Whaa sir pankho bandh rakhi garmi ma ,badhi akruti jate dori , pepar sathe rakhi live kating btavi samjavyu whaaa , શબ્દો નથી મળતા સર , ભગવાન તમને હંમેશા ખુશ રાખે તંદુરસ્ત રાખે , એવી દિલ થી પ્રાર્થના.
Bhains ki pathshala vara bakulsir e paid course ma pan atlu sari rite samjavani try noti kari atlu saru notu samjavyu je tame TH-cam free lecture ma samjava mate tame je mehnat kari che te mehnat ne hu salam karu chu 🙏🙏🙏🙏 Mane je concept paid course ma noto samjano e concept tame free ma samjavi didho mane samjay gyo concept
સાહેબ હું તમારી પ્રશંસા કરું તેટલી ઓછી છે. તમારી જે ભણાવા ની ભાવના છે તે બહુ સારી ભાવના છે ભગવાન તમારી પર હમેશાં કૃપા બનાયે રાખે તેવી હું પ્રાથના કરીશ 😊
ખુબ ખુબ ધન્યવાદ પ્રભુ..🙏🙏 તમારો આજ નો વિડિયો જોયા પછી સમજ્યું કે ખાલી એક બોર્ડ, મોબાઈલ,અને સ્ટેન્ડ ની મદદ થી Quality અને ઉચ્ચ કક્ષા નું ભણાવી શકાય છે અને ભણી પણ શકાય છે...તેના માટે મોટી ફીસ આપી ને paid course લેવાની જરૂર નથી...અને વધારે facility ni આવશ્યક્તા નથી...🙏🙏
ミ★ 𝐈❤𝐇𝐄𝐗𝐀 ★彡
📱𝗡𝗘𝗪 𝗔𝗣𝗣 𝗦𝗧𝗔𝗥𝗧
📚𝗔𝗟𝗟 𝗘𝗫𝗔𝗠
▶️𝗙𝗥𝗘𝗘 𝗙𝗨𝗟𝗟 𝗩𝗜𝗗𝗘𝗢
🎁𝗙𝗥𝗘𝗘 & 𝗣𝗔𝗜𝗗 𝗧𝗘𝗦𝗧
📘𝗘-𝗕𝗼𝗼𝗸
📗𝗣𝗗𝗙 𝗡𝗢𝗧𝗘𝗦
🥇𝗖𝗖𝗘 | 𝗖𝗢𝗡𝗦𝗧𝗔𝗕𝗟𝗘
play.google.com/store/apps/details?id=hexa.maths
🔖 𝗟𝗶𝗸𝗲 | 𝗦𝗵𝗮𝗿𝗲 | 𝗖𝗼𝗻𝗻𝗲𝗰𝘁
「ʀᴀɴᴊɪᴛsɪɴʜ ʀᴀᴊᴘᴜᴛ」
Whaa sir pankho bandh rakhi garmi ma ,badhi akruti jate dori , pepar sathe rakhi live kating btavi samjavyu whaaa , શબ્દો નથી મળતા સર , ભગવાન તમને હંમેશા ખુશ રાખે તંદુરસ્ત રાખે , એવી દિલ થી પ્રાર્થના.
Thank You Sir
એક સાથે અરીસો પાણી અને
પેપર ફોલ્ડિંગ સમજાવી દીધા
Thank you...
