આટલા વર્ષો થી હું ગણિત થી દુર ભાગતી રહી પણ તમારા વિડિયો જોયા પછી હું આજે ગણિત ને પ્રેમ કરતી થયી ગયી છું એટલું મને ગમવા લાગ્યું છે સર...હવે તો એમ થાય છે કે પહેલા કેમ તમારા જેવા શિક્ષક ના મળ્યા ગણિત વિષય નો આખો ડર જ ભાગી ગયો ... આભાર માનું એટલો ઓછો છે તમને..શબ્દો જ નથી🙏🙏🙏
Sir 6 મહિના પછી constable ni એક્ઝામ આવવાની છે અને મને ડર હતો કે math ane reigning kai rite કરીશ પરંતુ sir tamari channel મળી જેમાં દરેક topic યોગ્ય રીતે સમજાવેલો છે તો sir ધન્યવાદ અને constable ni exam pachi fari comment કરશું તમને ધન્યવાદ માટે selection thaya પછી 😊 ધન્યવાદ ❤❤
સાહેબ તમે હર હમેંશ અમારાજેવા વિદ્યાર્થીઓ માટે મદદરૂપ થયા છો અને આગળ પણ મદદરૂપ થશો એવી આશા સાથે કોન્સ્ટેબલ ના નવા syllabus મુજબ ગણિત અને reasoning કરાવશો તો અમે તમારા ઋણી રહીશું ❤🙏😊
Ek dakhlo gani badhi rete solve thato hoy 6e 1. Speed ratio 10:9 2. Time ratio. 9:10 (hamesh speed na vyast praman ma hoy) 3. Time ratio ma 1 no tafavat 6e je 20 minutes aapelo j 6e. 4. Aa parthi 180 minutes and 200 minutes male 6e 5. Last ma distance nu sutr pramane javab aavi jay
Ranjitsir hu house wife chu tame mane eva video kaho ke jema reson. Maths her. Know. Gujarati grammar all round mane moklaso mare 2 children che 1 10th Std ma che ane 2nd 4th ma che
@@sikhonaya9335 ના...કેમકે ફક્ત 1 માં 44:1 પ્રમાણ આપેલ છે જે પ્રમાણ તો કોઈ પણ સંખ્યાના હોઈ જેમ કે...88:2 , 132:3 વગેરે.... માટે 7 જ ત્રિજ્યા હશે એવું ફક્ત 1 પર કહી ના શકાય
Comment time na question no answer apso sir. Kemke am vidhan 1 thi pan purtu chhe ane banne ne bhega karia to pan thay chhe.. only vidhan 2 thi possible nathi..
11:27 par tame kidhu ke aa aapane bhani gaya chhe pan aa to first video chhe to aa kya aavi gayu? Aani pahela kai playlist puri karavi e kahejo ne sir please
18/02/2024 na forest na paper ma કોઈ સંખ્યા નો ગુણોત્તર ૫:૮ છે પ્રથમ સંખ્યા માં ૪૦ ટકા નો વધારો થાય છે બીજી સંખ્યા માં ૧૫ ટકા જેટલો ઘટાડો થાય છે તો નવો ગુણોત્તર જવાબ ૩૫:૩૪ આવે છે સર એક વાર વિડિયો બનાવજો ને
N P | | O M. Aa thay pn banne vache kyo sabndh chhe te Jani sakatu nathi .....mate banne aparyapt chhe.... સૌથી ઊંચું k નીચું આપેલ હોય તો જ ચોક્કસ જવાબ મળે
꧁ 𝗙𝗥𝗘𝗘 𝗔𝗣𝗣𝗟𝗜𝗖𝗔𝗧𝗜𝗢𝗡 ꧂
play.google.com/store/apps/details?id=hexa.maths
📚 *સ્માર્ટબુક ઓર્ડર કરો.* 📚
hexamaths.in/product/smart-book/
🔥𝗖𝗖𝗘 𝗠𝗢𝗦𝗧 𝗜𝗠𝗣
❤ 𝗩𝗜𝗗𝗘𝗢-𝟭
th-cam.com/video/3Y1t8V7d8i8/w-d-xo.html
