ડીલવરી થય ગય 👶 Delivery Thay Gay

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ส.ค. 2024

ความคิดเห็น • 1.5K

  • @hansabenradadiya5176
    @hansabenradadiya5176 10 หลายเดือนก่อน +21

    દીકરી આવી તમ આંગણે સફળ થયો જનમારો,ઉછેરજો એને પૃેમ નાં જળ થી, એ તો તુલસી નોં કયારો!! અભિનંદન 💐💐❤️❤️❣️

  • @MAYALU_MALADHARI_01
    @MAYALU_MALADHARI_01 10 หลายเดือนก่อน +78

    ખુબ ખુબ અભિનંદન અમીતભાઈ રીકલબેન જય મોગલ માં આજ મોગલ માં નો જન્મ દિવસ છે માં મોગલ તમારા બેબી ની તંદુરસ્ત રાખે એવી પ્રાર્થના છે 🎉🎉🎉

    • @rkjimudiya9777
      @rkjimudiya9777 10 หลายเดือนก่อน +2

      Jay ma. Mogal🙏🙏🙌🙌🥰🥰😘😘

    • @rkjimudiya9777
      @rkjimudiya9777 10 หลายเดือนก่อน +2

      Jay ma mogal🙏🙏🙌🙌🥰🥰😘😘

    • @rkjimudiya9777
      @rkjimudiya9777 10 หลายเดือนก่อน +2

      Jay ma mogal🙏🙏🙌🙌🥰🥰😘😘

    • @rkjimudiya9777
      @rkjimudiya9777 10 หลายเดือนก่อน +2

      Jay ma. Mogal🙏🙏🙌🙌🥰🥰😘😘

    • @rkjimudiya9777
      @rkjimudiya9777 10 หลายเดือนก่อน +2

      Jay ma mogal🙏🙏🙌🙌🥰🥰😘😘

  • @kumbhanisonal1863
    @kumbhanisonal1863 10 หลายเดือนก่อน +2

    ભાગ્યશાળી હોય ને તો જ દીકરી આવે તમારી ઘરે ધનતેરસ પેલા જ દીકરી આવી ગઈ વાહ ખુબજ સરસ લક્ષ્મીજી આવ્યા....... મને દીકરી ખુબજ ગમે છે પણ ભાગ્ય માં નહીં તમે ખુબજ ભાગ્યશાળી છો 🎉🎉🎉❤❤❤

  • @nareshjoshi9164
    @nareshjoshi9164 9 หลายเดือนก่อน +3

    ભાગ્યશાળી હોય તેમના ઘરે જ લક્ષ્મી નો જન્મ થાય છે ખૂબ ખૂબ અભિનંદન ❤

  • @madhabhai51
    @madhabhai51 10 หลายเดือนก่อน +20

    અમિતભાઈ તથા રીંકલબે ન આપને. ખૂબ ખૂબ શુભેચ્છાઓ
    ભગવાન તમને સારા નવરા રાખે તેવી પ્રભુને પ્રાર્થના..ઓમ નમો ભગવતે વાસુદેવાય..

  • @neetapatel4625
    @neetapatel4625 10 หลายเดือนก่อน +24

    ખુબ ખુબ અભિનંદન રીકલબેન અમિતભાઈ તમને તેમજ તમારા પરીવાર ને...🎉🎉🎉🎉🎉 તમારી સાથે અમને પણ એક અનોખૌ આનંદ થયો હો..

