Gandhingar News : ક્ષત્રિય સમાજનો વિરોધ | Parshottam Rupala | Kshatriya Samaj | News18 | N18V

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 มี.ค. 2024
  • While some leaders of the Kshatriya community are opposing Rupala, the leaders of the community took out a rally in Gandhinagar.
    ક્ષત્રિય સમાજના કેટલાક આગેવાનો રૂપાલાનો વિરોધ કરી રહ્યા છે ત્યારે ગાંધીનગરમાં સમાજના આગેવાનોએ રેલી કાઢી હતી.
    #parshottamrupala #rajputsamaj #loksabhaelection2024 #Gondal #Kshatriya
    News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
    જુઓ ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર News18 ગુજરાતી પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભરની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં.
    #news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18
    Subscribe our channel for the latest news updates: tinyurl.com/y5hxol7f
    Follow us on:
    Website- bit.ly/3iRltbp
    Twitter- / news18guj
    Facebook- / news18gujarati

ความคิดเห็น • 169

  • @gulrezwadaniya8224
    @gulrezwadaniya8224 2 หลายเดือนก่อน +62

    કોઈપણ પાર્ટીનો કેન્દ્રીય મંત્રી આવું બોલે તો તેને ટિકિટ નહીં પણ તેને જ પાર્ટીમાંથી કાઢી નાખવો જોઈએ.

  • @nirubhagohil6227
    @nirubhagohil6227 2 หลายเดือนก่อน +18

    જય રાજપુતાના

  • @bapurobinsinh954
    @bapurobinsinh954 2 หลายเดือนก่อน +55

    હિન્દુ ના નામે તો કલંક છે પરષોત્તમ રૂપાલા

  • @surendrasinhmahida9580
    @surendrasinhmahida9580 2 หลายเดือนก่อน +15

    બાપુ પાછી પાની કરશો તો આનાથી વધુ પરિણામ ભોગવવા તૈયાર રહેજો

  • @user-km4ic2bx3y
    @user-km4ic2bx3y 2 หลายเดือนก่อน +22

    માફ કરશો નહીં આને માફ કરશો તો કાલે બિજો નેતાઓ આવું કરશે જય માતાજી

  • @bhagvanbhaidhameliya8507
    @bhagvanbhaidhameliya8507 2 หลายเดือนก่อน +16

    કોઈએ કોઈ માનવ પ્રત્યે ખરાબ બોલવું જોઈએ નહિ
    રાજકારણ ની અંદર કોઈ કાઈ પણ બોલતા હોય સ્ટેજ ઉપરથી કલાકારો પણ બોલતા હોયછે
    પણ કોઈની ઈજ્જત આબરૂ જાળવવી જોઈએ બધા માનવની ઈજ્જત આબરૂ સરખી હોયછે
    ભગવાને બધાને માટે એક સરખી સુવિધા અપીછે
    પણ માનવ એને સમજતા નથી ત્યારે તકલીફો થાય છે
    પણ અભિમાની માનવ બીજાને હેરાન પરેશાન કરવા સિવાય કાઈ સારૂ વિચારી શકતા નથી અને બીજાને હેરાન પરેશાન કરવા એવા વિચાર હોય એને કોણ પહોંચે
    પણ ભગવાન સર્વોની સાથે હોયછે
    સારા માણસોને ક્યારેય દુઃખી કરીએ નહિ
    નહીતો ભગવાન છોડશે નહિ સર્વો હળીમળીને રહીએ અને અભિમાન છોડીએ
    સારા માણસની ઈજ્જત કરીએ અને શાંતિ રાખીએ જેથી ભારત દેશમાં સુખ શાંતિ રહે
    અને સર્વો માનવ સુખ શાંતિનો અનુભવ કરી શકે
    જય જય ગરવી ગુજરાત
    જય ભારત માતા

  • @hit_ahir_-ds1mq
    @hit_ahir_-ds1mq 2 หลายเดือนก่อน +14

    પાછળના ઇતિહાસ ઉપરથી દાખલો બેસાડીને હવે આપણા સમાજના ભાગ ના પડે એવું બધા આગેવાનોને વિચારવા મારી નમ્ર વિનંતી છે. સમગ્ર સમાજને એક થવાનો સમય છે અત્યારે. જય માતાજી

  • @hit_ahir_-ds1mq
    @hit_ahir_-ds1mq 2 หลายเดือนก่อน +9

    રિવાબા આપણો સૌનો સાથ આપે તો જીત થાય..... પરસોત્તમ નથી બોલતો એના સંસ્કાર બોલે છે...અમે આત્મ સમર્પણ નય કરીએ.....સમાજ ના બધા આગેવાનો એક થાય તો જ શક્ય બને બાકી જીત નય થાય..... પૂતળાં દહન કરવામાં આવે અને આવેદન પત્રો દ્વારા વિરોધ કરવા માં આવે તો સફળ થઈશું બાકી નય.

