Mele Thi | Gujarati | Priya Saraiya | Sachin-Jigar | Valam

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ธ.ค. 2024

ความคิดเห็น • 1.5K

  • @priyasaraiyaofficial
    @priyasaraiyaofficial  4 ปีที่แล้ว +907

    Thank you for all the love 💕 please don’t forget to subscribe to my channel. Lots of Love ❤️

    • @ashchawda6683
      @ashchawda6683 4 ปีที่แล้ว +4

      Hi mrs Priya saraiya I m a big fan of your and especially your daughter and Sachin Jigar who always serving very beautiful song to us.
      It is one request from me that make on cover song named "odhaji" it will be great pleasure to hear you in your voice

    • @chintankalathiya8284
      @chintankalathiya8284 4 ปีที่แล้ว +7

      Lockdown છે સો વાલિડો ઘરમાજ છે હમણા સોરી પ્રિયાજી😂

    • @SuketVyas
      @SuketVyas 4 ปีที่แล้ว +7

      This is just not a song it is an emotion because not every song touch your heart not every lyrics touch your soul...Have no words to appreciate you again and again for this one So will just say Thank You ❤️

    • @bhomikZ84
      @bhomikZ84 4 ปีที่แล้ว +1

      please release on jiosaavn so that can be listen on HQ mode... would love to listen priya voice..big fan..sachin-jigar you are magician..

    • @rushisoni3200
      @rushisoni3200 4 ปีที่แล้ว

      Hello madam, thank you for this. Since i heard valam song, i was searching for full gujarati verses... You are amazing lyricist. You have written many magical songs.... Thank you for this one, too....🙏🙏🙏🙏🙏

  • @mehulmaharaj4197
    @mehulmaharaj4197 4 ปีที่แล้ว +164

    માતૃભાષા ગુજરાતી હવે થી એવું લાગે છે કે તમારા જેવા કલાકારો દ્વારા પાછી તેની રાહે ચડી છે
    ખૂબ સરાહનીય મધુર સંગીત સાથે તેના શબ્દો પણ ખુબજ નિરખેલા છે.
    ખૂબ ખૂબ આભાર પ્રિયાબેન અને સચીજભાઈ, જીગરભાઈ
    તમારા થકી પાછી લુપ્ત થતી સંસ્કૃતિ ધમ ધમવા મંડી છે.
    Love & respect
    Mehul Maharaj
    From Kachchh- Gujarat

    • @mehulmaharaj4197
      @mehulmaharaj4197 4 ปีที่แล้ว +1

      દવસમાં 4વખત તો સાંભવળવા ની ઈચ્છા તો થાયજ તેટલું મધુર છે

    • @jaypaida
      @jaypaida 4 ปีที่แล้ว +1

      Koi samaj mate vahiyat sabd prayog ne protsahan na aapo

    • @kamaldesai
      @kamaldesai 4 ปีที่แล้ว +1

      i am also kutchi ..😎 from rapar

  • @SantvaniTrivediMusic
    @SantvaniTrivediMusic 4 ปีที่แล้ว +154

    I Love this song 😍😍 in your voice 😘😘😘

  • @bhargavbhatt4251
    @bhargavbhatt4251 4 ปีที่แล้ว +279

    ગુજરાતી ભાષા માં વ્યક્ત થયેલી પ્રેમ ની આ અભિવ્યક્તિ ને એક્દમ આહલાદક છટા મા વર્ણવી છે... આજ આપડી બધા ની માતૃભાષા ગુજરાતી નો જાદુ છે.. કે જેમાં લાગણી ને ખૂબ જ સરસ રીતે ગીત મા રચી શકાય છે... 👌 👌 👌 ખૂબ ખૂબ આભાર આ અસલી ગીત બદલ..
    સચિન-જીગર અને પ્રિયાબેન..
    હદયપૂર્વક પ્રેમભાર્યા અભિનંદન અને આભાર..
    કુવૈત થી..!!! 🎼 🎼 😍 😍 😍

    • @bestworlds1626
      @bestworlds1626 4 ปีที่แล้ว +3

      Wahhh Tamara sabdo ma ek lekhak ni chabi dekhay che. Ho aa ek artist j Jani sake 😆😆😆

    • @chetanjasani5945
      @chetanjasani5945 4 ปีที่แล้ว

      ..........🌹

    • @jaydipladumor2091
      @jaydipladumor2091 4 ปีที่แล้ว +1

      સાચી વાત છે ભાઈ તમારી અંગ્રેજી નો વિરોધ નથી પણ લાગણી ની બાબત મા ઈ ભાષા થોડી પાંગળી લાગે છે મને

    • @kamaldesai
      @kamaldesai 4 ปีที่แล้ว +2

      તમારી શુધ્ધ ગુજરાતી જોઈ એમને બઉ આનંદ થયો ..

