Jignesh Barot | Maa | Sarla Baa Ni Shraddhanjali | માં | સરલા બા ની શ્રદ્ધાંજલી | New Song 2021

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ธ.ค. 2024

ความคิดเห็น • 3.4K

  • @vimalroshiya6657
    @vimalroshiya6657 ปีที่แล้ว +13

    Khubaj saras song

  • @ParthChaudharyOfficial
    @ParthChaudharyOfficial 3 ปีที่แล้ว +30

    Composition & Words
    And Music also heart touching ♥️

  • @mahipalsinhzala6702
    @mahipalsinhzala6702 3 ปีที่แล้ว +250

    વાહ "કે.દાન" ભાઈ એક એક શબ્દ હ્રદયસ્પર્શી છે. એમા પણ કવિરાજએ ખુબ સરસ સ્વર આપ્યો......ધન્ય છે 🚩

  • @ajaythakorthakor6947
    @ajaythakorthakor6947 ปีที่แล้ว +100

    "ઘરે જઈએ એટલે સૈથી પહેલા આપણે ગોતવી એ "માં_____😔😥😭

  • @Kolvadiya_umang_2101
    @Kolvadiya_umang_2101 2 ปีที่แล้ว +118

    બીજું તો કઈ વધારે નહિ કહું......... આંખ માં આંસુ નથી સમાતા...😭🥺😭
    Miss you so much Mummy 😭

  • @piyushrohit4432
    @piyushrohit4432 ปีที่แล้ว +49

    જીવતા જીવ માં બાપ ની આખો માં આશું ના આવા દેતા. મિત્રો મનુષ્ય એક વાર રામ ના ચરણો મા ગયા પછી પાછા નથી આવતા.માં બાપ ને ખુશ રાખજો.માં બાપ ને ખુશ રાખશો તો તમારે ભગવાન ના મંદિર માં પણ નય જવું પડે મિત્રો🙏🙏🙏🙏❤️

  • @paresh_harij
    @paresh_harij 3 ปีที่แล้ว +425

    સરસ જીગ્નેશભાઈ🙏
    તમારું સોંગ સાંભળીને મારા આંખમાંથી આંસુ આવી ગયા મને મારી મમ્મી યાદ આવી ગઈ છે
    જીગ્નેશ ભાઈ ૧૦૦ વખત સલામ🙏તમને અને આ સોંગ લખનાર ગીતકાર ને પણ ૧૦૦ વખત સલામ 🙏

  • @dipakpandya6694
    @dipakpandya6694 3 ปีที่แล้ว +266

    વાહ જીગાભાઈ અદભુત.... કેદાન કે આખું જગ તોલું ,તારી તોલે કોઈ ના આવે જો.. ચિરંજીવી શબ્દો... જય હો

    • @gadhvigaurav4343
      @gadhvigaurav4343 3 ปีที่แล้ว +4

      શબ્દો કે.દાન ના છે👌👌👌

    • @dipakpandya6694
      @dipakpandya6694 3 ปีที่แล้ว +3

      @@gadhvigaurav4343 હા ભાઈ કેદાન એ પરિચય ના મોહતાજ નથી..એ તો એમની રચનાઓ થકી જનમાનસમાં છવાયેલા છે.

    • @jadavjagdish4558
      @jadavjagdish4558 3 ปีที่แล้ว +2

      વાભયજીગનેશભાઈ

    • @jigishamistry5710
      @jigishamistry5710 3 ปีที่แล้ว +1

      👍

    • @chandresh_123
      @chandresh_123 3 ปีที่แล้ว +2

      @@gadhvigaurav4343 ha bhai kedan na j che jignesh Kavirajjjjj na nathi amne pn khabr che...jignesh bhai a song ma j kidhu che

  • @LmSolanki-l4i
    @LmSolanki-l4i ปีที่แล้ว +5

    Miss you 😢 mari maa amne balpan ma j jti rhi, aa song sambhli bhu radvu aavyu, dagle ne pagle maa ni kmi varyay se, 😢😢

  • @hiteshjethava2825
    @hiteshjethava2825 3 ปีที่แล้ว +487

    આ સોન્ગ સાંભળી ખરેખર આંખ રડી પડી સર ,, ભગવાન સરલા બા ના આત્મા ને શાંતિ આપે🙏🏻🙏🏻🙏🏻

  • @Kells1205
    @Kells1205 3 ปีที่แล้ว +90

    માઁ વગર ઘર આપણું મકાન બની રહી જાય છે
    Alway Miss U Mom 👏 Jordar Songs Jignesh bhai 👏

  • @joshigitajaysanidev9485
    @joshigitajaysanidev9485 3 ปีที่แล้ว +44

    વિશ્વની સૌથી સુંદર રચના 👌👌👌

  • @cuberffgaming4467
    @cuberffgaming4467 3 ปีที่แล้ว +236

    જીઓ જીઓ જીગ્નેશ કવિરાજ જૂગ જૂગ જીઓ મારા વિર.. માં ના આશીર્વાદ તમારી સાથે છે ભાઈ.. હા માડી ના જાયાં ઘણી ઘણી ખમ્મા મારા વિર તમને..

