વાલમીયા 2.0 |Valamiya 2.0 |Geeta Rabari |Puja Joshi| Anshul Trivedi|Dhwani Gautam| New Gujarati Song

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ธ.ค. 2024

ความคิดเห็น • 2K

  • @GeetaBenRabariOfficial
    @GeetaBenRabariOfficial 3 ปีที่แล้ว +525

    Thank you so much everyone for your kind love & support ♥️♥️🙏🏻🙏🏻

    • @bapuyt111
      @bapuyt111 3 ปีที่แล้ว +20

      Can't wait... For 2.1 😍

    • @mavtarsadhiofficial5266
      @mavtarsadhiofficial5266 3 ปีที่แล้ว +11

      Great song Ben

    • @ab8253
      @ab8253 3 ปีที่แล้ว +2

      000૦00000000૦000૦000000૦00000૦૦0000000000000🤣🤣🤣😇😇😇😇😇😇😇🤣😇😇🤣🤣🤣🤣🏳️‍🌈🏳️‍🌈🏳️‍🌈🏳️‍🌈🏳️‍🌈

    • @rajput7709
      @rajput7709 3 ปีที่แล้ว +2

      0

    • @sachinpatel-lx4dm
      @sachinpatel-lx4dm 3 ปีที่แล้ว +4

      Indian state Gujarat language
      Gujarati song

  • @GujjuPromotionalComedy
    @GujjuPromotionalComedy 3 ปีที่แล้ว +42

    1:32 GOOSEBUMPS 😍😍 VOICE 👌

  • @salan9690
    @salan9690 3 ปีที่แล้ว +452

    I m from Nepal .. I don't know this language but when I play this song I really feel this song ❤️❤️❤️

  • @Sp-rk1sx
    @Sp-rk1sx 3 ปีที่แล้ว +79

    I m from Maharashtra... Hey awesome Geeta Ben... U r voice is traditional gujrati folk musical... Music composer r really good compozing music.... Simply but sweet song, ❤️❤️❤️❤️

  • @Anonymous-007-JB
    @Anonymous-007-JB 3 ปีที่แล้ว +195

    ગુજરાતીઓ બેવફા અને જાનુડીના ગીતો છોડીને આવા ગીતો સાંભળવાનું રાખો અને આવા ગીતો ને સપોર્ટ કરો 🙏
    વંદન છે ગીતાબેન તમને 👌🏻👌🏻❤️

  • @Vipul_2812
    @Vipul_2812 3 ปีที่แล้ว +75

    કહેવાય છે કે જેની વાત ના થઇ શકે...એવો આવાજ અને ગીત......👍👍

  • @mayurprajapati8634
    @mayurprajapati8634 3 ปีที่แล้ว +54

    ખબર નહિ પણ, રોજ આ ગીત સાંભડવાની આદત પડી ગઈ છે. બહુ જ મસ્ત ગીત છે યાર..😍😍

    • @alone1429
      @alone1429 3 ปีที่แล้ว +1

      super ben

    • @rabarichetan2480
      @rabarichetan2480 3 ปีที่แล้ว +1

      Ha vat sachi se

    • @rabarichetan2480
      @rabarichetan2480 3 ปีที่แล้ว +1

      Savare pela gite shambharvu pade j

    • @parmarrutvikruturainbow2148
      @parmarrutvikruturainbow2148 ปีที่แล้ว +1

      Same..............
      Roj sanje ek var Aa song sambjalavanu ane jovanu................
      Ane Aa Prem kahani na Milan ni ane valamiya 3 ni raah jovani........

  • @cpofficial0130
    @cpofficial0130 3 ปีที่แล้ว +47

    કચ્છ ની કોયલ 🐦 એટલે ગીતાબેન રબારી 👍 શું કહેવું તમારું ??

