Superstar Hiten Kumar સાથે UNCUT PODCAST|Vash Filmથી લઈ જૂની Desh re joya Dada Pardeshની વાતો!

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ก.พ. 2023
  • For Advertisement contact on - ads@jamawat.com
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - / jamawatbydev. .
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    #devanshijoshi #devanshijoshilive #jamawat #gujaratelection2022 #gujaratpolitics #AAP #BJP #Congress

ความคิดเห็น • 131

  • @rudra_1892
    @rudra_1892 ปีที่แล้ว +13

    હિતેન કુમાર 👏👏👏 એક દમ સાચી વાત કરી 100% એગ્રી 👏👏👏

  • @rajendradesai4452
    @rajendradesai4452 ปีที่แล้ว +34

    હિતેનભાઇ
    સોલીડ રીપ્લાય એન્ડ સોલીડ વાર્તા લાપ👌👌 હિતેનભાઇ તમે ચિંતા ના કરો , તમે હંમેશા ગુજરાતી ફિલ્મ ના દરેક યુગ માં સફળતા પુર્વક ચાલનારા બેસ્ટ અભિનેતા છો. દેવાંશી ને બોલવાનો બહુ મોકો પણ ના આપ્યો ! 😊 બટ એની વે …તમે બન્ને હાલ આખા ગુજરાત માં તમારા પોતાના ક્ષેત્રોમાં નંબર વન જ છો એમા કોઇ મત નથી ✅🙂👍👍

  • @rajendradesai4452
    @rajendradesai4452 ปีที่แล้ว +56

    ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ના એક ને માત્ર એક નંબર વન અભિનેતા એટલે હિતેનભાઇ 👍

    • @chiragmali3859
      @chiragmali3859 ปีที่แล้ว

      હિતેન કુમાર નંબર વન તો છે જ પણ તમે ઉપેન્દ્ર ત્રિવેદી ને ભૂલો છો

    • @rajendradesai4452
      @rajendradesai4452 ปีที่แล้ว +3

      @@chiragmali3859 ઉપેન્દ્રભાઈ તો ગુજરાતી ફિલ્મ ના ભીષ્મ છે ! અમિતાભ બચ્ચન કહેવાય એ તો ગુજરાતી પિચ્ચરો ના ! 😊😊🙏🙏👍

    • @hardasthakor3135
      @hardasthakor3135 11 หลายเดือนก่อน +2

      And Vikram Thakor

  • @chemlit.kamilravip.d.9640
    @chemlit.kamilravip.d.9640 ปีที่แล้ว +17

    મેં ટ્રેલર જોઈને જ મજા આવી ગઈ હતી. તમે અદભુત કર્યું છે.

  • @sheeru.mp4
    @sheeru.mp4 ปีที่แล้ว +12

    After Watching This Interview,
    I Am Very Intresting To See Hiten Sir As a Director!
    (Ofcourse After He Completes Every Shades)
    Hope They'll Do A Film As An Director & Show Us His Vision, Dream, Experiment & Cinema.
    Being Fan From Childhood,
    I Didn't Know About His Real Life Character!(Obviously There Was Not Any Platform Like This In Childhood)
    After this Interview, I got to know a lot about him.

  • @mrdindian
    @mrdindian ปีที่แล้ว +8

    હિતેષ ભાઈને સાંભળીને એમ લાગ્યું કે ચાલુ કોઈ ગુજરાતી ભાષા કે ગુજરાતી ફિલ્મનાં ક્ષેત્રમાં કોઈ PhD કરીને એટલા અઢળક અને સંદર્ભ સાહિત્ય સાથે વાત કરતા હોય એવા પેલા વ્યકિત જોય ખૂબ જ મજા આવી બેન એવું સરળ વ્યક્તિત્વ અને સરળ વ્યક્તિત્વ શું વાત છે .....

