1. Valamiya 2. Valamiya 2.0 3. Pardesiya 🌟 It's Totally Super Hit Songs & Also a work of Sur Sagar Music + Rahul Munjariya + Dhwani Gautam Sir + Priya Mam , Anshul Sir + Queen 👑 Geeta Ben Rabari = Fall in Love With Songs 🌟❤️🌟
ગીતાબેન રબારી એટલે કઈ કેવા પણું ના હોય વાલા જો આપડી લોક સંસ્કૃતિ ને કોઈએ જીવતી રાખી હોય તો એ ગીતાબેન છે મને બહુ ગર્વ થાય છે કે મેં એવી ધરતી પર જન્મ લીધો છે ગમે એટલું કરું તોય આ ધરતીમાં નો ઋણ ના ચૂકવી શકું એટલે કેવું પડે કે હૈ દ્વારકાધીશ જો આગલા જન્મ મા મનુષ્ય બનાવ તો સૌરાષ્ટ્ર ની ધરતી પર જન્મ આપજે
જીવનમાં કંઈક બનવાના હરખથી લઈને Hope સુધી..... સફર રહી છે તમારી સુંદર, ટપ્પરથી લઈને Top સુધી...... ખૂબ સરસ! ગીતાબેન. તમારી પ્રતિભા અને કલા દિનપ્રતિદિન નિખરી રહ્યાં છે, બેન. ગીત માટે બે પંક્તિઓ....... होंठ कह नहीं पाएंगे शायद, आंखों को पढ़ लो...... थोड़ा हम बढ़ें राह-ए-मुहब्बत, थोड़ा तुम बढ़ लो...... " Valamiya-2.O " ની જેમ ફરી વાત અધૂરી છોડી દીધી.....!!! Director/ Concept Creator ને વિનંતી છે, ક્યારેક તો પ્રેમને પૂર્ણતા સુધી પહોંચવા દો, ભાઈ.......😂!!!!!! જય દ્વારકાધીશ.
@@devrajkumarrawat368 ખૂબ સારું લખો છો ભાઈ! જાણીને આનંદ થયો. આમેય ગીતકાર એ ગીતનો પ્રાથમિક સર્જક હોય છે...! મને પણ લખવાનો શોખ છે. જો યોગ્ય માધ્યમ આપો તો મારી લખેલી એક-બે રચનાઓ તમને બતાવવાની ઈચ્છા છે. જોકે આ જરૂરી નથી. પણ, ફરી એકવાર કહેવાનું મન થાય કે ખૂબ સરસ લખો છો.
Thank you very much everyone for your blessings & support 🙏🏻❤️🙌🏻
Full support
😍😍🥰🥰
🤩
Congrats
ખુબ ખુબ સરસ ગીત છે બેન ખુબ ખુબ સરસ વિડિયો છે બેન
કોણ કોણ આ Song ઉપર રીલ Video બનાવશે ?❤️❤️❤️ Make Instagram Reels : instagram.com/reels/audio/661223974841019
Hu ❤️
Yes
Hu
Hu bnavis tmari nbr aapo hu video moklu
𝓗𝓾
ગમ્યું? શું આ ગીત તમે તમારા pardesiya ને સંભળાવશો. . ?? ❤️❤️❤️
Yes
😂hachu ho❤️
Yes
Yes
Ha ha jarur
શિયાળ ભારતની સિંહણ ગીતાબેન રબારી સમાજનું ગૌરવ અનુભવે છે
Dil thi gayu chhe . Song . Jordar compose karyu chhe..
Thank you for your reply 🙏
ગીત બેન રબારી અમારા સમાજ નું ગૌરવ છે
gujrat nu gaurav se mota bhai
Tamara aek nay bhai all maldhari nu 🙏🙏🙏🙏
દ્વારકા location ❤️🙌 જય द्वारकाधीश 🙏🙏
Congratulations Hanif bhai Aslam bhai Rahul munjariya Amazing Arrangement 🙏🏻♥️🎉🎉🎊🎉🎊🎉🎊
💥🗣💥🗣💥🗣
🙏💐💐
Next level work entire team of sur sagar 🙌🏻👌
Sur Sagar no classaj alag chhe! Adbhut, khoobaj saras production ane geet 👌🏽😍💕
Superb music and voice 👌 👍 👍 👌 👌
ખૂબ સરસ સોન્ગ ગીતા બેન happy Raksha Bandhan
Wha suppppppeeeerrrrrr
Pan thodu Nanu Che
Aetle bijo bhag jarroor banavjo hoooooooo................
