MAA BAP SE SAHARO || MAHESH GANGADIYA NEW SONG || GUJARATI NEW SONG
ฝัง
- เผยแพร่เมื่อ 18 ก.ย. 2024
- TITLE_ MA BAAP SE SAHARO
SINGER _ MAHESH GANGADIYA
PRODUCER_MAHESH GANGADIYA
LYRICS_ MAHESH PARMAR & DINESH SAGATHIYA
RECORDING & MUSIC _MAHADEV STUDIO / VIKRAM JANI
DIRECTOIN , CONCEPT , EDTI _ AJAY KHORAJ ( A.K )_MO - 8758496391
D.O.P _ SAGAR PARMAR ( @CRAZY )
AARTIST_ JAYESH MORCHIYA, REKHA JADAV , DK BAPU CHHATRAL VIJJU RAJA. JIYAN
MAKEUP ARTIST_HASHMUKH LIMBACHIYA
@Mahesh_Gangadiya_offi
@maheshgangdiya
@mayankdigital
હો...નહી મળે દુનિયામાં બીજો જન્મારો...
હો...નહી મળે દુનિયામાં બીજો જન્મારો...
નહી મળે દુનિયામાં બીજો જન્મારો...
આ જીવન જીવવાનો માં બાપ સે સહારો...
આ જીવન જીવવાનો માં બાપ સે સહારો...
ચહેરો એમનો જોઈને ઉગે દિવસ મારો..2
આ જીવન જીવવાનો માં બાપ સે સહારો....
આ જીવન જીવવાનો માં બાપ સે સહારો....
હો...સાચું સુખ સે માં બાપના ચરણોમાં
ખોટું લાગે એવા વેણ બોલશો ના...2
ચાલે અંતર ના ઓરડે એના નામ નો ધબકારો...2
આ જીવન જીવવાનો મા બાપ સે સહારો...2
હો...નહી મળે દુનિયામાં બીજો જન્મારો...
નહી મળે દુનિયામાં બીજો જન્મારો...
આ જીવન જીવવાનો માં બાપ સે સહારો...
આ જીવન જીવવાનો માં બાપ સે સહારો...
હો..ટાઢને તડકો વેઠી દુનિયા રે બતાવી...
કદી ના ભુલસો એ પિતાની કુરબાની...
પોતે ભીને સુઈ ને સુકા મા સુવડાવતી....
હેત નો દરિયો સે એ મારી માવડી......
હો..આ અંધારી રાતમાં થશે ચમકરો....2
આ જીવન જીવવાનો મા બાપ સે સહારો...
હો...નહી મળે દુનિયામાં બીજો જન્મારો...
નહી મળે દુનિયામાં બીજો જન્મારો...
આ જીવન જીવવાનો માં બાપ સે સહારો...
આ જીવન જીવવાનો માં બાપ સે સહારો...
હો...એમની દુવાથી થાશે જગમાં જીત તમારી...
મળશે ખુશી આખી દુનિયાની સારી.....
સેવા કરજો તમે માત પિતા ની....
કરશો કદી ના એમની આંખો રે ભીની....
હો... મારા મા બાપ ને કરું હુ વઁદન હજારો...
પ્રભુ રાખજો કાયમ આ મીઠુંડો નજારો..
આ જીવન જીવવાનો મા બાપ સે સહારો....
હો...નહી મળે દુનિયામાં બીજો જન્મારો...
નહી મળે દુનિયામાં બીજો જન્મારો...
આ જીવન જીવવાનો માં બાપ સે સહારો...
આ જીવન જીવવાનો માં બાપ સે સહારો...
આ જીવન જીવવાનો માં બાપ સે સહારો...
આ....જીવન...જીવવાનો...માં... બાપ......સે...
સહારો.....
#new
#gujratisong
#maa #baap
#se
#saharo
#mayankdigital
#Mahesh_gangadiya_official
#channel
#sidhumoosewala
#haryanvi
#gujarati
#kathiyawadi_style
#youtubeshorts
જય માતાજી મિત્રો
આ સોન્ગ ને વધુ માં વધુ શેર કરો..
અને મહેશ ભાઈ ને સપોર્ટ કરો...
😍😍😍
Subscribe kar bhai
મહેશ ભાઈ.. દિનેશ ભાઈ
ખુબ સરસ... શબ્દો લખ્યા છે..
ખુબ સરસ ભાઈ....