    • @avinashkhan4059
      @avinashkhan4059 9 หลายเดือนก่อน +3

      Sendha namak ka kamal😂😂

  • @parmarrutvikruturainbow2148
    @parmarrutvikruturainbow2148 8 วันที่ผ่านมา +1

    Waiting for miracle✨✨
    Waiting for valamiya 3❤❤

  • @visiblle
    @visiblle 3 ปีที่แล้ว +86

    ગીતાબેન આપના જેવા મહાન કલાકારો એ સંસ્કૃતિ સાચવી રાખી છે💓🤗😊

  • @ajaysinhbihola9180
    @ajaysinhbihola9180 3 ปีที่แล้ว +429

    ગુજરાતી ફિલ્મ સોન્ગ માં બોલીવુડ ને ટક્કર આપે અને પંજાબી સોન્ગ ને પણ ટક્કર આપે એની સમકક્ષ આ સોન્ગ બનાવવામાં આવ્યું છે ખૂબ ખૂબ અભિનંદન અને બીજો ભાગ જલ્દી આવે એવી શુભકામનાઓ😍💪👌

    • @vikramaakariya8379
      @vikramaakariya8379 3 ปีที่แล้ว +2

      Vikram ne no lage

    • @gadhaviprahalad9018
      @gadhaviprahalad9018 3 ปีที่แล้ว +2

      જય ગરવી ગુજરાત

    • @charsh4892
      @charsh4892 2 ปีที่แล้ว +1

      @@vikramaakariya8379 gh

    • @ravi_prajapati
      @ravi_prajapati 2 ปีที่แล้ว +7

      આપણે કોઈ ને ટકકર આપવાની કે હરીફાઈ કરવાની જરૂર નથી. આપણે આપણું સારૂં બચાવીને રાખવાનું છે.

    • @Ninja_editing720
      @Ninja_editing720 2 ปีที่แล้ว

      Goof

  • @priyankachudasama11
    @priyankachudasama11 3 ปีที่แล้ว +169

    best friend anshul and ben ba geetaben❤️

  • @vkfacts23
    @vkfacts23 3 ปีที่แล้ว +10

    🤘😝🤘
    SUPER 👌 PARFOMUCH 👌ALL👌
    કચ્છ ની કોયલ ની બુમજ હો...... 😁

  • @barotr3087
    @barotr3087 3 ปีที่แล้ว +7

    ગુજરાતી ભાઈઓ બહેનો આવાજ ગીતો સાંભળવાનું રાખો ગીતા બેન રબારી ને સલામ ..... 🙏👌👍👍. હા મોજ હા

  • @chiranjivi5229
    @chiranjivi5229 3 ปีที่แล้ว +16

    આખો દિવસ સાંભળતો રહ્યુ એવું મન થાય 🥰

    • @ashwin2389
      @ashwin2389 3 ปีที่แล้ว +1

      Name mst che..... Jay shree ram

  • @meetjoshi5266
    @meetjoshi5266 3 ปีที่แล้ว +13

    Anshul bhai nu koi jawab nathi A1 chh suppap ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @HVBhatt
    @HVBhatt 3 ปีที่แล้ว +353

    Gujarati film industry is taking a big turn. Loved it.

  • @vedantiparmar799
    @vedantiparmar799 3 ปีที่แล้ว +197

    કેટલા વખત પછી કોઈ ગુજરાતી ગીત આવ્યું જે ખૂબ જ સરસ છે😘😘

  • @SagarPawara-om6ou
    @SagarPawara-om6ou 3 หลายเดือนก่อน

    Kdk sang di ❤❤❤

  • @TABAHI_JEETFF
    @TABAHI_JEETFF 3 วันที่ผ่านมา

    Ha walam ha ❤

  • @ravechikurpa5402
    @ravechikurpa5402 3 ปีที่แล้ว +12

    ગુજરાત નું ગૌરવ એવા ગીતાબેન રબારી અમારી એવી ઈચ્છા છે કે તમારે હવે ગુજરાતી ફિલ્મોમાં ગીત ગાવું જોઈએ બોલો વધારે ગુજરાતી મૂવી જોતા સાથે ગીતાબેન આ મારી એવી ઈચ્છા છે
    જય વડવાળા દેવ
    જય ગોગા મહારાજ
    જય લેબોજ મા
    જય રવેચી મા

