ચણાના પાકમાં ખાતર ની ભલામણ, ખેડ નું મહત્વ અને ઉત્પાદન વધારે મેળવવું @manishbaldaniya

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ต.ค. 2024

ความคิดเห็น • 54

  • @mohitbambhaniya2676
    @mohitbambhaniya2676 23 ชั่วโมงที่ผ่านมา +2

    Khub sarsh mahiti sir

  • @KantibhaiChauhan-l2u
    @KantibhaiChauhan-l2u 2 ชั่วโมงที่ผ่านมา

    બવુસરસવિડીયોછે

  • @rampalrampal3120
    @rampalrampal3120 13 ชั่วโมงที่ผ่านมา

    Nice ❤

  • @dhavalvasani7290
    @dhavalvasani7290 22 ชั่วโมงที่ผ่านมา

    Shiyalu dungali no videos banavo ne sir

  • @HimatGohil-k9q
    @HimatGohil-k9q วันที่ผ่านมา

    સરસ મહેતી છે

  • @dineshpatel8636
    @dineshpatel8636 22 ชั่วโมงที่ผ่านมา

    મધ્ય ગુજરાતમાં કપડવંજમાં દિનેશ ભાઈ પ્રણામ 🙏સર મગફળી સરસ ઉતારો અવિયો સે વિગા મા600kg થી650kg સે 100દિવસે પાકતી મગફરી વાવી હતી તમારી આપેલી માહિતી પ્રમાનેમાગફારી ખેતી કરી હતી ખુબ અભિનંદન 🙏👌

  • @Ashvin.Thakor-zt3fi
    @Ashvin.Thakor-zt3fi วันที่ผ่านมา +1

    સાહેબ

  • @sanjayvaghasiya5660
    @sanjayvaghasiya5660 วันที่ผ่านมา

    જય મહાદેવ

  • @chaudharyvishal3590
    @chaudharyvishal3590 16 ชั่วโมงที่ผ่านมา

    રાયડા નો વિડીયો સર

  • @dipaksolanki3309
    @dipaksolanki3309 13 ชั่วโมงที่ผ่านมา

    Dhana mate

  • @MadhavRanavaya
    @MadhavRanavaya 3 ชั่วโมงที่ผ่านมา

    ધાણા માં પાયામાં કયું ખાતર

  • @dineshpatel8636
    @dineshpatel8636 22 ชั่วโมงที่ผ่านมา

    મધ્ય ગુજરાત કપડવંજ દિનેશ ભાઈ રાયડા ખેતી માહિતી આપશો

  • @rinkeshpatel5108
    @rinkeshpatel5108 ชั่วโมงที่ผ่านมา

    સાહેબ ડોલર ચણા કોરે વાવી શકાય.

  • @rashidbloch4410
    @rashidbloch4410 วันที่ผ่านมา

    સમયે આપે ખુબ સારી માહીતી આપી સર

  • @narendrabakotra5346
    @narendrabakotra5346 วันที่ผ่านมา

    સરસ માહિતી મોટાભાઇ 🎉

  • @ripalvaru1792
    @ripalvaru1792 22 นาทีที่ผ่านมา

    5 નંબર કેટલાક ની જારિ યે વવાય છે

  • @JodhabhaiBaldaniya
    @JodhabhaiBaldaniya วันที่ผ่านมา

    Good

  • @bhartpjilariya9071
    @bhartpjilariya9071 12 ชั่วโมงที่ผ่านมา

    માઇક્રોરાજા નો સ્પ્રે કરવાનું હોય કે પછી પાણી ભેગું આપવાનું ભાઈ

  • @nagarmer4986
    @nagarmer4986 วันที่ผ่านมา

    લીંબુ ના પાક મા અથવા બાગાયત માટે બેસ્ટ ઓર્ગેનિક ખાતર ની માહિતી આપો

  • @shingodsandip968
    @shingodsandip968 วันที่ผ่านมา

    Sir ઘવ વિશે વિડિયો બનાવ જો
    આ2z સાથે

  • @pravinsinhsisodiya9380
    @pravinsinhsisodiya9380 วันที่ผ่านมา

    Good sir ji

  • @Ashvin.Thakor-zt3fi
    @Ashvin.Thakor-zt3fi วันที่ผ่านมา +1

    રાયડા.નો.વીડીયો

  • @gohilprakash8583
    @gohilprakash8583 วันที่ผ่านมา +2

    જીરૂનો એક વિડિયો બનાવો

  • @Kano.Ahir.
    @Kano.Ahir. วันที่ผ่านมา

    *Jeeru ma Paya nu khatar ane kyo pat marvo ane su mavjat karvi aena vishe video upload karo bhai velero Samy nikto Jay se khatar jadta nathi aetle please 😢*

  • @mansukhbhaikakadiya2344
    @mansukhbhaikakadiya2344 วันที่ผ่านมา

    Sar namskar. B2 safed cana vavetar karva nu se to teni agal na vidio ma mahiti apjo thank you