    • @ravinkathrotiya6315
      @ravinkathrotiya6315 4 ปีที่แล้ว +2

      વાહ ગુજરાતી વાહ.....

  • @durvavyas0523
    @durvavyas0523 3 ปีที่แล้ว +44

    I heard it while my mother was playing it and I was just impressed and I felt so happy by thinking that our gujarati culture will be preserved by artists like you.just loved it.🥰(lots of love from gujarat)

  • @snehdeepparmar334
    @snehdeepparmar334 4 ปีที่แล้ว +234

    સાંભળવાની ઘણી જ મજા આવે છે. વારંવાર સાંભળવાની ઈચ્છા થયા કરે. ખાલી એક જ વસ્તુ નઇ ગમતી કે ગીત વહેલું પૂરું થઈ જાય છે હજી લાંબુ હોત તો વધારે મઝા આવત

    • @maitrypatel7733
      @maitrypatel7733 4 ปีที่แล้ว +2

      Exactly....listen it many times

    • @himanshuhthakkar
      @himanshuhthakkar 4 ปีที่แล้ว +2

      Male version pan try karyu che, hope everyone likes th-cam.com/video/h8APB-3UYYI/w-d-xo.html

    • @chauhanhiren5335
      @chauhanhiren5335 4 ปีที่แล้ว +2

      Yuvraj Singh sachu bhai👍

    • @hindalgo264
      @hindalgo264 4 ปีที่แล้ว +8

      યુવરાજભાઈ અમી નાતો છાંટણા જ હોય 😉

    • @jaydeep25ybhatt26
      @jaydeep25ybhatt26 4 ปีที่แล้ว +2

      સાચિવાત છે

  • @rutikmandviya602
    @rutikmandviya602 4 ปีที่แล้ว +4

    શબ્દ નાના પડે તમને કહેવા માટે પણ એક પ્રેમિકા નો તેના પ્રેમી પ્રત્યેનો છૂપી ચિંતા અને આહલાક જાણે બહાર ઉભરી હોય અને પોતાનાં પ્રેમીને સુવર્ણ શબ્દો વડે જે ઈશારો ચમકાવે છે. વાહ વાહ. ખુબ ખુબ ખુબ મનમોહક લાગણી રજુ કરી છે તમે.

  • @divyadharsrivastava3820
    @divyadharsrivastava3820 ปีที่แล้ว +12

    Mereko gurjati natthi ayo 😂. Pr sunyo repeatedly. Bahut sundar gayo.

  • @jaineshv
    @jaineshv 3 ปีที่แล้ว +14

    When i listen first time i thaught that it may be old song from gujarati folk music (80's & 90's)...but when i get to know that it is latest song by priya saraiya i get very surprised from this words "vhalam", "vhalida", "sonaran", "veran", "nathani" and "vayra"...i felt like i am in heaven....thank you so much priya mam & sachin jigar...and thanks to Santvani bcoz first i heard in her voice❤️

  • @flyingwings9969
    @flyingwings9969 4 ปีที่แล้ว +5

    I cant expalin how beautiful this line is...
    હો મેળે થી કંઇ લાવજો મારી હાટુ વાલીડા
    પણ વેલેરા તમે આવજો મારા વાલમ વાલીડા
    હું પ્રેમ નો માળો તારો ઉડતા પંખીડા
    કે વેલેરા તમે આવજો હો...

  • @vivektrivedi2700
    @vivektrivedi2700 4 ปีที่แล้ว +4

    વાહ કેટલી બધી રાહને અંતે ઉનાળાને અંતે પહેલો વરસાદ જેમ જમીનને તરબોળ કરી તૃષ્ટ કરે તેમ આ ગીતે લાંબા સમય બાદ વરસાદની રાહે હૈયાને તૃષ્ટ કર્યું, ખૂબ સુંદર ગીત પ્રિયાબેન.... આવા અન્ય ગીતોના પણ આ રીતે રીમેક બનાવવા વિનંતી....

  • @rammangla1645
    @rammangla1645 4 ปีที่แล้ว +92

    This is the first gujrati song I had heard and I can't stop repeatedly listening it.

