❤ સત સાહેબ બંદગી સાહેબ ❤❤સત સાહેબ બંદગી સાહેબ ❤❤સત સાહેબ બંદગી સાહેબ ❤ સંત સાધુ સતગુરૂ ની કલા અકળીત કળા હોય છે ભક્ત ખુબ જ જીજ્ઞાશા વાળો હોય તો એને સાચાં સતગુરૂ દાતારેશ્વર શ્રી નો ભેટો થાય અને ભવેહર તરી જવાય માટે આ ઘટ ભીતર માં પડ્યું હોય તે જ પ્રગટ થાય આ શુધ્ધ આત્મા પરમ તત્વ પરમ હંસ સંતો ભક્તો ને પરમ હંસ બનાવી દિએ, ❤ સતગુરૂ ક્રુપા હિ કેવલમ ❤
વિજયભાઈ ખૂબ જ સરસ પુજ્ય સંત શ્રી ને કોટી કોટી પ્રણામ 🙏 બાપુ સાથે મુલાકાત ખૂબ જ આનંદ થયો ખૂબ જૂની વાતો સાંભળવાની મજા આવી પણ... વિજયભાઈ અમુક વાતો નુ તમારે પણ ધ્યાન રાખવું જોઈએ 🙏 જય ભારત 🙏
બાપુ હુ મહીસાગર જિલ્લામાં થી મારા ભત્રીજાનાં દીકરાને મગજનો ટી. બી છે એમ કહ્યું છે. અત્યારે આ બાળક અમદાવાદ સિવિલમાં દાખલ છે બાપુ આ બાળકને આશીર્વાદ આપો બાળક સારું થઈ આપની આશ્રમે આવી શકાય ખરું બાપુ.
કોટી કોટી પ્રણામ પહુડીયા બાપુને 🙏🙏🙏🙏🙏🙏
❤ સત સાહેબ બંદગી સાહેબ ❤❤સત સાહેબ બંદગી સાહેબ ❤❤સત સાહેબ બંદગી સાહેબ ❤
સંત સાધુ સતગુરૂ ની કલા અકળીત કળા હોય છે ભક્ત ખુબ જ જીજ્ઞાશા વાળો હોય તો એને સાચાં સતગુરૂ દાતારેશ્વર શ્રી નો ભેટો થાય અને ભવેહર તરી જવાય માટે આ ઘટ ભીતર માં પડ્યું હોય તે જ પ્રગટ થાય આ શુધ્ધ આત્મા પરમ તત્વ પરમ હંસ સંતો ભક્તો ને પરમ હંસ બનાવી દિએ,
❤ સતગુરૂ ક્રુપા હિ કેવલમ ❤
Jay ho pahiya bapu
સાહેબ બંદગી સાહેબ
વિજયભાઈ ખૂબ જ સરસ પુજ્ય સંત શ્રી ને કોટી કોટી પ્રણામ 🙏 બાપુ સાથે મુલાકાત ખૂબ જ આનંદ થયો ખૂબ જૂની વાતો સાંભળવાની મજા આવી પણ... વિજયભાઈ અમુક વાતો નુ તમારે પણ ધ્યાન રાખવું જોઈએ 🙏 જય ભારત 🙏
વિજયભાઈ મામી ની વાતમાં કદાશ..... હયાત હોય તો દુખ લાગે ખરૂં...મામી મામાને તથા તેના સંતાનો ને પણ....દુખ થાય ખરું....જય માતાજી 🌹 જય દ્વારકાધીશ 🌹
જય હો
bhai location aapjone. kai jagyaye chhe
A na mami haju chhe ane tene aa sambhal ne khub j dukh thayu chhe
Kona mammy che ?@@prgalchar
કોટી કોટી વંદન
Jay Gurudev .......Dhanyvad ...jgd
🕉️🌷🙏 મહાદેવ 🙏 જય શ્રી કૃષ્ણ 🙏 મારા જાજાથી રામ રામ બાપુ ને વિજય ભાઈ તમને 🙏🙏🙏
જય ગુરુદેવ. બાપુ ના પવિત્ર ચરણો માં કોટી કોટી વંદન.🎉
પરમ પૂજ્ય સંત શ્રી સિધ્ધરાજ બાપુ ગુરુ શ્રી પ હું ડીયા બાપુ ના આશીર્વાદ થી અમારા ધન્ય ભાગ થઈ ગયા
પરમ પૂજ્ય વંદનીય શ્રી બાપુ ને મારા સત સત નમન જય શ્રી મહાદેવ 🙏🙏🙏🙏🙏
હર હર મહાદેવ
જય હો.વિજય ભાઈ તમને એકવાર મળવું છે.