  • @brijeshbhatt6735
    @brijeshbhatt6735 ปีที่แล้ว +11

    Su song che jigneshbhai jyare sambhdi tyare rovu avi Jay bhai 😭😭😭😭 maa jevu koy ny

  • @mahendramorasiya491
    @mahendramorasiya491 2 ปีที่แล้ว +47

    દુનિયાના તમામ ગીતો આ ગીતની સામે કંઈ જ નથી, ભલે પછી તે વિશ્વના સૌથી મહાન ગાયકે ગાયું હોય...
    માં ❤️❤️❤️
    લાખો સલામ છે જીજ્ઞેશ ભાઈ 🙏
    માતા પિતાની ખુશીઓ જ દુનિયાનું સાચું સુખ છે, એ જ સ્વર્ગ છે.

    • @ujjvalparmar5493
      @ujjvalparmar5493 9 หลายเดือนก่อน +1

      Ekdam Sachi vat kahi bhai tme

  • @jagdishsolanki1319
    @jagdishsolanki1319 3 ปีที่แล้ว +1136

    મેતો મારી મા ને જોય પણ નથી જીગા ભાઈ પણ એક વાત કહુ કે જેની મા નથી એને કેટલુ દુઃખ થાય એ હુ જાનુછુ i miss you mom 😢😢😢😢

  • @2gbgaming364
    @2gbgaming364 2 ปีที่แล้ว +21

    🙏 આ દુનિયામાં માં થી મોટું કોઈ નથી હો સાહેબ 🙏I miss you ma 😔

  • @SUKHDEVRATHOD-dg2iy
    @SUKHDEVRATHOD-dg2iy 3 ปีที่แล้ว +784

    તમારા આ ગીત એ ખરેખર આંખ માં આંશુ 😭 લાવી લીધા....
    જગત માં માં થી મોટું કોઇજ નથી...
    I Love You Maa....❤️

  • @pradipshayar4835
    @pradipshayar4835 3 ปีที่แล้ว +175

    વાહ જીગ્નેશ ભાઈ વાહ,
    દિલ ને વાગી ગયું હો આ ગીત
    માં તને માં 🥰🥰🥰🥰🥰❤❤❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏👌👌👌👌👌

    • @pankajkateliya8181
      @pankajkateliya8181 2 ปีที่แล้ว +1

      સરસ ગીત છે જીગ્નેશ સર પણ બાપુજી ઉપરથી આવું ગીત તમે unplugged બનાવો . હું રાહ જોઈ રહ્યો છું કે તમે બાપુજી ઉપરથી બનાવાશે .આ બોલેલું ગીત પણ સરસ છે ખૂબ ખૂબ આભાર

    • @SanjayParmar-le4ho
      @SanjayParmar-le4ho ปีที่แล้ว

      ❤❤❤❤

  • @jigarjinatavrjichauhan372
    @jigarjinatavrjichauhan372 3 ปีที่แล้ว +22

    Mane pan Mani yad bahu aave che jiganesh bhai
    😭😭 એતો જેનાં ગરે માં ના
    હોય એને ખબર પડે કે માં વગર.
    ગર કેવું સુનું લાગે છે😭😭

  • @chaudharyyt4684
    @chaudharyyt4684 3 ปีที่แล้ว +56

    ખરેખર બઉ સરસ .... ૐ શાંતિ બા...
    આ dislike કરવા વાળા ધરતી પરના રાક્ષસ છે.. કે જેમને એક માં નો વીડિયો dislike કર્યો...
    પારકાને પ્રેમ ના આપતા પણ માં😘❤️ ને જરૂર પ્રેમ આપજો...માં ને દુઃખી ના કરતા...