વાહ ગીતાબા તમે તો આપણા ગુજરાત નુ નાક છો ગુજરાત ની ઇજ્જત છો આ સોન્ગ મા તો બહુ જ કયુટ લાગો છો. જય શ્રી દ્વારકાધીશ
Gita Ben Kay Ne Bolo Gita Baa No Kiyo Darbar Ke Rajput Nathi Te
Song Mane Bav J Game Che Pn 18 Varan Alag Che Bhai Smjo To Saaru
સમય જોડે જોડે બદલાવું પડે☺️
ખુબ સરસ સોગ છે...
ખુબ ખુબ સરસ ગીત છે બેન ખુબ ખુબ સરસ વિડિયો છે બેન
ગુજરાતની સિંહણ ગીતાબેન રબારી 🔥🔥🔥🔥
Hi
શબ્દો પણ ઓછા પડે છે આ ગીતની તારીફ કરવા માં શું ગીત ગાયું છે ગીતાબેન! અદભુત, 👏👏👏
Geeta ben rebari ki aavaj me vo damm he jo gujrat me kisi or singer ke nai
રાધેરાધે❤😊❤😊❤😊❤😊
Hu tane yaad rakhis pardesiya ☺️
Jordar superb song ben🎉🎉
Congratulations ben khub pragati🎉🎉 karo ane aava ne aava saras song lavta raho ben tamaro avaj👌👌👌
Jay vadvala🙏🙏
જય લિંબોજ માઁ ગીતાબેન 🙏🙏🙏
હા ગીતાબેન ની મોજ હા 👌👌👌👏👏👏
1. Valamiya
2. Valamiya 2.0
3. Pardesiya 🌟
It's Totally Super Hit Songs & Also a work of Sur Sagar Music + Rahul Munjariya + Dhwani Gautam Sir + Priya Mam , Anshul Sir + Queen 👑 Geeta Ben Rabari = Fall in Love With Songs 🌟❤️🌟
Thank you for your valuable feedback but remain our name Lyricist&Composer 😆💐
@sagar parmar ❤
Gjb
Beautiful song and Great Work by super talented Anshul Trivedi makes this video amazing 🙏🏻❤️
ખૂબ જ સરસ શબ્દો છે ગીતના અને ગીતાબેન નો અવાજ....અને કલાકાર પણ બહુ મસ્ત....ખૂબ મજા આવી સાંભળીને...
Thanks 😊
Ha Moj Ha
Geetaben fan from chattisgarh
Great acting Priya mam
Thanks
ગીતાબેન રબારી એટલે કઈ કેવા પણું ના હોય વાલા
જો આપડી લોક સંસ્કૃતિ ને કોઈએ જીવતી રાખી હોય તો એ ગીતાબેન છે મને બહુ ગર્વ થાય છે કે મેં એવી ધરતી પર જન્મ લીધો છે ગમે એટલું કરું તોય આ ધરતીમાં નો ઋણ ના ચૂકવી શકું એટલે કેવું પડે કે હૈ દ્વારકાધીશ જો આગલા જન્મ મા મનુષ્ય બનાવ તો સૌરાષ્ટ્ર ની ધરતી પર જન્મ આપજે
સુપર સે સોંગ સિંગર વસંતી રાવત તરફથી ફૂલ સપોર્ટ
2M coming soon
❤❤❤❤❤❤
Radhe Radhe.
Nice song.......
Super voice......
One of finest rhytm Arranger One and only Hanif Aslam♥️👌🏻👌🏻👌🏻😍😍😍
ખુબ સરસ
જય માતાજી
Geetaben looks amazing
જીવનમાં કંઈક બનવાના હરખથી લઈને Hope સુધી.....
સફર રહી છે તમારી સુંદર, ટપ્પરથી લઈને Top સુધી......
ખૂબ સરસ! ગીતાબેન. તમારી પ્રતિભા અને કલા દિનપ્રતિદિન નિખરી રહ્યાં છે, બેન.
ગીત માટે બે પંક્તિઓ.......
होंठ कह नहीं पाएंगे शायद, आंखों को पढ़ लो......
थोड़ा हम बढ़ें राह-ए-मुहब्बत, थोड़ा तुम बढ़ लो......
" Valamiya-2.O " ની જેમ ફરી વાત અધૂરી છોડી દીધી.....!!! Director/ Concept Creator ને વિનંતી છે, ક્યારેક તો પ્રેમને પૂર્ણતા સુધી પહોંચવા દો, ભાઈ.......😂!!!!!!
જય દ્વારકાધીશ.