    • @Happyminds360
      @Happyminds360 3 ปีที่แล้ว +2

      I left my heart ❤...
      ..
      With it

  • @thakor4493
    @thakor4493 4 ปีที่แล้ว +98

    સૂર ના આ રંગ માં રંગાજો વાલીડા,ને હૈયે ટાઢક પામજો મારા વાલમ વાલીડા ❤️😍
    Priyama'am you have our heart💞

  • @anishdesai3082
    @anishdesai3082 4 ปีที่แล้ว +19

    If any song in Gujarati literature comes close to the amazing "Savariyo Re Maaro" by the legendary Ramesh Parekh then it is this song! Brilliant lyrics. May we continue to be blessed by such lyrics and music

  • @hathalraghav7
    @hathalraghav7 4 ปีที่แล้ว +15

    ઘણા સમય પછી ગુજરાતી Lyrics ❤ ને અડી ગયા ✌✌

  • @prashantgandhi9313
    @prashantgandhi9313 4 ปีที่แล้ว +12

    10000 top Bollywood songs cant beat this Gujarati song ! Bravo priya and all team

  • @mc_classic_23
    @mc_classic_23 4 ปีที่แล้ว +132

    Finally..The Original from the Original Creators..I was fed up by the COVER versions..😑😑 Beautiful Lyrics and Amazing Arrangements...Thank you Sachin-Jigar sir and Priya Mam..😊

    • @allrounderayes5583
      @allrounderayes5583 3 ปีที่แล้ว +1

      In both original and remake singer and creators are same

    • @shloktalati4519
      @shloktalati4519 2 ปีที่แล้ว

      How are you even fed up with cover??....... Maybe the cover was more famous becoz it was BETTERR????

    • @SoyaProLife
      @SoyaProLife 8 หลายเดือนก่อน

      Tamara better no spelling khoto che Talati saab

  • @ishanshukla2187
    @ishanshukla2187 4 ปีที่แล้ว +3

    અદભૂત રચના... ખૂબ સૂરીલો કંઠ... એવું કરતા રહો અને ગુજરાતી સાહત્ય અને લોકસંગીત ને આગળ વધારો આવી આશા...🙏

  • @devangbharthi871
    @devangbharthi871 4 ปีที่แล้ว +37

    કેસૂડાં ને ઘૂંટી ઘૂંટી રંગ્યો આકાશ ને... ✨👌✍❤

  • @vishalchandela5236
    @vishalchandela5236 4 ปีที่แล้ว +2

    Dil khush thay jaay.....
    Divas ma 10 vaar to sambhrvu j pade se ho......
    ❤❤❤

  • @priyankakher
    @priyankakher 4 ปีที่แล้ว +16

    સરળ શબ્દોમાં વાલમ માટેનો પ્રેમ ખુબ જ સુંદર રીતે વ્યક્ત કર્યો છે. Lots of love and more power to you

  • @sonudealwanahir1358
    @sonudealwanahir1358 4 ปีที่แล้ว +131

    i can't understand a single word,,,still i am madly in love with this song

    • @lancypatel8336
      @lancypatel8336 4 ปีที่แล้ว +9

      Sonu Yadav it’s a very beautiful and deep song with awesome lyrics. A female lover dedicates this song to her lover.

    • @bhavin105
      @bhavin105 4 ปีที่แล้ว +52

      हवाओं (वायरा) मे घोल घोल कर, तुम्हारी सुगंध ने, मन (हय्यू) महकाया मेरा (मारु) आज।
      पलाश के फूलों (केसुड़ा) को घोट घोट के रंगा है आकाश को, कितना सुहावना (रुड़ू) लगता है यह आसमान (आभ)
      मैंने कितने सपने (शमणा) सजोये है आखों में, लौटने में तुमसे अब देर ना हो
      मेले (मेणे) से कुछ लेतेआना (लावजो) मेरे लिए (हाटु) प्रियतम (व्हालीडा)
      पर जल्दी (वेल्ला) वापस आना (आवजो), मेरे बालम प्रियतम
      तुम प्रेम (व्हाल) का सागर, हम तरसे है प्रियतम पर जल्दी वापस आना ...
      कोई सुनारन तुम्हे मेले में मिल जाए जो, गोरी (रूपाड़ि) बैरन (वेरण) से नैन ना मिलाना
      मीठी मीठी बातों में तुम्हे भ्रमित (भरमावशे) करेगी। अपना दिल उसे मत दे देना
      भले ही नथनी ना लाना मेरे लिए प्रियतम - २
      पर दिल (दलड़ू) मत दे आना मेरे बालम प्रियतम।
      मेले से कुछ लेतेआना मेरे लिए प्रियतम
      पर जल्दी वापस आना, मेरे बालम प्रियतम
      में तो प्रेम का घोंसला (माड़ो), तारे उड़ते पंछी (पंखिड़ा)
      पर जल्दी वापस आना ...
      मेरे चेहरे से कहीं प्रीत का रंग उड़ जाये ना अब लौटने (वड़ता) में तुम्हे देर (मोड़ु) हो ना