  • @shivaaymodi9071
    @shivaaymodi9071 2 ปีที่แล้ว +161

    આ ગીત સાભળ્યું પછી આંખમાંથી આંસુઓ સરી પડે છે... મારી મમ્મી જયારે જીવતા હતા ત્યારે મેં કદર ના કરી..... મમ્મી મને માફ કરજે.... I m Sorry

    • @AnilbhaiBagada
      @AnilbhaiBagada ปีที่แล้ว +1

    • @rathvajaydipkumar2663
      @rathvajaydipkumar2663 ปีที่แล้ว +4

      ❤...🙏

    • @MU99099
      @MU99099 7 หลายเดือนก่อน +1

      Hve su paap bhogav

    • @bhavesht7714
      @bhavesht7714 6 หลายเดือนก่อน

      હવે માફી માગવાથી સુ ફાયદો... જયારે જીવતા દુખ દીધા છે તમે ભાઈ..... પેલા માફી માગી હોય તો એ મા કેટલી ખુશ થાત

    • @ganapatbaraiya9719
      @ganapatbaraiya9719 4 หลายเดือนก่อน

      😢😢😢😢😢😢

  • @bdupdate4097
    @bdupdate4097 3 ปีที่แล้ว +463

    જેમના જેમના માં બાપ જીવે છૅ એ હજુ ખુશાનસીબ છૅ. એમની દરેક ઈચ્છા પુરી કરજો. માઁ તે મોભો
    અને બાપ તે છાંયો આ હોય ત્યાં સુધી કોઈ ચિંતા હોતી નથી.
    દરેક ના માઁ બાપ ને ભગવાન લાંબી ઉંમર આપે. 🙏🙏

  • @balajithakor4784
    @balajithakor4784 3 ปีที่แล้ว +521

    જીવતા માં, બાપ ની કદર કરી
    લેજો માં બાપ કંઈ
    ભગવાનથી ઓછા નથી !!

  • @madhuram741
    @madhuram741 2 ปีที่แล้ว +24

    કવિરાજ જી સરલા બાને આત્મા ને વૈકુંઠ માં વાસ હો 🙏🌷🙏

  • @Dipak-pt2xm
    @Dipak-pt2xm 3 ปีที่แล้ว +48

    ❤️મોઢે બોલું માં જ્યાં મને સાચે નાનપણ હાભરે પણ આ મોટપ ની મજા મને કડવી લાગે કાગડા😣

  • @Chaya-h8e
    @Chaya-h8e หลายเดือนก่อน +4

    માં i miss you મારી માં ગયા ને 20 દિવસો થયા સે પન હજુ વાત જોઈ રહી સુ કિયા થી આવે મારી મમ્મી

  • @Kirankolavadaofficial
    @Kirankolavadaofficial 3 ปีที่แล้ว +11

    આંખ માં આશુ આવી ગ્યા 😞😭😭😭

  • @ankitanakar4742
    @ankitanakar4742 3 ปีที่แล้ว +69

    Miss u sarlaba😢😢
    " MAA TE MAA BIJA BADHA VAGDANA VAA"
    Om shanti om 🙏🙏

    • @vikrammalivad6724
      @vikrammalivad6724 3 ปีที่แล้ว +1

      Absolutely right 💯👍 mother is mother, everything is other 🙏

    • @VasavaJayana
      @VasavaJayana หลายเดือนก่อน

      Miss you maa😂😂😂😂😂😂😂😂😂😂😢😢😢😢😢😢😢😢😢😢😢😢😂😂😂😂😂😂😂😂😂

  • @vijaykumarnakrani6781
    @vijaykumarnakrani6781 2 ปีที่แล้ว +6

    Khub saras

  • @GautamKumar-fl5xc
    @GautamKumar-fl5xc 3 ปีที่แล้ว +1839

    Jignesh bhai Barot.... Mari Swarg Lok Thaygayeli Mari maa Ni Kasam khay ne kau chhu... Aa Tamaru Geet Sambhdine... Ekant ma Jayne Bau Royo chhu.... MISS U ...माँ 😞😞😞

    • @mitaltrivedi2156
      @mitaltrivedi2156 3 ปีที่แล้ว +52

      Same to you bro😭😭

    • @devahir9666
      @devahir9666 3 ปีที่แล้ว +10

      Aa rhi thi

    • @brokenheart2928
      @brokenheart2928 3 ปีที่แล้ว +17

      himmat rakho Bhai 🙏🙏🙏

    • @dr3653
      @dr3653 3 ปีที่แล้ว +25

      Himat Rakhjo Bhai 🙏🙏 Bhgwan temni aatmane Santi Aape 🙏🙏🙏

    • @ramderam654
      @ramderam654 3 ปีที่แล้ว +13

      Ha bhai ansu roki j na sakana
      Miss u maa😔😔😔

  • @kishanmaghrola4670
    @kishanmaghrola4670 ปีที่แล้ว +7

    માં વિના નું જીવન અમને પૂછો કેવુ હોઇ છે
    માં વિના બધાય સુખ સુના માં નું નામ પડતાં એક નિસાસો નીકળે કેમ ભગવાન આવું કર્યું 🥺😓😭🙏

