જો તમને પણ લાગે છે કે તમારી સ્ટોરી લોકો ને પ્રેરણા આપી શકે છે તો આજે જ જોઈન કરો Good Talks Join us at Good Talks and help others find their way through your great journey. Mobile: 9974324505 Email: info.goodtalks@gmail.com
@@goodtalks115 મારી સ્ટોરી છે પણ બવજ કરુણ છે સાહેબ 🙌🏻હું 6,7 વરસ નો હતો ત્યારે પૂર્વી નામ ની છોકરી હતી મારા ઘર ની બાજુમાં રેતી અમે ત્યારે ઘર ઘર રમતા ત્યારે અમે બંને લગન કરતા પછી એના પપ્પા એને અમદાવાદ લય ગયા અને અમે બંને એક બીજા ને ભૂલી ગયા બસ યાદ હતું તો એટલું કે કોઈ પૂર્વી હતી જેની સાથે નાનપણ માં પ્રેમ જેવું કયક હતું પણ આજે ક્યાં છે એ નથી ખબર હું 23 વરસ નો થય ગયો ત્યારે મારા બેન ને પૂર્વી ના મોટા બેન મળ્યા અને એમને મારા બેન ને પૂર્વી નો નંબર આપ્યો ને મે એમની પાસે થી નંબર chana mana લય લીધો પછી મે એની સાથે ૧૬ વરસ પછી વાત કરી અને મે ફોન કરી ને એટલું કહ્યું કે હાલો તો અને સીધું એમજ કહ્યું કે તું રાહુલ છે હું અવાજ ઓળખી ગય એન્ડ અમે વાત ચાલુ કરી નાનપણ યાદ કર્યું ને પાછું બધું યાદ આવ્યું ને મે એમ કીધું ચાલ ને લગન કરી લય એ અને એ સમયે એ લાઈફ ટાઈમ માટે કેનેડા જવાની હતી તો પણ એને ત્યાં જવાનું ના પડી એના ઘર ના લોકો ને અને મારી સાથે લગ્ન કરી ને ભાડા ના મકાન માં રહી અને અમારા લગ્ન ના ૧૦ જ મહિના માં અમારું બાઇક એક્સિડન્ટ થયું અને એ આ દુનિયા છોડી ને ચાલી ગય આજે 4 મહિના થવા આવ્યા છે આજે પણ એને રોજ યાદ કરી ને રડું છું અને એ મારતા પહેલા કહી ગય હતી કે હું મરી ને પણ તારી જોડે રહીશ જો હું સપના માં આવી ને કહું ને કે રાહુલ હું સાથે જ છું એકલો નથી તો જ માનજે કે તારી પૂર્વી હતી બાકી ભૂલી જજે મને અને તમે નય માનો સાહેબ એ સાચું સપના માં આવી ને કહી ગય કે હું પૂર્વી તારી સાથે જ છું મારા જીવ તું એકલો નથી તારો સમય પૂરો ન થાય ત્યાર સુધી હું તારી સાથે રહીશ ને પછી તું આવે ત્યારે ભગવાન પાસે તારો હાથ પકડી ને જયસ કે ભગવાન મારો રાહુલ આવી ગયો હવે અમને બીજે જનમ આપો ને ફરી થી એક કરો 😭🥺😢😔 ને બીજા જનમ માં આપણે સાથે હસુ અને આમાં હજી બવ બધી વાતો મે નથી કરી કેમ કે msg બવજ લાંબો થય જસે સાહેબ જો સ્ટોરી ગમી હોય તો પ્લીઝ એક વાર ફોન કરજો હું આખી સ્ટોરી કહીશ 9687737246 આ સ્ટોરી તો અડધી પણ નથી આના થી પણ બવજ કરુણ સ્ટોરી છે હજી 🙌🏻🙏🏻
Bhai pase to hotel pan hati to garib kyathi hoe... Pele thi paristhiti kharab hoi to hotel Kem lidhi... Ane bhada nu accident thayu pan bhai nu no thayu aa kevi vat kevay...
