વાહ વાહ ઠાકોરજી ના લગ્ન નું કીર્તન એકદમ સરસ ગાયું તુલસી વિવાહ આવી રિયા સે કીર્તન સાંભળવાની મોજ પડી ગઈ જય હો જય હો પ્રજ્ઞા બહુ મસ્ત તે કાનુડાના લગ્ન નું ગીત ગાયું મને તો એવું લાગ્યું કે કાના ને જાનમાં જઈએ વાહ વાહ એકદમ નવું ભજન સંભળાયું કૃષ્ણ મંડળ ની બે નું ખુબ ખુબ આગળ વધો ખૂબ ખૂબ પ્રગતિ કરો કાનુડો તમારી રખોપા કરે કૃષ્ણ મંડળ બેનું ને તુલસી વિવાહની શુભેચ્છા કાના ના લગ્ન ની શુભેચ્છા જય ગોપાલ વિમળા બેન ખૂટ સુરત
રાધે રાધે રાધે કૃષ્ણ like સાથે. ખુબ ખુબ જ સુંદર લગ્નગીત કાનાની જાન. ❤❤❤.. ધન્યવાદ આવજો જય યોગેશ્વર.
જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર ખુબ ખુબ આભાર ધરમશી ભાઈ🙏🏻🙏🏻🙏🏻
જય ભોળાનાથ કાજલબેન અંજુબેન રશીલાબેન ખુબખુબ ધન્યવાદ બહુસરસ કીર્તન રોજ ગાય છે
જય શ્રી કૃષ્ણ જય ભોળાનાથ દાદા ખુબ ખુબ આભાર ધન્યવાદ🙏🏻🙏🏻🙏🏻
વાહ ખૂબ સરસ કીર્તન છે જય શ્રી કૃષ્ણ🙏🙏🙏🌹🌹
જય શ્રી કૃષ્ણ રાધે રાધે ખુબ ખુબ આભાર ધન્યવાદ🙏🏻🙏🏻🙏🏻🙏🏻
વાહ કાજલબેન ચાલો સાથે મળી કનૈયાની જાનમાં જઈએ રાધાકૃષ્ણ ના લગન ની મોજ માણીએ
જય શ્રી કૃષ્ણ રાધે રાધે વિલાસબેન ખુબ ખુબ આભાર ધન્યવાદ🙏🏻🙏🏻🙏🏻🙏🏻
જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય ગૌમાતા કાજલબેન ખુબ સરસ ભજન ની રજૂઆત કરો છો 🙏🙏🙏🙏🙏
જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ ખૂબ ખૂબ આભાર દીદી🙏🏻🙏🏻🙏🏻🙏🏻
વાહ જોરદાર ગાયું છે જય શ્રી કૃષ્ણ બેનો કપિલા બેન નાં 🎉🎉🎉
જય શ્રી કૃષ્ણ જય તુલસી માતા ખુબ ખુબ આભાર તમને અમારું કીર્તન ખૂબ ગમ્યો ધન્યવાદ
વાહ વાહ દીદી ખૂબ ખૂબ સરસ કીર્તન ગાયું જય શ્રી કૃષ્ણ જય શ્રી સ્વામિનારાયણ 👌🌹👌🌺👌❤️🙏
જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય સ્વામિનારાયણ રેખાબેન ખુબ ખુબ આભાર ધન્યવાદ🙏🏻🙏🏻🙏🏻🙏🏻
અમેપણ જાનમા આવશુ ઢોલ વાજિંત્રો સાથે જય શ્રીકૃષ્ણ ખુબ સરસ ❤❤❤❤
જય શ્રી કૃષ્ણ જય તુલસી માતા જય ઠાકર દાદા ખુબ ખુબ આભાર
જય શ્રીકૃષ્ણ
જય શ્રી કૃષ્ણ રાધે રાધે ખુબ ખુબ આભાર ધન્યવાદ🙏🏻🙏🏻🙏🏻🙏🏻
જય શ્રી ઠાકર 👌 ખુબ જ સરસ ગાયું વાહ લગ્ન ગીત વાહ હા કાજલબેન હા અમે પણ આવશુ ફટાણા ગાવા 😂😂એકદમ નવુ ભજન ગાયુ સાંભળીને મોજ પડી ગઇ દિદિ વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી સ્વામિનારાયણ 🙏👌🌹👍👌🎇🎇🎠🎠🎠🙏😊
જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય સ્વામિનારાયણ દીદી મંડળના બધા જ બહેનોને જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર ધન્યવાદ🙏🏻🙏🏻🙏🏻🙏🏻
વાહ વાહ ઠાકોરજી ના લગ્ન નું કીર્તન એકદમ સરસ ગાયું તુલસી વિવાહ આવી રિયા સે કીર્તન સાંભળવાની મોજ પડી ગઈ જય હો જય હો પ્રજ્ઞા બહુ મસ્ત તે કાનુડાના લગ્ન નું ગીત ગાયું મને તો એવું લાગ્યું કે કાના ને જાનમાં જઈએ વાહ વાહ એકદમ નવું ભજન સંભળાયું કૃષ્ણ મંડળ ની બે નું ખુબ ખુબ આગળ વધો ખૂબ ખૂબ પ્રગતિ કરો કાનુડો તમારી રખોપા કરે કૃષ્ણ મંડળ બેનું ને તુલસી વિવાહની શુભેચ્છા કાના ના લગ્ન ની શુભેચ્છા જય ગોપાલ વિમળા બેન ખૂટ સુરત
જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય ગોપાલ ખુબ ખુબ આભાર ધન્યવાદ🙏🏻🙏🏻🙏🏻🙏🏻 કૃષ્ણ મંડળ ના જાજા કરીને જય ગોપાલ
જય શ્રી કૃષ્ણ રાધે રાધે ખૂબ સરસ કાના નું લગ્ન ગીત ઠાકર દાદા તુલસી માં લગ્ન આવી રહ્યા છે ચાલો જાનમાં જઈએ
જય શ્રી કૃષ્ણ રાધે રાધે ખુબ ખુબ આભાર ધન્યવાદ🙏🏻🙏🏻🙏🏻🙏🏻