સાચો સબંધી મારો રામ છે - ઉષ્માબેન(કિર્તન લખેલું નીચે છે) પ્રભુ શ્રીરામના નિજ મંદિરમાં આગમન નિમિત્તે

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ต.ค. 2024

ความคิดเห็น • 120

  • @b.d.vaghasiya3916
    @b.d.vaghasiya3916 18 วันที่ผ่านมา +1

    Khub j saras bhajan chhe . Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram.

  • @chandaswadia3953
    @chandaswadia3953 หลายเดือนก่อน +1

    ખુબ સરસ 👍🏻

  • @vasantibenprajapati9430
    @vasantibenprajapati9430 6 หลายเดือนก่อน +5

    જયશ્રી કૃષ્ણ બહુજ સરસ ભજન છે🙏👍

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  6 หลายเดือนก่อน

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻 જય શ્રી કૃષ્ણ

  • @shushiladave2745
    @shushiladave2745 6 หลายเดือนก่อน +2

    Jay Shree Ram vasant baa and ushma ben Daxa ben khub j sundar kirtan gayu chhe aa sabhli ne Aanand thay chhe 🙏🙏❤️❤️❤️

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  6 หลายเดือนก่อน

      કળિયુગ માં ભગવાન ના નામ નું ખુબ જ મહત્વ છે. આપણે સહુ સાથે મળી ને ભગવાન ના ગુણગાન ગાતા રહીએ.
      મસ્ત રહીએ,
      આપણા કર્મ માં વ્યસ્ત રહીએ...
      ભગવાન સહુનું મંગલ કરે એ જ શુભેચ્છા ...

  • @maldekaravadra772
    @maldekaravadra772 6 หลายเดือนก่อน +1

    વાહ ખુબ જ સરસ કિતન છે સાંભળી આનંદ થયો જય શ્રી રામ ❤❤❤❤❤❤

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  6 หลายเดือนก่อน

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻જય શ્રી રામ...🙏

  • @savitapatel6480
    @savitapatel6480 7 หลายเดือนก่อน +2

    ખુબ સુંદર ભાવવાહી,લયબદ્ધ ભજન.

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  7 หลายเดือนก่อน

      ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના... જય શ્રી કૃષ્ણ પ્રણામ...

  • @jashodathakur3772
    @jashodathakur3772 9 หลายเดือนก่อน +1

    Wah bhu saras🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  6 หลายเดือนก่อน

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @jyotibenyagnik6309
    @jyotibenyagnik6309 9 หลายเดือนก่อน +1

    Jay shree Ram khubj sundr bhjn

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  6 หลายเดือนก่อน

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @amitshah8341
    @amitshah8341 9 หลายเดือนก่อน +1

    Bhu bhu saras very very nice

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  6 หลายเดือนก่อน

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @geetadave1926
    @geetadave1926 5 หลายเดือนก่อน +1

    Jai shri Krishna Thank you it is very nice Bhajan thanks 🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 หลายเดือนก่อน

      ધન્યવાદ...આપના આશીર્વાદ અને શુભેચ્છા એ અમારી સાચી મૂડી અને બળ છે...
      ભગવાનના ગુણગાન ગાતા ગાતા આવી જ રીતે જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદય પૂર્વક આભાર...
      આપ સ્વસ્થ રહો અને સૌ સત્સંગી પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના પ્રણામ...☘️🌹💐🙏

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 9 หลายเดือนก่อน +6

    જય ભોળાનાથ ઉષ્માબેન ને વસંતબેન ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન ના સબદો બહુસરસ બેનો

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  6 หลายเดือนก่อน

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @kamalabenpadvi
    @kamalabenpadvi 9 หลายเดือนก่อน +2

    ખૂબ જસરસ કીર્તન ધન્યવાદ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  6 หลายเดือนก่อน

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @ashabendodiyar224
    @ashabendodiyar224 7 หลายเดือนก่อน +1

    વાહ વાહ બેન

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  7 หลายเดือนก่อน

      ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના... જય શ્રી કૃષ્ણ પ્રણામ...