  • @dharmrajderi5106
    @dharmrajderi5106 2 หลายเดือนก่อน +6

    જય મા સોનલ

  • @GalabDarbar-jw2be
    @GalabDarbar-jw2be หลายเดือนก่อน +1

    જય ભવાની ભાજપ જવાની

  • @user-dl4cd3fx9v
    @user-dl4cd3fx9v หลายเดือนก่อน +1

    જય, ભવાની

  • @shatrugnasinhmahida7198
    @shatrugnasinhmahida7198 หลายเดือนก่อน +2

    Jay mataji

  • @alakhanandyogi5946
    @alakhanandyogi5946 2 หลายเดือนก่อน +3

    જય ભવાની હર હર મહાદેવ

  • @HakubhaDarbar-ot3gc
    @HakubhaDarbar-ot3gc หลายเดือนก่อน +1

    જય માતાજી જયભાવાની

  • @parmarindrasinh463
    @parmarindrasinh463 หลายเดือนก่อน +1

    Jay Bhavani

  • @gohilshakti2547
    @gohilshakti2547 2 หลายเดือนก่อน +2

    Jai rajputana

  • @narendrasinhjadeja9416
    @narendrasinhjadeja9416 หลายเดือนก่อน

    Jay Bhawani

  • @meruchavda..official2020
    @meruchavda..official2020 2 หลายเดือนก่อน +12

    આ સમાજ ઝૂકવા વારો નથી ઝુકાવવા વારો ક્ષત્રિય સમાજ છે

  • @kalaparayogeshbhai5625
    @kalaparayogeshbhai5625 2 หลายเดือนก่อน +2

    Jay bhavani....

  • @shanabhaigohil1161
    @shanabhaigohil1161 หลายเดือนก่อน

    ❤❤❤

  • @radhedigitalchenalarjunsin8513
    @radhedigitalchenalarjunsin8513 2 หลายเดือนก่อน +3

    હા સાહેબ વાત સાચી છે રેલી કાઢો ક્ષત્રિય ઠાકોર સમાજ નો ફુલ સપોર્ટ છ

    • @mittalchaudharymittalchaud133
      @mittalchaudharymittalchaud133 2 หลายเดือนก่อน +4

