થેન્ક્યુ તમામ મિત્રો ને ❤️🙏 મહેનત કરવાવાળા ની હાર નથી થતી❤️😊😍 બધાની સાથે પ્રેમ થી રહેવુ અને કોઈ સાથે સબંધ બગાડવો નહી😊 મારી જીંદગી નો નીયમ છે કે આપણે સારા બનીશુ તો કઠ્ઠણ કાળજા નો વ્યક્તિ પણ તમને પ્રેમ થી સ્વીકારશે😍❤️ Love u all frends 😍 મારા કોઈ ફેન નથી બધા મિત્રો છે❤️😍 હર પલ આપના દીલ મા રહેવાની કોશીશ રહેશે❤️😍
ગુજજૂ લવગૂરૂ એ વાત સરસ કરી કે તમે કોઇ દિવસ બીજા લોકો ઉપર આધાર ના રાખવો 🔥🙌🏻 ને મહેનત કરી ને આગળ ગયા હોય તો એ success વધારે ટકે 🙌🏻🙌🏻 Khub sars vato sambhalva mli thank you so much 😊 Prakash 🙌🏻
ખૂબ જ સુંદર વાતો કરી ગુજ્જુ ભાઈ એ. આપડા બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારો માંથી આવા સુંદર વ્યક્તિ દિવસે ને દિવસે ગુજરાત , દેશ અને દુનિયાભર માં આવા વ્યક્તિઓ આગળ આવે તેમજ જે લોકો હજી વિચારે છે કે દેશી બનાસકાઠા વાળા બિચારા છે. પણ એ સમય દૂર નથી કે આ મહાન વ્યક્તિઓ તમને મનોરંજન પૂરું નહી પાડે ને તો તમે બિચારા બની જશો. 🙏🙏🙏🙏🙏🙏હા મારું બનાસકાંઠા 🙏🙏
ચંદન ભાઈ ખુબ આગળ વધો. મા બાપનુ નામ ઉજ્જવલ થાય. તેમજ ગામનું ગૌરવ વધે અને રાષ્ટ્રનું નામ રોશન થાય તેવા પ્રયત્નો થકી અમે બધા દિલથી શુભેચ્છા પાઠવીએ છીએ આપને 🙏
ખાસ જોજો ગુજ્જુલવગુરુ ની સફર👉th-cam.com/video/hC9xWE92i4g/w-d-xo.html
L
થેન્ક્યુ તમામ મિત્રો ને ❤️🙏
મહેનત કરવાવાળા ની હાર નથી થતી❤️😊😍
બધાની સાથે પ્રેમ થી રહેવુ અને કોઈ સાથે સબંધ બગાડવો નહી😊
મારી જીંદગી નો નીયમ છે કે આપણે સારા બનીશુ તો કઠ્ઠણ કાળજા નો વ્યક્તિ પણ તમને પ્રેમ થી સ્વીકારશે😍❤️
Love u all frends 😍
મારા કોઈ ફેન નથી બધા મિત્રો છે❤️😍
હર પલ આપના દીલ મા રહેવાની કોશીશ રહેશે❤️😍
Love you guru😍😍😍
Bhukka bukka
Kisan નું નોમ ના લીધું bhai ❤❤🌹🌹
👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
Ha bhai 🌹🌹❤❤❤❤❤❤
Nice super duper jordar video bhai ha moj.... gujju love GURU
...... Vishnu porana gitkar
વાહ ભાઈ વાહ.. ઘણું શીખવા મળ્યું આ ઇન્ટરવ્યૂ માં થી ❤️❤️🎉🎉
ખૂબ સારી વાત છે મટીરીયલ ખુદ નું હોવું જોઈએ..... ભાઇ...બનાસ નો હીરલો
મારો ગોગો ચેહર તમારા રખોપા કરે 🙏🙏🙏🙏🙏ખુબ આગળ વધો 🙏
😘😘😘😘😘😘😘😘love you 🥰🥰🥰🥰🥰🥰🥰
😍😍😍❤❤❤
❤️
સુપરહીટ ઇન્ટરવ્યૂ ગુજ્જુ ભાઈ જય માતાજી
ગુજજૂ લવગૂરૂ એ વાત સરસ કરી કે તમે કોઇ દિવસ બીજા લોકો ઉપર આધાર ના રાખવો
🔥🙌🏻
ને મહેનત કરી ને આગળ ગયા હોય તો એ success
વધારે ટકે 🙌🏻🙌🏻
Khub sars vato sambhalva mli thank you so much 😊 Prakash 🙌🏻
Super duper hit Interview 🎉🙏👍❤️
વાહ મારા...ભાઈ ...વાહ...
જય હો...
ગુલાબ જી નાં જય માતાજી ❤️
Jordar Prakash
Bau j sars 🙌🏻🙌🏻🙌🏻✌️👌👌👌
Moj aavi gai ho
જોરદાર હો ભાઈ
સિંગર વિનુ ઠાકોર ના તરફથી ફૂલ સપોટ ચંદનભાઈ ને જય માતાજી 🙏🙏🙏🙏
આ ઈન્ટરવ્યુ થી ખુબ પ્રેરણા મળે એવો છે...
Ok
હા મોજ હા ભાઈ પકાભાઈ આપણા તરફ થી ફૂલ સપોર્ટ અડધી રાતે ભાઈ તમને.......... તમે પણ ખૂબ આગળ વધો ભાઈ આવી રીતે...........🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
Good jod havaj gujju bha.. 🙏🏼
Vahto is great😍
Kamu kadiyo😂
ખૂબ જ સુંદર વાતો કરી ગુજ્જુ ભાઈ એ.