    • @rayvarrayka4053
      @rayvarrayka4053 3 ปีที่แล้ว +2

      આખા ગુજરાત નું ગૌરવ છે ગીતાબેન 🤩💪
      માત્ર માલધારી સમાજ સાથે જોડી બેન નુ કદ ના ઘટાડો..🙏
      બહેને ગુજરાત ની ઈન્ડસ્ટ્રી ને નવી રાહ આપી છે અને તેમનું ગુજરાત નું most viewed song 420m+ thai chukyu che ...bija States pn hve Gujarati song ne like kre che ..ane ghna Punjabi song ne pn takkar api didhi che rona ser ma ...so geetaben akha Gujrat nu Gaurav che ame pn proud kriye chiye bhai ❤️

    • @ravechikurpa5402
      @ravechikurpa5402 3 ปีที่แล้ว +1

      @@rayvarrayka4053 sorry

  • @gaurav_artistic_boy
    @gaurav_artistic_boy 3 ปีที่แล้ว +17

    Geeta Ben Rabari na song ma kai no ghate ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
    Big fan of Geeta Ben Rabari 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🇮🇳🙏🏻🙏🏻
    Jay mataji 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sanjaydamor072
    @sanjaydamor072 3 ปีที่แล้ว +15

    વાહ! શુ છે એનો મધુર અવાજ, "કચ્છી કોયલ"એની કોઈ કોપી જ ના કરી શકે.Very nice 👌👌👌👌👌

  • @pankajdeora7976
    @pankajdeora7976 3 ปีที่แล้ว +35

    this song is directly connect to heart and emotions😍😍🥰

  • @mukeshsovesiya2716
    @mukeshsovesiya2716 3 ปีที่แล้ว +221

    દોસ્તો ઉનાળો આવી ગયો છે તો મારી એક બે હાથ🙏 જોડીને વિનંતી છે કે તમારા ઘરની સામે એક પાણીનું કૂંડું ભરીને મૂકો તો કોઈ મૂંગા પક્ષીઓ પાણી પી શકે

  • @nitin_kola_rabari
    @nitin_kola_rabari 3 ปีที่แล้ว +11

    કચ્છ ની કોયલ❤️❤️❤️સુપર સ્ટાર 🌟🔯🔯🔯🌟 and parfect all 🥰🙏🏻

    • @nitin_kola_rabari
      @nitin_kola_rabari 3 ปีที่แล้ว

      @Myprettyprincess ❤️❤️❤️😘

  • @dhruvsolanki1580
    @dhruvsolanki1580 3 ปีที่แล้ว +4

    Best Gujarati Song Ever 🔥🔥🔥
    Geeta Ben Ne Dil Thi Salam 😇

  • @AuthenticInfo-mc6ic
    @AuthenticInfo-mc6ic 3 ปีที่แล้ว +6

    ખૂબ જ ઉમદા શબ્દો...ખૂબ જ સારું સંગીત અને એ પણ A ગ્રેડ નું...ખૂબ જ સરસ...
    પિકચરાયઝેશન પણ એવું જ ફર્સ્ટ ક્લાસ

  • @praveenpubg506
    @praveenpubg506 2 ปีที่แล้ว

    Wha ❤️❤️❤️ bhot hi bdiya song ❤️❤️❤️❤️

  • @sagardattaniraghuvanshi7017
    @sagardattaniraghuvanshi7017 3 ปีที่แล้ว +15

    શુ કમેન્ટ કરું વિચારી ન શક્યો ખૂબ સુંદર સોન્ગ બનાવ્યું 👌💐 વાહ ગીતાબેન રબારી વાહ આ સોન્ગ ના તમામ કાર્યકર્તા ને ખૂબ ખૂબ અભિનંદન 👍👍👍

  • @paraskotak535
    @paraskotak535 3 ปีที่แล้ว +9

    વાહ વાહ અદભુત અદભુત. દિલમાં વસી ગયું છે આ ગીત. પુરી ટીમને ખુબ ખુબ અભિનંદન.😊👍👌.મોજ પડી ગઈ બાકી.😊.

  • @neelmakwana5954
    @neelmakwana5954 3 ปีที่แล้ว +18

    First gujrati song like bollywood type...
    Very very nice song and cinematography ❤🥰👸🏻🤴🏻🙏🏼

  • @akshaysoni-f5y
    @akshaysoni-f5y 20 วันที่ผ่านมา

    ખબર નહિ પણ, રોજ આ ગીત સાંભડવાની આદત પડી ગઈ છે. બહુ જ મસ્ત ગીત છે યાર..