      Thakera kyarna Kshatriya bani gaya 😂😂😂😂😂

    • @krishnastudio811
      @krishnastudio811 2 หลายเดือนก่อน +1

      😂😂​@@mittalchaudharymittalchaud133

  • @gohilbalbhadrasinh7436
    @gohilbalbhadrasinh7436 2 หลายเดือนก่อน

    વાહ ક્ષત્રિય સમાજ મારો

  • @KirtikumarPandya
    @KirtikumarPandya 2 หลายเดือนก่อน

    જયમાભવાની

  • @RamJi-sy8fk
    @RamJi-sy8fk 2 หลายเดือนก่อน

    જય હૉ

  • @pvrfilmsinternational3351
    @pvrfilmsinternational3351 2 หลายเดือนก่อน +3

    Jay Rajputana

  • @digvijaysinhchavda1204
    @digvijaysinhchavda1204 2 หลายเดือนก่อน

    💪

  • @vijayrajgohil8427
    @vijayrajgohil8427 หลายเดือนก่อน

    Har Har Mahadev

  • @narandaki342
    @narandaki342 2 หลายเดือนก่อน +3

    तमारेपरसोतमभाई राजिखुसिथि ऊमेदवारिखेचिलेवाय

  • @Missionimpossib
    @Missionimpossib 2 หลายเดือนก่อน

    Jei rajputana🎉

  • @jpsodhaofficial3331
    @jpsodhaofficial3331 หลายเดือนก่อน

    Jay Bhavani Jay Rajputana 🔥🚩

  • @user-wu6xv9lg1h
    @user-wu6xv9lg1h หลายเดือนก่อน

    Lok sahi ge ce

  • @lawlaw9390
    @lawlaw9390 2 หลายเดือนก่อน +1

    લોકશાહી કયા છે

  • @anjalisinghanjalisingh4050
    @anjalisinghanjalisingh4050 หลายเดือนก่อน

    Jai Rajputana

  • @user-vq1os3ib3y
    @user-vq1os3ib3y 2 หลายเดือนก่อน

    Jai bhavani

  • @MahipalMakavana-rb3wo
    @MahipalMakavana-rb3wo หลายเดือนก่อน +1

    JAY BHAVANI HU KARDIYA RAJPUT SU ANE MARO VOTE BJP NE J

  • @narandaki342
    @narandaki342 2 หลายเดือนก่อน +2

    आभाईने हवेखबरपणिके आभारतना,रजवाणाकहेवाय आनेमाफिमागवाथि कामनहिचलाविलेवाय

  • @himmatsinhvaghela948
    @himmatsinhvaghela948 2 หลายเดือนก่อน

    Jay rajputana

  • @user-ve5kr2hs4d
    @user-ve5kr2hs4d 2 หลายเดือนก่อน

    Rajput aekta jindabad

  • @NileshPatel-de9ro
    @NileshPatel-de9ro 2 หลายเดือนก่อน

    Jay Jay Sardar

  • @gurjarking7490
    @gurjarking7490 หลายเดือนก่อน

    Jai rajputana 🚩

  • @zalachetansinh512
    @zalachetansinh512 หลายเดือนก่อน

    ક્ષત્રિય સમાજ ક્ષત્રિય ઠાકોર સમાજ અપિલ કરુ છું આપણે એક થવું પડે છે આપણ ને અલગ કરી રહ્યા સે આનો જવાબ આપવો

  • @pvrfilmsinternational3351
    @pvrfilmsinternational3351 2 หลายเดือนก่อน +2

    Virodh saru j rahese

  • @laljiparamarjaimakhodal9513
    @laljiparamarjaimakhodal9513 หลายเดือนก่อน

    Hi

  • @touristDipak
    @touristDipak 2 หลายเดือนก่อน +1

    जोधा अकबर फिल्म नो विरोध केम ना करायो ??

  • @amarsinhrathod4822
    @amarsinhrathod4822 2 หลายเดือนก่อน +1

    Pursotam.rupaliji.ye.khasijavu.joiye.xatriya.samajna.koi.pan.leaderni.dharpakad.thaseto.b.j.p.ne.saHan.karvu.padse..Amarsinh.rathod. at.khadat. ta.mansa. 🙏🙏🙏🙏🙏🌺🌺🌼🌼🌼🌻🌻🌿🌿💐💐💐🌹🌹

  • @dineshjasoliya2005
    @dineshjasoliya2005 หลายเดือนก่อน

    Kaydo kada nu kasm kare che

  • @indian2817
    @indian2817 2 หลายเดือนก่อน +1

    Bhai e bolya to sorry kayune...aame je Bina virodh kare chhene emne pn seat made eno swarth chhe ....janta Khali heran na thau,,,aava Loko tmaro faydo j uthavse...

  • @jayeshgamara82
    @jayeshgamara82 หลายเดือนก่อน

    આ ભાજપ ની ચાલ છે ભાઇ

  • @ZalaSiddhraj-gr9jx
    @ZalaSiddhraj-gr9jx 2 หลายเดือนก่อน +1

    Are rajputanaa ni તાકત બતાવી દો ૨૦૨૪ ના ઈલેકશન માં

    • @dhirensolanki9268
      @dhirensolanki9268 หลายเดือนก่อน

      લોકશાહીમાં વોટ થી મોટું કોઇ હથીયાર નથી..પગે કરીને કમાડ વાળી દયો...જાય રૂપાનો બંબુ વગાડતો....

  • @bharatsinhbarad2843
    @bharatsinhbarad2843 2 หลายเดือนก่อน +1

    Aano answer vot thi j apvo padse

  • @jayantilalbaraiya1490
    @jayantilalbaraiya1490 หลายเดือนก่อน

    તાનાશાહી?

  • @m.k.rathod3519
    @m.k.rathod3519 2 หลายเดือนก่อน +1

    Rajputo sapine rahejo. Bhajap ni bhagla pado ne Raj Karo AA niti chhe .koina prabhavma nahi aavta .....