  • @varshakaliya5388
    @varshakaliya5388 10 หลายเดือนก่อน +21

    જય સોમનાથ 🙏🙏🙏 ખુબ ખુબ અભિનંદન લક્ષ્મી નો જન્મ થયો છે જય માતાજી રિકલબેન ને અમિત ભાઈ 🎉🎉🎉🎉🎉🍓🍓🍓🍓🍓👌👌👌👌👌🙏🙏🙏🙏🙏

  • @anandnadoda1539
    @anandnadoda1539 10 หลายเดือนก่อน +4

    ખુબ ખુબ અભિનંદન અમીતભાઈ અને રીકલબેનને દિકરી ના માતા પિતા બનવાનુ સૌભાગ્ય મળ્યું છે તમને

  • @heenasolanki603
    @heenasolanki603 10 หลายเดือนก่อน +58

    ખૂબ ખૂબ અભિનંદન રિંકલ બેન .અમીત ભાઈ લક્ષ્મી જી પધાર્યા તમારે ઘરે ..જય માતાજી....🎉🎉

    • @ravalhemu7718
      @ravalhemu7718 10 หลายเดือนก่อน +2

      Jay mataji 🌹🙏🌹
      Jay maa laxmi ji maa 🌹🙏🌹 🙏🌹🙏🌹🙏🌹

  • @GeetabenPatel-en9th
    @GeetabenPatel-en9th 10 หลายเดือนก่อน +22

    ખૂબ ખૂબ અભિનંદન રીકલ અને અમિત ભાઇ ને લલ્મીજી આવ્યા
    ની ભગવાન ખૂબ ખુશ રાખે જય માતાજી 🙏🙏

  • @lilabenprajapati9901
    @lilabenprajapati9901 10 หลายเดือนก่อน +2

    રીંકલબેન તથા અમિતભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન તમારા ઘરે સાક્ષાત જગદંબા પધાર્યા🎉🎉🎉🎉🎉

  • @devjipatel3413
    @devjipatel3413 10 หลายเดือนก่อน +16

    જય માતાજી🙏 ખુબ ખુબ અભીનંદન રીકલ બેન અને અમીત ભાઈ🙏 આજે તો મહાલક્ષ્મી મા તમ ધરે પધાર્યા🎉

    • @zmdesai5777
      @zmdesai5777 9 หลายเดือนก่อน

      Su che baby k babo rinkal ben

  • @paramahir4668
    @paramahir4668 10 หลายเดือนก่อน +7

    ખૂબ ખૂબ અભિનંદન રીકલ અને અમિત ભાઈ ને લક્ષ્મી નો જન્મ થયો છે જય માતાજી જય મોગલ માં

    • @paramahir4668
      @paramahir4668 10 หลายเดือนก่อน +1

      🎉❤🎉😂😂

  • @parmarh1847
    @parmarh1847 10 หลายเดือนก่อน +3

    માં દીકરીની સારી તબિયત માતાજી સારી રાખે એવી શુભેચ્છા પાઠવી .રામ રામને સીતારામ ડાયરાને .

  • @rangilodayro9237
    @rangilodayro9237 10 หลายเดือนก่อน +1

    રામ રામ ને સીતારામ બધાયને
    આપડા રીંકલ બેન અને અમીત ભાઇ ના ઘરે જોવો લક્ષ્મીજી આવ્યા છે તો અેમની માટે સરસ નામ રાખવાનુ છે તો બધા કોમેન્ટ મા નામ જણાવો જે સારુ લાગે ઇ છઠ્ઠીના દીવશે રાખશે....

  • @VijayAsmitaVlogs
    @VijayAsmitaVlogs 9 หลายเดือนก่อน +2

    ખુબ ખુબ અભિનંદન અમિતભાઈ ને રીંકલબેન ઘરે લક્ષ્મી આવ્યા છે 🎉🎉🎉🎉🎉

  • @rajeshbhaisakariya1204
    @rajeshbhaisakariya1204 10 หลายเดือนก่อน +7

    ખુબ ખુબ અભિનંદન અમીતભાઈ તમારા ફેમિલી પરીવાર ની ખુશી બરર્કરાર રાખે લક્ષ્મી જી પધાર્યા જય માતાજી

  • @kajalbhatt5563
    @kajalbhatt5563 10 หลายเดือนก่อน +7

    ખુબ ખુબ અભિનંદન અમિતભાઈ અને રીંકલબેન ને ,લક્ષ્મીજીની ખૂબ ખૂબ વધામણી 🎉🎉

  • @vishjaydudharejiya9113
    @vishjaydudharejiya9113 10 หลายเดือนก่อน +2

    ખૂબ ખૂબ અભિનંદન ભાઈ અને બેન માતાજી માં મોગલ તમારી દીકરી ને સારું આરોગ્ય પ્રદાન કરે હમેશાં ખુશ રાખે