  • @VirabhaiMukhi-qy2uq
    @VirabhaiMukhi-qy2uq วันที่ผ่านมา +1

    રયજોબિયમ મહુવા માં કય જગ્યા એ થી મળશે જવાબ આપવા વિનંતી ઓર્ગેનિક ખાતર ની માહીતી આપવા વિનંતી

  • @jkdasa6608
    @jkdasa6608 วันที่ผ่านมา

    જીરુ માટે પણ એક વિડીયો પ્લીઝ

  • @statusKing-hm3vo
    @statusKing-hm3vo วันที่ผ่านมา +1

    ચણા ના પાક માં કિયારા ની પારી માં સૂર્યમુખી વાવી સકીયે

  • @lakhmangoraniya1444
    @lakhmangoraniya1444 วันที่ผ่านมา +1

    જીરા ની પણ માહિતી આપજો સાહેબ ખાસ કરીને સુકારા માટે સુ કાળજી રાખવી

  • @hirendobariya279
    @hirendobariya279 วันที่ผ่านมา

    ઘઉં નો વિડીયો બનાવો

  • @ramanahir313
    @ramanahir313 วันที่ผ่านมา

    Jiru no video bnaavo gya year nu 160 man padyu bhav no સર્વે hoy to kejo

  • @Bhaliyabharat-ui9he
    @Bhaliyabharat-ui9he วันที่ผ่านมา +2

    જુનાગઢ યુનિવર્સિટીમાં ક્યારે બિયારણ વિતરણ થશે

    • @ramchavda9141
      @ramchavda9141 วันที่ผ่านมา +1

      થય ગયું ભાઈ 25%બાકી છે હવે

  • @dadudaduvaru
    @dadudaduvaru วันที่ผ่านมา

    મનીષભાઈ એક ભલામણ છે તમને મેથીના પાકની માહીતી નો ફુલ વીડીયો બનાવજો સાયેબ (મેથી) મેથો

  • @rameshahir5898
    @rameshahir5898 วันที่ผ่านมา

    Papa ni ladli vlogs ના જય મુરલીધર

  • @jayeshmakwana4027
    @jayeshmakwana4027 วันที่ผ่านมา

    ઘઉ અને ધાણા નો વિડિયો બનાવો

  • @anopsinhchauhan3380
    @anopsinhchauhan3380 วันที่ผ่านมา

    બલદાણીયા સા. આપ બટાટા માં પાયામાં કયું ખાતર વાપરવું જોઈએ અને તેનું શિડયુલ ની માહિતી શક્ય હોય તો આપી શકશો

  • @chiragprajapati3305
    @chiragprajapati3305 วันที่ผ่านมา

    Jira na pak no video banavjo sir khtar no🙏🙏

  • @jayshukhgirigoswami1266
    @jayshukhgirigoswami1266 วันที่ผ่านมา

    સેનામાં જાંબુડિયા આવે એનું શું

  • @maheshmayani7804
    @maheshmayani7804 วันที่ผ่านมา

    Paya ma potas aapay

  • @prafulpatel61033
    @prafulpatel61033 วันที่ผ่านมา

    કાબુલી મોટા ચણા માં પાયા માં ખાતર આપી શકાય ?..અમારે ગયા વર્ષે પાયા માં જે ખેતર માં d a p આપેલ તેમાં ઉગવા માં કાપ રહ્યો હતો ..તો પાયા માં ખાતર આપી શકાય કે નહિ

  • @nadImran4101
    @nadImran4101 วันที่ผ่านมา

    નિંદામણ નાશક માટે શું કરવું

  • @vipulram4254
    @vipulram4254 วันที่ผ่านมา

    સર આપણા કોડીનારમાં બે નંબર ત્રણ નંબર પાંચ નંબર કે છ નંબર કયા ચણાનું વાવેતર કરવું જોઈએ અને કઈ બિયારણ વધારે સારું અને વધારે ઉત્પાદન આપે તેની માહિતી આપજો

  • @vikramjadeja7117
    @vikramjadeja7117 วันที่ผ่านมา

    ચણા ની સાથે મિશ્ર પાક ક્યાં લઇ શકાય

  • @shiyalgopal1373
    @shiyalgopal1373 วันที่ผ่านมา +1

    ગય સાલ શણા હતા આ વરસે શણા કરી સકાય

  • @statusKing-hm3vo
    @statusKing-hm3vo วันที่ผ่านมา +1

    ક્લોજી ના પાક વિશે માહિતી આપો

  • @rajugojiya8704
    @rajugojiya8704 วันที่ผ่านมา

    ધાણા ની માહિતી નો વિડિઓ બનાવજો

    • @chandrakantpatel7894
      @chandrakantpatel7894 วันที่ผ่านมา

      ડોલર ચણાની માહિતી આપો

  • @ketanj8240
    @ketanj8240 วันที่ผ่านมา +1

    Cumin all details video please

  • @lakhubhaipopatbhai7568
    @lakhubhaipopatbhai7568 13 ชั่วโมงที่ผ่านมา

    Zero vishay nibandh