારો

  • @reetadesai2778
    @reetadesai2778 6 หลายเดือนก่อน +4

    Maa pyari maa....bahena tameo 1bhav nahi pan 7 bhav sukhi jivan Vitavso.....God bless dear sister

  • @truptidave2824
    @truptidave2824 6 หลายเดือนก่อน +2

    તમે બાં બહુજ સરસ પ્રેમ આપો છો.. ખુબજ સરસ તમારી સાચી સેવા પુજા આ જ છે.. તમે સારૂ કર્મ નું ભાથું ભેગુ કરો છો.. અમે સસરા જી ને આવીજ સેવાથી રાખ્યા છે..🙏🙏🙏🙏

    • @joshnaodedra5798
      @joshnaodedra5798  6 หลายเดือนก่อน

      ખૂબ ખૂબ આભાર

  • @meenajoshi7099
    @meenajoshi7099 3 หลายเดือนก่อน +1

    વાહ સાસુ વહુ નો પ્રેમ અદ્ભૂત છે

  • @ilaraja6986
    @ilaraja6986 9 หลายเดือนก่อน +5

    જય શ્રી કૃષ્ણ બા તો બા છે કેટલો પ્યાર આપે છે કેટલી વાલી કરે છે કેટલી પપ્પી કરે છે બા ખીચડી ખાવી છે

  • @prafullakhakhar3250
    @prafullakhakhar3250 6 หลายเดือนก่อน +1

    Baa is such a darling..you are sooo lucky...and baa is also lucky to have you

  • @user-to1kf3hc8k
    @user-to1kf3hc8k 9 หลายเดือนก่อน +4

    ધન્યવાદ છે બેન તને

  • @chiragbaria9546
    @chiragbaria9546 วันที่ผ่านมา

    Ba tamne joi ne kasu baki nahi rahyu sara tirth na darshan thai gaya vadodara 🙏🙏🙏❤❤

  • @user-fv6mi1wo3v
    @user-fv6mi1wo3v 9 หลายเดือนก่อน +1

    Wah Benba Wah Dhanay Che Tamari Janetane

  • @kalpanpatil6318
    @kalpanpatil6318 6 หลายเดือนก่อน +3

    ધન્યવાદ છે બેન તમને ❤❤❤❤❤

  • @dilippandya-ne5ce
    @dilippandya-ne5ce 6 หลายเดือนก่อน +1

    Jyotiben khoob sari seva bani karo Choo baa ne pranam

    • @joshnaodedra5798
      @joshnaodedra5798  6 หลายเดือนก่อน

      ખૂબ ખૂબ આભાર સીતારામ

  • @kaushalmodesara4640
    @kaushalmodesara4640 10 หลายเดือนก่อน +1

    Old is gold 95 Varas Na
    Baa Ane Joshna ben
    Jay Dwarkadhish

  • @ramabenmasrani7951
    @ramabenmasrani7951 10 หลายเดือนก่อน +2

    જો સનાબેનતમારામાતાઍદૂધપીનેજનમદીધેલછેધનયછેતમારામાતાપીતાને

  • @shilpabenvaddoriya8558
    @shilpabenvaddoriya8558 6 หลายเดือนก่อน +1

    જ્યોતિબેન બાને કેટલું ધ્યાન રાખો છો ઘન વાન છે. તામારા સાસુ વહું નો પ્રેમ ભાવ લાગણી છે દુનિયા માં બધા સાસું ને વહું આવો પ્રેમ આપે

  • @ramanpatel6360
    @ramanpatel6360 6 หลายเดือนก่อน +1

    Very nice video

  • @heenapanchal3621
    @heenapanchal3621 19 วันที่ผ่านมา

    બા તો બહુ દુર બેઠા છે નહીતર અમારા ધરે લયજત તમારો બન્ને મા દીકરી નો આવો જ રે પરમાત્મા ને પ્રાર્થના છે 🙏🌹

  • @ranchhodanghan7900
    @ranchhodanghan7900 9 หลายเดือนก่อน +4

    બાને આવી વહુ પણ મળવી જોઈએ

  • @premilakerai8208
    @premilakerai8208 6 หลายเดือนก่อน +1

    Baa kharekhar baadak jevaa j chhe bichaaraa ! Tamaaraa saaraa vyavaar na lidhe baa bau happy life jive chhe