  • @user.kalyan.singh.ARMY.ROYALD
    @user.kalyan.singh.ARMY.ROYALD หลายเดือนก่อน

    Bhai Ko.riya kar do anyatha..😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡🤬🤬🤬🤬🤬🤬🤬🤬

  • @chauhanmahendraactore8402
    @chauhanmahendraactore8402 หลายเดือนก่อน

    Barabar kaka gamyu

  • @sumersinghrajpurohit9679
    @sumersinghrajpurohit9679 2 หลายเดือนก่อน

    राजपूत समाज न डरा है और न डरेगा,, राष्ट्र और सनातन धर्म की रक्षा के लिए अपनी जान कुर्बान की है,, राजपूत समाज जिंदाबाद 🚩🙏

  • @paramveersinhchudasama2793
    @paramveersinhchudasama2793 หลายเดือนก่อน

    Rupalo hay hay

  • @user-dy1eh3zt6p
    @user-dy1eh3zt6p หลายเดือนก่อน

    તાનાશાહ

  • @unique_gamer7491
    @unique_gamer7491 2 หลายเดือนก่อน

    KSHATRIYA YUGE YUGE
    JAY MATAJI

  • @user-hg7hc4yx4f
    @user-hg7hc4yx4f หลายเดือนก่อน

    દેશ અવળા રસ્તે જતો હોય તેમ લાગે છે

    • @dhirensolanki9268
      @dhirensolanki9268 หลายเดือนก่อน

      એનો યશ પણ આ લોકો ને જાય છે... એમણે સહકાર આપ્યો આજે એની જ પથારી ફેરવી...્

  • @svjibhaikamliya6302
    @svjibhaikamliya6302 หลายเดือนก่อน

    મોબઈલ માં સાંર્સિગ કરવું પળે સે

    • @dhirensolanki9268
      @dhirensolanki9268 หลายเดือนก่อน

      પાવર બેંક સાથે રાખો..

  • @RameshZala-ut1qr
    @RameshZala-ut1qr หลายเดือนก่อน

    ભાજપ ભગાવો બેન દિકરી બચાવો

  • @user-iy4hh8ky7g
    @user-iy4hh8ky7g หลายเดือนก่อน

    મોદી સરકાર ક્યાં ગય ન્યાય આપવો જોઈ

  • @dineshlashkari8507
    @dineshlashkari8507 2 หลายเดือนก่อน

    આતે કેવી લોકશાહી કે અન્યાય થયો હોય તો પણ રજૂઆત પણ ન કરી શકાય

    • @dhirensolanki9268
      @dhirensolanki9268 หลายเดือนก่อน

      આ તાનાશાહી છે.... ભાજપનું અભિમાન બોલે છે....

  • @narandaki342
    @narandaki342 2 หลายเดือนก่อน +2

    भाजपनि सभामाबहूज जोकसमारेसे

  • @chauhanmahendraactore8402
    @chauhanmahendraactore8402 หลายเดือนก่อน

    Aatla divas sudhi sarkar kai nirnay liti nathi bolo bhaiyo have su karvu chhe a batavo kshtriya bhaiyo

  • @user-pm7ml5ll2g
    @user-pm7ml5ll2g 2 หลายเดือนก่อน +1

    RAJASTHAN MP SHATISHGHD MA DARBAR CM HATA BADHAY NE KONE HATAYA BJP AE TO SAMJO BJP PATELO NI PARTY SE HINDU 🕉 HINDU KARINE AAPDA DARBAR NE MANTRI PAN NATHI BANAYA SAMJO MARA BHAIO JAY MATAJI

  • @kanjibhairajput8631
    @kanjibhairajput8631 2 หลายเดือนก่อน

    પોલીસ સાથ સહકાર આપે અડચણ ન બને

  • @Abhisheksinghx1
    @Abhisheksinghx1 หลายเดือนก่อน

    Rajput ko rokna muskil h❤

  • @user-zz8if8fq1x
    @user-zz8if8fq1x 2 หลายเดือนก่อน +1

    Modi તુમ સે હમે વેર નહિ રૂપાલા તેરી ખેર નહિ

  • @jerambhai8165
    @jerambhai8165 หลายเดือนก่อน

    B j p neta Saitama gandatur somal ne mangadh vali jo kshatriy kare to thay mJbur jai mataji

  • @chris0748
    @chris0748 หลายเดือนก่อน

    Gadhvi samaj tamari sathe chhe Jo tikit malse aane to bhajap virudh vote aapva ma aavse.

  • @user-lp8hq7ni4e
    @user-lp8hq7ni4e หลายเดือนก่อน +1

    મારી નાખો

  • @user-ho3rc1cn4p
    @user-ho3rc1cn4p 2 หลายเดือนก่อน

    રૂપાલાની ટિકિટ રદ કરો

  • @m.j.sodha1112
    @m.j.sodha1112 หลายเดือนก่อน

    POLISNE.NAMRAVINANTI.BJP.NA.HATHA.NO.BANO.JAYBHAVANI.BHAJAP.JAVANI.JAY.RAJPUTANA.

