સાંભળ અજ્ઞાની જીવડા|| મર્યા પછી થાશે પસ્તાવો||👇|| all bhajan|| Vishu Bhakti Vandana|| pitrapaksh

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ต.ค. 2024
  • સાંભળ અજ્ઞાની જીવડા|| મર્યા પછી થાશે પસ્તાવો||👇|| all bhajan|| Vishu Bhakti Vandana|| pitrapaksh
    #visubahktivandna
    #ભાવના ભજન
    #રામભજન
    #હેમંતચૌહાણનાભજન
    #ભક્તિઆહીરનાભજન
    #nimavatBinnaBhajan
    #વિશુભક્તિ વંદના
    #visubahktivandna
    #emotionalstory
    #dharmikstory
    #lessonablestory
    #Shiv bhajan
    #કીર્તન
    #સત્સંગ
    #Krishnabhajanભક્તિવંદના
    #dharmikstory
    #કીર્તનમંડળ
    #પ્રભાતિયા
    #ધાર્મિકગીત
    #GeetaRabarina
    #સાંભળઅજ્ઞાનીજીવડાતારાઘટમાંઅંધારા
    નમસ્તે મિત્રો ! (વિશુ ભક્તિ વંદના ) Vishu Bhakti Vandana ચેનલ માં આપનું સ્વાગત છે ગુજરાત જામનગર થી આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏
    મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏
    🌾🌺સાંભળ અજ્ઞાની આત્મા🌺🌾
    હા રે સંભાળ અજ્ઞાની જીવડા
    કરી લેને દીવડા તારા ઘટમાં
    તો ઘોર અંધકાર છે
    હા રે ક્યાંથી આવ્યોને ક્યાં તું જવાનો
    હા રે નથી કાયમ આ ઘટમાં રેવાનો
    હા રે મર્યા પછી થાશે
    પસ્તાવો હો જીવડા
    ઘટમાં તો ઘોર અંધકાર છે
    હા રે ફર્યા તીર્થ કાશીને કેદારમાં
    હા રે તું તો નાયો તીર્થના ઘાટેઘાટમાં
    હા રે તારું અંતર તો રહી
    ગયું કોરું હો જીવડા
    ઘટમાં તો ઘોર અંધકાર છે
    હા રે આખી રાત ભજનમાં જાગતા
    હા રે તાલના સુરે માથું ધુણાવતો
    હા રે તારો આતમ તોયે નો
    જાગે હો જીવડા
    ઘટમાં તો ઘોર અંધકાર છે
    હા રે તને સંતો શિખામણ આપે સારી
    હા રે સાચા સદગુરુનું
    ચરણું લે સ્વીકારી
    હા રે મોંઘુ માનવ જીવનને
    લે તું તારી
    હા રે સંભાળ અજ્ઞાની જીવડા
    કરી લેને દીવડા તારા ઘટમાં
    તો ઘોર અંધકાર છે
    Copyright Disclaimer Under Section 107 of the copyright Act 1976 allowance is made for "fair use" for purposes such as criticism comment news reporting teaching scholarship and research fair use is a use permitted by copyright statute that might other wise infringing Non-profit educational or personal use tips the balance in favor of fai

ความคิดเห็น •