આયો રે આયો રે આયો રે મારો કાનુડો(ભજન નીચે લખેલું છે) (વૈકુંઠ ભજન મંડળ વડોદરા)

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ต.ค. 2024
  • આયો રે આયો રે આયો રે મારો કાનુડો
    વાસુદેવના ટોપલામાં આયો મારો કાનુડો
    આયો રે આયો રે આયો રે મારો કાનુડો
    મથુરાની જેલમાંથી આયો મારો કાનુડો
    ગોકુળિયા ગામમાં આયો મારો કાનુડો
    રંગીલો મારો ઢોલના.... ઢોલના રે એ એ
    આયો રે આયો રે આયો રે મારો કાનુડો
    નાચ તો ને કુદતો આયો મારો કાનુડો
    જશોદાની ગોદમાં આયો મારો કાનુડો
    નંદબાબાના ઘરમાં આયો મારો કાનુડો
    રંગીલો મારો ઢોલના .. ઢોલના રે એ
    આયો રે આયો રે આયો રે મારો કાનુડો
    રાધાજીના સંગમાં આયો મારો કાનુડો
    ગોપીઓના સંઘમાં આયો મારો કાનુડો
    રાસ રમાડવા આયો મારો કાનુડો
    માખણ ખાવા આયો મારો કાનુડો
    રંગીલો મારો ઢોલના ....ઢોલના રે એ
    આયો રે આયો રે આયો રે મારો કાનુડો
    સખીઓના સંઘમાં આયો મારો કાનુડો
    .....્્્બેન ના ઘરમાં આયો મારો કાનુડો
    મોરલી વગાડતો આયો મારો કાનુડો
    માખણ લૂંટાવા આયો મારો કાનુડો
    રંગીલો મારો ઢોલના ....ઢોલના રે એ
    આયો રે આયો રે આયો રે મારો કાનુડો
    આયો રે આયો રે આયો રે મારો કાનુડો

ความคิดเห็น • 138