આપડા બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારો માંથી આવા સુંદર વ્યક્તિ દિવસે ને દિવસે ગુજરાત , દેશ અને દુનિયાભર માં આવા વ્યક્તિઓ આગળ આવે તેમજ જે લોકો હજી વિચારે છે કે દેશી બનાસકાઠા વાળા બિચારા છે.
પણ એ સમય દૂર નથી કે આ મહાન વ્યક્તિઓ તમને મનોરંજન પૂરું નહી પાડે ને તો તમે બિચારા બની જશો.
🙏🙏🙏🙏🙏🙏હા મારું બનાસકાંઠા 🙏🙏
સરસ માહિતી આપી લોકો ને. जय हिंद वन्देमातरम जय श्री राम
Vah gujju bhai su tamaru interview jordar 👌👌👍👌👍👍👍
સુપર ભાઈ 🙏🙏🙏
Mara suigam no hero salute
આખું જોયું મોજ આવી
વાહ ભાઈ સુપરસ્ટાર 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
જય ઠાકર ધણી પરકાસભાઈ આપણો ફુલ સ્પોટ રણુ ભરવાડ
🙏
🙏
Super duper hit 👌
સુપર છે ભી ઉપર 👌👌👌👌
Vah prakashbhai / gujju bhai 👍❤️
Ha moj ha ❤️💐💕
ગુજ્જુભાઈ સુપર
Jay Mataji
Khub sarash
Nice 🙏🙏🙏🙏🙏🙏
🙏
સુપર હીટ વીડિયો બનાવીને છે મિત્રો સપોર્ટ કરજો ભરત ઠાકોર સેસણ વાળા તરફથી ફૂલ સ્પોટ છે
Hum.rajsthan.se.chandan.bhai.ko.like.ker.rhe.hai.jay.jawan.i.love.indian.armey
Ghujju.bhai.north.gujrat.king
હું પણ ગુજ્જુ લવ ગુરૂ નો બયું મોટો આશિક છું love you ❤️❤️❤️❤️❤️
Jay hoooo
Jay mataji official comedy videos તરફથી ફૂલ સપોર્ટ 🙏🙏🙏🙏🙏
Abhar vala
Gujju love guru my idol thank you so much sir amazing interview
ફુલ સપોર્ટ છે.
Khub khub Aagal vadho 👍🌹
👏👏👏👏👏
સુપર ભાઈ... 🥰🥰🥰
ગુજ્જુભાઈ ખૂબ પ્રગતિ કરો એવી માતાજીને પ્રાર્થના કરુ છું.
ચંદન ભાઈ ખુબ આગળ વધો. મા બાપનુ નામ ઉજ્જવલ થાય. તેમજ ગામનું ગૌરવ વધે અને રાષ્ટ્રનું નામ રોશન થાય તેવા પ્રયત્નો થકી અમે બધા દિલથી શુભેચ્છા પાઠવીએ છીએ આપને 🙏
Jay mataji
Ha moj bhai
My favourite guju love guru 😀👍
Nice prakash bhai 👌
સુપર dupar 👌👌👌👌
Gujju bhai good job
બહુ સરસ. પ્રકાશભાઈ જમડા
Super 🤘
હા મોજ હા ભાઈ 👌👌👌
Supab pich and comedy intarvyu 👍👌👌👌
Bhai Bhai
🥰🥰💪🏻🙏🏻👌🏻👌🏻💯✔️
th-cam.com/video/XaM1J3rErL0/w-d-xo.html
ખૂબ ખૂબ અભિનંદન ગુજ્જુભાઈ
Super bhai
Jay ho
❤️❤️❤️❤️❤️❤️
Love you Gujju bhai ❤🙏
👌👌👌
❤️
બહુ સરસ 🙏 Jay dwarkadhish 🙏
Khub agal vadho
Gujrat ke comedy ગુરુ chandu
જોરદાર ઈન્ટરવ્યુ
🙏🙏🙏🙏
Super super
Mr. Goga vada..... અમારી કોમેડી ચેનલ છે
જય ખાખીજી મહારાજ
જોરદાર
હા મારા વ્હલા ગુજ્જુ ભાઈ
Full Support In Sanju Navabhilot
Full support Of sanju navabhilot
વાહ.ભાઈ
Nice motivation vedio 👌👌
Nice ekdum bhai
ખુબ સરસ
સુપર ભાઈ
મોજ કરદી મોજ મોજ મોજ
Sachi vat gujju love guru
Jay હો
Nice...👌👌
Thanks 😊
th-cam.com/video/XaM1J3rErL0/w-d-xo.html
Jordarrr
Jordar video chhe
Wah mara bhai wah...super duper hitt 🙌🙌👌👌
Technical Thakor Nu interview Lavo Jordar Video Hoy Chhe Amna
Ha moj ha
Super 👍❤️👍 #Ckdigital
Boom boom boom 🔥
Super. Ho. Bhai. Moj Kara. Di
ખુબ ખુબ અભિનંદન સાહેબ
Superb 🥰
Superb 👌🙌🙏
Moj moj
ખુબ સરસ 👍👍
Good
હા ભાઈ હા
Superb
ફોર્ડ કપની મતલબ ગેલજ ટ્રેડિંગ ઇન્ડિયા પ્રાઇવેટ
બહુ સરસ