  • @vishal9723vlog
    @vishal9723vlog 10 หลายเดือนก่อน +2

    ખૂબ ખૂબ અભિનંદન અમિતભાઈ રિંકલબેન્ન લક્ષ્મી નો જન થયો છે 🎉🎉

  • @Jigneshv74
    @Jigneshv74 10 หลายเดือนก่อน +3

    Congratulations to Amitbhai n Rinkalben on your new arrival. Hope mother n baby both in good health.

  • @NarashiGohil-yk5ro
    @NarashiGohil-yk5ro 10 หลายเดือนก่อน +10

    Congratulations 🎉🎉 Bhai and bhabhi ખૂબ ખૂબ અભિનંદન લક્ષ્મી પધાર્યા ભગવાન તમને સારા નવરા રાખે તેવી પ્રાર્થના કરૂ છુ માં ખોડીયાર માતાજી પાસે 🎉🎉

    • @beenakaria1142
      @beenakaria1142 10 หลายเดือนก่อน

      Sita Ram and Jai Shree Krishna..Jai Mataji...congrats to Amir Bhai and Rinkil Ben..of the new arrival in the family..🙏🎈🧸

  • @MCgujju0404
    @MCgujju0404 10 หลายเดือนก่อน +1

    Congratulations bhai.....❤❤ તમારા ઘરે માં મોગલ ના પગલા પડ્યાં છે ....🙏🙏💐💐💐💐💐

  • @NarashiGohil-yk5ro
    @NarashiGohil-yk5ro 10 หลายเดือนก่อน +2

    ભરત.સામજી.મહેશ.અને નરસિંહ તરફથી ખૂબ ખૂબ અભિનંદન 🎉🎉

  • @Hansabensolanki01
    @Hansabensolanki01 10 หลายเดือนก่อน +7

    ખુબ ખુબ અભિનંદન અમિતભાઈ અને રિકલબેન ❤

  • @babulaljoshi8238
    @babulaljoshi8238 10 หลายเดือนก่อน +5

    ખુબ ખુબ અભિનંદન અમીતભાઈ ને અને રીન્કલબેનને ભગવાન માતાજી સાજા નરવા રાખે જય હો

  • @vaghjishiyal9343
    @vaghjishiyal9343 10 หลายเดือนก่อน +1

    અમિત ભાઈ અને રીંકલ બેનના ઘરે લક્ષ્મી નો અવતાર👌👌👌

  • @nalinpatel375
    @nalinpatel375 10 หลายเดือนก่อน

    અમિતભાઈ તેમજ રિંકલબેન
    દિકરી જન્મદિવસ ની ખુબ ખુબ બધાઈયાં ,
    સાક્ષાત લક્ષ્મીજી પધાર્યા
    માણેકઠારી પુનમ -कोजागरी पुनम
    તે દિવસે લ્ક્ષ્મીજી રાત્રે ચાંદની માં ઘેર ઘેર ફરવા નિકળે છે
    અને કહેવાય છે કે તે દિવસે લક્ષ્મીજી નો જન્મ દિવસ પણ કહેવાય છે
    જેવી શ્રી હરિ દ્રારકાધીશજી ની કુપા
    ગ્રહણ પહેલાં કામ પતી ગયુ
    બાકી ચંદ્ર ગ્રહણ શનિવારે છે

  • @user-uo8vh2dc5s
    @user-uo8vh2dc5s 9 หลายเดือนก่อน +2

    🎉🎉🎉🎉🎉 ખુબ ખુબ અભિનંદન અમિતભાઈ રીંકલબેન🎉❤

  • @shilpaparmar8565
    @shilpaparmar8565 10 หลายเดือนก่อน +12

    જય માતાજી ખુબ ખુબ અભિનંદન નસીબદાર ને ઘરે દિકરી આવે નસીબદાર છો શાંતી થી ડીલેવરી થઇ ગઈ🎉🎉💐💐

