પશુપાલન માટે ખાસ વિડિયો || Gamdiyo kolva no

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 พ.ย. 2024

ความคิดเห็น •

  • @maldekeshwala1
    @maldekeshwala1 ปีที่แล้ว +9

    ખુબ જ સરસ વિડીયો માહિતી સાથે નો ભાઈ
    પશુ પાલકો માટે ખુબ જ ઉપયોગી
    જય દ્વારકાધીશ 🙏

    • @Gamdiyo
      @Gamdiyo  ปีที่แล้ว +1

      જય દ્વારકાધીશ ભાઈ કેમ સારો બનાવ્યો

  • @nitinsenta3591
    @nitinsenta3591 9 หลายเดือนก่อน +1

    ખૂબ સરસ માહિતી આપી છે
    માલદેવભાઇ

    • @Gamdiyo
      @Gamdiyo  9 หลายเดือนก่อน

      હા ભાઈ

  • @dharasvlogindianmomhomeusa
    @dharasvlogindianmomhomeusa ปีที่แล้ว +2

    Khub saras informative video Bhai 👌👍👍pashuPalan vishe saras mahiti 👍👍
    Cow 🐄 buffalo 🐃 na problems vishe Jagruti khub upyogi🙏🏻🙏🏻🙏🏻👍👍👍

    • @Gamdiyo
      @Gamdiyo  ปีที่แล้ว +1

      Thanks Big sis 🙏🙏🙏🙏

  • @rajshigojiyavillagelife5682
    @rajshigojiyavillagelife5682 ปีที่แล้ว +3

    માલદે ભાઈ જોરદાર પ્રગતિ કરો છો
    ખૂબ જ અભિનંદન

    • @Gamdiyo
      @Gamdiyo  ปีที่แล้ว +1

      ખુબ ખુબ આભાર

  • @livevillagelifewithsurbhiviren
    @livevillagelifewithsurbhiviren ปีที่แล้ว +2

    જય મુરલીધર 🙏🏻🙏🏻 ખૂબજ સરસ અને ઉપયોગી માહિતી 👍🏽👌🏻👌🏻

    • @Gamdiyo
      @Gamdiyo  ปีที่แล้ว

      હા ભાઈ જય દ્વારકાધીશ

  • @bhopalasavdasbhai6522
    @bhopalasavdasbhai6522 ปีที่แล้ว +11

    વાહ બહેન વાહ તમે હકીકત સાચી વાત કરી કે ગામને મોઢે ગરણૂ ના બંધાય ને મારા જાજાને જાજાથી રામ રામ ‌જય મુરલીધર

    • @Gamdiyo
      @Gamdiyo  ปีที่แล้ว

      હા ભાઈ સાચી વાત છે જય દ્વારકાધીશ ભાઈ

    • @ganpatbhaibhimabhaiparmar8237
      @ganpatbhaibhimabhaiparmar8237 ปีที่แล้ว +1

      .

  • @mukeshchaudhary5353
    @mukeshchaudhary5353 ปีที่แล้ว +5

    જય માતાજી અમારે ઉત્તર ગુજરાતમાં આને દારૃડી જ કહે છે

    • @Gamdiyo
      @Gamdiyo  ปีที่แล้ว +1

      ઓકે બરાબર છે

  • @maheshkumarmakvana9958
    @maheshkumarmakvana9958 ปีที่แล้ว +6

    અમારા મહીશાગર મા આને એખરો કહે છે.ભાઈ.
    આભાર માહિતિ આપવા માટે 👌👌👌👏👏👏🙏🙏

    • @Gamdiyo
      @Gamdiyo  ปีที่แล้ว +1

      જય દ્વારકાધીશ ભાઈ ખુબ સરસ

  • @raajveerfamilyvlogs
    @raajveerfamilyvlogs ปีที่แล้ว +1

    Bahut acche information Di apne bhai nice vlog full watch 👌👌👍

    • @Gamdiyo
      @Gamdiyo  ปีที่แล้ว

      Ok thanks Jay dwarkadhish ben

  • @Tilakrajvlogger-5645
    @Tilakrajvlogger-5645 ปีที่แล้ว +3

    જય દ્વારકાઘીશ
    વાહ કરમુર સાહેબ ખૂબ ખૂબ અભિનંદન
    134 k વયુહ

    • @Gamdiyo
      @Gamdiyo  ปีที่แล้ว

      ખુબ ખુબ આભાર ભાઈ 🙏🙏🙏🙏

  • @vijaymistry253
    @vijaymistry253 ปีที่แล้ว +1

    Khub sars mahiti aapi.