ખૂબ સરસ સત્સંગ 🙏🙏બાપૂ ના ગુરુદેવ ની વાતો સાંભળી ને ખૂબ આનંદ થયો 🙏🙏
બાપુના ગુરુ અને બાપુ નુ જીવન ચરિત્ર સાભળી ખૂબ જ પ્રભાવિત થયો ્ કોટી કોટી કોટી કોટી કોટી🙏🙏🙏🙏🙏
કોટી કોટી વંદન પૂજ્ય સંત શ્રી ને
સંત શ્રી પહુડીયા બાપુ સરણ નમન
😢 પહુડી બાપુ ના દર્શન કરવા અનેક વખતે ફર્યો પણ અમે જ્યાં જઈએ ત્યાંથી નીકળી ગયા ના સમાચાર આવતા હવે રૂબરૂ એમની સમાધિ ના દર્શને જવાનું મન છે
જય હો બાપુ ધન્યવાદ ભાઈ શ્રી વિજય ભાઈ તમને પણ અભિનંદન
જોરદાર વિજય ભાઈ
જય પહુડીયા બાપુ જય હો તેમના શિષ્ય ની
આદેશ આશ્રમ
મે નાનપણમાં પહુડીયા બાપુ ના દર્શન કરેલ છે.....ભિમસા ..... જંગલ વિસ્તારમાં માં..... મને ખાસ યાદ છે.... દશેરા નો દિવસ હતો......જય પહુડીયા બાપુ ની.....
જય સત્ય ગુરુદેવ જય સર્વે સંત ગણ ભેખ ભગવાન કી જય 🙏🙏💐💐
પૂજ્ય બાપુના ચરણોમાં સત સત નમન ધન્યભાગ આ સાધુના દર્શન થયા. 🙏🙏🙏
Jay shri kal Bhariav Dada
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
હા અમારા ગુરુ મહારાજ છે અને આશીર્વાદ થી ધન થઈ ગયું હોય
wah bhai khub saras jay ho santan ki
જય પરમ ગુરુદેવ ના ચરણો માં લાખ લાખ વંદન કરું છું 🌹🌹🌹🙏🙏🙏🙏🙏🌹🌹🌹
Wahhh guru Ji ni tol ye Koi na aave bapu ....vijay bhai aaje ak siddh sant na darsan thaya ....jay gurudev 🙏🙏🙏😊😊
bhai location aapjone. kai jagyaye chhe
બાપુ ના ચરણો માં કોટી કોટી વંદન પ્રણામ 🙏🏽🐚 જય જય શ્રી રણછોડરાય 🐓🙏🏽
જય હો પહુડીયા બાપુ
Jay ho bapune so so salam vijaybhai Jay ho
Vah vijaybhai vah
Thankyou
Khub maja aavi
Hu jaish darshn karva
બાપુ હુ મહીસાગર જિલ્લામાં થી મારા ભત્રીજાનાં દીકરાને મગજનો ટી. બી છે એમ કહ્યું છે. અત્યારે આ બાળક અમદાવાદ સિવિલમાં દાખલ છે બાપુ આ બાળકને આશીર્વાદ આપો બાળક સારું થઈ
આપની આશ્રમે આવી શકાય ખરું બાપુ.