  • @dipak12909
    @dipak12909 10 หลายเดือนก่อน +2

    સરસ સરસ લક્ષ્મીજી ભલે આવ્યા 🎊🎊🎊🎊🎊ગાદર વાદર થી રાખજો 🙏🏻🙏🏻🙏🏻jay umiyaaa 💐રામરામ 🙏🏻

  • @jasrajbhusdiya6953
    @jasrajbhusdiya6953 10 หลายเดือนก่อน +12

    ખુબ ખુબ અભિનંદન લક્ષ્મી નો જન્મ થયો છે જય માતાજી રિકલ બેન અને અમીત ભાઇ 🎉🎉🎉🎉🎉🍓🍓🍓🍓🍒

  • @solankimanisha2680
    @solankimanisha2680 10 หลายเดือนก่อน +11

    Congratulations both of you for baby girl 🎉🎉🎉

  • @bhavnabenthakor7164
    @bhavnabenthakor7164 10 หลายเดือนก่อน +1

    ખુબ ખુબ અભિનંદન રીંકલબેન અમીતભાઈ દિકરી તો ઘર ની લક્ષ્મી કેવાય🎉🎉

  • @gitaasolnki7588
    @gitaasolnki7588 10 หลายเดือนก่อน +1

    ખૂબ ખૂબ અભિનંદન રીંકલબેન અમિતભાઈ🎉🎉🎉🎉😊😊

  • @ravishekh6467
    @ravishekh6467 10 หลายเดือนก่อน +6

    Congratulations 💞🥰અમિત ભાઈ રિકલ બેન 🥰🥳🥳🥳🎉🎉🎉🥳🎉🥳

  • @Vjlove8999
    @Vjlove8999 10 หลายเดือนก่อน +3

    રામ રામ ને સીતારામ amitrinkal vlogs ના ડાયરા ને મારા તરફ થી 👏🤗🤓💞💓

  • @user-jz1qg5mw7i
    @user-jz1qg5mw7i 9 หลายเดือนก่อน +1

    ખૂબ ખૂબ અભિનંદન જન્મ દિવસ ની શુભેચ્છાઓ રીકલબેન અમીતભાઈ જયમાતાજી

  • @bhumuandbaluvlog
    @bhumuandbaluvlog 10 หลายเดือนก่อน +1

    ખુબ અભીનંદન રિકલબેન.અમિતભાઈ🎉🎉🎉😊😊😊

  • @jayesh7760
    @jayesh7760 10 หลายเดือนก่อน +23

    ખૂબ ખૂબ આનંદ થયો રીતે બેન બેય ને ભગવાન સાજા નરવા રાખે❤

    • @homehome4883
      @homehome4883 10 หลายเดือนก่อน +2

      ખુબ ખુબ અભિનંદન

    • @sonalbenaamaliyar8720
      @sonalbenaamaliyar8720 10 หลายเดือนก่อน

      જય માતાજી

  • @user-eq7sj9gp8p
    @user-eq7sj9gp8p 10 หลายเดือนก่อน +4

    🎉 ખુબ ખુબ અભિનંદન રિકલ બેન અમીત ભાઈ તમારા ઘરે લક્ષ્મી આવી મોગલ માં તમને બોવ ખુશ રાખે એવી અમારી પ્રાર્થના છે🎉😊😊😊

    • @rkjimudiya9777
      @rkjimudiya9777 10 หลายเดือนก่อน +1

      Happy birthday ma mogal🙏🙏🙌🙌🥰🥰😘😘

    • @rkjimudiya9777
      @rkjimudiya9777 10 หลายเดือนก่อน +1

      Jay ma mogal🙏🙏🙌🙌🥰🥰😘😘

  • @zalasrofficial4655
    @zalasrofficial4655 9 หลายเดือนก่อน

    લક્ષ્મી નો જન્મ થયો ખૂબ ખૂબ અભિનંદન દિવાળીની ખુબ ખુબ અભિનંદન તમારા ઘરે લક્ષ્મીનો અવતાર થઈ ગયો હું પાટણ નથી સુરેશ ઝાલા