  • @bariaharshadkumar4062
    @bariaharshadkumar4062 3 ปีที่แล้ว +37

    રોમ રોમ જાગી ઉઠ્યા ખરેખર દિલ સ્પર્શ કરી ગયું
    ગીત વાહ ભાઈ વાહ

  • @jalusayani1453
    @jalusayani1453 3 ปีที่แล้ว +377

    ઘરે જાવી અને સૌથી પેલા જેને આપડે ગોતવી એ માઁ ❤️

  • @highwayhunter9166
    @highwayhunter9166 3 ปีที่แล้ว +18

    વાહ કે.દાન....વાહ.....જય માતાજી.... હેબતપુર નુ ઘરેણું..હો......!!!!

  • @bhaveshbaradofficial1752
    @bhaveshbaradofficial1752 3 ปีที่แล้ว +535

    *મરણ પામવાના હજારો રસ્તા છે , જ્યારે જન્મ લેવાનો ક્ત એકજ રસ્તો હોય છે .. એ છે *" માં "*
    આઈ લવ યુ માં ❤️

    • @dipak12909
      @dipak12909 3 ปีที่แล้ว +6

      સાચું ભાઈ 😭😭👍👍👌👌માઁ જ જગદમ્બા,, માઁ જ જગત આપડુ,,, માઁ ની દુઆ મળી જાય આશિષ મળી જાય તો સમજો સાક્ષાત ભગવાને આરશીવાદ આપ્યા,,,,,,😭😭😭😭,, માઁ તો માઁ 😭😭હોતી હૈ,,, ઈશકે આગે કિસીકી નહિ ચલતી,,, ભગવાન કી ભી નહિ,,,,,,,👍રામરામ,,, સરલા બા અને જગતની બધીજ મમીઓ ને,,,🌹🌹🌹

    • @poradiyahitesh6963
      @poradiyahitesh6963 3 ปีที่แล้ว

      Waa bhai waa

    • @Lofi_mixx_5491
      @Lofi_mixx_5491 2 ปีที่แล้ว +1

      Sachi vaat Bhai 100%

    • @dnsosadndosa4905
      @dnsosadndosa4905 2 ปีที่แล้ว +1

      આ ગીત સરસ. છે જીગા ભાઈ માં એટલે મા જ

    • @VIPULSINH_
      @VIPULSINH_ 2 ปีที่แล้ว +1

      માં એ માં
      MISS YOU MOM 😭😭😭

  • @KishanSue
    @KishanSue 2 ปีที่แล้ว +3

    Jignesh bhai tamne lakh lakh vandan mara vala aava git j aajna chokraw ne ma bap ni kimat samjave bhai bapla dil thi kaw ke jene jene ma bap ne annath asram ma mukyas ee aa eek var git sambhalo
    Ma bap sivay kai nathi duniya ma bhai

  • @chauhanhareshsinh1366
    @chauhanhareshsinh1366 3 ปีที่แล้ว +30

    5:08 heart touching line😍♥️

  • @nimeshgirigoswami4789
    @nimeshgirigoswami4789 2 ปีที่แล้ว +12

    🥺🙏આ ગીત આખુ રડયા વગર જોય શકાય નહી ગમે તેટલી કરશો આશુ રોકવાની તો પણ આ ગીત સાંભળી ને આશુ આવી જ જાય🌹❤🙏

  • @dadabhagroup5271
    @dadabhagroup5271 3 ปีที่แล้ว +63

    આ ગીત સાંભળી ❤️ દિલ ને સ્પર્શ કરી ગયું, આખું ગીત સાંભળી જૂઓ આંખ માંથી આંસુ😭 આવી જશે .માં ની વેદના

  • @kj_meer
    @kj_meer 3 ปีที่แล้ว +384

    *આખી દુનિયા પણ ટૂંકી પડે હો સાહેબ,*
    *જ્યારે વાત મારી "માં"ના પ્રેમની આવે*

  • @cpofficial0130
    @cpofficial0130 3 ปีที่แล้ว +432

    જ્યારે આખી દુનિયા તરછોડે છે ને સાહેબ ત્યારે "માં" જ હાથ પકડે છે. શું કહેવું તમારું ??
    👇❤️