Thank you
ખરેખર ખુબ સરસ રીતે આ ગીત ખૂબ આગળ વધે એમાં ભગવતીને પ્રાર્થના ❤️🙏
Thank you
જે ભાવ વ્યક્ત કર્યો સે ખરેખર Hart touching song se bhai 🎉🎉
સુપર. સટાર દિ કે બાપુ
જોરદાર જયેશભાઇ dkbhai all ઓવર ટીમ
Thank you
હા મોજ moj
જોરદાર એક્ટિંગ જયેશ
👌👌👌👌👌સુપર 👍👍👍👍માં -બાપ એજ ભગવાન છે 🙏
સુપર સ્ટાર ડિ કે બાપુ
Tx
Ha mahesh gangadiya ni moj ha
જોરદાર આવાને આવા વીડીયો બનાવતા રેજો
જોરદાર ભાઈ સુપર 👌
Super
સુપર સોન્ગ
સરસ ગીત ગાયું છે ભાઈ ,,,🙏👌👌👌👌👌🙏
Thank you
Congratulations to all the team💐💐👌👌
Jordar song mahesh gangadiya
Moj moj moj
Jor geet
Dk bapu actor Chhatral tarf thi full spot
Super song Mahesh bhai & all teem congratulations 👍👍
Thank you
❤️❤️❤️🔥🔥
supar bhai jay mataji
Jordar
Super star Dk bapu Rajasthan aap ke साथ है
Ha moj ha
Naic
મોજ moj
Superb song amazing 🤩🤩
Thank you
સરસ
Nice
Super 👍👍
Jordar 👌👌🌹 || super song che mahesh bhai || 🔥🔥🔥🔥🎉🥀
Jooorrrrr daaaaarrrrrrr 👍👍
Super star Dk Bapu
Super song
Nice voice 👌👌
Ha moj 👍👍👍
Jordar song
Congratulations bhai 🎉🎊🎊🎉🎉🎊🎊🎊🎊 I'm happy 🥰🥰🥰🥰🥰🥰
Thank you
Ha dk bapu congratulations bhi jordar song bhi ❤️
Thank you
Tx
જય માતાજી દિનેશભાઈ ગીતકાર
Thank you
Jay mataji
Nice one song bro
જોરદાર સોંગ ભાઈ 🎉❤❤
Thank you
Supar ho bhai
Super song
ખુબ ખુબ અભીનંદન ડીકે બાપુ રાવત,
Thank you
Tx
Nice song 😊
Thank you
Jor
Thank you
સુપર સોનગ
Ooooppppi
ખુબ સરસ સોગ છે જોરદાર વિડિયો કિશન મકવાણા નો ફુલ સપોર્ટ 😊
Super star Dk bapu
Supar story
Thank you
JorDar
Super 💐 👍 song 💐👍🙏
Nica
Super 💐 Dk bapu chatral💐 vah
Thank you
Tx
Ha ha 👍👍👍
All team Best of luck
Suuppeerrrr👌👌👌👌👌🌹🌹
Thank you
મિત્રો સોન્ગ ને વધુ માં વધુ શેર કરો..
મહેશ ભાઈ ને સપોર્ટ કરો
O hoooooooooo
Nice 👍👍
🔥🔥🔥🔥🔥
Moj
કોન્ગ્રેચ્યુલેશન ઓલ ટીમ 👍☝👌🙏🙏
Thank you
Congratulations 👏🎉 bhai
Thank you
Nais
Khub saras gayu 6 bhai
Thank you
Very Nice So Good 👍👍👍👍👍👍
Super Bhai
Super star Dk Bapu
Supar
Very nice
Superb
Thank you
1 number song 💯💯💯
Thank you
જોરદાર
Thank you
Sup
Thank you
વાહ મહેશ ભાઈ ફુલ સપોર્ટ વાલા
Thank you
Good
Thank you
ખૂબ સરસ ગીત ગાયું.
Thank you
Kya bat he
Super star Dk bapu chhatral
Congratulations
Congratulations 🔥🔥🔥🔥🔥
Thank you
Nice song
Thank you
Majbut Bhai
Super song 👌👌👌👌
Thank you
ખુબ સરસ ભાઈ ભગુભાઈ મકવાણા હેબતપુર
Thank you
Super star Dk bapu chhatral
Mahesh Ravat Official taraf thi saport
Jorrdarr. Mahesh Bhai and Jayesh bhai 👏👏👏👏👏
Super sog
Superb song and voice mahesh bhai
Thank you
Wah Mahesh bhai
𝐎𝐡𝐨𝐨𝐨𝐨𝐨𝐨
Nish song
Awesome song bro
Thank you