  • @devasabhad1037
    @devasabhad1037 ปีที่แล้ว +8

    ગુજરાત નાં લોકપ્રિય અભિનેતા એટલે હિતેન કુમાર અને ગુજરાત નાં લોકપ્રિય પત્રકાર એટલે દેવાશી બહેન જમાવટ ચેનલ ખૂબ ખૂબ અભિનંદન ખૂબ સારા અભિનેતા અને ખૂબ સારા પત્રકાર બંને ને સો સો સલામ

  • @khodugadhavi9282
    @khodugadhavi9282 ปีที่แล้ว +2

    જેવુ શીર્ષક છે જમાવટ તેવી જમાવટ ખરેખર આ કાર્યકમ સાંભળીને થાય છે આભાર

  • @gohilmahendrasinh4800
    @gohilmahendrasinh4800 ปีที่แล้ว +2

    Ha medam je hiten bhai ni janmadata film bav mast hati &rols Pan bav mast hato

  • @priyamvashi2187
    @priyamvashi2187 ปีที่แล้ว +8

    Amazing actor
    Recently watched Aaguntak and Vash
    Omg what a performance by him 🔥

  • @nirenbarsopiya
    @nirenbarsopiya ปีที่แล้ว +9

    Hitenkumar, inspired lot after watching this podcast. And host you done good job. Keep good things more

  • @hardikprajapati2387
    @hardikprajapati2387 ปีที่แล้ว +4

    Communication skill is Wonderful of hiten kumar 🙏🙏

  • @shravanjoshi14
    @shravanjoshi14 ปีที่แล้ว +20

    એક વાર તમે સ્વામી સચ્ચિદાનંદ સાથે વાર્તાલાપ રાખો, સદીના મહાન ક્રાંતિકારી સંત ના વિચારો બહુ વાસ્તવવાદી અને સમાજ ઉપયોગી છે.

  • @yuvrajdancharan6382
    @yuvrajdancharan6382 ปีที่แล้ว +1

    Hiten kumar khubaj nikhalas ane vinamra vyakti chhe best gujarati actor salute to you hiten sir 🙏🙏🙏🙏🙏👍👍👍👍❤❤

  • @thakorkanujipunajikanujipu6795
    @thakorkanujipunajikanujipu6795 2 หลายเดือนก่อน

    Ohhh રમલો superb હીરો હિતેન કુમાર

  • @dharmeshshihora2014
    @dharmeshshihora2014 28 วันที่ผ่านมา

    Devlo Ane Jivali kai na ghare ....just amazing 👌👌

  • @vishnubar5728
    @vishnubar5728 ปีที่แล้ว +5

    Honestly and Perseverance both indeed Thank you both for sharing wid us and last ma “ Sir e kidhu ne k Apdi audience ni alas ne lidhe ketlak prayogo Atki jay chhe e vastu ava valuable video ma pan yatharth Thti joi Sakay chhe “ only 7k Views 😅

  • @mrlefty1
    @mrlefty1 ปีที่แล้ว +6

    Uncut મા સ્વામી સચ્ચિદાનંદ ને લાવો પદ્મવિભૂષણ પુરસ્કાર વાળા

  • @nileshprajapati17
    @nileshprajapati17 ปีที่แล้ว +1

    Feel proud of you sir
    Work is awesome unbelievable magical

  • @rishitabodat2769
    @rishitabodat2769 ปีที่แล้ว +1

    Mara favorite ❤

    • @nitin6313
      @nitin6313 3 หลายเดือนก่อน

      Ketla?

  • @Shakti.Keshari
    @Shakti.Keshari ปีที่แล้ว +1

    હિતેનભાઈએ એક એક વાત ખૂબ જ સચોટ રીતે રજૂ કરી છે. એમની બધી વાતો સાચી છે.

  • @nirmalraval7475
    @nirmalraval7475 ปีที่แล้ว +1

    Wow I am just glad during my time I can see all this movies and I can tell this storys to my future family

  • @ghanshyamgajjar9641
    @ghanshyamgajjar9641 ปีที่แล้ว

    Superb interview, thanks u very much

  • @kaushikpatel4504
    @kaushikpatel4504 7 หลายเดือนก่อน

    હિતેન ભાઈ અભિનય ની તમારી સેકન્ડ ઇનિંગ જોરદાર છે. તમારી અભીનય ની વિવિધતા અમારા મન મસ્તક માં અનેરી છપ છોડે છે. આવનારી અભિનય ની વિવિધતા વાળી ફિલ્મો ની પ્રતીક્ષા રહેશે.