❤ 𝗩𝗜𝗗𝗘𝗢-𝟮
th-cam.com/video/MifRHzEZOSA/w-d-xo.html
❤ 𝗩𝗜𝗗𝗘𝗢-𝟯
th-cam.com/video/zN0WqLah0-g/w-d-xo.html
❤ 𝗩𝗜𝗗𝗘𝗢-𝟰
th-cam.com/video/Rp6vrjZ5wkU/w-d-xo.html
❤ *સંપૂર્ણ રિજનીંગ*
th-cam.com/video/KOeeq5SlEQo/w-d-xo.htmlsi=ht9wdfEgK0SBBE9W
❤ *સંપૂર્ણ ગણિત*
th-cam.com/video/5PIr4b2ynrs/w-d-xo.htmlsi=5Skre7yiOPpyRKGd
_________________________
*મટીરીઅલ્સ માટે Hexamaths એપ્લિકેશન*
ટેલિગ્રામ: t.me/hexamaths
_________________________
■■■■ *HEXAMATHS* ■■■■
ગુજરાત માં ગણિત વિષય ના ઘણાં શિક્ષક છે પણ સંપુર્ણ ગણિત ફ્રી માં ઉપલબ્ઘ કરાવનાર ગણિત નાં વીર ભામાશા એવા રણજિતસિંહ રાજપૂત સાહેબ નો દિલ થી આભાર...!!!
Sachi vat che 🎉❤
Thank you sir.
Bov j upyogi video. 😊👍
Really nice teaching method
And thank you sir free ma lecture apva badal🙏👍🏻
આટલા વર્ષો થી હું ગણિત થી દુર ભાગતી રહી પણ તમારા વિડિયો જોયા પછી હું આજે ગણિત ને પ્રેમ કરતી થયી ગયી છું એટલું મને ગમવા લાગ્યું છે સર...હવે તો એમ થાય છે કે પહેલા કેમ તમારા જેવા શિક્ષક ના મળ્યા ગણિત વિષય નો આખો ડર જ ભાગી ગયો ... આભાર માનું એટલો ઓછો છે તમને..શબ્દો જ નથી🙏🙏🙏
👍🙏
Right vat se
Right 💯
Right 🤗
Well done 👍👍✅✅
Thank you so much sir 🙏😊😊
Constable na syllabus મુજબ ચાલુ kro ne lecture sir please 🙏 🙏
સિલેબસ માં જે ટોપિક આપ્યા છે તે લિસ્ટ એપ્લિકેશન માં આપેલ લિસ્ટ સાથે 1 વાર જોઈ લેશો....કોઈ ટોપિક બાકી લાગે તો કહેશો....❤
Ok
constebal mate ganit na practic video muko bapu 😊
હા સર કોન્સ્ટેબલ નો સિલેબલ ચાલુ કરો ને
Ha,sachi vat che sir
Bv j saras... thank you
અમારા રાજપૂત સમાજ નું ગૌરવ રણજીત સિંહ ને 100/ 100 સલામ છે હું તમારા માંથી j maths reasonning sikhyo🎉🎉🎉
Great work 👍👍
Tamara video na thambale sara hoy che👍❤️
Jordaar sir
Comment Time Questions..
Ans . ( D ) વિધાન 1 અને 2 બંને એકસાથે પર્યાપ્ત નથી
Superb sir 😊🙏
Sir 6 મહિના પછી constable ni એક્ઝામ આવવાની છે અને મને ડર હતો કે math ane reigning kai rite કરીશ પરંતુ sir tamari channel મળી જેમાં દરેક topic યોગ્ય રીતે સમજાવેલો છે તો sir ધન્યવાદ અને constable ni exam pachi fari comment કરશું તમને ધન્યવાદ માટે selection thaya પછી 😊
ધન્યવાદ ❤❤
વિદ્યાદાન મહાદાન 🙏
Thank u sir 😇
સાહેબ તમે હર હમેંશ અમારાજેવા વિદ્યાર્થીઓ માટે મદદરૂપ થયા છો અને આગળ પણ મદદરૂપ થશો એવી આશા સાથે કોન્સ્ટેબલ ના નવા syllabus મુજબ ગણિત અને reasoning કરાવશો તો અમે તમારા ઋણી રહીશું ❤🙏😊
Bhai, saahebe aakhu ganit reasoning pirsi didhu 6e, have tamare je syllabus ma 6e etla video joi leva.