  • @user-zo3ol2rc1c
    @user-zo3ol2rc1c 10 หลายเดือนก่อน

    ખુબ.ખુબ.અભિનદન. રીકલબેન. અમીતભાઇ. તમારા.વીડિયો. નુ.ટાઇટન.જોય.બહુ.આનંદ. થયો.તમારા.ધરે.પરી.પધારયા.બધાની.કોમેટ.વાચી.ને.જાણયુ....તુમારે..ધર.આઇ.એક.નનહી....પરી.જસદણ. થી.શૈલેષભાઇ. દરજી. હૈપી.બર્થ.ડે.પરી

  • @diptiparekh9936
    @diptiparekh9936 10 หลายเดือนก่อน +3

    રામરામ સીતારામ અમીતભાઈ ને રીંકલબેન 🎉જય શ્રીકૃષ્ણ જય માતાજી. તમને તમારા ઘરના દરેક સભ્યો ને ખુબ ખુબ અંભીનંદન. તમારા ઘરે લક્ષમીજી પધાર્યા 🎉🎉🎉 બૌ આનંદ થઈ ગઈ. ભગવાન મા દીકરી બન્ને ને સ્વસ્થ રાખે એવી શુભેચ્છા પાઠવુ છુ. કીંશાસા થી દીપ્તીબેન શર્મા. 🎉🎉

    • @MayaVarule
      @MayaVarule 10 หลายเดือนก่อน

      રિકલ્ બેન્ અભિનદન અમિતબ ભાઈ અભિનદન જ્ય માતાજી

  • @ankitsutariya405
    @ankitsutariya405 10 หลายเดือนก่อน +2

    It's time for celebration,congratulations both of you,may god bless you both,your baby,and your family.

  • @vinod.855
    @vinod.855 10 หลายเดือนก่อน +1

    અભિનંદન રીંકલબેન અમિતભાઈ🎉🎉🎉

  • @TechGujaratiGuide
    @TechGujaratiGuide 10 หลายเดือนก่อน +2

    ખૂબ ખૂબ અભિનંદન રિંકલબેન અને અમિતભાઈ 🎉

  • @nalinpatel5290
    @nalinpatel5290 10 หลายเดือนก่อน +2

    Many congratulations, Rinkal and Amit, for your new arrival. Wish you and baby all happiness ❤🎉

  • @MakwanaSangitaben-jc7of
    @MakwanaSangitaben-jc7of 10 หลายเดือนก่อน +20

    માતાજી બધાયને ખૂશ રાખે

  • @user-pf4hg7pt1f
    @user-pf4hg7pt1f 10 หลายเดือนก่อน +2

    જય માતાજી અમિત ભાઇ રિકલ બેન જય મોગલ માં

  • @chefpravinajoshi
    @chefpravinajoshi 10 หลายเดือนก่อน +1

    ખૂબ ખૂબ વધાઈ અમિતભાઈ અને રિન્કલ 💐🎉🎊દિકરો કે દિકરી મા ને તો સરખીજ તકલીફ થાય અને ડિલિવરી નોર્મલ થઈ ગઈ અને માતા ને બાળક સ્વસ્થ હોય ઈ જ સારી વાત છે👌👍

  • @rajubhai-bd9wz
    @rajubhai-bd9wz 10 หลายเดือนก่อน +11

    અમિતભાઈ અને રીંકલ બેન ને ખુબ ખુબ શુભેચ્છા.... ભગવાન 2 ને સાજા નરવા રાખે....🎉

  • @narshikatariya812
    @narshikatariya812 10 หลายเดือนก่อน +9

    જય માં તાજી અમીત ભાઈ

  • @dineshrakhasiya-tz6ze
    @dineshrakhasiya-tz6ze 9 หลายเดือนก่อน +1

    ખુબ ખુબ અભિનંદન અમિતભાઇ રીંકલબેન માતાજી તમને ને તમારા દીકરીને સાજા નરવારાખે

  • @nileshumaraliya-hn5yp
    @nileshumaraliya-hn5yp 10 หลายเดือนก่อน +2

    સરસ, અમીતભાઈ, ખુબ ખુબ અભિનંદન તમારા, ધરે, બેબી,નો, જન્મ, થયો , જય, માતાજી તમારા, પરીવાર, ને, ખુશ રાખે 🙏🙏🙏❤❤❤❤❤❤🎂🎂