  • @rakuparmar52official61
    @rakuparmar52official61 ปีที่แล้ว +3

    Vikram Thakor is superstar

  • @rakuparmar52official61
    @rakuparmar52official61 ปีที่แล้ว +3

    Vikram Thakor ni khedut film jordar hati

  • @rakuparmar52official61
    @rakuparmar52official61 ปีที่แล้ว +3

    Vikram Thakor ni filmo superhit thay che

  • @sagarshrimali8116
    @sagarshrimali8116 ปีที่แล้ว +3

    U r right
    હિતેન ભાઈ સાઉથ જોતા આપણે અહીંયા ગુજરાતી ફિલ્મ ઈન્ડરસ્ટ્રીસનો ગર્વ જ નથી

  • @dakshadeliwala2054
    @dakshadeliwala2054 ปีที่แล้ว

    Jay prabhu jay jinendra hiten bhayi hu tmari bahu fen chhu aapna vicharo mne bhu gmiya gujrat nu gaurav chho aap spiritual marg ma pan aap avoj josh spirit rakho ej prabhu ne prathna

  • @Nareshdangadhavi66
    @Nareshdangadhavi66 ปีที่แล้ว +2

    Wonderful

  • @pareshdamor1m575
    @pareshdamor1m575 ปีที่แล้ว

    Very knowledgeable 🙌👏

  • @hardasthakor3135
    @hardasthakor3135 11 หลายเดือนก่อน +2

    ખેડૂત એક રક્ષક ફિલ્મ ના રાતનો 12થી 4નો સો ચાલુ હતો first word record super star Vikram Thakor

  • @SURESHDESAI759
    @SURESHDESAI759 2 หลายเดือนก่อน +1

    હિતેન કુમાર તમને નવી પેઢી ઓળખ તી નઈ હોય પણ ગુજરાતી ફિલ્મ અભિનય હિતેન કુમાર વન 1 નંબર છે ❤

  • @hello.667
    @hello.667 ปีที่แล้ว +1

    Pls release this movie in hindi.

  • @jadavrahul168
    @jadavrahul168 ปีที่แล้ว

    Awesome 💫🙌

  • @dakshadeliwala2054
    @dakshadeliwala2054 ปีที่แล้ว

    Jay prabhu Hitenbhai je vyaki mne gme e sacha shukh, santi ne anand pame evi mari bhavna chhe aap ekvar jarur thi srimad ramchandr mison, dharmpur aavjo pujay sri gurudev sri na darsan no labh le jo . E tarakmheta ka ulta chasma na digdarshak dharmesh bhai na pan ghru chhe ne gujrati sangitkar sachin jigar pan temna folvar chhe aap jarur thi ekvar darsan karva aavjo thank you❤🌹

  • @hiteshvyas6952
    @hiteshvyas6952 ปีที่แล้ว

    Film joi ne aa podcast
    Jova nu man tha u
    Great job pratap…

  • @bhupendrasheth150
    @bhupendrasheth150 10 หลายเดือนก่อน

    I salute to MAKER OF VANSH TO MAKE FILM OF HOLLYWOOD CLASS. I WAS VERY HAPPY TO WATCH THIS FILM

  • @mehrajzero3071
    @mehrajzero3071 ปีที่แล้ว

    God is always with you Sir 🌹

  • @bhadrvala7828
    @bhadrvala7828 ปีที่แล้ว

    Love u Sir and sister 🙏💓🤗

  • @diydrowing2769
    @diydrowing2769 ปีที่แล้ว

    Good intriview

  • @nareshbharwad7486
    @nareshbharwad7486 ปีที่แล้ว

    My fevret Hero Hiten Kumar ❤❤❤❤❤😊

  • @mayurnandanamayur3550
    @mayurnandanamayur3550 ปีที่แล้ว +3

    મારા કાયમના ફેવરીટ સુપરસ્ટાર હિતેનકુમાર

  • @satchitanand3991
    @satchitanand3991 ปีที่แล้ว

    ગઇકાલે મૂવી જોઈ.... Hiten કુમાર ની અવાજ અને એક્ટિંગ... ગજબ 👏

  • @20nuthakor94
    @20nuthakor94 ปีที่แล้ว +3

    Vikram Thakor nu entariyu karo

  • @aniketmishra2564
    @aniketmishra2564 ปีที่แล้ว

    Such a phenomenal acting in Vash!