આટલુ સરળ રીતે બીજુ કોઇ સમજાવી શકતુ નથી....thank u sir ..❤
Bhains ki pathshala vara bakulsir e paid course ma pan atlu sari rite samjavani try noti kari atlu saru notu samjavyu je tame TH-cam free lecture ma samjava mate tame je mehnat kari che te mehnat ne hu salam karu chu 🙏🙏🙏🙏
Mane je concept paid course ma noto samjano e concept tame free ma samjavi didho mane samjay gyo concept
અદભૂત સમજુતી.. gujarat ma koi coaching vala fees leta pn aatlu practicle knowldge sathe karavta nthi.. tme e free ma apo cho... thanks a lot sir..😊
ખૂબ ખૂબ આભાર સર
આટલુ સરસ પ્રેક્ટિકલ સાથે સમજાવા માટે 🙏🏻
#ગણિત - રીસનિંગ ના બાદશાહ રણજીત સર
આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ... તમારી ભણાવવા ની રીત ખૂબ જ સારી છે ❤
જો મને સરકારી નોકરી મળી જાય તો હું તમને digital bord લેવા માટે મદદ કરીશ .promise
આપડે પણ મદદ કર શું
Tamara jeva guruji nasib vala ne j male chhe sir....❤❤❤
સર હુ તમારા વિડીયો છોડી ને ક્યાંય જવાનો નથી હવે તમારા ભરોસે.....સરકારી નોકરી મેળવવા ની છે .....જય માં મેલડી ❤🙏🏻
Same to you 😃hexa maths j jovu chhe
Well done
@@yuvrajsinhzala9353 🙏🏻
Ha hu pan aemna j bharose
Only hexa 👍👍👍
C thank you so much sir 😊❤
સાહેબ હું તમારી પ્રશંસા કરું તેટલી ઓછી છે. તમારી જે ભણાવા ની ભાવના છે તે બહુ સારી ભાવના છે ભગવાન તમારી પર હમેશાં કૃપા બનાયે રાખે તેવી હું પ્રાથના કરીશ 😊
Good work
I am bsf fouji
Main aakho vidio roll call ma mute ma joyo Ane aakho samjay gayo
Thank you sir ❤
સુંદર 👍
Ans C
વાહ વાહ સર જી...ખૂબ સરસ...મઝા આવી ગઈ આ પેપર ફોલ્ડ નો વિડિયો જોય ને...
દિલ થી ધન્યવાદ આટલું સરસ ભણાવવા માટે 🎉🎉🎉🎉
ખૂબ ખૂબ આભાર સાહેબ અમારા જેવા માધ્યમ વર્ગ ના વિદ્યાર્થીઓ માટે ખુબજ ઉપયોગી થાય તમારી મેહનત ....❤
ખૂબજ સરસ વિડિયો બનાવ્યો છે..તમારો ખૂબ ખૂબ આભાર..
Super se uper lecture all lectures best ..... thank you sir 🎉🎉🙏🥳🥳
Sir you are the best teacher in the world ❤️
ખૂબ સરસ લેક્ચર હતો સાહેબ, મઝા આવી.... ખુબ ખુબ આભાર 👍👌👌
ખુબ ખુબ આભાર સાહેબ તમારો ❤🎉👌🏻
આપનો ખુબ ખુબ આભાર સાહેબ ....આપના વીડિયો જોઈને હું reasoning ના ઘણા પ્રશ્નો સોલ્વ કરી શકું છું..❤❤
અમારે ડીજીટલ બોડ ની જરૂર નથી અમારે તમારી જરૂર છે 🙏🙏🙏
Sir tamari mahenat ne Salam che.thank you sir atlu saras rite bhanava mate.ame tamari mahenat ne sarthak karisu.
સાહેબ તમારો ખૂબ આભાર હવે મને ગણિત રિજનીંગ આવડે છે ખૂબ ખૂબ અભિનંદન સાહેબ
Real hero maths class 👏 👌 🙌
ખૂબ સરસ વિડિયો છે સાહેબ❤
ખરેખર વિદ્યાર્થીઓ માટે તમે અઢળક મહેનત કરો છો....👍👍👍
Vah sir..jordar...jordar...baki jordar....avu with practical tamara sivai koi na sikhdavi sake..sure sir..
Thank sir.
ખરેખર કહેવા માટે શબ્દ નથી નિઃસ્વાર્થ પ્રેમ આપવા બદલ ખૂબ ખૂબ આભાર ગુરુજી ❤🙏🏻
Sir salaam che tamari mehnatne ❤
Chokkas thi Helpful thase 😊
Thank you sir 😊
અદ્ભુત, અવર્ણનીય...✨
Thanks you sir
Sir તમે જેવી રીતે શીખવો છો એવું એક પણ ચેનલ નહિ કે તમારા જેવું શીખવે ❤
Answer:-C
Bapu...aabhar 🙏🙏🙌
તમારા જેવા ગુરુજી મે આજ સુધી નથી જોયા....ખૂબ ખૂબ આભાર સર દિલ થી..❤️
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻અત્યંત સુંદર સમજૂતી 😊
Salute che sir marker board pr efforts krva....
ખુબ ખુબ આભાર સાહેબ 🙏🙏🙏
Video મૂકવા ખૂબ ખૂબ આભાર સાહેબ.