  • @kajalchavdavlogs1
    @kajalchavdavlogs1 ปีที่แล้ว +2

    ખુબ સરસ માહિતી આપી ભાઈ જય દ્વારકાધીશ 🙏

    • @Gamdiyo
      @Gamdiyo  ปีที่แล้ว

      જય દ્વારકાધીશ બેન

  • @KomalGoklaniVlogs2504
    @KomalGoklaniVlogs2504 ปีที่แล้ว +1

    Khub saras mahiti madi aaje to

    • @Gamdiyo
      @Gamdiyo  ปีที่แล้ว

      જય દ્વારકાધીશ બેન તમે પશું પાલન કરો છો

  • @BHAUTIKJINJALA_9099
    @BHAUTIKJINJALA_9099 ปีที่แล้ว +2

    જય દ્વારકાધીશ માલદેવ ભાઈ બહુ સરસ માહિતી આપી

    • @Gamdiyo
      @Gamdiyo  ปีที่แล้ว

      જય દ્વારકાધીશ ભાઈ ખુબ ખુબ આભાર 🙏🙏

  • @murlidharahirfarm1290
    @murlidharahirfarm1290 ปีที่แล้ว +4

    હા ભાઈ દારુડી અમારે બોવ થાય છે વાહ ભાઈ ખુબ સરસ જાણકારી આપી🥰

    • @Gamdiyo
      @Gamdiyo  ปีที่แล้ว +1

      હા ભાઈ સરસ એને ટ્રાઇ કરજો મફત છે

    • @murlidharahirfarm1290
      @murlidharahirfarm1290 ปีที่แล้ว +2

      @@Gamdiyo હા ભાઈ પાકુ ટ્રાઈ કરીસ અમારા પડોશી ની ભેસ હમના જ ગરમી (પેટ) બતાવ તી ત્રણ દિવસ થયા

    • @Gamdiyo
      @Gamdiyo  ปีที่แล้ว

      Ok

  • @tilakraj5246
    @tilakraj5246 ปีที่แล้ว +2

    જય દ્વારકાધીશ
    ધન્યવાદ માલદે ભાઈ તમારો રોલ મસ્ત છે

    • @Gamdiyo
      @Gamdiyo  ปีที่แล้ว

      જય દ્વારકાધીશ ભાઈ અમારો રોલ તો કુદરત અને તમારા જેવા મિત્રો નાં સાથ હોય પછી સુ વાંધો🙏🙏🙏

  • @bharatsolankiofficial289
    @bharatsolankiofficial289 ปีที่แล้ว +4

    હું ખેડા જિલ્લા માં થી કઠલાલ તાલુકા માં થી સુ અને મારે સારી ઓલાદની ભેશ લેવી સે ભાઈ તમે કોઈ સલાહ આપશો ક્યાંથી લેવી અને તમારી બાજુ ક્યાંય હોય તો

    • @Gamdiyo
      @Gamdiyo  ปีที่แล้ว +1

      ઓકે

    • @ViramParmar-kx9fn
      @ViramParmar-kx9fn 11 หลายเดือนก่อน +1

      પંચમહાલ શેરા

  • @હરગોવનઠાકોરહરગોવનઠાકોર

    ખુબ સરસ ભાઈ

  • @kanaksinhjadav2757
    @kanaksinhjadav2757 ปีที่แล้ว +3

    સરસ વાત છે પણ ભેંસુ રાખતા હોય એ ખાયણી પરા રાખતા હોય જરૂર જય ભવાની જય શ્રી કૃષ્ણ

    • @Gamdiyo
      @Gamdiyo  ปีที่แล้ว

      ઓકે સરસ ભાઈ જય માતાજી 🙏🙏🙏🙏

  • @sangitajayeshvlog
    @sangitajayeshvlog ปีที่แล้ว +1

    Jay dwarkadhis khub sars mahiti api

    • @Gamdiyo
      @Gamdiyo  ปีที่แล้ว

      જય દ્વારકાધીશ

  • @vijaymehra9675
    @vijaymehra9675 ปีที่แล้ว +2

    Thank you sir Good morning Sakha 🌺🍁🌹🙏💯

    • @Gamdiyo
      @Gamdiyo  ปีที่แล้ว

      Thanks Big bro

  • @Ranaji876
    @Ranaji876 ปีที่แล้ว +3

    સરસ ભાઈ

    • @Gamdiyo
      @Gamdiyo  ปีที่แล้ว

      ખુબ ખુબ આભાર ભાઈ

  • @dharmeshahir6998
    @dharmeshahir6998 2 หลายเดือนก่อน

    સાચી વાત છે ભાઈ

  • @Rajjhuvlogs
    @Rajjhuvlogs ปีที่แล้ว +2

    જોરદાર વિડીયો માલદેવભાઈ જય માતાજી 🙏🙏

    • @Gamdiyo
      @Gamdiyo  ปีที่แล้ว

      જય દ્વારકાધીશ ભાઈ

  • @Tilakrajvlogger-5645
    @Tilakrajvlogger-5645 ปีที่แล้ว +3

    જય દ્વારકાઘીશ
    સરસ માહિતગાર છો ભાઇ
    આ માહિતી ઘણા પશુપાલક ને કામ આવશે
    મોટર પુરે પુરો દાબ લે છે
    રામ રામ સીતારામ આવજો

