Pan Lilu Joyu | Gujarati Romantic Song | Sonali Vajpayee

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ม.ค. 2025
  • เพลง

ความคิดเห็น • 971

  • @bapb
    @bapb ปีที่แล้ว +49

    જેટલું સાંભળીએ એટલું ઓછું છે આ ગીત....આટલું સુંદર ગુજરાતી ગીત અને સંગીત!!!!! ગાયિકાનો અવાજ અને ગાયિકી પણ શ્રેષ્ઠ છે....!!!

  • @jivanyatra6600
    @jivanyatra6600 3 ปีที่แล้ว +29

    હૃદય ને સ્પર્શી જાય તેવા ગીતના શબ્દો છે,
    અભિનય અતિ સુંદર.

  • @Just_a_common_man_
    @Just_a_common_man_ ปีที่แล้ว +27

    I'm a Bengali and I live in Kolkata. I don't understand this song. But I really love this song. This song's music and vocal are so soulful. It is saved in my favourite playlist. ❤

    • @Govindkannr
      @Govindkannr ปีที่แล้ว

      Bro gujarati song he my fevoret ❤️

    • @chiragparmar3678
      @chiragparmar3678 11 หลายเดือนก่อน +2

      It says that "when I saw a green leaf it reminds me of you like first rain of the season" ps:-sorry for poor English

  • @piyushjoshi7646
    @piyushjoshi7646 4 ปีที่แล้ว +73

    ગજબ...અદભૂત..અવિસ્મરણીય..
    અતિ ઉત્તમ..શબ્દો..ભાવ..સંગીત...
    હિરોઈન...ફિલ્માંકન....કંઇજ ખૂટતું નથી...મઝા પડી ગઈ...પણ....કોઈ પ્રિયજનની યાદ આવી ગઈ...આંખો ભીની ભીની થઇ ગઈ...એનું શું? .....

    • @alpasorathiya7804
      @alpasorathiya7804 4 ปีที่แล้ว +1

      ppl

    • @yadavnilesh4785
      @yadavnilesh4785 4 ปีที่แล้ว

      Good song

    • @kaushikgandhi8565
      @kaushikgandhi8565 ปีที่แล้ว

      હંમેશ માટે ગુમાવનાર મારા જેવા ની શું હાલત થાય તે તો અનુભવાય તેજ જાણે 😢😮

    • @piyushjoshi7646
      @piyushjoshi7646 ปีที่แล้ว

      @@kaushikgandhi8565 yes. very true.

  • @dineshgurav.9704
    @dineshgurav.9704 6 หลายเดือนก่อน +13

    मैं गुजराती नही मराठी हू पर ये गीत मेरे ह्रदय को बेचैन कर देता है और मुझे गुजरात... गुजराती और गुजराती भाषा बहुत ज्यादा पसंद है अगला जन्म मुझे भगवान मुझे गुजरात मे देना

  • @jaydip7243
    @jaydip7243 4 ปีที่แล้ว +78

    આ ગીતમાં પ્રેમ કેટલો બધો છલકે છે.. એજ દિલ ને સ્પર્શ કરી ગયું.. 😘😘😘

  • @RahulParmar-pe1cb
    @RahulParmar-pe1cb 7 หลายเดือนก่อน +9

    સુંદર અતિ સુંદર ❤❤
    જો આવી અદભૂત રચના ના સાંભળી હોય તો ગુજરાતી હોવાનું નકામું છે.

  • @xahmedabad1399
    @xahmedabad1399 5 ปีที่แล้ว +168

    તમે ખૂબ યાદ આવો છો. ક્યાં છો એ પણ ખબર નથી. પણ હંમેશા મારી સાથે છો . 😓😓😓😓😓 ખૂબ ખુશ રેહજો

  • @chaudharysatish1763
    @chaudharysatish1763 3 ปีที่แล้ว +8

    We can proudly say that's a gujrati's music instead of rana sher ma ,char char bangadi wali gaadi and some that type of song.
    New generation have to learn many things from this type of music.

    • @Immortal_mj9066
      @Immortal_mj9066 6 หลายเดือนก่อน

      Khub Sachi vat kahi aape

  • @vanrajthakor8349
    @vanrajthakor8349 3 ปีที่แล้ว +27

    😭😭💔ગીત ના દરેક શબ્દો દિલ ને કોઈની યાદ અપાવી દે છે, કાસ હું જિંદગી ને rewind કરી શકતો હોત તો પાછું કોઈની મીઠી નજરો થી ઘાયલ થવા જવું છે, પાછું કોઈની એક ઝલક જોવા માટે તેની પાછળ પાછળ જવું છે, પાછું કોઈની આંખો માં ખોવાઈ જવું છે, પાછું કોલેજ ના એ કેમ્પસ માં ઝરમર વરસાદ માં કોઇની સામે ભીંજાય જવું છે,... પણ શું કરવું આજે ફક્ત મીઠી પવનની લહેરો સાથે કોઈની યાદો રહી ગઈ છે.. 😭😭💔 ખબર નય ક્યાં હશે એ માસૂમ ચહેરો.... ચાલો જવા દો ને જ્યાં હસે ત્યાં ખુશ હસે... 💔😭 પણ આ ગીત સાંભળી ને એ માસુમ ચહેરો આંખોની સામેથી હટતો નથી..
    ગીત ના લેખક હરીન્દ્ર દવે ને દિલ થી સલામ

