AAP છોડીને BJP માં ગયેલા Surat ના Corporator ની દયનીય હાલત! Exclusive | Politics

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ต.ค. 2024
  • AAP છોડીને BJP માં ગયેલા Surat ના Corporator ની દયનીય હાલત! Exclusive | Politics
    #aap #bjp #politics #suratcorporator #gujaratnews #gujarattak #GUT016
    ---------------------------------------------------------------
    Gujarat Tak ગુજરાતી TH-cam ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે
    Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Gujarat Tak
    ---------------------------------------------------------------------
    About the Channel:
    The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
    Follow us on:
    Website: m.gujarattak.in/
    Facebook : / gujarattakofficial
    Twitter : / gujarattak
    Instagram: www.instagram....
    LinkedIn: / gujarat-tak

ความคิดเห็น • 314

  • @kiranbhimsen8244
    @kiranbhimsen8244 9 หลายเดือนก่อน +93

    આવા લોકોનું કોઈ દિવસે ભલું નહીં જ થવું જોઈએ. લોકોની હાય જ લાગી છે આ નેતાને.

    • @jitubhaimakwana927
      @jitubhaimakwana927 9 หลายเดือนก่อน

      હવે નોરીયા વાટ ના કે નોરીયઃઘાટના

  • @AJAYSINH_CHAUHAN
    @AJAYSINH_CHAUHAN 9 หลายเดือนก่อน +52

    વાહ વાહ શું વાત છે પક્ષ પલટુ હવે મજા આવે છે ને હજુ પણ સમય છે પાછો ઝાડુ પકડી લ્યો.

    • @SandeepStory19
      @SandeepStory19 9 หลายเดือนก่อน +2

      Aisee gaddar nhi chahiye

    • @mvadher9726
      @mvadher9726 9 หลายเดือนก่อน

      આવું થવું જોઈએ

    • @hareshvyas2298
      @hareshvyas2298 9 หลายเดือนก่อน +3

      गद्दार का विश्वास नहीं करना चाहिए।

    • @haidarabbassunasara1609
      @haidarabbassunasara1609 4 หลายเดือนก่อน

      ના હવે કોઈ જરૂર નથી

    • @gamingy4208
      @gamingy4208 4 หลายเดือนก่อน

      The સિદ્ધાંત Is કર્માં જેવું કરો એવું ભરો હવે આને ગદ્ધાર ને આમ આદમી પાર્ટી માં પણ ના લેવાય જો આમ આદમી પાર્ટી આને પાછો એની પાર્ટી માં લઇ લે તો સમજવાનું કે આમ આદમી પાર્ટી પણ ગાંડ વગર નો લોટો છે

  • @nandurathva8524
    @nandurathva8524 9 หลายเดือนก่อน +32

    ના ઘર કે ના ઘાટ કે ધોબી કે કુત્તે😂😂😂😂

  • @murtazayusuf3137
    @murtazayusuf3137 9 หลายเดือนก่อน +17

    સાહેબ ના હલવાણા એટલે એમને પ્રજા યાદ આવી બાકી રોકડા લઈ ને રાતોરાત પિતાજી બદલ્યા ત્યારે કેમ પ્રજા કે પ્રજા ના મત ના વિચાર ન આવ્યા વાવલિયા સાહેબ😂😂😂

  • @asuratspecial1179
    @asuratspecial1179 9 หลายเดือนก่อน +38

    આ ભાઈ નુ એક પણ કામ કરી આપવુ નહિ
    આ ભાઈ ને ઘરે બેસાડો

  • @dakshfarming4046
    @dakshfarming4046 9 หลายเดือนก่อน +45

    લગભગ નરક મા જગ્યા તપાસ કરાવી જોવો ત્યાં પણ જગ્યા મળેના મળે

    • @sureshrathva5910
      @sureshrathva5910 9 หลายเดือนก่อน

      😀😀😀😀😀😀😀😀😀😀

  • @THEBANDUNIVERSE_12
    @THEBANDUNIVERSE_12 9 หลายเดือนก่อน +57

    😂 સારું થયુ હવે પડી ખબર, ક્યની આવી જાવ પાછા

  • @hareshchauhan5772
    @hareshchauhan5772 9 หลายเดือนก่อน +26

    કેટલા પૈસા લીધા હતા પક્ષ પલટો કરવાના?