@@Gujrat_gaming_Yt mitr samjjo mane kem ke parsanaly janu chhu hotal tyare saru hatu but emna janm pahela exidunt thayo hato e samaye emna parivar ma ma bap and ben hata but jyare samajan ave and koi a vat janave tyare samjeli a vat puchhva par batavi hati
હું એક એવી પરિસ્થિતિમાં થી પસાર થયો છું... કોઇ દિવસ જો ઘરમાં લોટ નાં હોય તો કોઇ ઉછીનો લોટ પણ્ નાં આપતું હાલમાં ભગવાન ની ઘણી દેન છે પણ્ પાછલો સમય જો યાદ આવે ને શરીર કંપી ઉઠે છે... એટલે જ ભગવાન નેં એટલી પ્રાર્થના કરું છું કે કોઇ નો સમય મારાં જેનો નાં આવે
Hal Mari પરિસ્થિતિ આવી જ છે. મારે 3 લાખ ની જરૂર છે કોઈ આપતું નથી... મારે ભીડ કાઢવી છે. 4 વરસ પછી ચૂકવી દઈશ વ્યાજ સાથે કોઈ આપવા તૈયાર નથી . 4 હજાર માં ઘર ચાલવું છું...🙁
My best friend Gujju Bhai is a very nice person and comes from a very poor family and is famous as comedy king in Gujarat for his laughter skills.Sadaram bapa bless u for bright future
ખરાબ પરથિતિ ખરાબ સમય સાથે લડવું પડે છે દુખો માથી ઘણું બધું શીખવા મળે છે પણ ઈમાનદારી સાથે ગરીબી કાઢો ત્યારે કુદરત સાચા સાથે પરીક્ષા કરે છે કુદરત દુઃખો સામે હાર ન માનવી કુદરત સાથે હોય છે પણ વિશ્વાસ ને ભરોસો કુદરત બહુ સફળતા આપે છે ખુબ સરસ લવ ગુરૂ ની પરીથીતી ની પરિચય ભગવાન માતાજી ઘણો સાથ આપ્યો છે મારી ગરીબી પણ એવી છે પણ કુદરત સાથ આપશે સો ટકા વિશ્વાસ છે 😮😮
જો તમને પણ લાગે છે કે તમારી સ્ટોરી લોકો ને પ્રેરણા આપી શકે છે તો આજે જ જોઈન કરો Good Talks
Join us at Good Talks and help others find their way through your great journey.
Mobile: 9974324505
Email: info.goodtalks@gmail.com
@@goodtalks115 મારી સ્ટોરી છે પણ બવજ કરુણ છે સાહેબ 🙌🏻હું 6,7 વરસ નો હતો ત્યારે પૂર્વી નામ ની છોકરી હતી મારા ઘર ની બાજુમાં રેતી અમે ત્યારે ઘર ઘર રમતા ત્યારે અમે બંને લગન કરતા પછી એના પપ્પા એને અમદાવાદ લય ગયા અને અમે બંને એક બીજા ને ભૂલી ગયા બસ યાદ હતું તો એટલું કે કોઈ પૂર્વી હતી જેની સાથે નાનપણ માં પ્રેમ જેવું કયક હતું પણ આજે ક્યાં છે એ નથી ખબર હું 23 વરસ નો થય ગયો ત્યારે મારા બેન ને પૂર્વી ના મોટા બેન