Thank for support 🙏
@@devrajkumarrawat368 તમારી લાગણી બદલ આભાર! પણ ભાઈ, તમારી આ Team માં શું ભૂમિકા છે....!!!???
મારા અનુમાન પ્રમાણે શું તમે ગીતકાર છો....?????
@@nareshkushwaha3677 Ha bhai... Lyricists chhiye aa song na
@@devrajkumarrawat368 ખૂબ સારું લખો છો ભાઈ! જાણીને આનંદ થયો. આમેય ગીતકાર એ ગીતનો પ્રાથમિક સર્જક હોય છે...! મને પણ લખવાનો શોખ છે. જો યોગ્ય માધ્યમ આપો તો મારી લખેલી એક-બે રચનાઓ તમને બતાવવાની ઈચ્છા છે. જોકે આ જરૂરી નથી.
પણ, ફરી એકવાર કહેવાનું મન થાય કે ખૂબ સરસ લખો છો.
સુપર👌👌
Love love love!! Another beautiful creation 😍💃🏽✨
Gita ben never disappoints anyone. What a beautiful voice ❤. Thank u gita ben and team sur sagar.
Wow , what an amazing song … truly loved it
Nice 🎵 gitaben
જય મુરલીધર
Super singing super lyrics bharatbhai and devrajbhai best music
Thanks 😊
મારા સમાજનું તમે ગૌરવ છો ભાઈ......લાલો રાવત
Tame pan proud chho bhai
Jay Somnath💙💚
જય જય ગરવી ગુજરાત
ફ્રોમ (માલવા)મધ્યપ્રદેશ
Best of luck
All of you ❤️🙏🏻
Geeta di u r looking so beautiful❤️🙏
Big fan of u n KD
Bau saras song chhe 🌸🩷jay dwarkadhish Ji🦚🦚🦚
Superb song
Well done congratulations Geeta di
𝕄𝕒𝕤𝕥 𝕤𝕠𝕟𝕘 𝕣𝕒𝕕𝕙𝕖 𝕣𝕒𝕕𝕙𝕖
સરસ ગીત છે બેન જય દ્વારકાધીશ 🙏
Great Song , wow 😍👍🏻💯
Nice Sur Sagar Music team ❤️
2:10 🤌😌
My rajsthan se sirohi district se felalhal puna aap ka geet new video bout hi aacha hai ji
Devraj & Bharat Bhai Superb Lyrics🤩👌🏻👌🏻
Thank you very much for your support 🙏
Love from USA🇮🇳🇮🇳🇮🇳
Same too you Bhai
Thk you
Superb.............💛💞💛
મસ્ત સોંગ રાધે રાધે 🙏🚩🚩👍👍👌👌
Jay ho 🙏
very nice
Wahhh😍
One name dwarkadhish ✨✨🦚.... in the 100 heart ♥️♥️♥️♥️
❤
ખુબ અભિનંદન પાઠવું છું ગીતા બેન
Øsm music
The Man Behind Beautiful views 🙌🏻 #DhwaniGautam Big Fan Of Direction 🔥
Thank u
@@dhwanigautam Tysm for Replying in your precious time😇🙏🏻
I loved the Music ❤️✨
જય દ્વારકાધીશ 🙏🙏🙏
Aam prem ne aadhuro no rakho valamya pan aamaj karelu maja aavi saras .....
ગુજરાત ના ફેમસ કલાકાર ગીતા બેન રબારી
જય રામાપીર
Love from devbhumi dwarka🥰🥰
Super
Soo Sweet Voice 😍💕
SUPERB composition👌👌👌👌...
SUPERB Lyrics 👌
SUPERB singing.👌...
SUPERB direction...👌
Thanks for support bhai 🙏
Very nice 👍👍👍👍👍👍👍👍
😍super song mama 🤩
Thank you for your support bhai 🙏
So Super videos, Song Happy Day
Jay ho, Geeta Devi ni jayhojayho
જય રણછોડ
🚩⚔️🚩
Adbhut
Vah benba 👌🙏
Wah Geetaben
Nice song and locations in this song such a beautiful 😍❤
Hii
Jordar song
What a song !!
❤️ Lyrics & storytelling !
2:30 - 2:34 - 👌👌
Thank you for your support 🙏
Congratulation🤗🤩
Kon kon 2023 me ye sun rahahe
I m
Very good song! greetings from Indonesia! ❤❤
Aaha!kai no ghate👌👌👌
Nice
Wow khup sundar song aahe ...
The song and the story is very beautiful. Anshul sir's acting has made it even more beautiful. Keep going 👍