  • @jashurathwa9285
    @jashurathwa9285 9 หลายเดือนก่อน +21

    લોકોનો વિશ્વાસ તોડો છો કુદરત માપ નો કરે....,.❤

  • @Kamleshpatel-dp4ve
    @Kamleshpatel-dp4ve 9 หลายเดือนก่อน +42

    હરામ ખોરની હાલત આવીજ થાય

  • @satishrathva8150
    @satishrathva8150 9 หลายเดือนก่อน +74

    તમારા માટે બરાબર છે પલતું રામ હજી થોડોક સમય રાહ જોવો બધી ખબર પડી જશે

    • @Live_sport_2
      @Live_sport_2 9 หลายเดือนก่อน +1

      😂😂

  • @Gaha-iw9cm
    @Gaha-iw9cm 9 หลายเดือนก่อน +19

    માલ. ખાવા ગયો પણ માલ. નો મલીયો

  • @lalorabari5158
    @lalorabari5158 9 หลายเดือนก่อน +13

    તમારા છોકરાઓને ફોરેન મોકલવા છે તો ચૂંટણી શું લેવા લડો છો શાંતિથી તમે ફોરેન વઈ જાવ

  • @Hasmukhdobariya
    @Hasmukhdobariya 9 หลายเดือนก่อน +16

    નીચે રેલો આવ્યો ત્યારે ઠંડુ તો લાગે 😂😂

  • @maheshbambhaniya9233
    @maheshbambhaniya9233 9 หลายเดือนก่อน +23

    આવુ જ થવું જોઈએ...આ બધા સાથે.

  • @dineshaghara8960
    @dineshaghara8960 9 หลายเดือนก่อน +27

    પાર્ટી બદલું ની આવી જ દશા થાય શે

  • @mayur-us7pf
    @mayur-us7pf 9 หลายเดือนก่อน +31

    આને પોતાના ઘરનાં કામ નથી થયા😂😂😂

  • @sumita2391
    @sumita2391 9 หลายเดือนก่อน +15

    બરોબર થયું આવું જ થવું જોઈએ આવા લોકો જોડે

  • @vasavasanjaykumar4618
    @vasavasanjaykumar4618 9 หลายเดือนก่อน +27

    ના ધરનાં ના ઘાટના 😂😂

  • @jasmatdhoriya345
    @jasmatdhoriya345 9 หลายเดือนก่อน +8

    કેટલા રૂપિયામાં વેચાયો હતો?

  • @vasavadineshbhai4413
    @vasavadineshbhai4413 9 หลายเดือนก่อน +23

    તમારી સાથે બરાબર જ થયું છે

  • @patelrajesh2150
    @patelrajesh2150 9 หลายเดือนก่อน +19

    આ નેતા સાથે આવું જ થવું જોઇએ

  • @manubhairathva4369
    @manubhairathva4369 9 หลายเดือนก่อน +24

    पक्ष પલટો કરવા વાળા ની હાલત આવી જ થવી જોઈએ 😂😂😂😂

  • @actinginreal9512
    @actinginreal9512 9 หลายเดือนก่อน +18

    શાસ્ત્ર મુજબ વિશ્વાસઘાટ કરે એના માટે પણ સજા કરવામાં આવે છે

  • @RameshRamesh-ex1wo
    @RameshRamesh-ex1wo 9 หลายเดือนก่อน +7

    ટીફીન લઈ ne મજૂરી કરવી સારી. પણ ખોટું no karay

  • @angarbhaidamor5687
    @angarbhaidamor5687 9 หลายเดือนก่อน +22

    સારું થયું,એ જ દાવ નો છે.

  • @karshanbhaisolanki603
    @karshanbhaisolanki603 9 หลายเดือนก่อน +11

    આ લોકો સેવા કરવા આવે છે કે પર્સનલ કામ કઢાવવા?