    • @Ayush.Patellll
      @Ayush.Patellll 4 ปีที่แล้ว +1

      Same here😅

    • @gunvantpatel6525
      @gunvantpatel6525 4 ปีที่แล้ว +5

      Even u haven't understood this song u got madly in love but after understanding this song u must be speechless 🤐🤐🤐

    • @asmitagarg7551
      @asmitagarg7551 4 ปีที่แล้ว +4

      @@bhavin105 chahe language smjh na ayi ho but I understood what she wanted to say.😄😄... before reading ur translation....ab to poora b smjh a gya

  • @jemish2101
    @jemish2101 4 ปีที่แล้ว +9

    These are the trio we have loved so far. Sachin-Jigar and Priya ma'am. Being a Gujarati we have always loved you and we'll keep loving you as you all have given us some memorable melodies. Would request you only one thing. Never ever lose your authenticity and originals. Never be commercialize. We all know how indestry works and you get to make loud and jumpy songs to make a hit. In that case, keep making your original tracks. We have loved all your tracks. Valam, Dariyo, Radha ne Shyam and everyone. We love you people. And we will keep loving you. Thanks for all the tracks. We hope we'll get more and more reasons to love you more and more.
    💛💛💛💛💛

  • @gujaratmahiti
    @gujaratmahiti 4 ปีที่แล้ว +2

    Super... Duper... Cool... Superr.. Se bhi upeerrr

  • @jaykishandobariya5428
    @jaykishandobariya5428 4 ปีที่แล้ว +8

    હું પ્રેમ નો માળો... તારો ઉડતા પંખીડા.....
    what a line!!

  • @teznick
    @teznick 4 ปีที่แล้ว +16

    I don't understand gujrati but....What crazy voice ...too beautiful 💜💜

  • @parasmaru8608
    @parasmaru8608 4 ปีที่แล้ว +52

    અદભુત....ખરેખર સુગમ એવું કર્ણપ્રિય કે વારે વારે સંભાળ્યા કરીએ ...😍@Priya Saraiya

  • @shwetavaja1117
    @shwetavaja1117 4 ปีที่แล้ว +1

    Heart touching song and bhulya vagar ratre suta samaye hu aa song sambhdu chu 😊 Thank you Priya Madam for this Gujarati version song ☺️

  • @niketmistry7
    @niketmistry7 4 ปีที่แล้ว +10

    Sooo beautiful. Loved the ravan-hattho music in the beginning and the lyrics. Thank you very much!

  • @chaudharychintan920
    @chaudharychintan920 4 ปีที่แล้ว +7

    સાહેબ, આના આગળ કોઈનું કશું ના આવે... ગજબ ગજબ✌️😎

  • @khalakmahadeviya6821
    @khalakmahadeviya6821 4 ปีที่แล้ว +94

    Been waiting for a Gujarati version! it's beautiful.

  • @pathanboy2562
    @pathanboy2562 4 ปีที่แล้ว +2

    ફરીથી એક વખત સુંદર થી પણ અતિ સુંદર સોંગ સચિન અને જીગર ભાઈ દ્વારા... વાહ ભાઈ ગુજરાતી સંગીત ફરીથી મોજ આવી ગઈ...

  • @bhomikZ84
    @bhomikZ84 4 ปีที่แล้ว +7

    please release on jiosaavn so that can be listen on HQ mode... would love to listen priya voice..big fan..sachin-jigar you are magician..