    • @Gamdiyo
      @Gamdiyo  ปีที่แล้ว

      જય દ્વારકાધીશ ભાઈ

    • @Gamdiyo
      @Gamdiyo  ปีที่แล้ว +1

      ઓકે અમારા વિસ્તાર માં દરુડી કે

    • @Tilakrajvlogger-5645
      @Tilakrajvlogger-5645 ปีที่แล้ว +2

      @@Gamdiyo
      દારૂડી અને ભોરીગણી આ બેય અલગ હોયછે
      ક્યારેક બતાવીશ વિડીયો મા

    • @Gamdiyo
      @Gamdiyo  ปีที่แล้ว +1

      ઓકે ભાઈ બતાવજો એટલે આઇડિયા આવે

  • @chhuchharvijay2692
    @chhuchharvijay2692 ปีที่แล้ว +1

    Vah malde bhai

    • @Gamdiyo
      @Gamdiyo  ปีที่แล้ว

      જય દ્વારકાધીશ ભાઈ

  • @zalavithalbhaijerambhai9365
    @zalavithalbhaijerambhai9365 ปีที่แล้ว +1

    Super tmaraa video ho bhai

    • @Gamdiyo
      @Gamdiyo  ปีที่แล้ว

      હાં ભાઈ Jay murlidhar

  • @vinodmervlogs
    @vinodmervlogs ปีที่แล้ว +1

    Sara video che aapna mahitisabhar

    • @Gamdiyo
      @Gamdiyo  ปีที่แล้ว

      ઓકે ભાઈ જય દ્વારકાધીશ

  • @jigneshkarmur6573
    @jigneshkarmur6573 ปีที่แล้ว +3

    જય મુરલીધર ભાઈ ભેંસો વિશે ની માહિતી ખુબજ સારી સે

    • @Gamdiyo
      @Gamdiyo  ปีที่แล้ว

      જય દ્વારકાધીશ ભાઈ આ ટ્રાઇ કરજો એક વખત જરૂર

  • @pirabhaipatel884
    @pirabhaipatel884 ปีที่แล้ว +1

    मालदेव भाई खूब सुंदर माहिती आपी अमारा खेतर में खूब थाय अ में वीडियो पुरू देखयो छे जय श्री कृष्ण राधे राधे श्याम सुंदर वीडियो 🙏

    • @Gamdiyo
      @Gamdiyo  ปีที่แล้ว

      ઓકે સરસ ભાઈ

  • @MehurAhir-e2f
    @MehurAhir-e2f ปีที่แล้ว +4

    જય મુરલીધર માલદેભાઈ

    • @Gamdiyo
      @Gamdiyo  ปีที่แล้ว

      જય દ્વારકાધીશ ભાઈ

  • @lifeinwaleswithlakhan
    @lifeinwaleswithlakhan ปีที่แล้ว +2

    બહુજ ઊપસેગી માહીતી બદલ ખુબખુબ આભાર. મારા સસરાને દેશ મા માહીતીથી અવગત કરીશ 🙏🏽🙏🏽🙏🏽

    • @Gamdiyo
      @Gamdiyo  ปีที่แล้ว

      જય માતાજી સાહેબ કહેજો સસરા ને

  • @d.dodedara8560
    @d.dodedara8560 ปีที่แล้ว +2

    વાહ બહુ સરસ

    • @Gamdiyo
      @Gamdiyo  ปีที่แล้ว

      ખુબ ખુબ આભાર ભાઈ

  • @ramkaravadra369
    @ramkaravadra369 ปีที่แล้ว +1

    માહીતી બવજ સારી છે પશુપાલન માટે

    • @Gamdiyo
      @Gamdiyo  ปีที่แล้ว

      હા ભાઈ Jay dwarkadhish

  • @sureshchaudhari27
    @sureshchaudhari27 ปีที่แล้ว +1

    Jay mataji pela vanaspati batavi ane ame gokharu keye ne unaka ma khub garami ma pag na taliya garam lage to ame ana muliya sudi ne pani ma pladi pani sarir par lagavu ye khub thandak male tray karjo