  • @bhaveshbambhaniya5618
    @bhaveshbambhaniya5618 3 ปีที่แล้ว +157

    આખા દિવસમાં એક વાર આગીત સાંભળવા ની આદત પડી ગઈ છે 🙏🙏🙏😭😭

  • @Cherityforhelp365
    @Cherityforhelp365 2 ปีที่แล้ว +40

    😢😢😢ભગવાન જેને માં નથી તેમની આત્મા ને શાંતિ આપે અજય અમર કરે આ બાળકોને સતબુદ્ધી આપી સાચા કર્મ થકી આગળ લાવે અને સમાજ માં ખૂબ પ્રસિદ્ધિ મેળવે તેવી પ્રાથના સાથે જય માતાજી કવિરાજ ભાઈ

  • @dashu_m
    @dashu_m 3 ปีที่แล้ว +96

    હા કવિ કે દાન ના શબ્દો અને જીગા ભાઈ નો આવાજ ❣️
    " માં તો માં છે ભાઈ "❤️

  • @tyyy822
    @tyyy822 3 ปีที่แล้ว +590

    1000 બેવફા ના સોંગ ,= આ 1 માં ની મમતા ભરેલું ઈમોશનલ સોંગ વાહ , જીજ્ઞેશ ભાઈ વાહ 😭😭😭😭😭😭😭

    • @fosivishal1311
      @fosivishal1311 3 ปีที่แล้ว +13

      Right

    • @hlmaher856
      @hlmaher856 3 ปีที่แล้ว +9

      1 Lakh ke 1 cr aani tole koi no aave

    • @vishalravat...
      @vishalravat... 3 ปีที่แล้ว +4

      Right bhai .... So osm voice ... 🥰🥰..

    • @jokargaming4691
      @jokargaming4691 3 ปีที่แล้ว +3

      Rigth

    • @jalusayani1453
      @jalusayani1453 3 ปีที่แล้ว +4

      જીગ્નેશ ભાઈ આ સોન્ગ દિલ થી ગાયુ શે માઁ નુ શે.😭😭😭

  • @j.k._gohil
    @j.k._gohil 2 ปีที่แล้ว +9

    સરસ ગીત સે વાહ જીજ્ઞેશભાઇ
    I love you maa
    માં એ કોઈ દીવસ હાર નથી માનતી તેના છોકરા ની તબિયત સારી નો હોય doctor પણ ના પાડી દેતો માં આપડી નજર ઉતારે માં સે હાર ક્યાથી માને તેને આપને મોટા કર્યા તો એને કોઈ દીવસ દુઃખી નો કરવા જોઈએ
    I love you maa

  • @lovejohar9720
    @lovejohar9720 3 ปีที่แล้ว +24

    Waah कविराज वाह 👍
    ♥️"એમ ને એમ કોઈ ને "કવિરાજ" નો કેહવાય,
    જીઓ જીગ્નેશ કવિરાજ♥️
    🙏જય હો જીગ્નેશ (કવિરાજ)બારોટ🙏

  • @रामकेदिवाने-फ1स
    @रामकेदिवाने-फ1स 3 ปีที่แล้ว +282

    શૂ ગીત છે, શુ ગાયુ છે
    પણ જેમને મા જ નથી એમના દુ:ખને હૂ સમજી શકુ છૂ

  • @SingarmehulThakor
    @SingarmehulThakor ปีที่แล้ว +23

    મા તો મા કેવાય

  • @bandabindaashai6517
    @bandabindaashai6517 3 ปีที่แล้ว +78

    જીજ્ઞેશભાઈ રડાવી દીધો ભાઈ, એકદમ હ્રદયસ્પર્સી માં નું વર્ણન

  • @manavsewatharadjesalrathod5156
    @manavsewatharadjesalrathod5156 3 ปีที่แล้ว +96

    સરલા બા એ ગયા જન્મ માં ખુબ પુણ્ય કર્યા ત્યારે આવા સુરવીર દીકરા એટલે કે જીગ્નેશ બારોટ ને જન્મ આપ્યો ...અમર .સરલા બા...