  • @joyceechristian7682
    @joyceechristian7682 4 ปีที่แล้ว +1

    Amazingly superb. Hriday ne sparshi jay evu kai❤️

  • @bhartiyasanatani
    @bhartiyasanatani 4 ปีที่แล้ว +34

    માજા આવી ગઈ" ભલે નથણી ના લઈ આવો, મારી હાતુ વલીડા;
    પણ દલડું ના દઈ આવતા, મારા વાલમ વલિદા" ... એક નાનકડી વિનંતી છે તમારી દીકરી ના અવાજ માં સંભાળવું છે

    • @jayminsuthar7762
      @jayminsuthar7762 4 ปีที่แล้ว

      nowheregonetommorow એમને ખાલી દીકરો છે. દિકરી લાવવાનો હમના કોઈ પ્લાન નથી 😊

  • @manthanpatil7592
    @manthanpatil7592 4 ปีที่แล้ว +45

    આટલા ક્યૂટ અવાજ માં કોઈક કહે તો આખો મેળો લઈ આવુ ☺️😅..bt dnt have that mch money😂..too nice song☺️👌

  • @rockyluvs2
    @rockyluvs2 4 ปีที่แล้ว +7

    great song - I am happy that you guyz are keeping alive our GUJARATI Culture and Songs
    Dil thi tamne dhanyawad

  • @jagrutigondaliya2538
    @jagrutigondaliya2538 4 ปีที่แล้ว +1

    ♥️Ketla shamna sajavya mari ankh ma♥️soo meaningfull wordings in whole song...Thanks 🙏🏼

  • @mahaveersinhrathod861
    @mahaveersinhrathod861 4 ปีที่แล้ว +4

    #Gujarat Nu Gaurav ... Sachin-Jigra & Priya Mam 🙏😍❤

  • @ai_pie1000
    @ai_pie1000 4 ปีที่แล้ว +3

    Khub Saras Priyaji 👌
    Me Tamaro ane Santavaniji bnne na version sambhdyu✨✨✨
    Actually Both Have Different Voice💕🎵💕 Texture Which Made You Both Are Unique 👏👏🌠😘😘😍👌👌✨

  • @dhruvilsoni2
    @dhruvilsoni2 4 ปีที่แล้ว +25

    Lyrics written by me..
    જીવનભર સાથ માંગું,
    હૈયું ના તોડતા..
    રાખી બેઠો છું હું આશ... ❤

  • @bodarsohil
    @bodarsohil 4 ปีที่แล้ว +1

    Such a great voice Priya...to be honest...I was not Gujatari Song advocate but when I heard your voice,my perspective has completely changed...keep serving us your sweet voice through different moulds of yours.Thanks for changing my perspective

  • @hetvipatel316
    @hetvipatel316 4 ปีที่แล้ว +6

    Maru ane mara husband nu favourite song...everyday a 13 14 times sambhde 6 and pa6i mara mate gay 6..feeling so special😍👌

  • @hardymoradiyaphotography8953
    @hardymoradiyaphotography8953 4 ปีที่แล้ว

    Fantastic lyrics priyaji
    & Tme ane Sachin Jigar sir ae j gujrati song ne ek navo rasto aapyo 6
    God bless u
    ❤️

  • @mdfarukh0
    @mdfarukh0 4 ปีที่แล้ว +4

    i want to tell you @priya mam this is a soothing song but i am attracted because of those lines "mele thi..." 01:00 to 01:23 ❤️👍
    even now i am liking gujaratis more than before 😅

  • @harleenparmar4378
    @harleenparmar4378 4 ปีที่แล้ว

    Priya ma'am what a song sung by you!! Ek hi dil hai kitne bar jitoge..
    Priya ma'am truly blessed..
    Jay mataji 🙏🙏🙏

  • @Shahid_Vegdani
    @Shahid_Vegdani 4 ปีที่แล้ว +5

    Me and my partner were waiting for full song it was than-ganat in our hearts but now it got satisfaction. Thanks for sharing full song. Sing more more Gujarati song like this
    You eill get our love and support always.
    જય શ્રી કૃષ્ણ

  • @ranakhyati3315
    @ranakhyati3315 4 ปีที่แล้ว +2

    This song very very very very lovely. Evry lyrics is ekdam real. Kharekhar Dil thi million million salute song writer nd singer.😊
    And ek vaat kahis.....aa song ma ek girl tena infuture life partner maate aa song present kare 6e. Evry girls na Dil ni fillings jodayeli 6e aa song jode.
    This is a Great present reality of every girls.
    Sach me Awesome, Epic , Historic , unbitible , superb...!!
    So so so Beautiful Song.....nd my most most most Fav song..💕💕

  • @Shahid_Vegdani
    @Shahid_Vegdani 4 ปีที่แล้ว +33

    We need Male (male version) singer song for response of this song (female version)
    That would be so wonderful song too.