  • @chauhanmahendraactore8402
    @chauhanmahendraactore8402 หลายเดือนก่อน

    Lokashai chhe reli kem nahi

  • @kevalpatel9814
    @kevalpatel9814 หลายเดือนก่อน

    Bhajp bhagavo dasbsavo E.v.m.hatavo congrass jindabad

  • @KamleshChauhan-jj2xy
    @KamleshChauhan-jj2xy 2 หลายเดือนก่อน

    Rupala. A. Congress. Ne.faydo.karavi.didho

  • @sumersinghrajpurohit9679
    @sumersinghrajpurohit9679 2 หลายเดือนก่อน +1

    रूपाला के टिकट नहीं काटा बीजेपी ने, तो पुरे भारत मे बीजेपी को बहोत बड़ी क़ीमत चुकानी पड़ेगी,, राजपुरोहित समाज हमेशा राजपूत समाज के खड़ा है और रहेगा 🚩🙏

  • @viramsinhjadeja3442
    @viramsinhjadeja3442 หลายเดือนก่อน

    ભાઈ હવે સંયમ ને રહેવા દો સંયમ જયા સુધી રાખશો ત્યાં સુધી evm સરકાર ને આંખો નહિ આવે

  • @user-ue5hi3oh3i
    @user-ue5hi3oh3i 2 หลายเดือนก่อน

    Saja do aumr ked karo

  • @SiddharthaThakor-ow5cr
    @SiddharthaThakor-ow5cr หลายเดือนก่อน

    બરોબર છેઃ

  • @krishvadher240
    @krishvadher240 2 หลายเดือนก่อน

    Rupala nebjp sodi dese

  • @anjaliofficial2812
    @anjaliofficial2812 หลายเดือนก่อน +1

    જય ભવાની કોંગ્રેસ જવાની જય ભવાની BJP આવાની

  • @chauhanmahendraactore8402
    @chauhanmahendraactore8402 หลายเดือนก่อน

    Mane lage chhe modi saheb sui rahya chhe baki amane kai khabr nathi.amane koik dilli jaine ko kai k to nivedn aape.amane jagado

  • @patelghanshaymbhai9054
    @patelghanshaymbhai9054 หลายเดือนก่อน

    पोलीस वाले समीजी जाव

  • @chauhanmahendraactore8402
    @chauhanmahendraactore8402 หลายเดือนก่อน

    Je pan kshtriya samaj no virodh kare ane dhoi nakho atale khabar pade

  • @user-wd1tm6ch6r
    @user-wd1tm6ch6r หลายเดือนก่อน

    Police to futility 6

  • @Nihires
    @Nihires หลายเดือนก่อน

    All india me Rajput ka Raj chaiye,Modi hatao

  • @jayeshrajput3243
    @jayeshrajput3243 2 หลายเดือนก่อน

    બરાબર છે જય રાજપુતાના

    • @jayeshrajput3243
      @jayeshrajput3243 2 หลายเดือนก่อน

      રેલી કાઠવી જરૂરી છે રૂપાળા વિરુદ્ધ ની જય રાજપુતાના

  • @gauritv2197
    @gauritv2197 หลายเดือนก่อน

    Boycott Bjp Savaran samaj Jago et se et bajegi Bjp ki

  • @paramveersinhchudasama2793
    @paramveersinhchudasama2793 หลายเดือนก่อน

    Bjp gundagiri par utri aavi che

  • @anilbhaipandya3937
    @anilbhaipandya3937 หลายเดือนก่อน

    બધું મોદી જોવે છે બાપુ મુલ ખોદો

  • @arvindjithakor3348
    @arvindjithakor3348 หลายเดือนก่อน +1

    અબ કી બાર બીજેપી તડીપાર

  • @karansolanki8882
    @karansolanki8882 หลายเดือนก่อน

    Mard cho bapu gabhrata nahi

  • @alakhanandyogi5946
    @alakhanandyogi5946 2 หลายเดือนก่อน

    ભાજપના અંત્તિમ દિવસ

  • @jayantilalbaraiya1490
    @jayantilalbaraiya1490 หลายเดือนก่อน

    તાનાશાહી😂

  • @parakramsinhjadeja9201
    @parakramsinhjadeja9201 หลายเดือนก่อน

    Have kutra to gulamo bani gaya chhe

  • @sudhirkamat3863
    @sudhirkamat3863 หลายเดือนก่อน

    Rastrahit sarwopari..har har modi

  • @jignabasarvaiya-yv6he
    @jignabasarvaiya-yv6he 2 หลายเดือนก่อน

    Modi ne khabar nahi pady hoy nahi to rupala ne mare

  • @user-kn6cw8yi3v
    @user-kn6cw8yi3v หลายเดือนก่อน

    Bolonay matu kapo toj san thkan aavcsa