મળ્યા અને એમને મારા બેન ને પૂર્વી નો નંબર આપ્યો ને મે એમની પાસે થી નંબર chana mana લય લીધો પછી મે એની સાથે ૧૬ વરસ પછી વાત કરી અને મે ફોન કરી ને એટલું કહ્યું કે હાલો તો અને સીધું એમજ કહ્યું કે તું રાહુલ છે હું અવાજ ઓળખી ગય એન્ડ અમે વાત ચાલુ કરી નાનપણ યાદ કર્યું ને પાછું બધું યાદ આવ્યું ને મે એમ કીધું ચાલ ને લગન કરી લય એ અને એ સમયે એ લાઈફ ટાઈમ માટે કેનેડા જવાની હતી તો પણ એને ત્યાં જવાનું ના પડી એના ઘર ના લોકો ને અને મારી સાથે લગ્ન કરી ને ભાડા ના મકાન માં રહી અને અમારા લગ્ન ના ૧૦ જ મહિના માં અમારું બાઇક એક્સિડન્ટ થયું અને એ આ દુનિયા છોડી ને ચાલી ગય આજે 4 મહિના થવા આવ્યા છે આજે પણ એને રોજ યાદ કરી ને રડું છું અને એ મારતા પહેલા કહી ગય હતી કે હું મરી ને પણ તારી જોડે રહીશ જો હું સપના માં આવી ને કહું ને કે રાહુલ હું સાથે જ છું એકલો નથી તો જ માનજે કે તારી પૂર્વી હતી બાકી ભૂલી જજે મને અને તમે નય માનો સાહેબ એ સાચું સપના માં આવી ને કહી ગય કે હું પૂર્વી તારી સાથે જ છું મારા જીવ તું એકલો નથી તારો સમય પૂરો ન થાય ત્યાર સુધી હું તારી સાથે રહીશ ને પછી તું આવે ત્યારે ભગવાન પાસે તારો હાથ પકડી ને જયસ કે ભગવાન મારો રાહુલ આવી ગયો હવે અમને બીજે જનમ આપો ને ફરી થી એક કરો 😭🥺😢😔 ને બીજા જનમ માં આપણે સાથે હસુ અને આમાં હજી બવ બધી વાતો મે નથી કરી કેમ કે msg બવજ લાંબો થય જસે સાહેબ જો સ્ટોરી ગમી હોય તો પ્લીઝ એક વાર ફોન કરજો હું આખી સ્ટોરી કહીશ 9687737246 આ સ્ટોરી તો અડધી પણ નથી આના થી પણ બવજ કરુણ સ્ટોરી છે હજી 🙌🏻🙏🏻
ખરાબ પરસ્થિતિ માંથી આવી પરસ્થિતિમાં પોહચ્યા ખરેખર મહેનત રંગ લાવી છે ❤
Bhai pase to hotel pan hati to garib kyathi hoe... Pele thi paristhiti kharab hoi to hotel Kem lidhi... Ane bhada nu accident thayu pan bhai nu no thayu aa kevi vat kevay...
@@Gujrat_gaming_Yt mitr samjjo mane kem ke parsanaly janu chhu hotal tyare saru hatu but emna janm pahela exidunt thayo hato e samaye emna parivar ma ma bap and ben hata but jyare samajan ave and koi a vat janave tyare samjeli a vat puchhva par batavi hati
ખુબ જ મુસ્ત મોટીવેટેડ સ્ટોરી ગુજજુ લવ ગુરુ.