  • @nihalshah2k
    @nihalshah2k 3 ปีที่แล้ว

    Aajein baddhi laadki ane baddhani laadki no khup saras divas che. Women’s Day!
    All praise for You for this soulful song. No day is complete without listening to at least one of your songs and when a bit low ane mummy ni khup yaad aave tyarein vishwambhari stuti toh chej. Good vibes dost

  • @iampriya_1
    @iampriya_1 4 ปีที่แล้ว +8

    I love this one than the original one.
    Heart Touching ♥

  • @bhargavpandya6429
    @bhargavpandya6429 4 ปีที่แล้ว +1

    Repeat mode is on Mrs. Saraiya. What a melodious voice. I hope you will sing and release more Gujarati songs.

  • @Ravi-yf4co
    @Ravi-yf4co 4 ปีที่แล้ว +5

    perfect composition and story ..........
    The extremely fill Virah Bhav and Shringar ras.
    It will be updating Gujarati song.
    Voice quality and background music is like Jordar...
    Thanks and respect with love for you and your team...

  • @gautam26trivedi
    @gautam26trivedi 4 ปีที่แล้ว +1

    U have took Gujarati songs to next level plz keep writing and singing.
    All the best.
    ગરવી ગુજરાત

  • @diptiupadhyay6912
    @diptiupadhyay6912 4 ปีที่แล้ว +4

    I just loved the voice and the words that melt in our mind ....while you are singing....all the best for your career ... .

  • @GajendrasinhOO7
    @GajendrasinhOO7 4 ปีที่แล้ว +1

    Awesome feeling between Lockdown ❤️❤️ koi chhe to nai but bau Maja aave sambhdvani😘😘😍😍😍

  • @forumvora111
    @forumvora111 4 ปีที่แล้ว +6

    Priya Ma'am... This is amazing... Pls extend this version in the form of a duet of male and female in Gujarati...😍

  • @PrakashParmar-kd6lg
    @PrakashParmar-kd6lg 4 ปีที่แล้ว

    Th tremendous contribution of Sachin and Jigar bhai , Priya Mam in gujarati music

  • @kaushikvalangar9823
    @kaushikvalangar9823 4 ปีที่แล้ว +7

    શબ્દો ની મઝા સાથે સુર સંગમ ! અદભુત ! કંઇક અલગ જ મઝા છે આવા સંગીત મા અંદર ડુબી જવાની !

  • @surbhishaurya4981
    @surbhishaurya4981 4 ปีที่แล้ว

    Bout sunder,👍💐💐💐,mai gujrati nhi hu fir v aapke feeling ki fan ho gai hu.👌👌👌👌👌👌👌👌👌👌

  • @HareshPatel10
    @HareshPatel10 3 ปีที่แล้ว +5

    Whenever I listen , I get goosebumps. I am listening daily from different singers . One fo the Great song , in history of Gujarati songs . ❤️👌👍🙏

  • @vid4146
    @vid4146 4 ปีที่แล้ว +1

    Just love it !!!.....Heart ma chupayeli koik ni yaado aapavi jay che ....😇😍😇...

  • @uhnitaaa
    @uhnitaaa 4 ปีที่แล้ว +65

    Heared in carryminati valam..fell in love with your voice

    • @buddyone1884
      @buddyone1884 4 ปีที่แล้ว +1

      Which video?

    • @sarraf2009
      @sarraf2009 4 ปีที่แล้ว +2

      @@buddyone1884 th-cam.com/video/KQBq_KfnPsA/w-d-xo.html

    • @malayjaiswal169
      @malayjaiswal169 3 ปีที่แล้ว +1

      That was so bad

    • @pehchanmusic3437
      @pehchanmusic3437 3 ปีที่แล้ว +2

      @@malayjaiswal169 yeah true

    • @uhnitaaa
      @uhnitaaa 3 ปีที่แล้ว

      @@buddyone1884 its an unreleased song by carry ft. Lost Stories

  • @darshanapatel9709
    @darshanapatel9709 4 ปีที่แล้ว +1

    Really Amazing song mele thi kai lavjo 👌👌 Heart Touching song 💕 me & my little son listening again& again 💕💕💕💕😍😍😘