  • @rajeshmanek7115
    @rajeshmanek7115 2 ปีที่แล้ว +2

    Miss uhh Maa 😭😭😭😭
    Aaa song ne sabhdine to 😭😭🥺
    Radvu rokatu nathi nake ma pachi aavti nathi 😭😭😭😭😭

  • @dineshchavada3002
    @dineshchavada3002 3 ปีที่แล้ว +50

    માઁ તો માઁ છે જેની માઁ નથી એની વેદના તો એજ જાણેછે i mis yu maa 😥😥😥ખરેખર આ ગીત 👌👌👍👍સરસ છે જીગ્નેશ ભાઈ બહુ સરસ ગીત બનાઈયુ છે 🙏🙏

  • @prabhusatsangmandal4091
    @prabhusatsangmandal4091 3 ปีที่แล้ว +102

    તમારૂ આ ગીત સાંભળી ને મને મારો ભુતકાળ યાદ આવી ગયો. 🙏
    આંખો મા આસુ ને હદયમાં દર્દ ભરાઈ આવ્યુ.
    ધન્યવાદ આવુ સરસ ગીત સંભળાવવા બદલ ભાઈ
    😭😭🙏🙏🙏😭😭

  • @sohamr9596
    @sohamr9596 2 ปีที่แล้ว +2

    Gajab song che ...jyare jyare aa song sambhdiye tyare radvu avi Jay che Mane Kem k mara mummy ne cancer che magaj nu cancer etle hu ekaant ma bov j radu chhu ....🙏

  • @kj_meer
    @kj_meer 3 ปีที่แล้ว +238

    *સુનું સુનું મને ઘર લાગે છે,*
    *જયારે "માં" નથી હોતી મને બહુ ડર લાગે છે*

  • @rinkalzinzariya1510
    @rinkalzinzariya1510 2 ปีที่แล้ว +25

    After the death of my Nani my mama used this song as his ring tone.... really very very very emotional... I miss my Nani and my great grandmother always 😭😭

  • @SmartphoneKaSmarty
    @SmartphoneKaSmarty 3 ปีที่แล้ว +42

    આદિત્ય ગઢવી નું મહાહેતવાળી સાંભળી કોણ કોણ અહીં આવ્યું છે...

    • @vipulahir8896
      @vipulahir8896 3 ปีที่แล้ว +4

      Superb... maa te ma bija vagda na WAA

    • @desaiminal8556
      @desaiminal8556 3 ปีที่แล้ว +2

      Ha bhai maa Bap ni kadr karjo km ke mari pase to 2 pan nahi 😭😭😭

    • @KajalParmar-d7e
      @KajalParmar-d7e 6 หลายเดือนก่อน

      ❤❤❤❤❤❤❤❤❤​@@desaiminal8556

  • @khushidigitalofficial908
    @khushidigitalofficial908 3 ปีที่แล้ว +25

    ખરે ખર આખ માંથી આસુ આવી ગયા ભાઈ તમારું આં સોંગ સાંભળી ને ......I love you Mom nd dad ..

  • @momai.krupa.9725
    @momai.krupa.9725 3 ปีที่แล้ว +84

    ખરેખર ❤️માં ઈ માં ❤️ બિજા વગડાના વા ❤️
    વાહ જીગ્નેશ ભાઈ 😘😘
    આ સોન્ગ સાંભળીને❤️ આંખ માં આસુ😭 આવી ગયા😘

  • @dharmeshnavalkha7125
    @dharmeshnavalkha7125 2 ปีที่แล้ว +26

    I generally don't listen gujarati songs, but this song made my day.. Awesome lyrics and sang by Jignesh bhai.. 🙏👍

  • @ravigavadiya_0027
    @ravigavadiya_0027 3 ปีที่แล้ว +26

    #_માં તે માં બીજા વગડા વા...🙌🏻💖🙏🏻

  • @anilahir2534
    @anilahir2534 3 ปีที่แล้ว +71

    હું જ્યારે જ્યારે આ ગીત સાંભળું છું ત્યારે આમ આંખ માંથી અશ્રુ ની ધાર ને રોકી ના શકીએ 😭😭😭

  • @dharmeshdabhi3475
    @dharmeshdabhi3475 3 ปีที่แล้ว +14

    ખરેખર અદભુત......🙏🙏🙏🙏

  • @dugu6868
    @dugu6868 2 ปีที่แล้ว +3

    Aa geet ni badhi comment vachi. Ne dil ♥️ khush thai gayu. Gujarati hovanu gaurav che mane. 🙏🏻 MA 🙏🏻