  • @Tilakrajvlogger-5645
    @Tilakrajvlogger-5645 ปีที่แล้ว +3

    જય દ્વારકાઘીશ
    વાહ મારો ઠાકર રાજી થઇ ને વયુહ આપે છે
    જય જય દ્વારકાઘીશ 🙏🙏🙏

    • @Gamdiyo
      @Gamdiyo  ปีที่แล้ว

      જય દ્વારકાધીશ ભાઈ જેવી ઠાકર ની ઈચ્છા 🙏🙏🙏

  • @kathadvirda7073
    @kathadvirda7073 ปีที่แล้ว +1

    Jay murlidhar bhai jay shreey krisana ben

    • @Gamdiyo
      @Gamdiyo  ปีที่แล้ว

      જય મુરલીધર

    • @kathadvirda7073
      @kathadvirda7073 ปีที่แล้ว +1

      Doctar saheb avo amare gam maldhari mitarone
      Jankari deva mate

    • @Gamdiyo
      @Gamdiyo  ปีที่แล้ว

      Aavshu જરૂર કયું ગામ તમારૂ કેજો

    • @kathadvirda7073
      @kathadvirda7073 ปีที่แล้ว +1

      @@Gamdiyo kesho taluko gam manekvada

    • @Gamdiyo
      @Gamdiyo  ปีที่แล้ว

      Ok thanks bro 🙏🙏🙏

  • @Khararajveer
    @Khararajveer ปีที่แล้ว +3

    🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿જય માતાજી જય સોનલમાં 🙏🏻🙏🏻🌿🌿🌿🌿🌿🌿🌿🌿

    • @Gamdiyo
      @Gamdiyo  ปีที่แล้ว

      જય માતાજી ભાઈ કેમ છો

  • @kalubhaisakliyakalubhaisak3077
    @kalubhaisakliyakalubhaisak3077 ปีที่แล้ว +2

    ખુબ સરસ માહિતી આપોછો માલદે ભાઈ

    • @Gamdiyo
      @Gamdiyo  ปีที่แล้ว +1

      જય દ્વારકાધીશ ભાઈ

  • @sureshchaudhari27
    @sureshchaudhari27 ปีที่แล้ว +1

    Jay mata ji biji vanspati ne ame ladaku moyu keye ga par lagav vati logo band thay ankh ave lal thay to ano ras nakhavatu ankh ni aave ne dekhay pan saru thodu var jalan balatara thay sahan karavu pade pan faydo khub thay

    • @Gamdiyo
      @Gamdiyo  ปีที่แล้ว

      જય દ્વારકાધીશ ભાઈ ખુબ સરસ કોમેન્ટ વાચી ને મજા આવી કાલે વિડિયો જોજો બીજું ઘણું બધું જાણવા મળે છે અમે તમારાં પાસેથી મને ઘણું બધું જાણવા મળ્યું 🙏🙏🙏

  • @bhagorasanjay9188
    @bhagorasanjay9188 ปีที่แล้ว

    ખૂબ સરસ ભાઈ

  • @mansurikashish6454
    @mansurikashish6454 ปีที่แล้ว +1

    Lai javo bhai darudyu khubaj thayse amare tya

    • @Gamdiyo
      @Gamdiyo  ปีที่แล้ว

      ઓકે સરસ ભાઈ અમારે ઓછી થાય એ તળાવ સુકાય ત્યારે જ ઉગે ને

  • @rajukaravadra
    @rajukaravadra ปีที่แล้ว +1

    ખૂબ સરસ માહિતી આપી

    • @Gamdiyo
      @Gamdiyo  ปีที่แล้ว +1

      જય માતાજી ભાઈ કેમ છો મજામાં ને ભાઈ થોડી ઘણી ખબર છે એટલું કીધું બાકી કાલ નાં વિડિયો માં આવશે

    • @rajukaravadra
      @rajukaravadra ปีที่แล้ว +1

      @@Gamdiyo જય માતાજી ભાઇ એકદમ મજામા
      મોટા ભાઈ ખુબ ઉપયોગી માહિતી આપી છે

  • @dilipahirkarmur9891
    @dilipahirkarmur9891 ปีที่แล้ว +1

    સુપર 👍❤️

    • @Gamdiyo
      @Gamdiyo  ปีที่แล้ว

      જય દ્વારકાધીશ ભાઈ

  • @Bhimshivadher.21
    @Bhimshivadher.21 ปีที่แล้ว +3

    જય શ્રી મુરલીધર
    જય દ્વારકાધીશ ભાઈ

    • @Gamdiyo
      @Gamdiyo  ปีที่แล้ว +1

      જય દ્વારકાધીશ ભાઈ

  • @ahirnavin9956
    @ahirnavin9956 ปีที่แล้ว +3

    જય શ્રીકૃષ્ણ જય મુરલીધર ભાઇ

    • @Gamdiyo
      @Gamdiyo  ปีที่แล้ว

      જય દ્વારકાધીશ ભાઈ

  • @jashvantbarot7350
    @jashvantbarot7350 ปีที่แล้ว +1

    Best video

    • @Gamdiyo
      @Gamdiyo  ปีที่แล้ว

      Jay dwarkadhish bhai 🙏🙏

  • @mmgajjuvlog
    @mmgajjuvlog ปีที่แล้ว +4

    ખૂબ સરસ માહિતી આપી માલદે ભાઈ એ એક લાઈક તો બનતાં હે કરી દો બધા મિત્રો માલદે ભાઈ ને
    🙏 જય દ્વારકાધીશ