  • @niraj_bhalsod17
    @niraj_bhalsod17 4 ปีที่แล้ว +73

    હું પ્રેમ નો માળો..તારો..ઉડતા પંખીડા...કે....!!
    #lyrics

  • @hindalgo264
    @hindalgo264 4 ปีที่แล้ว

    આ ગીતના lyrics સાંભળ્યા પછી હું ભાવવિભોર થઈ ગયો છું. કેટલું સરળ છતાં કેટલું ઉમદા છે આ ગીત! વારંવાર સાંભળવા છતાં ફરી ફરી ને સંભાળવું ગમે, ગણગણવું ગમે આજ તો ખૂબી છે માતૃભાષા ની! Keep it up! Great work 👏👍😊

  • @j.b.surani_art
    @j.b.surani_art 4 ปีที่แล้ว +38

    વાલમને યાદ કરી હું છાનુંછાનું મલકું,
    મુજમાં આખો સમદર ઘૂઘવે હું ક્યાં જઈને છલકું

    • @ashishpansuria2808
      @ashishpansuria2808 4 ปีที่แล้ว +1

      Sara's sabdo Che bs koy samji Jay to lagñi Bani Jay..

  • @mahendrachandel4519
    @mahendrachandel4519 4 ปีที่แล้ว +2

    તમારો અવાજ ખૂબ જ સુંદર છે. અને તેમાં ગુજરાતી ભાષાનું ગીત ખૂબ જ આનંદકારક બનાવે છે. આભાર

    • @AaryaWedding
      @AaryaWedding 4 ปีที่แล้ว

      એક વાર અચૂક થી આ સોંગ પર વેડિંગ નો વિડીયો જોવો
      th-cam.com/video/HGxaNFA7KNY/w-d-xo.html

  • @ahir0612
    @ahir0612 4 ปีที่แล้ว +17

    #whenever i listen to this song ,it take my world to a different level #thrilling_vibes.
    #priya you are just amazing....
    lots of luv from this fan ♥️

  • @palakpatel1311
    @palakpatel1311 3 ปีที่แล้ว +2

    Superb song.. sang so nice.. u r voice is beautiful ma’am👌🏻👌🏻

  • @sahilshivdasani7381
    @sahilshivdasani7381 4 ปีที่แล้ว +3

    No words for this masterpiece❤️ Pure talent and damm inki awzzzz h ya sehedd😂❤️😍

  • @hardikmehta1613
    @hardikmehta1613 4 ปีที่แล้ว +1

    Best
    Priya
    Master piece.
    Superb.
    Love to hear again n again.
    U made Us proud to be guju.
    Gujarati u proved is very lovechik language .words can be twisted in many ways.
    As if all countryside words were used n situated properly
    Big fan of urs priya.
    From
    O re piye song.
    Ritesh n jenela .
    God bless u
    Make such new song once every week.
    N live n leave guju legacy thru ur song n music for ever .
    I was studying with sachin.S
    He knows me well.
    Me n my son his best fan too.

  • @DhavalD2
    @DhavalD2 4 ปีที่แล้ว +12

    You are like Arjun he hits arrow direct in eyes and your music and lyrics hits direct in heart..

  • @deepdoshi1725
    @deepdoshi1725 4 ปีที่แล้ว

    Tysm Sachin-Jigar Sir And Priya Ma'am for Your Contribution towards our culture

  • @tojizenin001
    @tojizenin001 4 ปีที่แล้ว +3

    Very osm song😍આ ગીત માટે ક્યારે થી ઈંતજાર કરતો હતો। આ ગીત બહુ સારું છે। love from M. P. 😇

  • @jacksparrow3647
    @jacksparrow3647 4 ปีที่แล้ว

    Bhale nathni na lai avo
    Mari haatu valida
    Pann daldu na dai aavta
    Mara valam valida ....
    Heart touching line😘😍

  • @RedoxGamingIs
    @RedoxGamingIs 4 ปีที่แล้ว +9

    02:35 That Beat ...

  • @conkreteplywood4155
    @conkreteplywood4155 4 ปีที่แล้ว +2

    Wow, I was waiting for full Song for long periods of time . Wow, Beautifully Sung. Wonderful composition.

  • @ankitpansara7687
    @ankitpansara7687 4 ปีที่แล้ว +3

    Bov mst ...jabrdust song ...bov maja aavi samblvani .....very nice voice

  • @nimavatn
    @nimavatn 4 ปีที่แล้ว

    This version of Valam beat all the songs. Superb keep up dear you will rock the floor

  • @atulgandhi6528
    @atulgandhi6528 4 ปีที่แล้ว +4

    Priya you have a fabulous voice. Song lyrics add more sugar to it.. God bless you.