  • @rekhabenparmar5621
    @rekhabenparmar5621 9 หลายเดือนก่อน +3

    ખૂબ ખૂબ સરસ કીર્તન ગાયું ઉષ્મા બેન જય શ્રીરામ જય ભોળાનાથ જયશ્રી સ્વામિનારાયણ 👌👍🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  6 หลายเดือนก่อน

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @MeetBhikadiya
    @MeetBhikadiya 7 หลายเดือนก่อน +1

    😊😊

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  6 หลายเดือนก่อน

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @AmrutsagarSatsang
    @AmrutsagarSatsang 9 หลายเดือนก่อน +1

    જય શ્રી રામ🙏
    ખુબ જ સુંદર રીતે ગીત ગાયું
    અમૃતસાગર સત્સંગના જય શ્રી કૃષ્ણ🙏🙏રાધે રાધે🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  6 หลายเดือนก่อน

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @Ramdevdhunmandal
    @Ramdevdhunmandal 9 หลายเดือนก่อน +1

    જય શ્રી રામ બેન

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  9 หลายเดือนก่อน

      આભાર...ધન્યવાદ...💐🙏🏻
      આપણા સૌના રૂદિયાનાં રાજા ભગવાન શ્રીરામ ૨૨ જાન્યુઆરીએ નિજ મંદિર માં પધારશે...એ મંગળ પ્રસંગના વધામણાં...દરેક નાં મનમાં પણ રામજીના વિચારો અને ચરિત્ર વણાય જાય એવી શુભકામનાઓ... સિયાવર રામચંદ્ર કી જય💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @hiteshraj609
    @hiteshraj609 9 หลายเดือนก่อน +3

    સરસ ભજન છે જય રામદેવપીર જય રણછોડરાયજી

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  6 หลายเดือนก่อน

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @narottamkgohil4955
    @narottamkgohil4955 9 หลายเดือนก่อน +1

    હરે કૃષ્ણ માતાજી
    ખૂબ ખૂબ આભાર

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  6 หลายเดือนก่อน

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @કોકીલાબેનચૌહાણ-ઝ7ર
    @કોકીલાબેનચૌહાણ-ઝ7ર 5 หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ જય માતાજી વાહ વાસંતીબેન ઉષ્માબેન દક્ષાબેન માનીયે તો તેજ સાચો સાથી છે અત્યારે કોઈને કાંય કહેવાતું નથી બાકી સમજે એના માટે બહુંજ સરસ ભજન છે આને તમે લખીને જણાવ્યું છે ધન્ય છે તમને બધાંય ને જય શ્રી કૃષ્ણ જય માતાજી સીતારામ મારી વ્હાલી વ્હાલી વ્હાલી બહેનો દિકરીઓ નેં ખુબ ખુબ ખુબ આગળ વધો અને અમોને નવાં નવાં ભજન કીર્તન મોકલતા રહો ખુશ થઈ ગયા આનંદ થયો

  • @arunabendineshbhainimavat1674
    @arunabendineshbhainimavat1674 9 หลายเดือนก่อน +1

    Atisundar👌👌🌹🌹🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  9 หลายเดือนก่อน

      આભાર...ધન્યવાદ...💐🙏🏻
      આપણા સૌના રૂદિયાનાં રાજા ભગવાન શ્રીરામ ૨૨ જાન્યુઆરીએ નિજ મંદિર માં પધારશે...એ મંગળ પ્રસંગના વધામણાં...દરેક નાં મનમાં પણ રામજીના વિચારો અને ચરિત્ર વણાય જાય એવી શુભકામનાઓ... સિયાવર રામચંદ્ર કી જય💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @VarshabenGKaklotar
    @VarshabenGKaklotar 9 หลายเดือนก่อน +1

    જય શ્રી રામ ખૂબ સરસ વાહ🙏🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  9 หลายเดือนก่อน

