ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

Taro Maro Sath | New Gujarati Song | Kairavi Buch | Valam | Gujarti Love Songs

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ก.ค. 2020
  • "તારો મારો સાથ" ...
    🎥 • Taro Maro Sath | New G...
    વોડાફોન-આઈડિયા મોબાઇલ થી સાંભળવા ડાયલ કરો..
    ********
    તારો મારો સાથ
    53712076285
    બાવરી બની ને હું
    53712076220
    ભલે મન ના મારુ મને
    53712076216
    માટી ની સુગંધ તારી
    53712076288
    પેહલો પેહલો પ્રેમ તારો
    53712076283
    પ્રેમ તારો વર્ષે વરશે
    53712076290
    આ ગીત ને તમારા JIO માં ક્લિક
    Jio Saavan
    www.jiosaavn.c...
    આ ગીત ને તમારા AIRTEL માં ક્લિક
    Wynk
    wynk.in/music/...
    Gaana
    gaana.com/song...
    Amazon Music
    music.amazon.i...
    Apple Music
    / taro-maro-sath-single
    Google Play Music
    play.google.co...
    તો હવે જલ્દી ગ્રુપ માં શેર કરો !!!
    End સુધી વીડિઓ દેખ્જો .. અને તમને ગીત કેવું લાગ્યું એ જરૂર થી જણાવજો
    સોંગ માં તમને શું / કયા શબ્દો સૌથી વધારે ગમ્યા, એ Comment માં જરૂર જણાવજો :-)
    ----
    લાઈફ મા એક પ્રેમ એવો હોય છે , જેનો સાથ કિસ્મત મા નથી હોતો .…
    જેના માટે આંખોમાંથી વરસાદ વહી જાય છે, એવા પ્રેમ માટે "તારો મારો સાથ" ...
    ----
    #TaroMaroSath #NewGujaratiSong #Vhalam #lovesong #gujaratilovesong
    After our last songs Ghoomariyu, The Sadi song, Valam aao ne, got inspired by Priya saraiyas Mele thi /vahal no dariyo to write this new beautiful sad gujarati love song
    .
    Original song " Mele Thi / Vahal No Dariyo "
    Music : sachin jigar
    Singer : priya saraiya
    Lyrics priya saraiya, sachin sanghvi
    Cover
    Singer Kairavi Buch
    Lyrics Kairavi Buch
    Actor sunil yaduvanshi
    Music S.G.R.
    Mix master Harsh Potter
    Recorded at Sound genius studio, Ahmedabad
    Concept and direction : Neeraj Mecwan
    Production head : Niketan sadariya
    AD: Bhargav Shah
    DOP: Dev Patel
    Assistant DOP - Vikram Rajput
    Edit - Deepak Maheswari
    Starring : Sunil Yaduvanshi
    Music : S.G.R
    Creative : Hardik Gajera (webcodez)
    Digital Media : #Webstreamlive
    Beautifully styled by Divyesh Talavia
    Gorgeous outfits by Krupa thaker design
    Flawless Hair and makeup by Kanisha
    .
    Production Head
    Niketan Sadariya
    Production Partner
    White Paper production
    .
    Social media partners:
    Music Distribution
    Jazz Digital
    .
    .
    Special thanks to Kaushal Soparkar for lending us their beautiful abode for the shoot..
    second shoot location: even harmony studio
    .
    Thank you sooo much
    Twinkal Patel, Anchal Shah,Rupa Hathi, Sarjeel Shah, Nishad thaker ,Vivek kotecha for your wonderful support
    .