  • @ashishdarji1776
    @ashishdarji1776 ปีที่แล้ว +1

    It's our pride that we have such beautiful gujarati singer

  • @devanshnandu9392
    @devanshnandu9392 4 ปีที่แล้ว +5

    Priya Saraiya ur name is “ Suraiya”
    U r also add ur name to Gujrat famous n Great Singers. Hats off.

  • @aarashah9059
    @aarashah9059 3 ปีที่แล้ว +1

    Finally coming amdavad💙😍🌏🙏😭

  • @daxeshdesai6844
    @daxeshdesai6844 4 ปีที่แล้ว +5

    Plz make another song like this
    And this is masterpiece ❤

  • @armyloverindianarmy4376
    @armyloverindianarmy4376 4 ปีที่แล้ว +2

    वाह
    શું शब्दों શું અવાજ
    સોના માં સુગંધ 👌👌

  • @mayankjaiswal1569
    @mayankjaiswal1569 4 ปีที่แล้ว +5

    Love this song...I am not Gujju but After hearing I was mad to get its hindi meaning and did efforts to get proper meaning on Google... And in last my friend's friend's friend did for me....and it's Beautiful 😍

    • @nehasingh-kz6nk
      @nehasingh-kz6nk 2 หลายเดือนก่อน

      Please share the meaning for non gujratis too.. 🌸

  • @adhesealindiareview
    @adhesealindiareview 4 ปีที่แล้ว

    Listen more than 100 time's in just 3 day... Awesome composition....
    Hat's off....👌👌👌👌🏅🏅🏅🏅🏅

  • @ronakvyas3674
    @ronakvyas3674 4 ปีที่แล้ว +4

    The full version I've wanted of mele thi from the 1st day when I heard valam and you give us in gujarati version.. Thank you so much mam.. Totally loved. ❤️

    • @ritathakar3768
      @ritathakar3768 4 ปีที่แล้ว +1

      Wow very nice songs ♥️♥️♥️♥️

  • @dharmimodi1223
    @dharmimodi1223 3 ปีที่แล้ว +1

    Didi tamaro voice bau mast che it is really heart warming ♥❤💖💕 lots of love from Gujarat

  • @rakshabajadeja5778
    @rakshabajadeja5778 4 ปีที่แล้ว +6

    Wounderful music and lyrics are also heart touching

  • @deeppatel3565
    @deeppatel3565 4 ปีที่แล้ว

    skyrocket thavanu che aa song first day upload thayu tyar thij aaj sudhi atleast 500 times sambhdi lidhu hase........ preety amazing stuff.

  • @jaydipsavani9763
    @jaydipsavani9763 4 ปีที่แล้ว +4

    Amazing........
    One of my Favourite Track 😍❤️
    Nd this Gujarati version is Far Better than that Hindi version 🥰🥰💗💖

  • @jania2637
    @jania2637 4 ปีที่แล้ว

    Can't stop listening. Too much awesome. Please make an extended version priya mam.

  • @benazirpinal4113
    @benazirpinal4113 4 ปีที่แล้ว +8

    Dear Priya you really are amazing......
    I just love this "mede thi" vadu mukhdu and I was in search of full song with this...
    And you did it very well done .
    Love it..
    Thank you...

  • @MECHNIKS03
    @MECHNIKS03 4 ปีที่แล้ว +2

    Dear Priya maam, you sound so beautiful and sweet that the song just touches the heart. I really wish i could download it from somewhere for a loop

  • @shiv9021
    @shiv9021 4 ปีที่แล้ว +3

    The morning is with Mede thi moment I open my eyelids first song to cheer me up this song and nights are more soothing which sooths the softest breeze to my soul😇rest routine it's on repeat mode🔂☺️☺️
    I am willing for a male version🤙🤙✌️✌️

  • @mehulprajapati8704
    @mehulprajapati8704 4 ปีที่แล้ว +2

    સાચે જ ગુજરાતી ભાષાના શબ્દોમાં અનહદ પ્રેમ છુપાયેલો છે આભાર ગીત બહુ જ સુંદર છે.

  • @SurendraRathore
    @SurendraRathore 4 ปีที่แล้ว +3

    Soulful voice , lyrics & music👌👌😘😘

  • @hardiksalvi8357
    @hardiksalvi8357 4 หลายเดือนก่อน

    On the streets of Saudi Arabia, when I drive, this is one of the song which is on the top of my playlist.
    Khoob saras gayu ❤.