      આભાર...ધન્યવાદ... વર્ષા બેન...💐🙏🏻
      આપણા સૌના રૂદિયાનાં રાજા ભગવાન શ્રીરામ ૨૨ જાન્યુઆરીએ નિજ મંદિર માં પધારશે...એ મંગળ પ્રસંગના વધામણાં...દરેક નાં મનમાં પણ રામજીના વિચારો અને ચરિત્ર વણાય જાય એવી શુભકામનાઓ... સિયાવર રામચંદ્ર કી જય💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @RameshbhaiModha
    @RameshbhaiModha 9 หลายเดือนก่อน +1

    બહુ સરસ છે કીર્તન

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  6 หลายเดือนก่อน

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @ritamakwana9530
    @ritamakwana9530 6 หลายเดือนก่อน

    Jai shree Krishna 🙏khub saras bhajan che aamaj nava bhajan sambhalavjo

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  6 หลายเดือนก่อน

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻જય શ્રી કૃષ્ણ રીટા બેન...

  • @hemapatel2592
    @hemapatel2592 7 หลายเดือนก่อน +1

    Jay shree Krishan 🙏🏻🙏🏻🌹🙏🏻🙏🏻

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  7 หลายเดือนก่อน

      પ્રણામ...આભાર... ઈશ્વર કૃપા બની રહે એ જ શુભેચ્છા... હોળી ધુળેટી ની ખૂબ ખૂબ વધાઈ...🌹💐🙏

  • @alpajoshi2287
    @alpajoshi2287 6 หลายเดือนก่อน +1

    જય શ્રીકૃષ્ણ સરસ ભજન છે અમે ભાવનગર મા છુ તમારુ એડરેશૉકલૉ મને

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  6 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ અલ્પા બેન એડ્રેસ આવી રીતે યુ ટ્યુબ પણ નહિ મોકલી શકું પણ નંબર મોકલું છું ફોન કરજો. 9320919265 ઉષ્મા

  • @linamistry8452
    @linamistry8452 9 หลายเดือนก่อน +1

    Jai shree ram🙏🙏👏👏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  6 หลายเดือนก่อน

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @komaltejani360
    @komaltejani360 9 หลายเดือนก่อน +1

    Khub saras Bhajan gayu

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  6 หลายเดือนก่อน

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @dollychauhan3407
    @dollychauhan3407 9 หลายเดือนก่อน +1

    જય શ્રી ક્રિષ્ના 👏👏 ખુબ જ઼ સરસ ભજન 6👌🏻👌🏻👌🏻

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  9 หลายเดือนก่อน

      આભાર...ધન્યવાદ...ડોલી બેન જય શ્રી કૃષ્ણ...💐🙏🏻
      આપણા સૌના રૂદિયાનાં રાજા ભગવાન શ્રીરામ ૨૨ જાન્યુઆરીએ નિજ મંદિર માં પધારશે...એ મંગળ પ્રસંગના વધામણાં...દરેક નાં મનમાં પણ રામજીના વિચારો અને ચરિત્ર વણાય જાય એવી શુભકામનાઓ... સિયાવર રામચંદ્ર કી જય💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @geetakawa-uh4fc
    @geetakawa-uh4fc 9 หลายเดือนก่อน +1

    ખુબ સરસ ભજન છે ધન્ય વાદ જય શ્રીકૃષ્ણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  6 หลายเดือนก่อน

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @manjulaprajapati9399
    @manjulaprajapati9399 9 หลายเดือนก่อน +1

    જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ બહુ સરસ ભજન ગાયુ છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  6 หลายเดือนก่อน

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @rekhadhakan8643
    @rekhadhakan8643 9 หลายเดือนก่อน +2

    Jay shriram. Bdha. Bhjn. Hu. Jovchu. Supr. Bdha. Bhjn. Supr dupr che6

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  6 หลายเดือนก่อน

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @hariharsamvad8263
    @hariharsamvad8263 9 หลายเดือนก่อน +1