    A bear hug to Dr Soham Buch and Dr Priyal Goyel for fine tuning this song. Thank you Anita Parambir Singh for everything.
    .
    After our last songs Ghoomariyu, The Sadi song, Valam aao ne, got inspired by Priya saraiyas "Mele thi / vahal no dariyo" to write this new beautiful sad gujarati love song
    પ્રેમ તારો વરસે વરસે મન રે ભીંજાય રે
    ભીનું ભીનું લાગે મને આભ
    પેહલા પેહલા પ્રેમ મારો ગાંડો આ મેહુલો
    જેને જોઈ આવે તારી યાદ
    મે તો કેટલાએ સપના જોયતા તારે હાર ના
    આંખોમાથી વેહતા ગયા કોઈ જાણે ના...
    તારો મારો સાથ તો જનામોનો વાલીડા
    પણ કિસ્મત છે કે તું નથી મારી હારે વાલીડા
    હું દુનિયા થી લડુ તારી હાટુ વાલીડા
    પણ કિસ્મત છે કે તું નથી હો.....
    બાંવરી બનીને હું તો જોતી આ વાદળો
    સાદ મીઠો વિજનો તને રે બોલાવતો
    માટીની સુગંધ તારી રાહ જોવડાવતી
    લીલો લીલો રંગ તારી હસી લઈ ને આવતો...૨
    ભલે મન ના મારું માને )૨
    ભલે મન ના મારું માને તારી દુરી વાલીડા
    પણ દલડું તો જોડાયું છે તારી સાથે વાલીડા
    હું દુનીયા થી લડું તારી હાટુ વાલીડા
    પણ કિસ્મત છે કે તું નથી હો....
    તારો મારો સાથ તો જનામોનો વાલીડા
    પણ કિસ્મત છે કે તું નથી મારી હારે વાલીડા
    હું દુનિયા થી લડુ તારી હાટુ વાલીડા
    પણ કિસ્મત છે કે તું નથી હો.....
    પણ કિસ્મત છે કે તું નથી હો.....
    ---
    Prem taro varse varse man re bhinjay re
    Bhinu bhinu laage mane aabh
    Pehlo pehlo prem maro
    Gando aa mehulo
    jene joi aave taari yaad
    Me to ketala e sapna joyata tare haar na
    Aankho mathi vehta gaya koi jaane na
    Taro maro saath to janmo no valida
    Taro maro saath to janmo no valida
    Pan kismat che k tu nathi mari haare valida
    Hu duniya thi ladu tari hatu valida
    Pan kismat che k tu nathi hooo
    Taro maro saath to janmo no valida
    Taro maro saath to janmo no valida
    Pan kismat che k tu nathi mari haare valida
    Hu duniya thi ladu tari hatu valida
    Pan kismat che k tu nathi hooo
    Music
    Baavari bani ne hu to joti aa vadalo
    Saad mitho vij no tane re volavato
    Maati ni sugandh taari rah jovadavati
    Lilo lilo rang tari hasi lai ne aavato
    Baavari bani ne hu to joti aa vadalo
    Saad mitho vij no tane re volavato
    Maati ni sugandh taari rah jovadavati
    Lilo lilo rang tari hasi lai ne aavato
    Baavari bani ne hu to joti aa vadalo
    Saad mitho vij no tane re volavato
    Maati ni sugandh taari rah jovadavati
    Lilo lilo rang tari hasi lai ne aavato
    Taro maro saath to janmo no valida
    Taro maro saath to janmo no valida
    Pan kismat che k tu nathi mari haare valida
    Hu duniya thi ladu tari hatu valida
    Pan kismat che k tu nathi hooo
    Pan kismat che k tu nathi hooo
    Pan kismat che k tu nathi hooo
    #sadgujaratisong #taromarosath #gujaratilovesong