Thanks a lot sir
Thanks sir
Ans c 😊❤
Best
Very very nice video sir
Thank you sir
Super sir
બધું જ એપ્લિકેશનમાં અને યૂટ્યુબ ઉપલબ્ધ છે.... કોન્સ્ટેબલ નો સિલેબસ યૂટ્યુબ માં બધા વિડીયો લેક્ચર છે... તેમાં નવીન કાય નથી......🙏
Ans-c
Thnakyou so much sir
Thank uhh
Ans-option A
આમાં સુ જવાબ આવે સાહેબ
Jay mataji sir
Khubaj Saras
Ans-D
👌👌👌
આભાર સાહેબ🙏🙏🙏
Super
C right answer
Ans 51:45 A
૧) 139a561 ne 11 વડે ભાગતા શેષ શૂન્ય વધે, તો a ના સ્થાને કઈ સંખ્યા હોય?
૨) ૨,૭,૫ વડે નીચે પૈકી કઈ મોટી સંખ્યા ને ભાગી શકાય.... (આવિ રકમ વારા દાખલાની પ્રેક્ટિસ કરાવો 🙏)
Thank u sir
Sir gan parichay no basic concept no video banavone🙏
Ans. A
❤❤
મહાદેવ
Ans: A
Sir CCE reasoning ma data interpretation and syllogism na lecture liyo
Sir CCE mate reasoning ni prectice mate book banavo
Answer -C
Sir number system na વધારે video banavo ne
ગુરૂજી ફોરેસ્ટ ના જે પેટન માં પૂછાય છે એ પ્રમાણે 🙏
Sir 1 confusion chhe kanu and manu vachhe 4 aave chhe 17.41
👍
Ha sir
❤
Ank ganit tark na video banavo sir
Hi😊
Sir constable mate 6-10 std nu ganit kravo ne please
Ssc gd peper solutions karavo sir ema badhu avi jay
Only 1
🙏😊
CCE mate aapna vedio kafi chhe ne sir hu pan gov job melvava magu chhu aapni help mle hu aapni aabhari raish🙏
હા...પણ તમામ કરવા પડશે..તો કવર થઈ જશે🎉
A..... એકલુ વિધાન 1 પર્યપ્ત છે
બે સ્કૂટર સમાન અંતર 60 કિમી/ કલાક અને 54 કિમી / કલાક ની ઝડપે કાપે છે. લાગેલા સમયનો તફાવત 20 મિનિટ છે. અંતર શોધો. આનો જવાબ દાખલા ની રીત સાથે આપજો.
180 km
Ek dakhlo gani badhi rete solve thato hoy 6e
1. Speed ratio 10:9
2. Time ratio. 9:10 (hamesh speed na vyast praman ma hoy)
3. Time ratio ma 1 no tafavat 6e je 20 minutes aapelo j 6e.
4. Aa parthi 180 minutes and 200 minutes male 6e
5. Last ma distance nu sutr pramane javab aavi jay
@@vijaydamor8039 hello bro.. where are you from?
@@gujjuboys_vine5329 Mahisagar district
Hello sir hu first aapni vedio joi bau easy sanjay jay chhe
Sir CCE mate aapna vdeo j kafi j che ne k bijuovani jarur
તમામ વિડીયો પૂર્ણ કરજો...સિરીઝ સાથે...એટલે બધી પેટર્ન આવી જાય છે
Thank you so much sir😊
A
Sir data sufficiency, data interpretation na lecture liyo
muki didha playlist & app juwo
Constable mate kayk ચાલુ કરોને sir
Sir simplification ane sadurup na video mukjo ne basic thi tame mukya e advance level na che nathi samjata
Ranjitsir hu house wife chu tame mane eva video kaho ke jema reson. Maths her. Know. Gujarati grammar all round mane moklaso mare 2 children che 1 10th Std ma che ane 2nd 4th ma che
HEXAMATHS APP ....ma tmam gothvel 6
Sir D j aave ne ??
17:16 vachhe 4 na aave?