    જય શ્રી રામ સરસ ❤❤❤❤❤ ઉષ્મા બેન ખૂબ સરસ કીર્તન ❤

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  6 หลายเดือนก่อน

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @vinubhaipolabhai4590
    @vinubhaipolabhai4590 9 หลายเดือนก่อน +1

    🙏👏👌🎉 જય શ્રી કૃષ્ણ જય સીતારામ ખૂબ ખૂબ સરસ ભજન છે🎉

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  6 หลายเดือนก่อน

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @dholakiyaparesh4469
    @dholakiyaparesh4469 9 หลายเดือนก่อน +1

    જય શ્રી કૃષ્ણ 🙏 જય શ્રી રામ 🙏
    ઉષ્મા બેન વસંત માસી દક્ષા બેન
    ખુબ ખુબ સરસ 👌👌👌👌👌
    ચાલે મારી નાવડી ભગવાન ભરોસે
    કામ બધા થાય મારા રામ ભરોસે ભગવાન ભરોસે
    | રામ. |
    .

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  6 หลายเดือนก่อน

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @latagohel7183
    @latagohel7183 9 หลายเดือนก่อน +1

    જય શ્રી કૃષ્ણ. રાધેરાધે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  9 หลายเดือนก่อน

      આભાર...ધન્યવાદ...લતા બેન જય શ્રી કૃષ્ણ...રાધે રાધે...💐🙏🏻
      આપણા સૌના રૂદિયાનાં રાજા ભગવાન શ્રીરામ ૨૨ જાન્યુઆરીએ નિજ મંદિર માં પધારશે...એ મંગળ પ્રસંગના વધામણાં...દરેક નાં મનમાં પણ રામજીના વિચારો અને ચરિત્ર વણાય જાય એવી શુભકામનાઓ... સિયાવર રામચંદ્ર કી જય💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @nirmalaraval935
    @nirmalaraval935 9 หลายเดือนก่อน +1

    જય શ્રી રામ ધન્યવાદ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  6 หลายเดือนก่อน

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @SudhaMSukhanandi-vr8ij
    @SudhaMSukhanandi-vr8ij 9 หลายเดือนก่อน +2

    Jay siyaram🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  9 หลายเดือนก่อน

      આભાર...ધન્યવાદ...💐🙏🏻
      આપણા સૌના રૂદિયાનાં રાજા ભગવાન શ્રીરામ ૨૨ જાન્યુઆરીએ નિજ મંદિર માં પધારશે...એ મંગળ પ્રસંગના વધામણાં...દરેક નાં મનમાં પણ રામજીના વિચારો અને ચરિત્ર વણાય જાય એવી શુભકામનાઓ... સિયાવર રામચંદ્ર કી જય💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @ilavaddoriya7685
    @ilavaddoriya7685 9 หลายเดือนก่อน +1

    Very nice

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  6 หลายเดือนก่อน

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @AshokPatel-ur9jf
    @AshokPatel-ur9jf 7 หลายเดือนก่อน +1

    ગુજરાતીમાં ભજન લખ્યું છે તેનો તમોને ખૂબ ખૂબ આભાર , સરસ સહેલું ભજન છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  6 หลายเดือนก่อน

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @jasumatioza2495
    @jasumatioza2495 9 หลายเดือนก่อน +1

    ઉષાબેન બહુ સરસ કીર્તન છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  6 หลายเดือนก่อน

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @DIPIKABENSONI
    @DIPIKABENSONI 9 หลายเดือนก่อน +1

    Jay shree Ram

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  9 หลายเดือนก่อน

      આભાર...ધન્યવાદ...💐🙏🏻
      આપણા સૌના રૂદિયાનાં રાજા ભગવાન શ્રીરામ ૨૨ જાન્યુઆરીએ નિજ મંદિર માં પધારશે...એ મંગળ પ્રસંગના વધામણાં...દરેક નાં મનમાં પણ રામજીના વિચારો અને ચરિત્ર વણાય જાય એવી શુભકામનાઓ... સિયાવર રામચંદ્ર કી જય💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @jagabhaipatel3290
    @jagabhaipatel3290 9 หลายเดือนก่อน +1