ความคิดเห็น • 1.8K

  • @KairaviBuchOfficial
    @KairaviBuchOfficial  4 ปีที่แล้ว +154

    તમને આ સોંગ મા સૈાથી વધારે કયા શબ્દો/ શું ગમ્યું મને comment ma jarur જણાવજો:-)

    • @sughoshvora5073
      @sughoshvora5073 4 ปีที่แล้ว +6

      iPhone...

    • @patelchintan5683
      @patelchintan5683 4 ปีที่แล้ว +19

      "Kismat chhe ke tu nathi"😜😜

    • @jdediting9576
      @jdediting9576 4 ปีที่แล้ว +9

      ( Pan kismat che ke tu nathi ) 👌👌😍😍😍😍

    • @meghaso
      @meghaso 4 ปีที่แล้ว +8

      Hu duniya thi ladu pan kismat...... Full stanza awesomeee dear..... Keep it up kairavi...

    • @RohitPrajapati-fn2mj
      @RohitPrajapati-fn2mj 4 ปีที่แล้ว +2

      Daldu jodayu chhe

  • @3132anil
    @3132anil 3 ปีที่แล้ว +5

    એક પણ શબ્દ એવો નથી કે ના ગમે બહુજ સુંદર રીતે રજૂ કરવામાં આવેલા છે આમાં એક સપનું સાકાર કરવા માટેની એક નવી જ દુનિયા છે

    • @KairaviBuchOfficial
      @KairaviBuchOfficial  3 ปีที่แล้ว

      Thank u so much. Am glad u liked it

    • @3132anil
      @3132anil 3 ปีที่แล้ว

      @@KairaviBuchOfficial u deserve it

    • @sachinmachhi1059
      @sachinmachhi1059 4 หลายเดือนก่อน

      @@KairaviBuchOfficial nnnn

  • @SANJAYPARMAR-kc6xh
    @SANJAYPARMAR-kc6xh 4 ปีที่แล้ว +5

    Aa song sambhdine sukun j alag level nu male che mind fresh thay jay aa song sambdine ane ana Voice ni vat kari to khubj mast voice che I love this song 😍

    • @KairaviBuchOfficial
      @KairaviBuchOfficial  4 ปีที่แล้ว +2

      Yr kind words motivate me to perform better and better🙂

  • @sunilpanchasara1218
    @sunilpanchasara1218 2 ปีที่แล้ว +1

    Ha Bhai

  • @mehulbhaibavaliya8196
    @mehulbhaibavaliya8196 4 ปีที่แล้ว +2

    એક સાચા પ્રેમની લાગણી ની અનુભુતિ છે આસોંગ માં. Good song ...

    • @KairaviBuchOfficial
      @KairaviBuchOfficial  4 ปีที่แล้ว

      So glad to hear! સાંભળતા રેજો!

  • @paraskotak535
    @paraskotak535 4 ปีที่แล้ว +5

    એક થી એક અદભુત કલાકારો છે આપણી ગુજરાતની ધરા ઉપર. પહેલી વાર તમારો આ ગીત સાંભળ્યો ખુબજ સરસ છે.😊.આવીજ રીતે આપણી માતૃભાષામાં ગીતો બનાવો અને તમારા ફેનસ ને મોજ કરાવો.પુરી ટીમ ને ખુબ ખુબ અભિનંદન. 👍.ગુજરાતી સંગીત અને ગુજરાતી ફિલ્મસનો નવો યુગ શરુ થઈ ગયો છે. ભવિષ્ય ખુબજ ઉજવળ છે.😊.

    • @KairaviBuchOfficial
      @KairaviBuchOfficial  4 ปีที่แล้ว +1

      જી, ગુજરાતી ભાષામાં કંઇક નવું music આપવાની કોશીષ કરીએ છે

  • @v.m.9497
    @v.m.9497 4 ปีที่แล้ว +2

    Amzing song waah

  • @gopipatel8806
    @gopipatel8806 4 ปีที่แล้ว +1

    Supab

  • @nirbhayvazanirbhay346
    @nirbhayvazanirbhay346 4 ปีที่แล้ว +3

    Nice song

  • @mathsandsciencebyagravatsi9088
    @mathsandsciencebyagravatsi9088 4 ปีที่แล้ว +11