  • @mukeshranaoffical37
    @mukeshranaoffical37 3 ปีที่แล้ว +14

    ખરેખર ભાઈ આંખ માં આંસુ લાવી દીધા ભાઈ 😭😔 રૂંવાડા ઉભા થઈ ગયા ભાઈ આ ગીત સાંભળી ને માં એતો માં માં જેવું કોઈ નાં હાચવે અને માં જેટલું પ્રેમ ક્યાં નાં મળે આઈ લવ માં❤️

  • @dugu6868
    @dugu6868 2 ปีที่แล้ว +2

    Geet na sabdo lakh nar ne mara lakh lakh vandan che. Jiganeshbhai tamne pan. 👏🏻👏🏻👏🏻

  • @rajugamara5797
    @rajugamara5797 3 ปีที่แล้ว +17

    માઁ ઈ માં બીજા વગડાના વા 🙏🙏🙏

  • @vasant_chauhan1
    @vasant_chauhan1 2 ปีที่แล้ว +6

    Hu biji UAE🇦🇪 ma chu aa song sambhli aekant ma ansu ne padi lau chu.... કોઈ શબ્દ નથી.. કેમ કે.. માં.. એ... માં 😥😥

  • @gopalbharvad5377
    @gopalbharvad5377 3 ปีที่แล้ว +18

    જીગનેશ કવિરાજ સુપર હીટ ગીત છે વાહ કે દાન વાહ તમારું ગીત કોઈ જવાબ નથી લાખો વંદન છેં કવિ કે દાનને ગેડીયા નો ઠાકર તમને સુખી રાખે જય ઠાકર 🙏🙏🙏

  • @vishalmandariya
    @vishalmandariya 3 ปีที่แล้ว +20

    Maa baap Na Aashirwad ❤️❤️

  • @Miraclemakers-l2p
    @Miraclemakers-l2p 5 หลายเดือนก่อน +2

    𝐌𝐚𝐚 esi insan jo hamare bina kahe hamari taklif jan leti h
    𝐌𝐚𝐚 esi insan jo hamari har taklif ko aapna samjti h
    kismat vale hote h vo log jinki pas pyari 𝐌𝐚𝐚 hoti h .......🥺
    I realy miss you 𝐌𝐚𝐚😢

  • @tusharrathod9387
    @tusharrathod9387 3 ปีที่แล้ว +20

    ખરેખર દિલ ને સ્પર્શી ગયું આ ગીત ..🙏🙏

  • @shivamfootwear3088
    @shivamfootwear3088 2 ปีที่แล้ว +31

    આ ગીત શાંમળી 😭આખા જગત ના લોકોને😭 આંખ માં આંસુ આવી જશે.😭.... સુઃ શબ્દ લીધા છેઃ 1000 સલામ જીગાભાઇ 🙏🙏🙏

  • @pradipzala7959
    @pradipzala7959 5 หลายเดือนก่อน +2

    I really miss you mummy 😭😭😭

  • @kavantnopoyrovlog839
    @kavantnopoyrovlog839 2 ปีที่แล้ว +3

    આ સોન્ગ માં એટલું બધું શુ. છે.
    કે સાંભળતા જ રુંવાટા ઉભા થઈ ગયા ભાઈ.. 🥺🥺❤❤❤😭😭😭😭 I love my farst love Mmma 😘😘😘😘😭

  • @rajajahustudio3114
    @rajajahustudio3114 3 ปีที่แล้ว +42

    સોંગ સાંભળીને આંખ માં આશૂ આવીયા

  • @bhautikkatrodiya143
    @bhautikkatrodiya143 8 หลายเดือนก่อน +12

    હા કે.દાન શૂ
    શબ્દ લખ્યા છે
    ધન્ય છે

  • @અશ્વિનબારીયાઅશ્વિનબારીયા-ગ5ઞ

    આ સોંગ સાહા બાળી મારી આખો રડી પડી my lif mom dad

  • @mahendrparmar3580
    @mahendrparmar3580 ปีที่แล้ว +6

    વાહ માં વાહ.. માં તે માં બીજા વગડા ના વા.. ગોળ વિના નો મોળો કંસાર મા વિના સૂનો સંસાર...love you maa...

