Mother’s day:કરુણા ફાઉન્ડેશનના કર્મયોગી કામ્યા ગોપલાણી ના પરિજનોનું બહુમાન

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 พ.ค. 2024
  • તા.12મી મે એટલે Mother’s day આ દિવસ માતાનું ઋણ ચૂકવવાનો દિવસ હોય છે જો કે માતાનું ઋણ ક્યારેય ચૂકવી શકાતું નથી. કરુણા ફાઉન્ડેશને એક વિશિષ્ટ પ્રયોગ કરીને પોતાના કર્મયોગી કામ્યા ગોપલાણીના ઘરે જઈને માતા-પિતા તથા પરિવારજનોનું બહુમાન કરી તેમની સાથે વાતચીત કરી તેમની લાગણી કેમેરામાં કેદ કરી જેના અંશો અત્રે પ્રસ્તુત છે..
    આ વિડીયોને લાઇક, શેર અને ફોરવર્ડ કરશોજી
    અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરશોજી
    Disclaimer : हमारे प्लेटफॉर्म में प्रस्तुत अतिथि के द्वारा कही गई बातें-विचार उनके अपने है, हम सभी बातें-विचारो के साथ सहमत है अैसा नहीं है। हमारा उदेश्य केवल हकारात्मक सोच फैलाना है ।
    #karunafoundation #karunatalks #karuna #karunatalks #karunafoundationtrust #animalhelpine #mitalkhetani #gcci #globalconfederationofcowbasedindustries #samastmahajan #sadbhavnavrudhashram #shreejigaushala #charity #donate #india #animals #animallover #animalrescue #jivdaya #cow #girganga #jeevdaya #MothersDay #Motherhood #MomLove #ThankYouMom #MomAppreciation #CelebratingMothers #FamilyTime #Gratitude #LoveYouMom #MotherlyLove

ความคิดเห็น • 1

  • @jagdishgoplani4112
    @jagdishgoplani4112 25 วันที่ผ่านมา

    I proud my sweet daughter Kamya goplani