    “પણ કિસ્મત છે તું નથી......
    my heart 💓 touched

  • @sprgujrati2869
    @sprgujrati2869 4 ปีที่แล้ว +1

    Saras

  • @swathia7808
    @swathia7808 4 ปีที่แล้ว +10

    Hello Ma'am.. I'm from Karnataka.. little do I know about Gujarathi.. I'm here after Bhavin Bhanushali's insta story.. This is the first time I'm listening some Gujarati music.. And I'm already in love with your voice.. I'm listening this song in loop.. Great work Ma'am.. This song made my day.. ❤️❤️

    • @KairaviBuchOfficial
      @KairaviBuchOfficial  4 ปีที่แล้ว +1

      So sweet of u! Music is beyond barrier of language, thanks for listening:-)

  • @latabhatt6776
    @latabhatt6776 4 ปีที่แล้ว +5

    તમારી શબ્દ રચના કાવ્યમય છે. પ્રથમ પ્રયત્ન પ્રશંસનીય છે. God Bless!

  • @zanny1474
    @zanny1474 4 ปีที่แล้ว +2

    Amazing........
    એક દર્દ છે આવાઝ માં.
    સાચા પ્રેમ નો આભાસ છે
    Very Very Heart Touching Songs.....

  • @pritisatra8221
    @pritisatra8221 4 ปีที่แล้ว +1

    Khubaj saras

  • @growthguru
    @growthguru 4 ปีที่แล้ว +15

    Super Voice in the Super Duper Song.
    એક દર્દ છે આવાઝ માં. એક અધુરા પણું છે ગીત માં.
    સાચા પ્રેમ નો આભાસ છે અને કોઈ પોતાના ને ગુમાવાનું ગમ છે.
    ટૂંક માં એક સંપુર્ણ પ્રેમ નું ગીત.
    Super Duper Like it.
    Keep it up Kairavi Ji...
    From : Chintan Pujara

  • @SurSagarMusicOriginal
    @SurSagarMusicOriginal 4 ปีที่แล้ว +9

    ❤️❤️👌👌👌👌

  • @khuntchintan2520
    @khuntchintan2520 3 ปีที่แล้ว +1

    Suparb kairavi

  • @omrabari5806
    @omrabari5806 4 ปีที่แล้ว +1

    Sat Saheb 🙏

  • @deepakgodse1603
    @deepakgodse1603 3 ปีที่แล้ว +4

    Big fan from Maharashtra.....

  • @hirenpatel5325
    @hirenpatel5325 4 ปีที่แล้ว +5

    Found a song which is literally so heartbreaking that I turn up the volume and cry it all out, as if I'm the one who experienced the pain behind those lyrics and melody

  • @k.r.keybordoctopad5722
    @k.r.keybordoctopad5722 4 ปีที่แล้ว +1

    અત્યાર સુધી નું મારી લાઈફ નું ફેવરિટ સોન્ગ ❤nice lines❤ જો તમને પણ ગમ્યુ હોય તો એક like થઈ જાય 👍👍

  • @afy8209
    @afy8209 4 ปีที่แล้ว +1

    Khub j saras

  • @Mr_Gariya_
    @Mr_Gariya_ 4 ปีที่แล้ว +3

    પણ કિસ્મત સે કે તું નથી...... મારી હારે વાલીડા👌

  • @hetdarji7765
    @hetdarji7765 4 ปีที่แล้ว +3

    I love this song ❤️✨💕...what a great lyrics... suprb.... I heard this song continuesly for above 1 hour...😌 તારો મારો સાથ તો જન્મો નો વાલીડા ..........💓દિલ ને સ્પર્શી ગયું......🙂🙂

  • @mukeshkothari8225
    @mukeshkothari8225 4 ปีที่แล้ว +1

    Bavari banine ....., superb song Kairavi 💐👍🏻👌🏻

  • @harshadbabriya5986
    @harshadbabriya5986 3 หลายเดือนก่อน +1

    વા કૈરવી બેન મસ્ત આવાજ સે તમારો
    બહુ સારું ગાવ સો આવું ને આવું ગાતા રેજો

  • @nishadshahofficial1298
    @nishadshahofficial1298 4 ปีที่แล้ว +12

    Beautifully sang and acted by kairavi 💯..
    Flow of song takes to my hidden emotion.
    Loved it ❣️