Sachu ❤️
આપની હિંમત ધીરજ ને ખુબ ખુબ ધન્યવાદ આપ જીવનમાં વધારે પ્રગતિ કરો તેવી શુભકામના શુભેચ્છા
Heart touching story
ગુજ્જુ ભાઈ ના વિડિયો જોવો એટલે ગમે તેનું દુઃખ હળવું થઈ જાય અને રડતા વ્યક્તિ ને હસવું જ પડે એટલી સરસ કોમેડી કરે છે
જય જય ગરવી ગુજરાત આગળ વધો માં ભગવતીને પ્રાથના કરૂ❤❤🎉🎉
Jay mataji gujju bhai khub aagad vadho evi momai ne prathna 🎉
ખૂબ સરસ ગુજ્જુભાઈ ભગવાન શિવ તમને શક્તિ આપે 🎉🎉🎉
ખુબ ખરાબ પરિસ્થીતિ વિતાવિને ચંદનભાઈ તમે આજે ખુબ સારી રીતે આગળ વધીારહ્યાછો એ તમારી મહેનતનાાકારણે ❤❤❤❤❤❤
સરસ ગુજુભાઈ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
ભગવાનનું પ્રાર્થના કરું છું તમે આગળ જાઓ
હું એક એવી પરિસ્થિતિમાં થી પસાર થયો છું... કોઇ દિવસ જો ઘરમાં લોટ નાં હોય તો કોઇ ઉછીનો લોટ પણ્ નાં આપતું હાલમાં ભગવાન ની ઘણી દેન છે પણ્ પાછલો સમય જો યાદ આવે ને શરીર કંપી ઉઠે છે... એટલે જ ભગવાન નેં એટલી પ્રાર્થના કરું છું કે કોઇ નો સમય મારાં જેનો નાં આવે
Hal Mari પરિસ્થિતિ આવી જ છે. મારે 3 લાખ ની જરૂર છે કોઈ આપતું નથી... મારે ભીડ કાઢવી છે. 4 વરસ પછી ચૂકવી દઈશ વ્યાજ સાથે કોઈ આપવા તૈયાર નથી . 4 હજાર માં ઘર ચાલવું છું...🙁
@@Eyekiller-gs1mn લૉન કરી નાખીએ
Great success and proud to you gujju love guru ❤❤❤❤❤❤❤❤
ગુજ્જુ ભાઈ એક એવા દિલદાર માણસ છે કે જેમના માટે જેટલું લખું એટલું ઓછું છે.. મારા માટે ભગવાન છે ❤ love you ❤️ ગુજ્જુ ભાઈ ❤
ખૂબ સરસ ચંદનભાઈ . ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ આગળ વધો એવી ભગવાન ને હું પ્રાર્થના કરું છું.નવા વર્ષ ના જય માતાજી.અશોકભાઈ.હારીજ.❤👌👍
ખૂબ જ આગળ વધો.માં નડેશ્વરી.ને. પ્રાથના .હા.મારા. suigam.ના સાવજ❤
જય માં નડેશ્વરી😊❤
Wahh suigaam
ખૂબ સરસ રીતે વાત કરી ધન્યવાદ લવગુરૂ
વા ભાઈ મોજ કર દી હો બહોત બહોત ધન્યવાદ ભાઈ ❤❤❤❤
My best friend Gujju Bhai is a very nice person and comes from a very poor family and is famous as comedy king in Gujarat for his laughter skills.Sadaram bapa bless u for bright future
Thank you sir
બહુજ સરસ જીવન જીવવાની પ્રેરણા આપી તમારા જીવન
ખુબજ સરસ વિડિઓ બનવો છો ભાઈ તમે અમે તમારા વિડીયો જોયે છે 🎉🎉🎉
સરસ ભાઈ...
જોશ ટોક ની કોપી કરી પણ સારા માટે🎉🎉🎉
તમારી વાત પ્રેરણા આપવાવાળી છે.ધન્યવાદ....
