ગયા એના ક્યાંય સમાચાર નથી રે કોઈ કોઈ નું નથી રે.🙏 જય ભોળાનાથ...

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ม.ค. 2025

ความคิดเห็น • 12

  • @VilasVekariya
    @VilasVekariya 7 วันที่ผ่านมา +1

    ખુબ સરસ ભજન ગાયું બાયે આટલી ઉંમરમાં પણ અવાજ ખુબ સારો છે વિલાસબેન ના જય શ્રી કૃષ્ણ જય ભોળાનાથ👌👌👌👍

    • @apnatirgapyara
      @apnatirgapyara  7 วันที่ผ่านมา

      વિલાસ બેન ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ 🙏 જય ભોળાનાથ ..

  • @gondaliyaparul4090
    @gondaliyaparul4090 10 วันที่ผ่านมา +1

    સાચી વાત છે બા અત્યારે કોય કોયનુ નથી ખુબ સરસ 👍👍🙏👍👍
    જય રામાપીર જય ભોલેનાથ 👌🌹

    • @apnatirgapyara
      @apnatirgapyara  10 วันที่ผ่านมา

      જય અલખધણી 🙏 હર મહાદેવ 🙏 જય ભોળાનાથ.

  • @DivyaGohil0106
    @DivyaGohil0106 10 วันที่ผ่านมา +1

    જય શ્રી કૃષ્ણ બાએ સરસ ભજન છે 🌸🙏🌸🙏🌸🌹🌸🌹

    • @apnatirgapyara
      @apnatirgapyara  10 วันที่ผ่านมา

      જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ ધન્યવાદ જય ભોળાનાથ..

  • @jalarammandal5125
    @jalarammandal5125 5 วันที่ผ่านมา +1

    સર્વ બહેનોને મારા જલારામ મંડળ ઉધના ના જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય ગૌમાતા 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹

    • @apnatirgapyara
      @apnatirgapyara  5 วันที่ผ่านมา +1

      જય જલારામ જય ગુરુદેવ 🙏 જય ભોળાનાથ

  • @kantilalpatel1632
    @kantilalpatel1632 9 วันที่ผ่านมา +1

    બાપા સીતારામ

    • @apnatirgapyara
      @apnatirgapyara  9 วันที่ผ่านมา

      બાપા સીતારામ ખુબ ખુબ ધન્યવાદ અમારી ચેનલમાં તમારું સ્વાગત કરીએ મગનભાઈના હર હર મહાદેવ 🙏 જય ભોળાનાથ..

  • @rajveerrathod3011
    @rajveerrathod3011 2 วันที่ผ่านมา +1

    🙏🙏

    • @apnatirgapyara
      @apnatirgapyara  2 วันที่ผ่านมา

      खूब खूब धन्यवाद अमारी चेनल में आपका स्वागत है मगन भाई ना हर हर महादेव 🙏 जय भोलेनाथ