  • @harshaghera3183
    @harshaghera3183 3 ปีที่แล้ว +4

    યાદ રાખજો દુનિયા તો ભાઈ બેનના સંબંધનેય ખોટો સમજી લે છે. તેથી આપણે સમાજને પ્રેમના સંબંધને સાચી ઓળખાણ આપવાની છે પછી તો દુનિયાય જોતી રેસે.
    I want to meet you di....

  • @Honestreviewby_bhrugesh
    @Honestreviewby_bhrugesh 4 ปีที่แล้ว +1

    Aaje ek vat to nakki thai gai ke darek na jivan ma ek vyakti evi hoy j 6 jene koi divas na bhuli sakay.....
    Kairavi madam what an emotions and what an acting done by you..... very real....

    • @KairaviBuchOfficial
      @KairaviBuchOfficial  4 ปีที่แล้ว

      Thnk u very much.. આ શબ્દો સાથે ઘણા લોકો connect થાય છે🙂

  • @sakarcon
    @sakarcon ปีที่แล้ว

    Aaha.....!!

  • @jignashanaghera6470
    @jignashanaghera6470 4 ปีที่แล้ว +8

    Love this song, literally heart touching lyrics, felt relatable. Bless you !!

  • @angelfilms5624
    @angelfilms5624 3 ปีที่แล้ว +9

    Love this song literally heart touching lyrics ❤ felt relatable.. bless you!! ❤️❤️👌👌👌👌

  • @rameshrayka2856
    @rameshrayka2856 3 ปีที่แล้ว

    Vah

  • @Spandy213
    @Spandy213 3 ปีที่แล้ว +1

    ખૂબ જ કર્ણપ્રિય.. વારંવાર સાંભળવાનું મન થાય તેવું છે

  • @proudyshah
    @proudyshah 4 ปีที่แล้ว +3

    Excellent lyrics, Music and song. Superb congratulations and all the best, may this song become the best song of the year.

  • @satyjeet4059
    @satyjeet4059 3 ปีที่แล้ว +4

    Peace in your eyes dear 🙂🙂

  • @vijaysinhtv9585
    @vijaysinhtv9585 3 ปีที่แล้ว +1

    Nice

  • @vishvatrivedi1469
    @vishvatrivedi1469 4 ปีที่แล้ว +1

    Suparbbbbb....👏👏👏👏👏👏👏👌👌👍👍

  • @nehatelang6666
    @nehatelang6666 4 ปีที่แล้ว +8

    Amazing........ I have watched this song More then 100 times still I am hearing this song you can imagine how the fantastic song is it is so beautiful and keep going ❤❤❤❤❤💕💕💕💕💕

  • @hr_creation1
    @hr_creation1 3 ปีที่แล้ว +3

    Ayo gujrati song no dor

  • @kvrathodaed82
    @kvrathodaed82 4 ปีที่แล้ว +1

    Jordar song

  • @nehatelang6666
    @nehatelang6666 4 ปีที่แล้ว +9

    Vocally you have a great tone and really good control on the high notes a great overall performance like ur sweet voice so much ❤

  • @hemangdesai168
    @hemangdesai168 4 ปีที่แล้ว +4

    Nice one.. enjoyed... best wishes.. sharing

  • @utsavsindhav2703
    @utsavsindhav2703 4 ปีที่แล้ว +1

    Super voice ...Nice music,,,,

  • @vishalrana7656
    @vishalrana7656 4 ปีที่แล้ว +2

    Super👌👌👌👌

  • @variasachinofficial585
    @variasachinofficial585 4 ปีที่แล้ว +4

    Weaiting this song 🎶🎶🎶

  • @rajgorhardik1850
    @rajgorhardik1850 4 ปีที่แล้ว +4

    તમારા અવાજ ના તો સુ વખાણ કરવા ...
    જોઈ લીધું હો હાજરી પુરી નાખજો...