Ha 4 aave
Forest 23 frist swift નો પ્રશ્ન
Sir 2 no question bane vidhan paryapt che am na ave 44=2πr muko to mali jay 7 joy lyo
એકલા વિધાન-2 થી જવાબ આવી જાય છે માટે બંને ભેગા કરવા જરૂરી જ નથી....ધ્યાનથી નિયમ જુવો શરૂઆતમાં કહેલ
To vidhan 1 thi pan avij shake ne
@@sikhonaya9335 ના...કેમકે ફક્ત 1 માં 44:1 પ્રમાણ આપેલ છે જે પ્રમાણ તો કોઈ પણ સંખ્યાના હોઈ જેમ કે...88:2 , 132:3 વગેરે.... માટે 7 જ ત્રિજ્યા હશે એવું ફક્ત 1 પર કહી ના શકાય
Aa topic nu English name data interpretation thase ne ??
Answer. A
Right ya wrong??
D
Tamaro jetlo bhi abhar maniye occho che sir
Comment time na question no answer apso sir. Kemke am vidhan 1 thi pan purtu chhe ane banne ne bhega karia to pan thay chhe.. only vidhan 2 thi possible nathi..
Sir exam ma 2 thi vadhu vidhan avi sake?
awe toy method same
આકૃતી સમસ્યાવાળા દાખલા શીખવાડજો સર
mukel 6 bhag....app ma juwo
10 km/h નિ ગતિ થી વાહન ને 2 કલાક લાગે છે. તો 12km/h ની ગતીથી કેટલો ઓછો સમય લાગે
1kalak 20min
@@ChaudhariGrishu-k9u
20 min ocho samay lagse
11:27 par tame kidhu ke aa aapane bhani gaya chhe pan aa to first video chhe to aa kya aavi gayu? Aani pahela kai playlist puri karavi e kahejo ne sir please
Ans: વિધાન 2 પૂરતું છે
Right
18/02/2024 na forest na paper ma
કોઈ સંખ્યા નો ગુણોત્તર ૫:૮ છે પ્રથમ સંખ્યા માં ૪૦ ટકા નો વધારો થાય છે બીજી સંખ્યા માં ૧૫ ટકા જેટલો ઘટાડો થાય છે તો નવો ગુણોત્તર
જવાબ ૩૫:૩૪ આવે છે સર એક વાર વિડિયો બનાવજો ને
solv telegram ma muku 6...nd post pan juwo
@@hexamaths thenk you sir
સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ cce માટે કરવાનું હોય???
Ha aavse
C
Ans: A એકલું વિધાન 1 પૂરતું છે
N P
| |
O M. Aa thay pn banne vache kyo sabndh chhe te Jani sakatu nathi .....mate banne aparyapt chhe....
સૌથી ઊંચું k નીચું આપેલ હોય તો જ ચોક્કસ જવાબ મળે
માત્ર કીધુ છે એટલે o બીજા બને( p,m ) કર્તા તો ઉચો જ છે એમ નક્કી થાય ગયુ
એટલ O એ N કર્તા જ નિચો છે એટલ વિધાન 1 પર્યપ્ત છે
C ave se
M ને કેટલા બાળકો છે એ પ્રશ્ન માં વિધાન 1 સમજાતું નથી
એક માત્ર પુત્રી એટલે પુત્રી એકજ છે બીજી નથી....
કે જે એ વાક્ય A mate lagu નહિ પડે
કે જે કોના માટે લાગુ પડે
બંને પર્યાપ્ત નથી
M ne ketla balko 6? Aa question ma kJ M ni patni 6 aa kJ A mate lagu pale B mate na pale ne sir
Hii
1/2 nathi
Sir aano sacho answer comment ma janwjo
Sau thi nani avibhajay 9na hoy
Comment time questions ma A aave chhe
1608 ને a b c વચ્ચે વેચતા
A0.5 b 0.3 અને c 0.75 ભાગે આવેતો c ને કેટલા મણ્યા
Point ma javab aave che 👉👉 778.06
1260-aave
1608 na 75taka karvana se
Ans D
Thanks sir 🎉🎉🎉🎉
Thank you so much 🥰 sir ji
Thank you sir ❤