    • @akshaysoni-f5y
      @akshaysoni-f5y 20 วันที่ผ่านมา

      ખબર નહિ પણ, રોજ આ ગીત સાંભડવાની આદત પડી ગઈ છે. બહુ જ મસ્ત ગીત છે યાર..

  • @chandreshboghra8009
    @chandreshboghra8009 3 ปีที่แล้ว +15

    Please part 2 jaldi finish karo... Can't wait to see this love story in happy ending... Totally speechless ... Lost of love team

  • @SPMediaGujaratinews
    @SPMediaGujaratinews 3 ปีที่แล้ว +395

    ગુજરાતી ફિલ્મ જગત ને આવુજ કામ જોઈએ છે keep it up

  • @drcreation7113
    @drcreation7113 3 ปีที่แล้ว +8

    Ha gondal ne moj ha 💙

    • @mafiagg7273
      @mafiagg7273 3 ปีที่แล้ว +1

      😀😀😀😀

  • @vaibhavgadhvi1286
    @vaibhavgadhvi1286 3 ปีที่แล้ว +38

    THE PERFECT SONG OF GEETA RABARI , FROM ALL PROSPECTIVES , WAITING FOR 3.0 😍😍🤗🤗

  • @gohilbhavna2160
    @gohilbhavna2160 3 ปีที่แล้ว +3

    Garv thi gujrati...ha moj....🙏

  • @squarepictures7385
    @squarepictures7385 3 ปีที่แล้ว +7

    આ ગીતમાં એક સ્થિરતા છે જે ઘણા સમય પછી કોઈ ગીતમાં જોવા મળી,
    એ આ ગીત છે.....
    ખુબજ સરસ વિડિયોગ્રાફી..
    ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ને આવાં જ ગીતો ની જરૂર છે...
    Big fan of you.....

  • @nareshkushwaha3677
    @nareshkushwaha3677 3 ปีที่แล้ว +7

    શિરે શોભે જેને ચાહકોના આદરનાં તાજ છે......
    સંગીતના રજવાડે હાલ ગીતાબેનનાં રાજ છે.......
    ખૂબ સરસ! ગીતાબેન, ખૂબ સરસ!
    માનવમનની સુંદરતમ લાગણી એટલે પ્રેમ! પણ એના મર્યાદિત અર્થમાં નહીં, એના વ્યાપક અર્થમાં.....!
    हम लबों से कह ना पाए उनसे हाल-ए-दिल कभी,
    और वो समझे नहीं ये ख़ामोशी क्या चीज़ हैं......!
    - निदा फ़ाज़ली
    પ્રેમની આવી કલાત્મક અભિવ્યક્તિ માટે કલાકારોની સાથે-સાથે Concept Creater અને Director ખાસ અભિનંદનને પાત્ર છે.

  • @meetjoshi5266
    @meetjoshi5266 3 ปีที่แล้ว +5

    Ek dam suppap song chhh ❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @makwanaashvin4806
    @makwanaashvin4806 3 ปีที่แล้ว +18

    Gujarati history ma best of the year nu song..🎉🎉🎉🎉🔥 super song @geetaben

  • @TruckingTaleswithDipen
    @TruckingTaleswithDipen 3 ปีที่แล้ว +28

    What a song !! Love from canada. Kept on repeat since I heard it. ♥️♥️♥️

  • @gamitumesh5579
    @gamitumesh5579 3 ปีที่แล้ว +5

    ધ્યાન રાખજો... Heart touching line

  • @nikunjchhag1834
    @nikunjchhag1834 3 ปีที่แล้ว +37

    Geeta rabari voice and puja josi cuteness its awesome making perfect song👌

    • @prince_studio4190
      @prince_studio4190 3 ปีที่แล้ว

      Super 👍

    • @miteshmehta6646
      @miteshmehta6646 3 ปีที่แล้ว

      Yes - The innocence acted by Puja Joshi is perfect for this song along with Geeta Rabari voice and everything has come together well on this song