  • @WolfasQuadra
    @WolfasQuadra 4 ปีที่แล้ว +1

    વાલીડા.....sabd 👌👌👌

  • @bhaktinimavat6893
    @bhaktinimavat6893 4 ปีที่แล้ว +1

    Amazing & awesome song ever ♥️♥️♥️♥️ My Favourite song ever ♥️♥️♥️♥️♥️ I love this song ever ♥️♥️♥️♥️♥️

  • @nehatelang6666
    @nehatelang6666 4 ปีที่แล้ว +5

    Ya come down start right you also so excited na today but really ur voice so much sweets when you take regular that time also feel very good I like ur voice so much and ur eyes

  • @Ravikumar__16
    @Ravikumar__16 3 ปีที่แล้ว +4

    your all song ❤️ beautiful and your voice so sweet ..
    I request to sing this song ⬇️
    પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં
    જાણે મૌસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ
    એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં
    ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં
    જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ
    એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં
    જરા ગાગર છલકી ને તમે યાદ આવ્યાં
    જાણે કાંઠા તોડે છે કોઇ મહેરામણ હો રામ
    સહેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં
    કોઇ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં
    જાણે કાનુડાના મુખમાં બ્રહ્માંડ દીઠું રામ
    કોઇ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં
    કોઇ આંગણે અટક્યું ને તમે યાદ આવ્યાં
    જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ
    એક પગલું ઉપડ્યું ને તમે યાદ આવ્યાં...

  • @touchingsongitshartsveryni158
    @touchingsongitshartsveryni158 3 ปีที่แล้ว +1

    Pn kismat che k tu nathi mari hate valida.....rab na kare do dil jo ek dujje chahe ho juda hona pade .ager ho to rab jarur mila de ye mari duwa sabke lie ...God sabke sache pyar se jarur mila dena pr ankho me ansu na de na...God bless all couple..

  • @hiralraja5090
    @hiralraja5090 4 ปีที่แล้ว +1

    Dill ma vashi gayu aa song aa song na ek Ek sabdo Khub j srs 👌😍♥️

  • @dipakpatel1052
    @dipakpatel1052 4 ปีที่แล้ว +5

    Very sweet voice really touching my heart wonderful lyrics &singing for everything Good luck all the best

    • @KairaviBuchOfficial
      @KairaviBuchOfficial  4 ปีที่แล้ว

      શુભેચ્છા બદલ ધન્યવાદ 🙂

  • @mittalshah5375
    @mittalshah5375 4 ปีที่แล้ว +8

    Love this song literally heart touching lyrics ❤ felt relatable.. bless you!!
    I love your all song ....
    All the best for making new songs 🎼🎵🎶🎙

  • @naimeshparmar8862
    @naimeshparmar8862 3 ปีที่แล้ว +1

    Super song

  • @hiteshbariya8664
    @hiteshbariya8664 4 ปีที่แล้ว

    Jay ho

  • @kripalkotwani6224
    @kripalkotwani6224 4 ปีที่แล้ว +4

    Emotional Song sung from The Depths of Romantic Heart 😍

  • @nehatelang6666
    @nehatelang6666 4 ปีที่แล้ว +5

    I love the sound of your voice and the way you laugh and smile 💜

  • @anvipatel3304
    @anvipatel3304 4 ปีที่แล้ว +2

    Very good song

  • @jagdishprajapatibanasi4617
    @jagdishprajapatibanasi4617 4 ปีที่แล้ว +2

    બાવરી બની ને જોતી તારી આ વાત .
    માટી ની સુગંધ
    અદભૂત
    આખુંય ગીત સરસ છે

    • @KairaviBuchOfficial
      @KairaviBuchOfficial  4 ปีที่แล้ว +2

      એટલું ધ્યાન થી સંભાળવા બદલ આભાર!