    • @Gamdiyo
      @Gamdiyo  ปีที่แล้ว

      જય દ્વારકાધીશ ભાઈ

  • @prabhatbhaiahir9141
    @prabhatbhaiahir9141 ปีที่แล้ว +1

    બોવ સરસ

    • @Gamdiyo
      @Gamdiyo  ปีที่แล้ว

      જય દ્વારકાધીશ ભાઈ

  • @hemrajchhetariya7873
    @hemrajchhetariya7873 ปีที่แล้ว +1

    Vah bhai vah

    • @Gamdiyo
      @Gamdiyo  ปีที่แล้ว

      જય દ્વારકાધીશ ભાઈ 🙏🙏🙏

  • @jadejakuldipsinh8812
    @jadejakuldipsinh8812 ปีที่แล้ว +1

    Jordar ho

    • @Gamdiyo
      @Gamdiyo  ปีที่แล้ว

      જય માતાજી બાપુ🙏🙏

  • @vihajirajput306
    @vihajirajput306 ปีที่แล้ว +1

    गिर गाय विशे वीडियो बनाओं,केटलु दूध आपे,सारी नस्ल नी गिर गाय कयां मले ,? विक्रमसिंह सोलंकी थराद गुजरात 🙏 पशुपालन तथा खेती वाडी

    • @Gamdiyo
      @Gamdiyo  ปีที่แล้ว

      જય દ્વારકા ધીશ ભાઈ મારે ગાય નથી એટલે બોવ એની માહિતી નથી મારી પાસે ખેતી વાળી ની બધી માહિતી છે અને તમે થરાદ થી છુંવો ને ત્યાં રાહ ગામ માં આપણાં મિત્ર છે પીરા ભાઈ પટેલ

  • @ranjitjethwa9665
    @ranjitjethwa9665 ปีที่แล้ว +1

    Nice one

    • @Gamdiyo
      @Gamdiyo  ปีที่แล้ว

      જય દ્વારકાધીશ ભાઈ

  • @pareshgujariya2180
    @pareshgujariya2180 ปีที่แล้ว +1

    વિયાણ પછી બતાવે તેનો ઊપયોગ કઈ રીતે કરાય જવાબ આપવા માટે વિનંતી 🙏🙏🙏

    • @Gamdiyo
      @Gamdiyo  ปีที่แล้ว

      જય દ્વારકાધીશ ભાઈ વડલા ની વડવાઈ કુણી કુણી લેવાની છે ૧૦૦ગ્રામ ૫૦૦ગ્રામ દૂધ નાખી મિક્સ કરી આપો

    • @pareshgujariya2180
      @pareshgujariya2180 ปีที่แล้ว +1

      @@Gamdiyo જય શ્રી કૃષ્ણ આભાર 🙏🙏🙏

  • @BhavnaLsk
    @BhavnaLsk ปีที่แล้ว +1

    અમારેભેસ ને કેટલીક વખત બીજદાન કરાવ્યું પણરેતુજનથી

    • @Gamdiyo
      @Gamdiyo  ปีที่แล้ว

      એના ઉપર વિડિઓ મુકેલ છે જુઓ

  • @bhimshiBhai-f8x
    @bhimshiBhai-f8x ปีที่แล้ว +1

    Jay murlidhar

    • @Gamdiyo
      @Gamdiyo  ปีที่แล้ว

      જય મુરલીધર

  • @dalpatsinhdarbar1107
    @dalpatsinhdarbar1107 3 หลายเดือนก่อน

    જય માતાજી જય શ્રી કૃષ્ણ

  • @rajeshumbal4989
    @rajeshumbal4989 ปีที่แล้ว +3

    જય દ્વારકાધીશ માલદે ભાઈ ને ભાભી ને બધા કેમ છો મજામાં

    • @Gamdiyo
      @Gamdiyo  ปีที่แล้ว

      જય દ્વારકાધીશ ભાઈ બધા મજા માં

  • @vijaymistry253
    @vijaymistry253 ปีที่แล้ว +3

    Jay mataji.