  • @KaranThakor-xr1cy
    @KaranThakor-xr1cy 4 หลายเดือนก่อน

    Old is Gold 🥇🪙🥇 Hiten Kumar Sir😘

  • @starforam384
    @starforam384 ปีที่แล้ว +1

    Bhai Tane 100 Yarsh Na Thasho Ane Amj Haldi Resho Live you bhai

  • @makavananarsih4182
    @makavananarsih4182 ปีที่แล้ว +1

    Good

  • @umangpandya9526
    @umangpandya9526 ปีที่แล้ว

    Agree with you 😊 sir

  • @pushprajsinhchudasama8868
    @pushprajsinhchudasama8868 ปีที่แล้ว +1

    Saheb lrd 2022 ma kemna sodhsuu hve ava nango

  • @vishalgohel3812
    @vishalgohel3812 ปีที่แล้ว

    Legend 👏🔥🀄

  • @akkicreative9049
    @akkicreative9049 ปีที่แล้ว

    Nice 😊

  • @ParthPatel-of4he
    @ParthPatel-of4he ปีที่แล้ว

    🔥🔥🔥

  • @jatinfashion1184
    @jatinfashion1184 ปีที่แล้ว

    Great actor 🔥🔥hiten Kumar & hitu kanodiya

  • @urveshdesai9554
    @urveshdesai9554 ปีที่แล้ว

    👍

  • @pratapbhairathava2811
    @pratapbhairathava2811 ปีที่แล้ว

    👍🏻

  • @nizaralirajani9630
    @nizaralirajani9630 7 หลายเดือนก่อน

    100%

  • @starforam384
    @starforam384 ปีที่แล้ว +1

    Gujarati Movie Nu Tamaru Balidan Hamesha Aavnari Pethi Hamesha Yaad Reshe Bhai

  • @user-pg1iq1zb2f
    @user-pg1iq1zb2f หลายเดือนก่อน

    Good actor gujrati

  • @TEACHCUSTOMERCARE
    @TEACHCUSTOMERCARE ปีที่แล้ว +1

    Hindi mai launch Karo sir South Indian ni jam Hindi language mai pan moze karse KGF je vu

  • @manishsolanki7826
    @manishsolanki7826 ปีที่แล้ว

    Hitenbhai is a legendary actor of Gujarati cinema

  • @kalpeshkatakiya9415
    @kalpeshkatakiya9415 ปีที่แล้ว

    JAMAWAT HO BAKI

  • @ashokmuchhadiya511
    @ashokmuchhadiya511 ปีที่แล้ว

    દેવાંશીબેન ધન્યવાદ

  • @kunalpatel5597
    @kunalpatel5597 ปีที่แล้ว

    Heten Kumar aapni darek gujrati movie mane khub game

  • @Livewithdj
    @Livewithdj ปีที่แล้ว +1

    ખૂબ જ પારદર્શક વાત,

  • @nagabhaisolanki7743
    @nagabhaisolanki7743 ปีที่แล้ว

    🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @meetraval9162
    @meetraval9162 ปีที่แล้ว

    Hiten Bhai is Legend.🫡

  • @bgahir
    @bgahir ปีที่แล้ว

    આજે તારીખ 10 jun 23 ના આ ઈન્ટરવ્યુ જોયો છે..અને મને મનથી એમ થયું કે હીતેન ભાઇ પોતાની કલાકારી માટે ગમે તે સેડઝ મા ફીલ્મ બનાવે.પરંતુ આજ પણ એની મહીયર કે પાલવડે થીમ પર રામલા અને રતન ની જોડી આવે એટલે એને બોક્સ ઓફીસ મા કોઈ પહોચે નહીં અને પરસનલી મને એજ આનંદી અને હીતેનભાઇ જોવા ની ઇચ્છા છે...

  • @solankipravin4127
    @solankipravin4127 ปีที่แล้ว +2

    Vikram Thakor no intrweu please

  • @sonofbera5716
    @sonofbera5716 ปีที่แล้ว +2

    IPC safin Hasan ની સાથે વાર્તાલાપ કરો.

  • @GDvlogs738
    @GDvlogs738 ปีที่แล้ว

    હિતેન સર તમે સિદ્ધરાજ જયસિંહ ના જીવન ઉપર ફિલ્મ બનાવો hollywood ane bollywood ના રેકોર્ડ તૂટી જસે

  • @Bhadresh_Parmar
    @Bhadresh_Parmar ปีที่แล้ว +1

    બેન રાહુલ મહેતા (રાઈટ ટૂ રીકોલ કાર્યકર્તા) નું ઈન્ટરવ્યૂ લો.