  • @Surya_Vlog333
    @Surya_Vlog333 10 หลายเดือนก่อน +4

    Congratulations both of you for baby girl🎉🎁

    • @user-ck4ni5pl9p
      @user-ck4ni5pl9p 10 หลายเดือนก่อน +1

      Congretchulation rinkalben

  • @mansukhhirapara5571
    @mansukhhirapara5571 10 หลายเดือนก่อน +4

    રામ રામ સીતા રામ જય માતાજી ખુબ ખુબ આભાર

  • @hemaxidesai782
    @hemaxidesai782 10 หลายเดือนก่อน +1

    Khub khub bahai apko laxmiji padhare aap ke ghare rinkleji congrulations

  • @sonuninama743
    @sonuninama743 10 หลายเดือนก่อน +1

    Congratulations amitbhai & Rinkalben🎉

  • @nishawadher2589
    @nishawadher2589 10 หลายเดือนก่อน +4

    Congratulations 🎉to you both.

  • @pravinbheda5999
    @pravinbheda5999 10 หลายเดือนก่อน +3

    જય માતાજી 🙏 જય મુરલીધર 🙏❤️❤️👌👌🥰🥰🥰🥰🥰🥰♥️👌♥️♥️♥️♥️

  • @jaymatajivlog2648
    @jaymatajivlog2648 10 หลายเดือนก่อน +2

    જય માતાજી મમ્મી દિકરી ને જાજી વધામણી જય મોગલ માં

  • @kevalramani8425
    @kevalramani8425 10 หลายเดือนก่อน +1

    Congratulations 🎉

  • @valasangita
    @valasangita 10 หลายเดือนก่อน +3

    Congratulations Amit bhai and Rinkal Ben 💐💐

  • @neharanch3542
    @neharanch3542 10 หลายเดือนก่อน +3

    Congratulations to both of you 🎉🎉🎉

  • @asmitapatdiya5015
    @asmitapatdiya5015 10 หลายเดือนก่อน

    ખુબ ખુબ અભિનંદન અમીતભાઈ રીકલ બેન લક્ષ્મી પધાર્યા છે પ્રેમ થી ઉછેર કરજો એ તુલસી ક્યારો રે મારા ઘરે પણ લક્ષ્મી છે

  • @rsdevmurari7195
    @rsdevmurari7195 10 หลายเดือนก่อน +1

    વાહ.....દીકરી વ્હાલનો દરિયો

  • @Vjlove8999
    @Vjlove8999 10 หลายเดือนก่อน +11

    jai meldi maa 💞🙏🏻

    • @ravalhemu7718
      @ravalhemu7718 10 หลายเดือนก่อน

      Jay maa meldi MAA 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏 🌹

  • @Matrimaa_fficial
    @Matrimaa_fficial 10 หลายเดือนก่อน +6

    જય માતાજી જય મેલડી મા બાપા સીતારામ ભાઈ 🙏

  • @rathvamayur2473
    @rathvamayur2473 10 หลายเดือนก่อน +1

    ખૂબ ખૂબ અભિનંદન રીંકલબેન અમિતભાઈ લક્ષ્મીજી પધાર્યા🎉🎉🎉🎉❤❤❤

  • @khimsuriyashital8637
    @khimsuriyashital8637 10 หลายเดือนก่อน +2

    ખૂબ ખૂબ અભિનંદન અમિત ભાઇ ne રિંકલ બેન 🎉🎉માતાજી તમને ને બેબી ને સવસ્ત રાખે તંદુરસ્ત રાખે 😊

