સાહેબ સફેદ ચણા માં આજ મુજબ કામ કરાય અને હા મગફળી માં આ વર્ષ માં તમારા સિડીયુલ પ્રમાણે બધાજ પ્રયોગ કર્યો વર્ષ નબરુ હતું છતાં પણ મારે મગફળી 24 ગુટા વિઘા માથી 50 મણ ઉત્પાદન થયું આજુબાજુ બધા ખેડૂતો ને 22 મણ ઉત્પાદન થયું. થેન્ક્સ સર સફેદ ચણા ની માહિતી આપો...
ખુબ સરસ માહિતી રવિભાઈ........ 👌👌👌👌
સર તુવેર ની માહિતી નો વિડીયો બનાવો
Sir phule vikaram chana mate biyaran leva nu che number Aapjo ne
રવિભાઈ જવાન જય કિસાન
આંબરડી થી ખુબ ખુબ અભિનંદન
Khubj sars mahiti api abhar 🙏🏻
સાહેબ મારૂ ગામ ઘેડ વિસ્તારમાં આવેલું છે તે મા અમે ચણા નુ વાવેતર કરે છે એટલે અમારે ડી એ પી જરૂર પડે અને અમારે પાણી પણ નો હોય સાહેબ જવાબ આપવા વિનંતિ
ખૂબ સરસ માહીતી આપી રવિભાઈ
Abhar
Tamaro number aapo
Sir જી અત્યારે DAP ખાતર ની અછત છે માર્કેટ માં તો એના વિકલ્પ માં ક્યુ ખાતર આપી શકાય 🙏
Okay tene video mukish
Sar pnchmrut no chatiyene aena karata blekaamrut chati sakay
Helo kaloji ma khad ni dva aapi sakay ke nahi ??
જીરા માટે પણ બનાવો સર
Good information sir
Thanks
જીરા માટે બનાવો સર
Okay
Sarsa mahiti sar
ABHAR
પીયેત ની તો માહિતી આપો
Sar panchmruni jagyaye blekaamrut mari sakiye chale
HA
Kay chatvi bhegi
Ok
Tg
રવી ભાઈ તમે ચણામાં ફુગનાશક કય વાપરવી તે દવાનુ નામ આપો અને તેમા ટેકનીકલ કયુ આવેતે કયો ભાઈ
Fhugnasak kay chatvi aeto kyo
Bataka pak nu banao
Ok
Gj 3 and Gj 5 mathi kyu vadhu utpadan Aapse ??
Bolo kaik khali like kro ma??
@Jigar_patel07 3
30 divse chamatkar pan maray ne
Ha ...jo Saro groth hoi to
Fule vikram fel se
Bhai 3 ane 5 no. Mathi Keno vadhre utaro Aavse ??
સાહેબ સફેદ ચણા માં આજ મુજબ કામ કરાય અને હા મગફળી માં આ વર્ષ માં તમારા સિડીયુલ પ્રમાણે બધાજ પ્રયોગ કર્યો વર્ષ નબરુ હતું છતાં પણ મારે મગફળી 24 ગુટા વિઘા માથી 50 મણ ઉત્પાદન થયું આજુબાજુ બધા ખેડૂતો ને 22 મણ ઉત્પાદન થયું. થેન્ક્સ સર સફેદ ચણા ની માહિતી આપો...
આભાર