    • @Gamdiyo
      @Gamdiyo  ปีที่แล้ว

      જય મુરલીધર ભાઈ

  • @meladidjkhintala9327
    @meladidjkhintala9327 3 หลายเดือนก่อน

    Deshi nusakha ho bhai.👍🙏

  • @kishornakum6864
    @kishornakum6864 ปีที่แล้ว

    jay🙏bwarkdhis sars mahiti

    • @Gamdiyo
      @Gamdiyo  ปีที่แล้ว

      જય દ્વારકાધીશ ભાઈ

  • @rajshigojiyavillagelife5682
    @rajshigojiyavillagelife5682 ปีที่แล้ว +1

    વાહ ઘણુ જાણવા મળ્યું ભાઈ

    • @Gamdiyo
      @Gamdiyo  ปีที่แล้ว

      ખુબ સરસ

  • @sksolanki7443
    @sksolanki7443 ปีที่แล้ว +2

    એખરો કહીયે છીએ અમે આને. ધનસુરા

    • @Gamdiyo
      @Gamdiyo  ปีที่แล้ว

      ઓકે સરસ ભાઈ જય દ્વારકાધીશ 🙏🙏🙏🙏

  • @ParabatHarachanji
    @ParabatHarachanji 3 หลายเดือนก่อน

    ભેસ પાણીમાં આપીએ ચાલે બીજનોભુકો

  • @shyamderyfarmambaliyaghed652
    @shyamderyfarmambaliyaghed652 ปีที่แล้ว +1

    Jay dwarkadhish mare darudi mali jay ane mare gay ne problem se hu tray kari ane tamara video jovano time male tyare jov hu kheti karu su ane sathe pasupalan karu su

    • @Gamdiyo
      @Gamdiyo  ปีที่แล้ว

      ઓકે સરસ વિડિયો આજે પણ પશું વિશે આવશે એમાં ગાય અને ભેંસ બન્ને માટે મૂકીશ

  • @MJBhaliyaVlogs
    @MJBhaliyaVlogs ปีที่แล้ว +1

    Nice 👍👍 Jay mataji 🙏🙏

    • @Gamdiyo
      @Gamdiyo  ปีที่แล้ว

      જય માતાજી ભાઈ

  • @bhavinpatoliya2188
    @bhavinpatoliya2188 ปีที่แล้ว +1

    Siti ma to rajko pan methi na name vechay jay

    • @Gamdiyo
      @Gamdiyo  ปีที่แล้ว

      Jay dwarkadhish bhai Kiya raho chho tame

    • @bhavinpatoliya2188
      @bhavinpatoliya2188 ปีที่แล้ว +1

      Medareda, ગુંદાળા ગીર

    • @Gamdiyo
      @Gamdiyo  ปีที่แล้ว

      Ok

  • @maheshkarmur3904
    @maheshkarmur3904 ปีที่แล้ว +1

    Jay murlidhar kaka

    • @Gamdiyo
      @Gamdiyo  ปีที่แล้ว

      જય દ્વારકાધીશ ભાઈ

  • @dineshbhairabari4282
    @dineshbhairabari4282 ปีที่แล้ว +2

    👌હામોજહા

    • @Gamdiyo
      @Gamdiyo  ปีที่แล้ว

      જય દ્વારકાધીશ ભાઈ

  • @modhakaran6340
    @modhakaran6340 ปีที่แล้ว +1

    Jai murlidhar bhai ..bhesuni dutha vatharvani koi desi dava

    • @Gamdiyo
      @Gamdiyo  ปีที่แล้ว

      Jay murlidhar bhai je bhes kudrati rite aapti hoy ae ghanu kevai aema pan richarg karva nu chalu j છે

  • @bs.6779
    @bs.6779 ปีที่แล้ว +2

    હા ભાઈ દારૂડિ છે

    • @Gamdiyo
      @Gamdiyo  ปีที่แล้ว

      હા ભાઈ

  • @manjubendangar5284
    @manjubendangar5284 ปีที่แล้ว +4

    ખુબ સરસ 👏👏👏👏👏

    • @Gamdiyo
      @Gamdiyo  ปีที่แล้ว

      જય મુરલીધર બેન

    • @hdchaudhary1813
      @hdchaudhary1813 ปีที่แล้ว +1

      સરસ. વિડિઓ

  • @parbatgadhavi5934
    @parbatgadhavi5934 ปีที่แล้ว +2

    માહિતી આપવા બદલ આભાર મામા જય મુરલીધર 🙏🙏🙏

    • @Gamdiyo
      @Gamdiyo  ปีที่แล้ว +1

      જય મુરલીધર ભાણેજ 🙏🙏🙏🙏

  • @mjmodhvadiya6334
    @mjmodhvadiya6334 10 หลายเดือนก่อน +1

    માલદે ભાઈ અમારે ખડેલુછે પાછ છ વરહનુ છેને પેલીવાર ગરમી મા આવુ પણ ચણીયુ દેખાય હને બગાડ જેવુ નીકરેહ તો ઉપાય બતાવજો નેબીજૂ એના જેવડુ છે ઈ ઘાભ નેત રાખતુ હવેતો સાવ થાકી ગયા વરહ દીથા ઍમ નેએમ છે તો ઉપાય કેજો