  • @mayurgandhi1765
    @mayurgandhi1765 9 หลายเดือนก่อน +18

    જે થાય છે તે સારા માટે થાય છે

  • @jaysukhgoswami3727
    @jaysukhgoswami3727 9 หลายเดือนก่อน +11

    આ પક્ષપલટુ આ બરાબર છે

  • @VasrambhaiMeniya-nw2qf
    @VasrambhaiMeniya-nw2qf 9 หลายเดือนก่อน +7

    આવડો મોટો ઢાઢો ક્યાંક બાર બીજ દેશમાં થયો હતો અત્યારે તને તારી ઉપર આવ્યું ત્યારે તને ખબર પડી કે નાના માણસની સુહાલતસે સેવાના નામે સરવા વાળા ઘરેજબેસજો તારી લાલચના કારણે તારે તારી દીકરી નું નામ સુકામખરાબકરેસ. પદ પ્રતિષ્ઠા માણસ માણસના હાથમાં ષે એવા તે શું કામ કરો છો કે બે જણા તમારી જોડે ઊભા રહેવાપણરાજીનથી.. તમે તમારા પ્રશ્ન હલ નથી કરીસકતાતોપબલિકના પ્રશ્ન સુહલકરવાના. ઈશુદાન ભાઈની જેમ પ્રભુને સોંપીને નીકળવું પડે મેદાનમા. કમ સે કમ માનવ તોસાચાબનોતો પરિવારને તો દુનિયાની સામે ન રાખવો પડે. સાચી રીતે લડો અને જીતો અમારે કોઈ વાંધો નથી. ખોટું કરવું એ કરતા ટિફિન લઈને મજુરી એજવું વધારે સારું

  • @Popatbhaivaghani-i4w
    @Popatbhaivaghani-i4w 9 หลายเดือนก่อน +6

    લોકો સાથે ગદ્દારી ન કરાય.

  • @sunilpatel017
    @sunilpatel017 9 หลายเดือนก่อน +3

    પોતાની ગાડ માં બોમ્બ ફૂટે તો કેવું થાય તો વિચારો આમ ગરીબ જનતાનું શું થતું હશે.😅

  • @ishwarsuthar2070
    @ishwarsuthar2070 9 หลายเดือนก่อน +7

    Have hardik Ane alpesh ni pan avij halaat thase

  • @ismailmansuri5556
    @ismailmansuri5556 9 หลายเดือนก่อน +10

    ભાઇ. દુરથીડુ્ઞરરણયામણાદેખાય

  • @krushnasinh
    @krushnasinh 9 หลายเดือนก่อน +3

    જનતા ના કામ નહી પોતાના અંગત સ્વાર્થ જણાવી રહ્યા છે 😂😂😂😂

  • @phenomenal647
    @phenomenal647 9 หลายเดือนก่อน +11

    હજી તો ઘણું જોવાનું બાકી છે.

  • @jognimusicdeesa6612
    @jognimusicdeesa6612 9 หลายเดือนก่อน +15

    હવે ખબર પડી

  • @NareshTomar-bc6zh
    @NareshTomar-bc6zh 9 หลายเดือนก่อน +3

    गद्दारों का यही हाल होता हे अब गई भैंस पानी में

  • @rathwamukeshbhaibharsingbh3577
    @rathwamukeshbhaibharsingbh3577 9 หลายเดือนก่อน +6

    હવે ઘટી વગાડ

  • @chahatprajapati6988
    @chahatprajapati6988 9 หลายเดือนก่อน +4

    Je neta loko na vote ni izzat karya vagar biji party ma jata raho to aavu j thay
    BJP third class party
    AAP❤

  • @pinalrao5697
    @pinalrao5697 9 หลายเดือนก่อน +4

    Barabar che.public ava ne vote apso nahi.potana labh mate ava loko rajkaran kare che

  • @MahendraSolanki-li8dy
    @MahendraSolanki-li8dy 9 หลายเดือนก่อน +5

    Bahut achha huva

  • @massmass4912
    @massmass4912 9 หลายเดือนก่อน +3

    Haji kar ne b.j.p ni dalali karva.?

  • @KetanPatel-m2i
    @KetanPatel-m2i 9 หลายเดือนก่อน +9

    હવે પાછું ઝાડુ લઇને ચાલતા થાવ

  • @ranjitsinhvaghela6346
    @ranjitsinhvaghela6346 9 หลายเดือนก่อน +4

    Dharmedra. Jagrut. Thaya

  • @ghanshyamlakhani8897
    @ghanshyamlakhani8897 9 หลายเดือนก่อน +4

    પાટલી બદલું ને એવી હાલત થાવીજ જોઇએ.

  • @maheshbambhaniya9233
    @maheshbambhaniya9233 9 หลายเดือนก่อน +4

    આની કોઈ મદદ નહીં કરતા..

  • @kaps4u
    @kaps4u 9 หลายเดือนก่อน +7

    Gadar ni avij halat thai....

  • @mohanrajput2610
    @mohanrajput2610 9 หลายเดือนก่อน +2

    बीजेपी की असलियत
    मोदी हे तो मुमकिन 😂😂

  • @tadevlatribel316
    @tadevlatribel316 9 หลายเดือนก่อน +2

    ના ઘરનો કે ના ઘાટ નો થયો.હજી પણ કોંગ્રેસ પાર્ટી બાકી છે જવું હોય તો.