Mara dikra ne tmari video khub j gme che 🤭🤗🤗🤗🙏🙏congratulations👏👏
ખરાબ પરથિતિ ખરાબ સમય સાથે લડવું પડે છે દુખો માથી ઘણું બધું શીખવા મળે છે પણ ઈમાનદારી સાથે ગરીબી કાઢો ત્યારે કુદરત સાચા સાથે પરીક્ષા કરે છે કુદરત દુઃખો સામે હાર ન માનવી કુદરત સાથે હોય છે પણ વિશ્વાસ ને ભરોસો કુદરત બહુ સફળતા આપે છે ખુબ સરસ લવ ગુરૂ ની પરીથીતી ની પરિચય ભગવાન માતાજી ઘણો સાથ આપ્યો છે મારી ગરીબી પણ એવી છે પણ કુદરત સાથ આપશે સો ટકા વિશ્વાસ છે 😮😮
ખૂબ ખૂબ શુભેચ્છાઓ ગુજુભાઈ
સરસ ભાઈ ખૂબ પ્રગતિ કરો ❤❤
ખૂબ સરસ મોટીવેશન આપ્યું tx ભાઈ ❤❤❤
Wha khub jordar😊
Thank you very much 🙏
Saras.ghujubhai.vha.bhai.vha
Good useful video
તમે પેલા યુ ટ્યુબ માં નોનવેજ કોમેડી વિડિયો બનાવતા ને ગુજ્જુ ભાઈ😂
હાચી વાત છે ભાઇ ગુરુ રડવા નામ હતું 😛
Ha have delete kari didha lage se 😃😃
હા ભાઈ મે પણ જોયા તા ગભાગભ
હા હતી 😂😂😂
સુહાગરાત વાળા 😂😅
Salute se Gujjubhai ne
❤❤❤ Ha Maru Banahkantha ❤❤❤
અત્યારે જમાનો સિંગર અને કોમેડી જો મોડર્ન જમાનો છે 😊 ફેસન 😊😊😊
Amazing story ❤
ગુજ્જુ ભાઈ જીવન માં સફળ થવું પડે છે લોકો પહેલા મજાક કરે પસી વિરોધ કરે અને પસી તમને સ્વીકારી લે છે એટલે લોકો મજાક કરે તો કરવા દેવાની
100/. સાચી વાત
🎉લવ ગુરુને અભિનંદન❤સુઈગામ ગામે અમારા (ઝાપડા) પરિવારના કુળદેવી શ્રી શકિત ધામમા મંદિર આવેલુ છે.
Ha bhai 🤝🏻
સાચી વાત છે ભાઈ
11:48 💯% sachi vaat bhai
Khub saras Bhai
જય જય મા નડેશ્વરી માતાજી આપના જીવનમાં હંમેશા અજવાળા પાથરે
Good wark
Best Motivational story
Good.
Best bhai ❤
Wah bhai❤
જેમાતાજી
Motivational video ❤
👍 👍👍👍 very nice ❤❤❤❤
Jay siyaram bhagawan sukhirakhe
Good motivation
All the best 👍
Khub aagal vadhho full sport
ખુબ સરસ ભાઈ
❤❤❤ good
Ha bhai
I appreciate you 👍👍
🎉🎉 good
Love you gujju love guru❤❤
Nice 👍
Very good 👍
હુ પણ કુષણનગર સુઈગામ નો છું
જય માતાજી ગુજ્જુભાઈ
Gujju ભાઈ તમારી નોન વેજી ચેનલ.. હતી ત્યાર ના વિડીયો જોવ છું
Ha gujju love ગુરુ
Jaordar
બિલકુલ સાચી વાત છે ભાઈ
Very good chandan 🎉🎉🎉
Nice
Thanks
🥰🥰🥰🥰🥰
Wah gujju love guru❤
🎉😊🎉❤ ખૂબ જ મસ્ત ❤
Super Bhai👍👍
Super duper hit story😊😊👍👍
Good gujju bhai . Keep it up all possible
Love from mp but nice life motivation chandan rathore ❤❤❤
ભાઈ હું તમને ત્યાર નો જોવ છું જ્યારે તમે ગારો બોલવા ના વિડિયો બનાવ તા
જય માતાજી
❤❤❤❤❤❤
Good ❤
Good
સુઈ ગામ માં આવ્યો તો
Winer gujju bhai mane pan himat malise
vah gujju bhai 🔥
😮😮😮😮😮😮
ગુજુ ભાઈ તમને તો ખબર જ સે ગરીબીની તો બીજા કોક ગરીબ ની મદદ કરજો
Inspire story
ખુબ સરસ ભાઈ
પરંતુ આપ લોકો બહાર નીકળી આવ્યા તો અન્ય મિત્રો ને બહાર લાવજો તેવી વિનંતી
Good s
😂😂
Super
Wahh khubaj saras mne bhi singing no sokh to me bhi you tub chenal chalu kriyu chhe
દીલ ખુશ થયુ❤
मारी स्टोरी खूब दुखनिय छे 0 थी चालू करे लोको मारू तो देवा थी चालू थई लाइफ आज खूब सरस मुकाम पर su
❤