  • @khushikadia-oq4yb
    @khushikadia-oq4yb 10 หลายเดือนก่อน +7

    Congratulations both of you 💞 Jay mataji 🙏

  • @Up_gaming2434
    @Up_gaming2434 10 หลายเดือนก่อน +9

    ખૂબ ખૂબ અભનંદન અમિત ભાઈ 🎉🎉❤

  • @RajuBhai-fe3mt
    @RajuBhai-fe3mt 10 หลายเดือนก่อน +1

    કાલ ના વોલોગ મા દિકરી બા ને બતાવ જો જોવા ની ઉતસુખ તા છે

  • @user-wo8lr9nm7s
    @user-wo8lr9nm7s 10 หลายเดือนก่อน +1

    ખુબ ખુબ અભિનંદન અમીતભાઈ

  • @LIFEatBOTADVILLAGEVlogs
    @LIFEatBOTADVILLAGEVlogs 10 หลายเดือนก่อน +4

    ખૂબ ખૂબ અભિનંદન અમિતભાઈ અને તમારા પરિવારને 🎉
    બાળક અને બાળક ના મમ્મી સ્વસ્થ અને તંદુરસ્ત રહે એવી માતાજી ને પ્રાર્થના 🙏

    • @rajdipsinhgohil8899
      @rajdipsinhgohil8899 10 หลายเดือนก่อน +1

      જ્ય માતાજીરીંકલબેન દીકરી બાપદાર્યા અમે રાજી થયા

  • @Aftsnnnnx
    @Aftsnnnnx 10 หลายเดือนก่อน +3

    ભગવાન મહાદેવ સ્વસ્થ રાખે તેવી અંત કરણ પૂર્વક મારી પ્રાર્થના🙏

    • @Aftsnnnnx
      @Aftsnnnnx 10 หลายเดือนก่อน +1

      બેબી નો જન્મ થયો કે બાબા નો

    • @sumitashekh8320
      @sumitashekh8320 10 หลายเดือนก่อน

      Baby girls 💝

  • @user-jz1qg5mw7i
    @user-jz1qg5mw7i 9 หลายเดือนก่อน +1

    રીકલબેન રામ રામ સીતા રામ દીકરી તૂલસીનોક્યારો

  • @Vjlove8999
    @Vjlove8999 10 หลายเดือนก่อน +1

    ખુબ ખુબ અભિનંદન રિંકલ ભાભી તમારા ઘર ના આંગણે લક્ષ્મી જી પધાર્યા છે એ બદલ આપણે ખુબ ખુબ્ શુભેચ્છાઓ 💐🌸🤗💞

  • @Vjlove8999
    @Vjlove8999 10 หลายเดือนก่อน +3

    Jai mataji 🙏🏻 jai shree ram 🚩 બધા લોકો ને મારા તરફ થી 😊😇💞💓🌟
    ખુશ રહો & તંદુરસ્ત રહો એવી મારા તરફ થી આપને અને આપના પરિવારને સહ અપેક્ષા 😊🥰💕💞✨

  • @jaysukhrathod8659
    @jaysukhrathod8659 10 หลายเดือนก่อน +7

    જય માતાજી ❤

  • @RB_Thakor_99255
    @RB_Thakor_99255 10 หลายเดือนก่อน +2

    ખુબ ખુબ અભિનંદન અમિતભાઈ તમારા ઘેર લક્ષ્મીજી પધાર્યા ખૂબ ખૂબ શુભેચ્છાઓ રામ રામ જય માતાજી આર બી ઠાકોર નાનીચંદુર જીલ્લો પાટણ ઉત્તર ગુજરાત

  • @ThakorRina-fo8sk
    @ThakorRina-fo8sk 9 หลายเดือนก่อน +1

    ખૂબ ખૂબ અભિનંદન રીકલ બેન અમિત ભાઈ 🎉🎉

  • @PBGujarati
    @PBGujarati 10 หลายเดือนก่อน +1

    તમે અમારી 108 નો ઉપયોગ કેમ નો કર્યો ભાઈ કૉલ કરાય ને અમે લેવા માટે આવેત ભાઈ અમે તમને હોસ્પિટલે મૂકી આવેટ