    • @joshnaodedra5798
      @joshnaodedra5798  6 หลายเดือนก่อน

      આપણે પણ વૃદ્ધ થવાના જ છે

  • @chandrikabhojani3266
    @chandrikabhojani3266 6 หลายเดือนก่อน +2

    🙏🙏baa👌

  • @payalsheth579
    @payalsheth579 22 วันที่ผ่านมา

    Va ben bov sundar

  • @user-xx9zr6mx6c
    @user-xx9zr6mx6c 8 หลายเดือนก่อน +1

    माता।जी।की।माया। आपके।उपर।बहूत।हैं।हरे। भगवान मांताजी का। ध्यान।रखना😅

  • @dineshkaravadra5400
    @dineshkaravadra5400 10 หลายเดือนก่อน +1

    Jay dwarkadhish 🙏
    Baa bov bhola mans che peela na baani sewa kro ae bov saru keway ben

  • @karsanprajapati7944
    @karsanprajapati7944 6 หลายเดือนก่อน +1

    ધન્યવાદ સે બેન તમને

  • @chetanavora7851
    @chetanavora7851 6 หลายเดือนก่อน +1

    Baa j tamaru mandir ne baa j tamara bhagvan

  • @premilakerai8208
    @premilakerai8208 6 หลายเดือนก่อน +1

    Baa ne tamaari saathe bau majaa aave chhe ! Ene vaatu karvu game chhe pad bichaaraa ne hambhdaay nai ! Gadhpad ketlu aghru chhe

  • @nilimadesai6696
    @nilimadesai6696 หลายเดือนก่อน

    બોજ સરસ બાછે અને તમે ખુબ પ્રેમ કરતાછે❤

    • @joshnaodedra5798
      @joshnaodedra5798  หลายเดือนก่อน

      ધન્યવાદ આપનો

  • @user-up4me2wg6v
    @user-up4me2wg6v 9 หลายเดือนก่อน +1

    Baa ne tme bhu prem thi rakho chho tethi j baa tmne bhu prem kre chhe. Tme bhu nasibdar chho ben

  • @bharatichauhan7633
    @bharatichauhan7633 10 หลายเดือนก่อน +2

    બા મને ખુબ ગમે છે

  • @user-dy2ks6sk5w
    @user-dy2ks6sk5w 25 วันที่ผ่านมา

    બે ધન્યવાદ છે હો

  • @Merubharaioffcial
    @Merubharaioffcial 6 หลายเดือนก่อน +1

    Ben. તમારા વિડિઓ જોય ને hayu ભરાય જાયસે. ને મારી મા યાદ આવે બેન😢😢😢

  • @labhubenradadiya2171
    @labhubenradadiya2171 23 วันที่ผ่านมา

    બેન તમો ને dhanayvad chhe

  • @shetalpatel8905
    @shetalpatel8905 หลายเดือนก่อน

    Sachi vat Ben a khus hoy aj dwarg 6

  • @maa-qw7hv
    @maa-qw7hv 4 หลายเดือนก่อน

    સરસ બેન બા ખુબ સરસ વાતો કરે છે

  • @GirdharRamani-jx3dm
    @GirdharRamani-jx3dm 8 หลายเดือนก่อน +1

    Jay radhe Shyam

  • @mahimamevada473
    @mahimamevada473 10 หลายเดือนก่อน

    ખૂબ સરસ વિડીયો સાસુ વહૂનો પ્રેમ બધા જો આટલા સમજદાર હોય તો ક્યાંય પ્રશ્ર્ન નથાય્.

  • @hinashukla6708
    @hinashukla6708 4 หลายเดือนก่อน

    Aapne radaythi dhanyavad ane aashirvad ramji aapne saparivar sada khush rakhe 'pela re mata pachhi re pita pachhi lyo prabhujinu nam re mare nathi javu tirath dham '