  • @Maheshjarola123
    @Maheshjarola123 9 หลายเดือนก่อน +4

    ભાઈ પાછા આમ આદમી માં વ્યો જા

  • @akilghachi1718
    @akilghachi1718 9 หลายเดือนก่อน +2

    બાપ ને જીભ એકજ હોય 😂

  • @m.k.rathod3519
    @m.k.rathod3519 9 หลายเดือนก่อน +3

    B j p atle kichad ....

  • @khodalraj1545
    @khodalraj1545 9 หลายเดือนก่อน +2

    કાતને.ખુરશી. સાફકરવાયનોરાખો.હરામખો

  • @Rishirathwa
    @Rishirathwa 9 หลายเดือนก่อน +3

    Aa Bhai ne loko nu nai potanu Kam nai thatu enu khotu lagyu chhe

  • @mit3inn
    @mit3inn 9 หลายเดือนก่อน +2

    Bjp ma je joi ne gayo hato te mali gayu have maza kar. Hasta hasta 😂😂😂

  • @shaileshthakkar3618
    @shaileshthakkar3618 9 หลายเดือนก่อน +3

    કોર્પોરેટર તરીકે આપ પ્રજાના પ્રતિનિધિ છો. તે બાબત અગત્યની છે.

  • @PRAKASH-ke1zc
    @PRAKASH-ke1zc 9 หลายเดือนก่อน +2

    Karma is returned ❤

  • @NileshPatel-yj5tg
    @NileshPatel-yj5tg 9 หลายเดือนก่อน +2

    ગાડી મરાવ

  • @PrafulMaraj-d3g
    @PrafulMaraj-d3g 9 หลายเดือนก่อน +9

    AAP❤

  • @AshishPatel-bk2iq
    @AshishPatel-bk2iq 9 หลายเดือนก่อน +2

    પાર્ટી બદલુ ઓ માટે બરાબર છે

  • @parmarkanak9113
    @parmarkanak9113 9 หลายเดือนก่อน +3

    એક મોકો આપ ભગવાન શ્રીરામ કામગીરી માટે પ્રાર્થના કરે છે

  • @davechintan4960
    @davechintan4960 9 หลายเดือนก่อน +2

    Well done barobar che

  • @PareshThakor-t7s
    @PareshThakor-t7s 9 หลายเดือนก่อน +3

    ખુબ સરસ થયું.

  • @AshokNinama-lo3ex
    @AshokNinama-lo3ex 9 หลายเดือนก่อน +2

    Have revade dada tare to dakha j revana😂

  • @sahilp4234
    @sahilp4234 9 หลายเดือนก่อน +4

    Goooood👏👏👏💯👌👍🤣🤣🤣😁

  • @Viraj_Patel_Official
    @Viraj_Patel_Official 9 หลายเดือนก่อน +2

    😂😂

  • @kanaksinhgohil7335
    @kanaksinhgohil7335 9 หลายเดือนก่อน +2

    પલ્ટી,ના,ચેક,ના, રીટર્ન,થયો

  • @vickysoni737
    @vickysoni737 9 หลายเดือนก่อน +2

    Lukkesh bhai ne dil thi vaat kehvi che
    Logo e wishvaas thi tane chutelo hato

  • @sajanpareek3304
    @sajanpareek3304 9 หลายเดือนก่อน +2

    પૈસા ખાધા હતા તે તો જાણવો. સાલા દલ બદલું

  • @dipakpatel9118
    @dipakpatel9118 9 หลายเดือนก่อน +4

    PAX PALTU NE BI JO KOI CHANCE AAPVO JOIE NAHI

  • @anilbhil7354
    @anilbhil7354 9 หลายเดือนก่อน +2

    ના ઘર નો ના ઘાટ નો.. થઈ ગયો..

  • @shafikalaniya17
    @shafikalaniya17 9 หลายเดือนก่อน +2

    Lalach buri Bala che

  • @sampatrajsain3913
    @sampatrajsain3913 8 หลายเดือนก่อน +1

    धर्मेंद्र भाई पार्टी के प्रति आप वफादार नहीं रहे हैं

  • @ketanshah5759
    @ketanshah5759 9 หลายเดือนก่อน +2

    AAP....is the best.

  • @MukeshPatel-gy4yv
    @MukeshPatel-gy4yv 9 หลายเดือนก่อน +1

    धर्मेंद्र भाई ने ड़ायरेक नायब वडा प्रधान बनाववा जोइये !