    • @jagdishprajapatibanasi4617
      @jagdishprajapatibanasi4617 4 ปีที่แล้ว

      @@KairaviBuchOfficial આંખો બંદ કરી સાંભળયુ . હૃદયમા સ્પર્શી ગયુ .

  • @mukeshmakwana6
    @mukeshmakwana6 4 ปีที่แล้ว +4

    If possible than try to make it in 3d music... I think it will be more effective...

  • @MAHIPatel-fw9mb
    @MAHIPatel-fw9mb 3 ปีที่แล้ว +6

    Ma'am your voice is so sweet ❤️❤️❤️

  • @786parthiv
    @786parthiv 4 ปีที่แล้ว +1

    જબરદસ્ત ગાયું છે.ખુબ જ ભાવવાહી. અદ્‌ભુત અદ્‌ભુત અદ્‌ભુત.

    • @KairaviBuchOfficial
      @KairaviBuchOfficial  4 ปีที่แล้ว +1

      Thank u priyank

    • @786parthiv
      @786parthiv 4 ปีที่แล้ว

      @@KairaviBuchOfficial Thank you too and welcome.

  • @tinupatel2689
    @tinupatel2689 4 ปีที่แล้ว +2

    Wow very nice songe @ very nice voice dee super se upar Ho songe Aapka

  • @mahaveersinhrathod861
    @mahaveersinhrathod861 4 ปีที่แล้ว +3

    How word put for this ...Beautiful Lyrics & Ur Voice 😍👌❤👍

  • @ashutoshchhaya
    @ashutoshchhaya 4 ปีที่แล้ว +7

    Go full stream- win every one's heart
    Blessings from the bottom of my heart

  • @harrshvankar3742
    @harrshvankar3742 4 ปีที่แล้ว +1

    Wajah...sauthi vadhare fvrt sonG parthi nava nava song bani rahya chhe...khub saras kairavi buch...nyc voice

  • @krishnapatel-pj9sk
    @krishnapatel-pj9sk 3 ปีที่แล้ว +1

    Taro maro sath chhe kismat no valida ..
    Very good script and lyrics and voice

  • @thebestvideos5521
    @thebestvideos5521 3 ปีที่แล้ว +5

    Rejection of BMW girl !!!

  • @nehatelang6666
    @nehatelang6666 4 ปีที่แล้ว +6

    This song get more comments I like ur dressing

  • @NexcodgamesOfficial
    @NexcodgamesOfficial 2 ปีที่แล้ว

    સુપર

  • @maulikssoni
    @maulikssoni 4 ปีที่แล้ว +1

    મધુર સંગીત , ઉત્તમ ચલચીત્રકારીગરી , કોકિલ કંઠે રજુઆત અને સરસ શબ્દો ની રમઝટ ... 👏

  • @familylover6166
    @familylover6166 3 ปีที่แล้ว +2

    super very nice song

  • @BharatHalpati
    @BharatHalpati 4 ปีที่แล้ว +1

    ગુજરાતી શબ્દો ની વાત જ નિરાળી 💙

  • @newcreation8177
    @newcreation8177 3 ปีที่แล้ว +1

    Nice song...🌹🌹

  • @ghanshyambharvadaapa5524
    @ghanshyambharvadaapa5524 3 ปีที่แล้ว

    જય હો

  • @vishalsarvaliya8095
    @vishalsarvaliya8095 4 ปีที่แล้ว +1

    Pan kismat 6e pan tu nai Suparb line 😍😘😘

  • @ashishpandya754
    @ashishpandya754 4 ปีที่แล้ว +1

    Nice taro maro sath to janmomo valida (valida mane bahu gamya)

  • @hashmukhkatara2682
    @hashmukhkatara2682 3 ปีที่แล้ว +1

    Aakhu song mast Che ..

