#navsari

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ต.ค. 2024
  • સર્વે પિતૃ શ્રાદ્ધ પર્વ ની અનોખી ઉજવણી
    તારીખ 01/10/2024
    ~~~~~~~~~~~
    આર કે પ્રેરણા સોશિયલ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ,નવસારી ચીખલી દ્વારા
    જલાલપોર તાલુકાની શ્રી કેશરબા કન્યા પ્રાથમિક શાળાના બાળકોને પેન્સિલ ના બોક્સ તથા બાલપેનો આપીને સર્વેપિતૃ શ્રાદ્ધ પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી,શાળા પરિવાર આપશ્રીતથા નવસારી ટેકવાન્ડો એસોસિએશન ના પ્રમુખશ્રી યોગીન પટેલ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે🙏🙏

ความคิดเห็น •