  • @user-rl5es6ys8u
    @user-rl5es6ys8u 10 หลายเดือนก่อน

    खूब खूब अभिनंदन लक्ष्मीनो 🎉🎉 जन्म थयो अमित भाई ने घरे

  • @pinalo
    @pinalo 10 หลายเดือนก่อน +1

    Tamari ladki dikari ne mahadev hamesh kush rakhe

  • @ramilaparmar9524
    @ramilaparmar9524 9 หลายเดือนก่อน

    ખૂબ ખૂબ અભિનંદન લક્ષ્મી જી પધાર્યા તમારા ઘેર

  • @jyotijagda2766
    @jyotijagda2766 10 หลายเดือนก่อน

    Laxmi padhariya buv khushi nee vaat chhe . Vansa ney ben aavi gai 🎉🎉🎉🎉🎉🎉

  • @sonallahar
    @sonallahar 9 หลายเดือนก่อน

    ખૂબ ખૂબ અભિનંદન
    તમારે ઘરે લક્ષ્મી આવ્યા છે

  • @dashrathbhaithakor7275
    @dashrathbhaithakor7275 10 หลายเดือนก่อน +1

    ખુબ ખુબ અભિનંદન અમિતભાઈ અને રિકલબેન ને દિકરી ને ભગવાન સાજા નરવા રાખે એવી પ્રાર્થના

  • @user-pu8id9kw6t
    @user-pu8id9kw6t 10 หลายเดือนก่อน

    ખુબ ખુબ અભીનંદન અમીતભાઈ ને રીકલ બેન તમારા ઘરે લક્ષ્મી પધાર્યા

  • @arjunrathava1638
    @arjunrathava1638 10 หลายเดือนก่อน +1

    ખુબ ખુબ અભિનંદન રીકંલબેન અમિત ભાઈ તમારે ઘરે દીકરી આવી ભાગ્યશાળી છો તમે ❤

  • @sakshisolanki3799
    @sakshisolanki3799 10 หลายเดือนก่อน +1

    Congratulations Amit Bhai and rinkl ben for baby girl

  • @jehalshukla72
    @jehalshukla72 10 หลายเดือนก่อน +1

    જય મહાદેવ જય માતાજી તમને તમારી દિકરી ને માં ખોડીયાર ખુબ ખુબ આશીર્વાદ આપે

  • @arjanahir9119
    @arjanahir9119 10 หลายเดือนก่อน +1

    અમિત ભાઈ તથા રીકલબેન ખુબ ખુબ અભિનંદન જય માતાજી

  • @rsdevmurari7195
    @rsdevmurari7195 10 หลายเดือนก่อน

    અમિતકુમાર જન્મ નો સમય,સ્થળ જણાવશો જેથી રાશિ, જન્માંક્ષાર જોઈ શકાય

  • @touristDipak
    @touristDipak 9 หลายเดือนก่อน +1

    માતાજી તમારા પરિવાર ને સાજા નર્વા રાખે🙏🙏🤗🤗

  • @ArtiMakwana-em5du
    @ArtiMakwana-em5du 10 หลายเดือนก่อน

    ખુબ ખુબ અભિનંદન રીકલ બેન અમીતભાઈ મા ખોડિયાર તમારી રક્ષા કરે

  • @manishaloriya4333
    @manishaloriya4333 10 หลายเดือนก่อน +1

    લક્ષ્મી રૂપે દિકરી ના જન્મ ની ખુબ ખુબ શુભેચ્છા ઓ તમને બન્નેને આને તમારાં પુરાં પરિવાર ને🎉🥳🎊💐🌺

  • @heenatrivedi4426
    @heenatrivedi4426 10 หลายเดือนก่อน

    ખુબ ખુબ અભિનંદન અમીતભાઇ અને રિકલ બેન લક્ષમીજી આવ્યા તમારે ઘરે