બાળકને લાવી શકાય તેમ નથી તો શું કરવું
જય ગુરુદેવ ને કોટી કોટી પ્રણામ
જય ગિરનારી હર હર મહાદેવ જય મહાકાલેશ્વર ભગવાન
સરસ જાેટવા સાહેબ...👌
જય હો. રામદાસ. બાપુ. તમારી સેવા ને ધન્ય છે
જય પહુંડીયા બાપુ 🙏🙏🙏રોગ મટાડી દેજો
Dawakhane jau bhai m n mte
મોજ અવિગય ભાઈ ગુજરાત માં આવા ઓલિયા હતા છે એવા સંતો ની જગ્યા ઇન્ટરવ્યૂ લ્યો ભાઈ બવ મજા આવી જય માતાજી જય મહાદેવ ❤
જય હો બાપુ ને કોટી કોટી પ્રણામ 🌹🙏
ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય મહાદેવ હર
પ્રથમ વાર પહુડીયા બાપુ વિશે જાણવા મળ્યું 🙏🙏🙏🙏🙏
Jay.shree.aanad.aashram..karamaddi...sant.shree.ram.dash.bapu..namo.nam.sant. Shree.vijay.bhai.Karva.shaheb.....🙏🙏
Jay shree Ram
Saranamu aspone bhai
🙏🙏Dhanywad bapune Jay gurudatt namh
જય રામદાસગુરૂજી 🌹🙏🏻
જય.હો.પહુડીયા.બાપુ
Sat sat pranam bapu
વા વિજય ભાઈ સુ તમારી વાણી મને બોવ ગમી
વાહ મારા ગુરુ મહારાજની જય
આ વાણીથી એટલુ કહી શકાય કે જેને કોઇ પણ પ્રકારનુ ના હોય બંધન તેને માત્ર કરી શકાય વંદન
bhai location aapjone. kai jagyaye chhe
સંતો ના ચરણો માં લાખ લાખ વંદન કરું ઊ
જય હો મારા સોરાષ્ટ ના સંતો
આપનાં ચરણોમાં કોટી કોટી પ્રણામ બાપુ
સંતનાચરણોમાલાખલાખવંદન🎉🎉🎉
🙏🌹🌹ૐ નમઃ શિવાય્ 🌹🌹🙏
બહુ મજા આવી આ બાપુને સાંભળવાની આનો બીજો ભાગ જલ્દી મુકજો વિજયભાઈ
jay ho pahudi bapu sav na dakhda haro Bapu jay ho giranari bapu
Jay ho bapu no...very nice Vijaybhai
જય ગુરૂમહારાજ વિજયભાઇ જય હો 🙏
Vijay bhai jay shree krishna.
Wha saras vijay bhai
જયહો ખૂબ સરસ
આપના ચરણોમા કોટી કોટી વનંદ બાપુ
Jay Ramapir Vadodara
જય પહુડીયા બાપુ
जय श्री राम
સંત ને કોટી કોટી પ્રણામ
દાનભા સાથે સુરાપુરા દાદા નો ઇતિયાસ લ્યો 🙏જય સુરાપુરા દાદા ભોળાદ ભાલ 🙏
Jay gurudev ❤🙏
જય ગીરનારી
Hari om Sat sat naman🙏 sidh Ram Das bapu na charno ma Ane gurudev pauhudiya maharaj na charno ma koti koti naman 🙏 Jay guru dev Hari Om 🙏
hi
જય ગુરુદેવ જય ગુરુ મહારાજ જય હો તમારી જય હો❤
ધન્યવાદ છે
કોટીકોટી વદન
Jay ho jay narayen
વિજય ભાઈ ખુબ સરસ પૂજ્ય શંત શ્રી ને કોટી કોટી વંદન અને સાધુ સંત ની દર્શન કરો અને કરાવો જય ગિરનારી🎉🎉🎉🎉🎉🎉
Hari om guruji jay ho mara bap
કોટી કોટી પ્રણામ દશરથબાપુ 🙏🙏🙏🙏🙏
જય હો રામદાસ બાપુ
Good job, dhanywad,
શ્રી ગુરૂ યે નમઃ 🙏🙏🙏🙏🙏
ઓમ નમો નારાયણ
બાપુ ને લાખ લાખ વંદન🎉🎉🎉
વિજભાઈ સાધુ. નિ. યુગતી.નૅ.જુગતી.કયાક.જુદીજ.હૉયછૅ.વાલા.ખુબખુબ.આનદ.થયૉ.બાપુ.ની.વાતનૉ
જય શ્રી કૃષ્ણ
जयहोबाबाजी
Jai Gurudev 🙏
Jay siddhram das bapu🙏🙏🙏
શ્રી રામ
Saheb bandagi saheb
Har har mahadev
વીજય ભાઈ આ આશ્રમ નું એડ્રેસ
GURU CHARNO MA KOTI KOTI VANDAN
વિજય ભાઈ ખુબ ખુબ ભજના નંદી છો એટલે ખુબ સત દર્શન નો મોકો મળે છે જય ગીરનારી
જય ઠાકર પહૂડીયાનો વધુ પરીસય મારા બાપુને છે
Jal ho bapu 2:48 3:00
Saras vata se
Adhbhut avisaniy bapu
Naginrajjain bhiwandi Jay shree Ram