    • @joshnaodedra5798
      @joshnaodedra5798  4 หลายเดือนก่อน

      ખૂબ ખૂબ આભાર તમારો બેન

  • @rupalshah9299
    @rupalshah9299 5 หลายเดือนก่อน

    Mast che tamari sasu vahu ni jodi❤❤❤🎉🎉🎉

  • @jigneshsinhjadeja6274
    @jigneshsinhjadeja6274 4 หลายเดือนก่อน

    તમારો વીડીયો જોઈ ને બા ને જોઈ ને મને મારા બા દેખાય છે
    ખુબ જ રાજી થવુ છું👌🙏

    • @joshnaodedra5798
      @joshnaodedra5798  4 หลายเดือนก่อน

      ધન્યવાદ ભાઈ

  • @harshidaharia1267
    @harshidaharia1267 8 หลายเดือนก่อน +1

    Sari seva karo cho ben

  • @user-pe6hd3ki3o
    @user-pe6hd3ki3o 5 หลายเดือนก่อน

    Hello ma'am jay Shri Krishna nd jaja ne jaja sitaram tamne mara
    tamaro ne baa no prem joy ne mane mara maa yaaad aaave se dhany se tamne dhany
    hu past ma tamari student Hati

  • @maldekeshwala1
    @maldekeshwala1 18 วันที่ผ่านมา

    જય દ્વારકાધીશ બધા ને 🙏

  • @hetvimaru5963
    @hetvimaru5963 10 หลายเดือนก่อน +2

    Joshna Ben tame Ba ne bov vali vali Karo cho bov j sukhi thaso Ben

  • @ranchhodanghan7900
    @ranchhodanghan7900 9 หลายเดือนก่อน +1

    આ વિડીયો જોઈને લોકો માં બદલાવ આવે તેવી અપેક્ષા

  • @prakashgargoswami7965
    @prakashgargoswami7965 10 หลายเดือนก่อน +3

    બાને જોઈને બહુ મજા આવે છે

  • @laxmibarot-fi7ut
    @laxmibarot-fi7ut 6 หลายเดือนก่อน

    Ba bhu game che so cute

  • @rameshaasodiya5198
    @rameshaasodiya5198 10 หลายเดือนก่อน +1

    Joshnaben ba be vala

  • @meenapandya2622
    @meenapandya2622 6 หลายเดือนก่อน +1

    Tame bahuj nashibdar chho

  • @hanshathakkar2571
    @hanshathakkar2571 5 หลายเดือนก่อน

    Super 👌

  • @varshabenshapariya28
    @varshabenshapariya28 4 หลายเดือนก่อน

    Wah sasu vhu🎉🎉

    • @joshnaodedra5798
      @joshnaodedra5798  4 หลายเดือนก่อน

      જય શ્રી ક્રિષ્ના

  • @hanshabengondaliya46
    @hanshabengondaliya46 23 วันที่ผ่านมา

    કલિયુગ માં આવુ જોવા મળે તે અસંભવ છે પણ બેન તમારી જીંદગી જ અલગ છે ભગવાન તમારા સાત ભવ સુધરી જાય

  • @arunadaftaari48
    @arunadaftaari48 5 หลายเดือนก่อน

    Bahut Saras❤

  • @navinbhanushali4845
    @navinbhanushali4845 6 หลายเดือนก่อน +1

    Darek sasu ne tamara jevi vahu made

  • @kamalpandya8152
    @kamalpandya8152 6 หลายเดือนก่อน +1

    Kan nu msin favi jase ene try kro

  • @atulpatel3671
    @atulpatel3671 5 หลายเดือนก่อน

    Tamari baa to saras che pan Sathe sathe vahu ne pan saru banvu pade ne ben tme je seva karo cho khub khub sundar

  • @diptidelvadia5149
    @diptidelvadia5149 6 หลายเดือนก่อน +1

    ba to ba chhe ho

  • @SandipGalani
    @SandipGalani 3 หลายเดือนก่อน

    Abhinandan benn❤

  • @kanchangodhani8512
    @kanchangodhani8512 5 หลายเดือนก่อน

    Bahu saras

  • @user-xc7ft3kp4n
    @user-xc7ft3kp4n 5 หลายเดือนก่อน

    ધનયહોબહૈનપરભુતમારુભલુકરસે

    • @joshnaodedra5798
      @joshnaodedra5798  5 หลายเดือนก่อน

      ખૂબ ખૂબ આભાર તમારો

  • @user-to9vy4fn2q
    @user-to9vy4fn2q 8 หลายเดือนก่อน

    Bin mathi vises se jay mataji aseva sasise bin

  • @payalsheth579
    @payalsheth579 22 วันที่ผ่านมา

    Bov bane sachvo chho

  • @pritiruparel8994
    @pritiruparel8994 6 หลายเดือนก่อน

    Baa ne mara vati vahal karjo. Tame naseeb wala Cho k seva karo Cho. Bhagwan baa ne ane tamne hamesha sara saja rakhe. Tamara video khub j game che.