  • @Kritis_ravi
    @Kritis_ravi 3 ปีที่แล้ว +63

    Can you believe me? I am listening to this song in loop since 1 hour ago😍😍😍
    Perfectly shot, perfect expressions, perfect voice, perfect casting, perfect cinematography, perfect music.. Everything is beyond Perfection!!!
    PROUD TO BE GUJARATI 😌🥰❤️

  • @ashuraexegaming4473
    @ashuraexegaming4473 3 ปีที่แล้ว +40

    *"" Any school and college students here....*

  • @SaurabhChaudhari_official.
    @SaurabhChaudhari_official. 3 ปีที่แล้ว

    Aeno bass boj bhare chhe ho..👌👌✌️👍❤️🥰😍

  • @vaghelaashok9655
    @vaghelaashok9655 2 ปีที่แล้ว +6

    ગીતા બૈન તમારો આવાજ એટલે એને મારી સલામ આપણાં ગુજરાત નુ ગૌરવ સો ભગવાન તમારો આવાજ હમૈશા આવોજ રાખૈ

  • @hasuthacker8650
    @hasuthacker8650 3 ปีที่แล้ว +25

    ઘણાં સમય પછી સરસ ગુજરાતી મા વેસ્ટર્ન ટાઈપ ની છાંટ વાળું Love Song સાંભળવા મળ્યું...અભિનંદન 💐 ગીતાબેન તથા સમગ્ર ટીમ ને મોર્ડન યુગ સાથે ગુજરાતી સંગીત અને ગાયકો આગળ આવી રહ્યા છે તે ગૌરવપૂર્ણ વાત છે...💐💐

  • @JaghtambaEle
    @JaghtambaEle 3 ปีที่แล้ว +11

    સૂર સાગર ના દરેક નજરાણુ ને નીહાઙવા મન હંમેશા તત્તપર હોય છે 😍😍

  • @chiragdobariya5650
    @chiragdobariya5650 3 ปีที่แล้ว +9

    ગીતા રબારી અને એમાં પણ સાથે ધ્વનિ ગૌતમ નું ડીરેકશન... કઈ ઘટે જ નઈ બૉસ...keep it up..❤️

  • @parmarrutvikruturainbow2148
    @parmarrutvikruturainbow2148 3 ปีที่แล้ว +4

    રોજ આ ગીત સાંભળું છું.....2021 14 ફેબ્રુઆરી થી અને આજે 2021 નો છેલ્લો દિવસ....આજે પણ....💙💙
    સાથે સાથે આ અધૂરી કહાનીને પુરી થવાની રાહ .......

  • @ranachanpa251
    @ranachanpa251 2 ปีที่แล้ว +2

    Ak number ha moj ha

  • @sahilrathod1718
    @sahilrathod1718 3 ปีที่แล้ว +15

    Wow yaar so nice song aa song ma batava ni koshish thayi che jem ke love story , acting , singing ane haji to be continued song che aa song aatlu mast che to part 2 to tabahi j hase😍❤️

  • @premrana3854
    @premrana3854 3 ปีที่แล้ว +32

    After 3 years I saw her and literally this song played in someone's mobile ❤️❤️
    Thank you for those precious feelings I was thank to bappa that time

  • @capstore1043
    @capstore1043 3 ปีที่แล้ว +6

    Bhai bhai🥰🥰

  • @anjali.__5927
    @anjali.__5927 3 ปีที่แล้ว +6

    3:24 second...just Amazing Line❤️

  • @m.rgaming8191
    @m.rgaming8191 ปีที่แล้ว +2

    Mast song સે મારા કાકા એમજ ખૂબ પ્રગતિ કરો એવા નવા નવા સોંગ લાવો એવી મા મેલડી ને પ્રથના કરું છું...❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🥳🥳🥳

  • @rjkapil6274
    @rjkapil6274 3 ปีที่แล้ว +13

    Love from Dehradun UK....❣️❣️❣️

  • @mauliksutariya01
    @mauliksutariya01 3 ปีที่แล้ว +59

    I have huge respect for thi lady
    The way she presents herself and sings "DEVI" 🙌

  • @ankit_enagicindia
    @ankit_enagicindia 3 ปีที่แล้ว +8

    This is real gujarati song.. Thanks to geetaben for this wonderful song and also thanks to pruthvi bhai to support geetaben.