  • @sunildavipujak5338
    @sunildavipujak5338 2 ปีที่แล้ว +2

    Vah jigabhai dhanyavaad tamari janeta ne ane dhanya 6e tamari kala ne me aaj shudhi maa ni mamta ni vaat j sambharity pan aje maa no mahimay samji lidho.
    Prabhu tamari janeta ne
    Shanti aape.😔

  • @aniltadvi6948
    @aniltadvi6948 3 ปีที่แล้ว +18

    આપ ના માતા પિતા ને ખૂશ રાખે જો🙏🙏

  • @uttampatel9509
    @uttampatel9509 2 ปีที่แล้ว +5

    Hu vadodara rahu chu but Mari maa no yad bov aave che thx bhai aa song banva mate miss u maa ❤️🥰😘❤️

  • @honeychaudhary9791
    @honeychaudhary9791 ปีที่แล้ว +1

    Maru Mrg Thai gyu hve aa geet sambhdu to bau rovu aave 6 😭 hu pn hve maa banvani chu hu bahuj Prem Krish mara balako ne💟

  • @AjayRathod-g7u
    @AjayRathod-g7u 3 ปีที่แล้ว +9

    માં 🤱 એજ આપરી 🤱ભ્રુમી છે 🤰
    જ્યારે માં❤️ ની વાત આવે ત્યારે આ🌎 દુનિયા પન નાની 👑પડે છે🌎
    માં 🤱 જેવો પ્યાર❤️ બિજુ😭 કોઈ ❌નથી કરી શકતું 🙏
    માં 🤱 બાપ એ જ આપણા ભગવાન છે 💙🙏
    🙏. 🙏. 🙏. 🙏.
    🙏 રાધે રાધે 🙏

  • @mr_mj__yogi_143
    @mr_mj__yogi_143 ปีที่แล้ว +1

    😍__MOM__😍is LIFE 😍😍😍

  • @anilahir6111
    @anilahir6111 2 ปีที่แล้ว +35

    💞👣🙏માં તો માં છે સાહેબ માં તો એકાક્ષરી મંત્ર છે
    કવિ કેદાન નુ હ્રદય સ્પર્શી ગીત દિલ થી રોવાઈ જાય આંખ માંથી અશ્રુ રોકી ના શકાય 😭😭😭😭 ખૂબ સરસ શબ્દોમાં ગાયું વાહ કવિરાજ

  • @thakorramesh7920
    @thakorramesh7920 2 ปีที่แล้ว +1

    Miss you mom 😭😭jignesh bhai tamaru Aa song sabhari ne hu ganu radu chu

  • @djravalsurat
    @djravalsurat 3 ปีที่แล้ว +7

    World best song 🙏🏻🙏🏻🙏🏻 વાહ કે દાન જી.. વાહ કવિરાજ....

  • @VasimRathod-jt2vd
    @VasimRathod-jt2vd 6 หลายเดือนก่อน +2

    Maa❤😢

  • @કાર્તિકગેમીગવર્લ્ડ

    ખરેખર આ ગીત સાંભળીને મને પણ આંસુ આવી ગયા 😢

  • @bamaniyarajesh5737
    @bamaniyarajesh5737 3 ปีที่แล้ว +23

    માં.તે.માં.બીજા.બધા. વન.વગડા.ના.વા
    પોતાની.માં.માટે.એક..લાઈક.અહી.કરો

  • @gatralmineralsminerals4636
    @gatralmineralsminerals4636 3 ปีที่แล้ว +33

    God gifted voice ❤️❤️

  • @alpeshrabari6776
    @alpeshrabari6776 3 ปีที่แล้ว +21

    ખૂબ સરસ ગીત છે મા વિશે
    મા તો મા છે એવુ બીજુ કોઈ જ પાત્ર કોઇના જીવન મા હોઇ જ ના શકે

  • @JagdishBhil-d4v
    @JagdishBhil-d4v 29 วันที่ผ่านมา +1

    Miss you maa papa 😂😂😂

  • @bhavinrathod9180
    @bhavinrathod9180 3 ปีที่แล้ว +20

    જ્યારે આખી દુનિયા તરછોડે ત્યારે સાહેબ પોતાની માતા હાથજાલે જયમાતાજી

  • @manubhaisolanki4195
    @manubhaisolanki4195 2 ปีที่แล้ว +6

    સુપર સોન્ગ 🌹🌹🌹🌹🙏🙏

  • @RajuVegda
    @RajuVegda 3 หลายเดือนก่อน +1

    હુ ભગવાન પાસે એવી પ્રાર્થના કરૂ કે બધા ભાય બહેન ની મા ની ઊપર 1000 સાલ વધી જાય❤

  • @kavyrajsinh40
    @kavyrajsinh40 3 ปีที่แล้ว +26

    એક માં ની વેદના આ ગીતે આપી દીધી વાહ કવિરાજ વાહ ❤❤👏👏