    • @Gamdiyo
      @Gamdiyo  10 หลายเดือนก่อน

      એનો વિડિયો મુકેલ છે

  • @जामभागोहीलजामभा
    @जामभागोहीलजामभा ปีที่แล้ว +1

    जय श्री क्रिष्णा राधे राधे

    • @Gamdiyo
      @Gamdiyo  ปีที่แล้ว

      જય દ્વારકાધીશ ભાઈ

  • @mamtavijayfamilyvlog91
    @mamtavijayfamilyvlog91 ปีที่แล้ว +2

    જય માતાજી ભાઈ
    એક વાર કોલવા આવવું હો તમારે હારે vlog utarva

    • @Gamdiyo
      @Gamdiyo  ปีที่แล้ว

      આવો આવો બનાવશું વિડિયો 👌👌👌

  • @મહાદેવહર
    @મહાદેવહર ปีที่แล้ว +1

    Bahi tabelo karvano visar to se pn dudh na fet na ave atle nafo bov na mle

    • @Gamdiyo
      @Gamdiyo  ปีที่แล้ว

      જય દ્વારકાધીશ ભાઈ અત્યારે નફો બોવ નથી ખોળ નાં ભાવે મારી નાખ્યાં

  • @villagelifewithjanak1911
    @villagelifewithjanak1911 ปีที่แล้ว +1

    ખુબ સરસ માહિતી આપી ભાઈ ખુબ ખુબ આભાર મારી ભેસ ને તકલીફ હતી મે વેચી દીધી

    • @Gamdiyo
      @Gamdiyo  ปีที่แล้ว

      હા ભાઈ

  • @rajshigojiyavillagelife5682
    @rajshigojiyavillagelife5682 ปีที่แล้ว +1

    સરસ માહિતી આપી

    • @Gamdiyo
      @Gamdiyo  ปีที่แล้ว +1

      જય દ્વારકાધીશ ભાઈ સરસ માહિતી આપી છે અને બીજી કોઈ માહિતી જોઈએ પશુ પાલન અને ખેતી વાડી ની તો કેજો આપતા રહેશું

    • @rajshigojiyavillagelife5682
      @rajshigojiyavillagelife5682 ปีที่แล้ว +2

      પાકુ માલદે ભાઈ તમારો પડકારો શેર એક લોહી ચડાવી દે ભાઈ

    • @Gamdiyo
      @Gamdiyo  ปีที่แล้ว

      હા ભાઈ જય દ્વારકાધીશ

  • @valibenhamirbhai8328
    @valibenhamirbhai8328 ปีที่แล้ว +1

    જય દ્વારકાધીશ ભાઈ

    • @Gamdiyo
      @Gamdiyo  ปีที่แล้ว

      જય દ્વારકાધીશ બેન

  • @pareshkotadiya5036
    @pareshkotadiya5036 ปีที่แล้ว +1

    રામ રામ ભાઈ... તમારી પાછળ જે મકાઈ છે તે ક્યુ બીજ વાવેલું છે નામ આપો ને???

    • @Gamdiyo
      @Gamdiyo  ปีที่แล้ว

      જય દ્વારકાધીશ ભાઈ બીજ તો કે 50kg નું બાચકુ ભૂસો બનાવવાં લઈએ એમાંથી વાવી હતી પણ બીજ નો કારણ નથી જમીન અને ખાતર બોવ નાખેલું છે હાલ માં છે એ પણ એવીજ છે