    જયશ્રી રામ રામ🙏⭐🌸💐🪴

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  9 หลายเดือนก่อน

      આભાર...ધન્યવાદ...💐🙏🏻
      આપણા સૌના રૂદિયાનાં રાજા ભગવાન શ્રીરામ ૨૨ જાન્યુઆરીએ નિજ મંદિર માં પધારશે...એ મંગળ પ્રસંગના વધામણાં...દરેક નાં મનમાં પણ રામજીના વિચારો અને ચરિત્ર વણાય જાય એવી શુભકામનાઓ... સિયાવર રામચંદ્ર કી જય💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @JiyabaZala-ej1zp
    @JiyabaZala-ej1zp 9 หลายเดือนก่อน +1

    જય માતાજી 🙏🙏
    ઉષ્મા બેન શંકર ભગવાનની મોજડી --આ ભજન ગાજો ને.
    તમારા બધાં જ કિર્તન બહુ જ સરસ હોયછે.

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  6 หลายเดือนก่อน

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻હા જી જરૂર તમે કહ્યું એ કિર્તન ગાઇને મુકીશું...💐🙏

  • @mamtadevganiya2819
    @mamtadevganiya2819 9 หลายเดือนก่อน +1

    Jay shree Ram

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  6 หลายเดือนก่อน

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @MrudulaJoshi-z5u
    @MrudulaJoshi-z5u 9 หลายเดือนก่อน +1

    Jay sheer ram

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  6 หลายเดือนก่อน

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @anjanapatel3222
    @anjanapatel3222 9 หลายเดือนก่อน +1

    🙏🙏🙏very nice bhajan

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  6 หลายเดือนก่อน

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @kokilajethva8196
    @kokilajethva8196 9 หลายเดือนก่อน +1

    Very very nice Bhajan

    Jay shree Krishna 🙏🌹🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  6 หลายเดือนก่อน

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @alkapanchal8004
    @alkapanchal8004 9 หลายเดือนก่อน +1

    સરસ ભજન છે સાથે રાગ પણ લખો તો વધારે સારું 🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  6 หลายเดือนก่อน

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻રાગ - સાચું સોનું તો મારે શામળો રે

  • @jyotisonaiya9248
    @jyotisonaiya9248 9 หลายเดือนก่อน +2

    જય દ્વારકાધીશ, ખૂબ જ સુંદર અને સાચુ કીર્તન છે, ભગવાન જ આપણા છે, બાકી ના સંબંધો સ્વાર્થ અને મોહમાયા ના હોય છે, ખૂબ જ સુંદર છે કીર્તન જય દ્વારકાધીશ,

    • @nandmoliya9348
      @nandmoliya9348 9 หลายเดือนก่อน +1

      Q

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  6 หลายเดือนก่อน

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @yoginishah5086
    @yoginishah5086 9 หลายเดือนก่อน +1

    nice nice bhajan yogini Baroda yoginishah and voice nice

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  6 หลายเดือนก่อน

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @ranjansuba
    @ranjansuba 9 หลายเดือนก่อน +1

    જય શ્રીરામજયહનુમહાનદાદાનીજયહો🙏🌹🙏👍👌👌👌👌👌👌👍👍

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  6 หลายเดือนก่อน

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @neelapandya6315
    @neelapandya6315 8 หลายเดือนก่อน +1

    🙏🙏🏻🙏🏻🙏🏻

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  6 หลายเดือนก่อน

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @UmeshPatel-v6m
    @UmeshPatel-v6m 9 หลายเดือนก่อน +1