    • @joshnaodedra5798
      @joshnaodedra5798  6 หลายเดือนก่อน

      ખૂબ ખૂબ આભાર

  • @kamleshtatmiya3221
    @kamleshtatmiya3221 5 หลายเดือนก่อน

    Vah Didi

  • @bhartitrivedi5406
    @bhartitrivedi5406 4 หลายเดือนก่อน

    બા ને વંદન 🙏🙏

  • @diptidelvadia5149
    @diptidelvadia5149 6 หลายเดือนก่อน +1

    🙏🙏🙏

  • @umeshwarirathod2341
    @umeshwarirathod2341 8 หลายเดือนก่อน +1

    👌👌❤️❤️❤️❤️🙏😃

  • @purvisoni3311
    @purvisoni3311 5 หลายเดือนก่อน

    Jyotiben khubsara tmaro ba prtye prem nsibdar cho aa seva mli che biju kai krvani jrur nthi

  • @devangidhunofficial
    @devangidhunofficial 17 วันที่ผ่านมา

    🙏🙏👌👌

  • @sonalchaudhari5165
    @sonalchaudhari5165 8 วันที่ผ่านมา

    ❤❤❤

  • @Heenajoshi188
    @Heenajoshi188 2 หลายเดือนก่อน

    Sitaram joshna ben.. baan no ane tamaro prem bovaj che ben aavo prem badha ne male tame bovj sara cho ben aetle to baa bov prem kare.. ane ame tamne bovaj like kariye che .. tame porbandar ma kya raho cho ben tamara aa video var var joye che ame bov maja aave ben

    • @joshnaodedra5798
      @joshnaodedra5798  2 หลายเดือนก่อน

      ખૂબ ખૂબ આભાર તમારો સાથે સીતારામ બેન

  • @sonalpaida8000
    @sonalpaida8000 2 หลายเดือนก่อน

    🙏🙏😢જગતમા આવુમળેનય મનેયમારા સાસુ શસરા બહુયાદ આવે મારાભેરાહતા

  • @MohitChavda-ep7gd
    @MohitChavda-ep7gd หลายเดือนก่อน

    Srs

  • @user-bd5nh4gr3n
    @user-bd5nh4gr3n 6 หลายเดือนก่อน

    Jyoti ben Ajay Bhai ne ame Loko oadkhiye chiye Hemu Bhai khajlivada badha hanshaben makabhai a aakhi series ne hu odkhuchu ame bov samay pela landanvada na makanma raheta mara Bhai nu nam jitu Bhai che Ajay Bhai oadkheche me lakhibenne joyela che tebovj Kam karta Ane chokhuto bovaj rakhta atle a atiyare vadiya karta hase

  • @upexahashu2457
    @upexahashu2457 6 หลายเดือนก่อน

    Mara Dadi jevaa se mane bov ganes... Ane mari Dadi jevus voice se.

  • @gokulsenjaliya3167
    @gokulsenjaliya3167 9 หลายเดือนก่อน +1

    🙏🙏 બાને જોઈને નહીં 🙏
    પણ
    બહેન તમને જોઇને આંખોમાં જોરદાર આંસુઓ આવી જાય છે 🙏
    ગજબ અતિ ગજબ
    આ કળિયુગમાં આટલો પ્રેમ કરવો લોઢાના ચણા ખાવા જેવી વાત છે 🙏
    ભાગ્યશાળી છે બા કે તમારા જેવી વહું બાને મળી છે
    🙏 જાત્રા કરવા થી પુણ્ય નથી મળતું બહેન
    તમે તો ઘરે બેઠા બેઠા પુણ્યનો ખજાનો ભરી લીધો છે
    ધન્ય છે તમારા માતા પિતા ને કે તમારા જેવી દિકરીને જન્મ આપ્યો છે 🙏🙏👌👌👍

  • @rajdeepgadhavi3813
    @rajdeepgadhavi3813 6 หลายเดือนก่อน

    જય મોગલ માં બેન બાતો બા છે

  • @user-qp9oh5ej8p
    @user-qp9oh5ej8p 8 หลายเดือนก่อน

    Blessed 🙌 namaste 🙏

  • @user-xx9zr6mx6c
    @user-xx9zr6mx6c 8 หลายเดือนก่อน

    आप।का। अनमोल रत्न हैं मेरा।नाम। धनराज। रबारी। राजस्थान

  • @gujaratiboys1240
    @gujaratiboys1240 9 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤❤

  • @jayshreesumariya9428
    @jayshreesumariya9428 2 หลายเดือนก่อน

    Tamara video daily joie chhe temathi bahu badhi.prerana male çhh3

    • @joshnaodedra5798
      @joshnaodedra5798  2 หลายเดือนก่อน

      ધન્યવાદ આપનો સાથે સીતારામ

  • @user-uc9id7xi7l
    @user-uc9id7xi7l 9 หลายเดือนก่อน +1

    આવી.વવ.બધાને.દેજો 5:34

  • @vaghelabhavanaba7249
    @vaghelabhavanaba7249 10 หลายเดือนก่อน

    મને તમારો વિડિયો બહુ ગમે છે જોસનાબેન

  • @dahayabhaipatel755
    @dahayabhaipatel755 10 หลายเดือนก่อน

    Khub saras

  • @user-vx3bk4et6d
    @user-vx3bk4et6d 6 หลายเดือนก่อน

    આજે મને બહુ રડું આવ્યું.મારી મમ્મી પણ આવાજ હતા😢😢

  • @babiyaramilaben9040
    @babiyaramilaben9040 9 หลายเดือนก่อน

    Bov saras Ben bagvan tamne khu rakhe

  • @labhubenradadiya2171
    @labhubenradadiya2171 23 วันที่ผ่านมา

    હું shergth ની છું

    • @joshnaodedra5798
      @joshnaodedra5798  23 วันที่ผ่านมา

      હું જૂનાગઢ ની છું પોરબંદર સાસરું છે

  • @meetarajgor5877
    @meetarajgor5877 4 หลายเดือนก่อน

    ❤️

  • @rajdeepgadhavi3813
    @rajdeepgadhavi3813 6 หลายเดือนก่อน

    તમારી બા જાઉં છું તો મને પણ મારી બા યાદ આવે છે

  • @pareshbhaisolanki444
    @pareshbhaisolanki444 6 หลายเดือนก่อน

    . મને બા બહુ ગમે છે હુ ભાવનગર છું તમારા વિડિયો જોવ છું અને હું પોરબંદર ની છું

    • @joshnaodedra5798
      @joshnaodedra5798  6 หลายเดือนก่อน

      ખૂબ ખૂબ આભાર

  • @pareshbhaisolanki444
    @pareshbhaisolanki444 6 หลายเดือนก่อน +1

    😅

  • @Yogabliss.bhavna
    @Yogabliss.bhavna 5 หลายเดือนก่อน

    Naman tamne🙏

  • @RanaRajendrasinh-kz3il
    @RanaRajendrasinh-kz3il 5 หลายเดือนก่อน

    Ben tari janeta ne dhanyawad

  • @narendraparmar5377
    @narendraparmar5377 5 หลายเดือนก่อน

    👌👌❤

  • @diptidelvadia5149
    @diptidelvadia5149 6 หลายเดือนก่อน

    Jay shree krushna masi

    • @joshnaodedra5798
      @joshnaodedra5798  6 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ બેટા

  • @shetalpatel8905
    @shetalpatel8905 หลายเดือนก่อน

    Ba bav Saras Samajwadi 6

  • @labhubenradadiya2171
    @labhubenradadiya2171 23 วันที่ผ่านมา

    આવો તો સાસુ વહુ નો પ્રેમ જોયો નથી

  • @lalitaharsora8577
    @lalitaharsora8577 5 หลายเดือนก่อน

    તમારા સાસુ છે કે તમારા મમ્મી છે

  • @lilavantisenghani7841
    @lilavantisenghani7841 10 หลายเดือนก่อน

    💞💞👭💞💞

  • @labhubenradadiya2171
    @labhubenradadiya2171 23 วันที่ผ่านมา

    મારાં બેન છે .મનડોરના.

  • @raginiparmar2255
    @raginiparmar2255 6 หลายเดือนก่อน

    Ben dhany che tamne k baa ni aatlu dhyan rakho cho.

    • @joshnaodedra5798
      @joshnaodedra5798  6 หลายเดือนก่อน

      ખૂબ ખૂબ આભાર