  • @bharatmitna8965
    @bharatmitna8965 ปีที่แล้ว +1

    Radhe Radhe bhai 🙏

    • @Gamdiyo
      @Gamdiyo  ปีที่แล้ว

      રાધે રાધે 🙏🙏🙏

  • @mukeshchawda2538
    @mukeshchawda2538 ปีที่แล้ว +1

    જય દ્વારકાધીશ ભાઇ

    • @Gamdiyo
      @Gamdiyo  ปีที่แล้ว

      જય દ્વારકાધીશ ભાઈ

  • @BhavnaLsk
    @BhavnaLsk ปีที่แล้ว

    સાત આઠ દીવસ સુધી ગરમી માં વધારે હોય પણહવેશુકરવાનુથાય ભાઈ

  • @raymallivevillage5847
    @raymallivevillage5847 ปีที่แล้ว +1

    Jay Dwarkadhish malde bhai

    • @Gamdiyo
      @Gamdiyo  ปีที่แล้ว

      Jay dwarkadhish bhai

  • @solanakiramesh4786
    @solanakiramesh4786 ปีที่แล้ว +1

    અડન ફુલી જાય તો.શુ.કરવુ

    • @Gamdiyo
      @Gamdiyo  ปีที่แล้ว

      અમારે એને આર્હો આવ્યો કીએ એનો વિડિયો મુકેલ છે

  • @gohilrajbha1196
    @gohilrajbha1196 ปีที่แล้ว +1

    A vanar..pusu.kevai

    • @Gamdiyo
      @Gamdiyo  ปีที่แล้ว

      Ok thanks bhai amne navu janva મળ્યું

  • @papaki3ladlibetiya973
    @papaki3ladlibetiya973 ปีที่แล้ว +1

    Ram Ram bhai 🙏💐👍

    • @Gamdiyo
      @Gamdiyo  ปีที่แล้ว +1

      રામ રામ ભાઈ કેમ છો મજામાં ને

  • @sohamsilaimachine
    @sohamsilaimachine ปีที่แล้ว +1

    જય શ્રી કૃષ્ણ ભાઈ

    • @Gamdiyo
      @Gamdiyo  ปีที่แล้ว

      જય દ્વારકાધીશ ભાઈ

  • @anilchhasiya1852
    @anilchhasiya1852 ปีที่แล้ว +1

    Mataji tamne kayam sukhi rakhe

    • @Gamdiyo
      @Gamdiyo  ปีที่แล้ว

      Ok bhai tamne pan dwarkadhish sukhi rakhe kaym moja rakhe 🙏🙏🙏🙏

  • @DesaiLaxman-p5f
    @DesaiLaxman-p5f 5 หลายเดือนก่อน +2

    પાટણ જિલ્લામાં ધતુરો કહે જે

  • @sweetypatelsweetypatel6605
    @sweetypatelsweetypatel6605 ปีที่แล้ว +1

    Jay shree krishna 🙏 bov sars ben

    • @Gamdiyo
      @Gamdiyo  ปีที่แล้ว

      Jay shree krishna ben

  • @Jikabhai.k.ranani
    @Jikabhai.k.ranani ปีที่แล้ว +1

    જય.ઠાકર

    • @Gamdiyo
      @Gamdiyo  ปีที่แล้ว

      જય ઠાકર

  • @kishornakum6864
    @kishornakum6864 ปีที่แล้ว

    vah😁😁😁😁bhai

    • @Gamdiyo
      @Gamdiyo  ปีที่แล้ว

      Jay dwarkadhish bhai

  • @deshurahirsinger2549
    @deshurahirsinger2549 ปีที่แล้ว +2

    અમેતા કાટારી ભરુગળી કઈ છીયે માલદે ભાઈ

    • @Gamdiyo
      @Gamdiyo  ปีที่แล้ว +1

      જય દ્વારકાધીશ ભાઈ ખુબ સરસ જવાબ આપ્યો આજે સૂપર ગીત હતું બાગ મે રાયણું નાં ઝાડ 👌👌👌👌👌👌

  • @kirankuchhadiyafamily
    @kirankuchhadiyafamily ปีที่แล้ว +1

    Jay dvarkadhish bhai

    • @Gamdiyo
      @Gamdiyo  ปีที่แล้ว

      જય દ્વારકાધીશ બેન

  • @harkhabhai3871
    @harkhabhai3871 ปีที่แล้ว +1

    👍

  • @vihajirajput306
    @vihajirajput306 ปีที่แล้ว +2

    जय द्वारिका धीश 🙏

    • @Gamdiyo
      @Gamdiyo  ปีที่แล้ว

      Jay dwarkadhish bhai

  • @vagheladashrath895
    @vagheladashrath895 ปีที่แล้ว +1

    Werygood

    • @Gamdiyo
      @Gamdiyo  ปีที่แล้ว

      Thanks

  • @મહાદેવહર
    @મહાદેવહર ปีที่แล้ว +1

    Bhai dudh na fet ky rite vadhe te ky upay hoy to apo mne tamara badha upay sara lage

    • @Gamdiyo
      @Gamdiyo  ปีที่แล้ว

      જય દ્વારકાધીશ ભાઈ ફેટ વધારવા માટે તો 6 લીટર ઉપર દૂધ હોઈ તો ફેટ ના વધે બોવ અને એક ઉપાય છે પણ ખોળ અને કપાસિયા બંને સરખા પ્રમાણમાં આપો 10/12દિવસે ફરક આવશે