    જય શ્રી કૃષ્ણ લખી ને મુકો

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  9 หลายเดือนก่อน

      સાચો સંબંધી મારો રામ છે રે મારે બીજાનું શું કામ છે
      ભક્તોનો ભગવાન છે રે મારે બીજાનું શું કામ છે
      કૈલાશધામ છે ભોળાનાથ ના નામ છે
      ડમરુ ધારી નો મારે સાથ છે રે મારે બીજાનું શું કામ છે
      સાચો સંબંધી મારો રામ છે રે મારે બીજાનું શું કામ છે...
      અયોધ્યા ધામ છે રામચંદ્ર નામ છે
      ધનુષધારી નો મારે સાથ છે રે મારે બીજાનું શું કામ છે
      સાચો સંબંધી મારો રામ છે રે મારે બીજાનું શું કામ છે...
      વૈકુંઠધામ છે વિષ્ણુ દેવ ના નામ છે
      ચક્રધારીનો મારે સાથ છે રે મારે બીજાનું શું કામ છે
      સાચો સંબંધી મારો રામ છે રે મારે બીજાનું શું કામ છે...
      દ્વારિકા ધામ છે કૃષ્ણ એના નામ છે
      મોરલીવાળા નો મારે સાથ છે રે મારે બીજાનું શું કામ છે
      સાચો સંબંધી મારો રામ છે રે મારે બીજાનું શું કામ છે...
      સાળંગપુર ધામ છે હનુમાનજી ના નામ છે
      ગદાધારી નો મારે સાથ છે રે મારે બીજાનું શું કામ છે
      સાચો સંબંધી મારો રામ છે રે મારે બીજાનું શું કામ છે...
      ગણેશપુરા ધામ છે ગણપતિ બાપ્પા નામ છે
      ઉંદર વાળા નો મારે સાથ છે રે મારે બીજાનું શું કામ છે
      સાચો સંબંધી મારો રામ છે રે મારે બીજાનું શું કામ છે...
      રણુજા ધામ છે રામાપીર ના નામ છે
      ભાલાવાળા નો મારે સાથ છે રે મારે બીજાનું શું કામ છે
      સાચો સંબંધી મારો રામ છે રે મારે બીજાનું શું કામ છે...
      રાજપરા ધામ છે ખોડલ માના નામ છે
      મગરવાળાનો મારે સાથ છે રે મારે બીજાનું શું કામ છે
      સાચો સંબંધી મારો રામ છે રે મારે બીજાનું શું કામ છે...

  • @ranjansuba
    @ranjansuba 9 หลายเดือนก่อน +1

    રાધેરાધેબહેનો🙏🌹🙏👌👌👌👌👍👌👍👍👍🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  6 หลายเดือนก่อน

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @tskukadiya5131
    @tskukadiya5131 9 หลายเดือนก่อน +2

    T.s

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  6 หลายเดือนก่อน

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @yoginijoshi944
    @yoginijoshi944 9 หลายเดือนก่อน +1

    ખુબજ સુંદર કીર્તન 🙏🏻🙏🏻🙏🏻

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  6 หลายเดือนก่อน

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @dashrathpatel7353
    @dashrathpatel7353 9 หลายเดือนก่อน +1

    Khub saras Bhajan se

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  6 หลายเดือนก่อน

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @PushpabenMonpara
    @PushpabenMonpara 9 หลายเดือนก่อน +1

    Jay shree ram

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  9 หลายเดือนก่อน

      આભાર...ધન્યવાદ...💐🙏🏻
      આપણા સૌના રૂદિયાનાં રાજા ભગવાન શ્રીરામ ૨૨ જાન્યુઆરીએ નિજ મંદિર માં પધારશે...એ મંગળ પ્રસંગના વધામણાં...દરેક નાં મનમાં પણ રામજીના વિચારો અને ચરિત્ર વણાય જાય એવી શુભકામનાઓ... સિયાવર રામચંદ્ર કી જય💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @quirtebaiajitshim6456
    @quirtebaiajitshim6456 9 หลายเดือนก่อน +1

    Jay shree Krishna 🙏