  • @prashantdoshiyar954
    @prashantdoshiyar954 ปีที่แล้ว

    હિતેનકુમાર ❤️❤️

  • @chhuchharvijay2692
    @chhuchharvijay2692 ปีที่แล้ว

    Palvde ful my fevrit

  • @dakshadeliwala2054
    @dakshadeliwala2054 ปีที่แล้ว

    Srimad raj chandra mison .dharampur.Param pujay sri rakesh ji gurujii na darsan karva aavjo

  • @harshiltarabda2842
    @harshiltarabda2842 ปีที่แล้ว

    GDS RESULT CHECK KARO MAM EVERY TIME Merit atlu high kevi rite hoi 6

  • @SKYSTAR5
    @SKYSTAR5 ปีที่แล้ว

    આનંદી ત્રિપાઠી ને બોલાવો plsss..

  • @mitul7115
    @mitul7115 ปีที่แล้ว

    વિડિયો સરસ છે. પણ હેશ્ટેગ તો સારા અને રિલેટીવ હોય એવા લગાવો....

  • @krishnamrathwa6836
    @krishnamrathwa6836 ปีที่แล้ว

    Uncut and unfiltered ek copy name tay gyu

  • @gohilshobha4269
    @gohilshobha4269 ปีที่แล้ว +2

    Sav sachi vat kari gujarati industri mate gujarati jan alsu chhe

  • @MySkExplained
    @MySkExplained ปีที่แล้ว +1

    Vash Movie download links 😉😉 Joye cha.......

  • @purimanek1076
    @purimanek1076 ปีที่แล้ว

    kazal oza saathe episode banavo

  • @rahulpatel2534
    @rahulpatel2534 ปีที่แล้ว

    સર કમ્પેયેતિવ પરિક્ષા ની તૈયારી કરતાં વિદ્યાર્થી પર પિચર બનાવો

  • @nileshprajapati17
    @nileshprajapati17 ปีที่แล้ว

    Desh re joya dada pardesh is best gujju Film

  • @starforam384
    @starforam384 ปีที่แล้ว

    Ketli Samajan Se Hiten Bhai Ma Ek Ek Vaaat Ketli Sakti shali Che

  • @hardasthakor3135
    @hardasthakor3135 9 หลายเดือนก่อน

    Vikram thakor interview please

  • @crazymusic4574
    @crazymusic4574 ปีที่แล้ว

    Aa movie pan india realese thavu joi a

  • @Sayarilover430
    @Sayarilover430 6 หลายเดือนก่อน

    Banash kata ma gujrati filmo bahu j chale che aaje pan
    Khas karine heten bhai ni filmo

  • @ka4708
    @ka4708 ปีที่แล้ว +2

    ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અનીલ કપૂર

  • @dipu910
    @dipu910 ปีที่แล้ว

    સખ્ખત

  • @chiragrabarichiragrabari1836
    @chiragrabarichiragrabari1836 ปีที่แล้ว

    Superb movie che baap

  • @vipulmakwana3562
    @vipulmakwana3562 ปีที่แล้ว

    👌

  • @gohiljanaksinh3632
    @gohiljanaksinh3632 ปีที่แล้ว +1

    Ahmdavad Baroda jeva metro ma gujrati bolta j nathi teni pase thi apexa rakhvi
    E gujrati film vishe vat kare k molve

  • @SahilPatel-zt9fe
    @SahilPatel-zt9fe หลายเดือนก่อน

    Take vikram thakor podcast ❤❤❤

  • @GOPING
    @GOPING ปีที่แล้ว

    Ramlo Is LOBE❤️‍🔥

  • @rutulsamadhiya8410
    @rutulsamadhiya8410 ปีที่แล้ว

    🙏

  • @manishraval6497
    @manishraval6497 ปีที่แล้ว

    Neha Mehta Anjali bhabhi no interview karo

  • @HyperdancetimliVikkibhabhor
    @HyperdancetimliVikkibhabhor 4 หลายเดือนก่อน

    Singer : Arjun r meda nu int lejo

  • @jayntidesai4332
    @jayntidesai4332 ปีที่แล้ว

    Mahiyar ma mandu film mo sauthi vadhare handsome lagya hata