ખૂબ જ સરસ તમે અપડેટ chepter ઉમેરતા રહો છો નવી પેટર્ન બદલ
ખૂબ ખૂબ આભાર.. સર
આપનો ખુબ ખુબ આભાર સર એકદમ સરળ રીતે સમજ આપવા બદલ.
🎉🎉ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી❤
Jordan samjavyu aabhar sir ,lec ma menat ak no se 🔥🔥👏👏
Sir tame Mathis na ticher shathe chitrkar pancho.mangaye guruji❤
Thenkyu sir. હવે સાહેબ cce ના તમામ septar avri લીધા છે તમે,હવે કોઈ problem nathi.
અરીસો એન્ડ water image thi solve great sir...👏👏👋
ખૂબ ખૂબ આભાર sir🎉
Sir pankho pn bandh rakhi ne live ma pepar kating Kari samajvyu for tamari wishes god Puri kare ❤ very much thank you sir 😊😊😊
, Khub saras 👌👌👌
C is right answer
Great work 💐
ખુબ ખુબ ધન્યવાદ પ્રભુ..🙏🙏
તમારો આજ નો વિડિયો જોયા પછી સમજ્યું કે ખાલી એક બોર્ડ, મોબાઈલ,અને સ્ટેન્ડ ની મદદ થી Quality અને ઉચ્ચ કક્ષા નું ભણાવી શકાય છે અને ભણી પણ શકાય છે...તેના માટે મોટી ફીસ આપી ને paid course લેવાની જરૂર નથી...અને વધારે facility ni આવશ્યક્તા નથી...🙏🙏
Thank you sir
Maja aavi
Sir tame to garibana bhagvan so 🙏🙏🙏🙏🙏
Apni mahenat ne salaam boss🫡
Superb lecture...Thank you so much sir...
Thank you sir🙏
ખૂબ ખૂબ આભાર સર 🙏🏻
Jordar Guru ji 🙏🙏❤️
Bhagvan tamne khub j lambu ayushy aape sir,, hamesha swasth raho.. ne aavi j rite sikhvadta raho...thank u sir
Nice lecture sir🎉
Application n lay sake te va loko mate ap sara sara lecture moko so thanks
ભગવાન છે sir ભગવાન 🙏💐💐💐
Excellent teaching gurujii🙏🙏
Ans:c
Thank you so much sir
Khubj mjaaa aavii gai
You are the best teacher ❤️ 🎉☺️
Great 👍👍
Thank you so much sir 🙏🙏
1 number guru 🙏
Khub khub aabhar 🙏
Bo saras sir👏
Wah sir !! Khubj maja pdi gai che ❤
સર સલામ છે આપની મેહનત ને 🫡
Tmara bdha j vdo mate darek ma 50000 like api sakay ne ek sathe to pn hu api dau sir...
Salute chhe tmne...
Thank you so much sir...
ખુબ ખુબ અભિનંદન સર ❤
Bau mast bhanavo cho sir ❤
Thank you sir 🎉🎉🎉🎉🎉
Very nice sir super have aavadi jase ❤❤❤❤❤❤ thank you 💕😘
Thank u so much sir( hexa maths best )❤
Akdam saral bhasa ma tart samjai jay avu bhanavo chho
Thank you sir🙏
ખૂબ જ સરળતા થી સમજાય જાય તે રીતે સમજાવ્યું છે ખુબ જ આભાર સર 🙏
bahu saras sir
Comment time :-Ans-- C
Ans : c.....thanku so much sir ...agharo topic tme atli easily Sikhvadi didho...
Super se uper sir😊
You are doing great job sir..🫡
Thank you.
Very excellent video sir
Thank you sir
Thank u so much sir ..best explanation 👏👏 Ans - C
અમારી કલ્પના શક્તિને વિકસાવવા બદલ ખૂબ ખૂબ આભાર સર 😊
thank you 😊
Thank you so much sir khub j sars samjavo chho 🙏🙏😊
ખુબ ખુબ આભાર સર તમે અમારા માટે આટલી બધી મહેનત કરો છો
ખૂબ ખૂબ આભાર ગુરુજી .. 🙏🏻
એકદમ સરસ રીતે સમજાઇ ગયું 👍🏻👌
Real practical ❤❤
Wah sir! જોરદાર ખુબ ખૂબ આભાર
Thank you so much sir Amara mate aatli mehnat Kari sikhavadva mate 🙏
👌👍 jabardast