  • @nareshkachhadiya-dw3bb
    @nareshkachhadiya-dw3bb 9 หลายเดือนก่อน +3

    Khoti no chhe rupiya lai ne BJP ma gyo chhe

  • @Ramdev99870
    @Ramdev99870 9 หลายเดือนก่อน +3

    Ration shop ma jay ne bov faka marto to

  • @user-iw9xn1im9e
    @user-iw9xn1im9e 9 หลายเดือนก่อน +1

    કેજરુદ્દીન ખુજલીવાલ ની ગેંગ માં હતો ત્યારે દરરોજ મોદી સાહેબ ને ગાળો દેતો હતો
    હવે જ્યાં સુધી કેજરીવાલ અને સિસોદિયા અને રાહુલ ગાંધી ને દરરોજ સો સો ગાળો ના આપે ત્યાં સુધી સાલા ને ભીખારી ની જેમ જ રાખો

  • @smshaikh8081
    @smshaikh8081 9 หลายเดือนก่อน +2

    Super

  • @nikulpatel1661
    @nikulpatel1661 9 หลายเดือนก่อน +2

    Good

  • @KISHANRM8173
    @KISHANRM8173 9 หลายเดือนก่อน +3

    ખોટીનો છે

  • @katthakin
    @katthakin 9 หลายเดือนก่อน +1

    કોર્પોરેટર એટલે બહુ મહાન થઈ ગયો? વોર્ડ ના પ્રશ્નો ની વાત બરાબર પરંતુ ખુદ ના કામ માટે બીજેપી શા માટે કામ કરે?

  • @bharatjhaveri2370
    @bharatjhaveri2370 9 หลายเดือนก่อน +1

    Kitna Paisa mila BJP se, BJP ka culture hai sub ko kharid ne ka

  • @DhanjibhaiPatel-u8u
    @DhanjibhaiPatel-u8u 9 หลายเดือนก่อน +1

    આ ભાઈને શીશ મહેલ બનાવવાની ઈચ્છા હોય એવુ લાગે છે.

  • @gordhanpanvi5762
    @gordhanpanvi5762 9 หลายเดือนก่อน +1

    Murkhai karta pahela vicharu joine

  • @pcexperiment6970
    @pcexperiment6970 9 หลายเดือนก่อน +2

    Lalach rakho to aavi j dasa thavani che
    Je malyu a khavu nti ne vdhare khava javu che jena sathe rahi ne jiti gya ani j kadar no kri ne vdhare leva gya have mali gayu

  • @RohitPatel-yn3pp
    @RohitPatel-yn3pp 9 หลายเดือนก่อน +1

    Praja droh nu aj parinam chhe,bhogavo have samjayu

  • @keyurpatel2451
    @keyurpatel2451 9 หลายเดือนก่อน +1

    🔔 તું પબ્લિક ના નય તારા માટે તું BJP માં ગ્યો.

  • @pratiksavaiwala4438
    @pratiksavaiwala4438 9 หลายเดือนก่อน +1

    Bhai Tamara karta koi 12 bahanela yuvak ne jitadate to saru.

  • @pravinrana7225
    @pravinrana7225 9 หลายเดือนก่อน +4

    Palatu ram tamari koy velu nathi sukam ghayhatah bhultamari cheh

  • @harishsavjani5053
    @harishsavjani5053 9 หลายเดือนก่อน +2

    jo aa bjp che aa tari bhul che lalach tari hati

  • @hiralpatel440
    @hiralpatel440 9 หลายเดือนก่อน +1

    Matlab tame bus manu banavo public ne

  • @TejashPatel-b9i
    @TejashPatel-b9i 9 หลายเดือนก่อน +2

    💯👌👍👏👏👏👏🤣🤣🤣🤣😂😂😂😁😁😁😁👍

  • @કાંતિભાઈકાકલોતર
    @કાંતિભાઈકાકલોતર 9 หลายเดือนก่อน +1

    રાજીનામું આપી દે ભાઈ કોણ રોકેછે

  • @hemantjadhav5245
    @hemantjadhav5245 9 หลายเดือนก่อน +1

    Gadari karo etle same gadar made jevu kariye tevu bhriye aam admi party ni njroma thi utrigaya jai ho

  • @mansingpasaya7709
    @mansingpasaya7709 9 หลายเดือนก่อน +1

    Ladu joiae tamne

  • @ghanshyamlakhani8897
    @ghanshyamlakhani8897 9 หลายเดือนก่อน +1

    શું કામ પાર્ટી બદલી.

  • @Sbc.Chavda
    @Sbc.Chavda 9 หลายเดือนก่อน +1

    😅😅 dal badlu

  • @AminShabbir-b9v
    @AminShabbir-b9v 9 หลายเดือนก่อน +2

    Bav saras 😂😂😂😂