  • @ranjitpargi1520
    @ranjitpargi1520 3 ปีที่แล้ว

    Jordaar

  • @rakeshmunjariya9291
    @rakeshmunjariya9291 3 ปีที่แล้ว +11

    Always pleasure working with sursagar 🎵❤️❤️❤️

  • @utpalchaudhary8608
    @utpalchaudhary8608 3 ปีที่แล้ว +95

    Gujarati industry needs more stories like these with these kind of talanted artist & Star singer like geetaben🙏

  • @piyushparmar1586
    @piyushparmar1586 3 ปีที่แล้ว +6

    Geeta rabari's voice give me goosebumps 😱🔥🔥❤❤

  • @desaiprince4832
    @desaiprince4832 3 ปีที่แล้ว +3

    Rabari samaj nu Ratan. "Geeta Brn Rabari"કચ્છી કોયલ 👑

  • @harshittrivedi3293
    @harshittrivedi3293 3 ปีที่แล้ว +4

    Jordaar... Excellent... Very good

  • @meetkumbhani2919
    @meetkumbhani2919 3 ปีที่แล้ว +5

    Wait for " વાલમિયા 3.0"

  • @Mis_makawana
    @Mis_makawana 3 ปีที่แล้ว +5

    Wow su song che varmvar sabhalavanu man thi che...🥰🥰

  • @amardutt38
    @amardutt38 ปีที่แล้ว +1

    I'm from India but I don't know ise Barr Barr play kar ne ka man kar rha i love this song ❤

  • @jayshreejoshi3407
    @jayshreejoshi3407 3 ปีที่แล้ว +4

    હુ વાટ જોવું છું ‌બીજા ભાગ નો ખુબજ સુંદર ગીત છે ..💐💐🥰🥰

  • @preetrathod9038
    @preetrathod9038 3 ปีที่แล้ว +30

    Song is unsought fully beautiful bt it's the overall team afforts the lyrics , photography , actor's n yes the voice . Geeta rabari rocksss

  • @komalvaghera7685
    @komalvaghera7685 3 ปีที่แล้ว +5

    Best song વાલમિયા 👍

  • @ramrabari1435
    @ramrabari1435 3 ปีที่แล้ว +4

    Wow😍😍
    What a song🎵

  • @parmarrutvikruturainbow2148
    @parmarrutvikruturainbow2148 3 ปีที่แล้ว +1

    વાલમિયા 3 તમે ગમે તયારે પણ બનાવો...પણ એક વિનંતિ છે કે મહેરબાની કરી ને આ ગાથા નાં અધૂરી કે કરુણમય અંતનાં કરતા... વિનંતિ કરિ ને એમનાં પ્રેમને પૂરો કરી દેજો ....આ અધૂરી કહાની ને પ્રેમને ખૂશિમય પુરી કરજો....
    અંત નથી આ મુલાકાત અને પ્રેમનો આ તો અલ્પવિરામ છે...
    બીજા અધ્યાય મા થાશે આ તો અધૂરા પ્રેમનો મેળાપ છે...
    💙💙💙💙💙💙💙💙💙💙💙
    ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @honeyop2563
    @honeyop2563 3 ปีที่แล้ว +1

    Op bolte🙈💋🌍

  • @apsaradancezumbaacademy2355
    @apsaradancezumbaacademy2355 3 ปีที่แล้ว +10

    Dhwani Gautam ❤️Best + Kutchi Koyal ❤️

  • @Abhishekmishra-hy8hj
    @Abhishekmishra-hy8hj 3 ปีที่แล้ว +8

    It's a to good song 😍😍😍😍😍😍❤❤❤ JAY THAKAR 🙏

  • @squarepictures7385
    @squarepictures7385 3 ปีที่แล้ว +27

    The next level GUJARATI song....

  • @pramiladodiya8540
    @pramiladodiya8540 3 ปีที่แล้ว

    Ekdum saras chhe .......