  • @jayrajvaghela8285
    @jayrajvaghela8285 4 ปีที่แล้ว +1

    Jordar kairavi

  • @jayathakorofficial7035
    @jayathakorofficial7035 3 ปีที่แล้ว +2

    Salu Aa song divas ma aek var nhi sambhalu to chen j nthi padtu yaar ❤❤❤❤lagi gayu 6

  • @shaileshparmar1730
    @shaileshparmar1730 3 ปีที่แล้ว +1

    wow

  • @padhiyarmanjuben7206
    @padhiyarmanjuben7206 3 ปีที่แล้ว +1

    Vary heart touching & amazing song.... 💝💗💝

  • @parmarkrunal3888
    @parmarkrunal3888 3 ปีที่แล้ว

    Superhit

  • @meghamehta7642
    @meghamehta7642 4 ปีที่แล้ว +1

    Kairavi tmne tamaro prem jarur malse God bless you Mara valida

  • @hemalahir8665
    @hemalahir8665 4 ปีที่แล้ว +2

    Ha moj ha super voice ma'am 😇

  • @kamleshrabari842
    @kamleshrabari842 3 ปีที่แล้ว

    Sati sundaaar gayki... 🌠🌠🌠🌠🌠🌠🌠🌠🌠🌠🌠🌠🌠🌠🌠🌠🌠🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌠🌠🌠🌠🌠🌠🌠🌠🌠🌠🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
    Nice singing

  • @mycity-nadiad7150
    @mycity-nadiad7150 4 ปีที่แล้ว

    તારો મારો સાથ તો જન્મો નો વાલિડા ..
    પણ કિસ્મત છે કે તું નથી ઓ વાળીડા...
    My favourite line 😍..
    Beautiful song..
    Heart touching.

  • @kiranshah9750
    @kiranshah9750 3 ปีที่แล้ว

    Gujarati song baki have hindi song n baju ma muki deshe
    Khubaj maja avi all words r amazing marvelous mindblowing
    Duniya ma gujarati song j chhavay jashe
    I love this song 👌👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍

  • @purnahedav5173
    @purnahedav5173 3 ปีที่แล้ว +1

    Superbbbb....nice song...mast singing kairvi buch....no words for more admire...😘

  • @yashtalati6678
    @yashtalati6678 4 ปีที่แล้ว +1

    A melodius song. Very good song

  • @nandachauhan7282
    @nandachauhan7282 3 ปีที่แล้ว +1

    So beautiful voice mam 😍😍😍😍

  • @AJSG7
    @AJSG7 4 ปีที่แล้ว +1

    Nice... Lovely

  • @mahendraraval9912
    @mahendraraval9912 3 ปีที่แล้ว

    Osm gujrati song ❤️❤️❤️❤️❤️

  • @sejalupadhayay8998
    @sejalupadhayay8998 3 ปีที่แล้ว +1

    Very nice song

  • @alkeshvasava3610
    @alkeshvasava3610 4 ปีที่แล้ว +1

    Nice 👍

  • @mandipdesai
    @mandipdesai 4 ปีที่แล้ว +1

    મોટા ભાગે દરેક ના જીવન માં એક અધુરો પ્રેમ હોય જ છે, અને આ ગીત અને તેના શબ્દો ખરેખર એ દશા ને આબેહૂબ રીતે રજૂ કરે છે.. કૃતિ ના દરેક કલાકારો ને ખૂબ ખૂબ અભિનંદન..

    • @KairaviBuchOfficial
      @KairaviBuchOfficial  4 ปีที่แล้ว

      Thnks a lot... Ek એવો પ્રેમ જેનો સાથ કિસ્મત e na આપ્યો

  • @jigneshdangi9668
    @jigneshdangi9668 3 ปีที่แล้ว

    My favourite song Gujarati ma sabhalvu aapda sangeet saathe voice pan magical hoi to saachej mam tamaro fan bani gayo su voice 6e? Gujarati loko na dilo ma vasi javo avi mari bhagwaan ne prathana