  • @sarfhrazraj4015
    @sarfhrazraj4015 3 ปีที่แล้ว +15

    બસ આટલુંજ કે દિલ જીતી લીધું આ ગીતે
    ખુબજ સરસ છે
    મેં આ ગીત બોવ બધી વાર જોયું છે
    જેટલી વાર જોવો એટલીજ મજા આવે

  • @rajneeshyadav96
    @rajneeshyadav96 3 ปีที่แล้ว +33

    Geeta Ben 😍😍 Super as always Her voice is truly magical ❤

    • @anilbarad2399
      @anilbarad2399 3 ปีที่แล้ว

      Uodsk😎😆😙😗😘😆🤗👍🤘👊👏❤👣👷

  • @kabiranihamid4429
    @kabiranihamid4429 3 หลายเดือนก่อน +4

    Very nice song

  • @amulrabari7
    @amulrabari7 2 ปีที่แล้ว +1

    Congratulation valmiya song all team
    Tame movie pn banavo
    Bav j super chaalse , tamari team direction level pn bavj jordaar 6e
    All the best 👍👍

  • @radhakrishnadas8445
    @radhakrishnadas8445 3 ปีที่แล้ว +1

    Me Maharashtra ho fir bhi muje ye song sunaa itna acha lagta he na ky bollo osm I understand gujrati 😍😊

  • @nikitakatariya2603
    @nikitakatariya2603 3 ปีที่แล้ว +75

    The song, the set, the star cast, the singer, the direction .... Everything is more than perfect

  • @jasobharwad9803
    @jasobharwad9803 3 ปีที่แล้ว +13

    Super duper hitt song wald Ho Bhai
    *_Super voice:gitta Rabari 🎤👍_*
    One Like this song 👍

  • @bajaniyavikas127
    @bajaniyavikas127 3 ปีที่แล้ว +4

    હોળી મુબારક...❤️❤️
    ગાલને તારા સ્પર્શવા હથેળીઓ શોધતી હતી ટાણું
    ને બસ સામે જ આવી ગયું હોળીનું બહાનું ❤️

  • @jalayshukla
    @jalayshukla 3 ปีที่แล้ว +1

    Adbhut Adbhut ...Chorus Ek dum SUper class ane Re-Creation pn ek dum High class ane GeetaBen ne Abhinandan ek dum Soulful Singing Ma'am ane khas to VideoGraphy Hindi Song ne Takkr aape aevi Adbhut Anshulji & Poojaji

  • @meetbhil1115
    @meetbhil1115 3 ปีที่แล้ว

    Geeta ben aapno voice ganu j saras chhe i am proud😊💪

  • @rupsithakordhanol
    @rupsithakordhanol 3 ปีที่แล้ว +6

    Geeta Ben rabari
    Congratulations dear

  • @nisargleuva3210
    @nisargleuva3210 3 ปีที่แล้ว +11

    Geeta Ben Rabari..😍😍
    Pure liquid Gold 🔥
    What A soulful voice ...
    Listing On loop 😍😍

  • @squarepictures7385
    @squarepictures7385 3 ปีที่แล้ว +12

    After long time this type beautiful song we got...
    Beautiful music , lyrics and video..
    Beautiful gujarati song..
    Love it...

  • @RatansinhVaghelaOfficial
    @RatansinhVaghelaOfficial 3 ปีที่แล้ว +1

    બહુ સરસ... ગોગા મહારાજ આપણી મનો કામના પુરી કરે

  • @lakhansakhara
    @lakhansakhara 3 ปีที่แล้ว

    છોડી मत જાજો રે ...🤩.
    કોણે નોધ્યું

    • @lakhansakhara
      @lakhansakhara 3 ปีที่แล้ว

      તમારો khub khub આભાર

    • @lakhansakhara
      @lakhansakhara 3 ปีที่แล้ว

      છોડી मत જાજો રે .....

  • @jigarrabari6849
    @jigarrabari6849 3 ปีที่แล้ว +4

    Super..ben♥️✌

  • @rahuldeval9440
    @rahuldeval9440 3 ปีที่แล้ว +7

    1:29 😍😍😍 goosebumps

  • @snehagaming5622
    @snehagaming5622 3 ปีที่แล้ว +4

    M Rajasthan se hu nice song 😍

  • @surpalrathod8343
    @surpalrathod8343 3 ปีที่แล้ว

    fataft bijo part lavo geetaben...can't wait