  • @MysteryVBox
    @MysteryVBox 4 หลายเดือนก่อน +3

    આ ગીત મેં બાળપણથી સાંભળ્યું છે અને હજી પણ એની મિઠાશ સમય સાથે વધી રહી છે.my favorite song ❤

  • @mayurgazalsinger
    @mayurgazalsinger 4 ปีที่แล้ว +39

    Back to my school and college with this songs lots of love life

    • @ruparachh
      @ruparachh 3 ปีที่แล้ว

      🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁

    • @hasmukhbhaigohel7675
      @hasmukhbhaigohel7675 ปีที่แล้ว

      m

    • @hasmukhbhaigohel7675
      @hasmukhbhaigohel7675 ปีที่แล้ว

  • @manojdivatia
    @manojdivatia ปีที่แล้ว +13

    ધન્ય હરિન્દ્ર દવે જી સંગીત કાર પુરોષત્તમ ઉપાધ્યાય ને સોનાલી બાજપાઇ નો મધુર અવાજ ।ગીત અમર થઇ ગયું 👍👍👌🥰🥰🙏🙏

  • @rg6041
    @rg6041 8 ปีที่แล้ว +30

    awesome music & lyrics ...love from haryana....heard it 7 years back in 2009.

  • @girsomnathvillagelifewiths9200
    @girsomnathvillagelifewiths9200 ปีที่แล้ว +24

    ગુજરાત તો ગુજરાત છે ભાઈ.... આખી દુનિયા ફરો પણ ગુજરાત માં આવો એટલે સુકુન મળે.... દિલ થી ❤

  • @bhaveshsolani
    @bhaveshsolani 4 ปีที่แล้ว +32

    Proud to be a Gujrati 😍

  • @rajeshbhai-gg1ui
    @rajeshbhai-gg1ui ปีที่แล้ว +14

    શું શબ્દ આપ્યા છે હરીન્દ્ર દવે ❤️❤️😭

  • @jayswalkishan222
    @jayswalkishan222 2 ปีที่แล้ว +8

    ❤❤ખુબ સુંદર સોંગ છે આ જુના દિવસો યાદ આવી ગયા❤❤

  • @sachpatel77
    @sachpatel77 9 ปีที่แล้ว +16

    wow reminder of yr, first love ...... every time i remimb. my x i listen thi ssong m in usa but still love is love thankx for yr. vedio

  • @jamalishops6073
    @jamalishops6073 5 ปีที่แล้ว +7

    ચિત્રાકંન સરસ થયૂ છે
    અભિનેત્રી ને કવીતા ના ભાવ સૂધી પોહચી હોવાનુ દેખાય છે
    Congratulations

  • @TheDoubleTwins1211
    @TheDoubleTwins1211 9 ปีที่แล้ว +34

    Very Very Nice Gujarati Songs. because now these days majority of Gujarati like Hindi songs and movies.

  • @sanjuffyt2557
    @sanjuffyt2557 2 ปีที่แล้ว +6

    આ ગીત મને ખુબજ ગમ્યું.દિલ ને ટચ કરી ગયું.આભાર તમારો

  • @hirenahir5442
    @hirenahir5442 7 หลายเดือนก่อน +7

    આ ગીત સંભાળી ને વરસાદ યાદ આવે

  • @patel2486
    @patel2486 ปีที่แล้ว +27

    પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં
    જાણે મૌસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ
    એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં
    ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં
    જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ
    એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં
    જરા ગાગર છલકી ને તમે યાદ આવ્યાં
    જાણે કાંઠા તોડે છે કોઇ મહેરામણ હો રામ
    સહેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં
    કોઇ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં
    જાણે કાનુડાના મુખમાં બ્રહ્માંડ દીઠું રામ
    કોઇ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં
    કોઇ આંગણે અટક્યું ને તમે યાદ આવ્યાં
    જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ
    એક પગલું ઉપડ્યું ને તમે યાદ આવ્યાં

  • @narmadavallakati4592
    @narmadavallakati4592 9 หลายเดือนก่อน +3

    કોઈ યાદ આવી જાય એવું દિલને સ્પર્શી જાય એવું અદભૂત ગીત છે.

  • @Manpapnis
    @Manpapnis 4 ปีที่แล้ว +7

    મહાન સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાય માટે....🙏👏👏

  • @Devpanchiwala726
    @Devpanchiwala726 4 ปีที่แล้ว +24

    Our gujrati songs and people are always proov as "old is gold"

  • @navgujaratsamay1637
    @navgujaratsamay1637 7 ปีที่แล้ว +2

    ..and its not FB or whatsapp. They came and would go, love is eternal and best felt this way. And not for everyone whom love is adrenal rush and momentum but for whom its beyond time and age. Kudos harindra dave for such iconic words. Wow what a rich culture, literature and warmth in Gujarati culture.

  • @siddharthvaghela528
    @siddharthvaghela528 4 ปีที่แล้ว +13

    All Gujarati like here,I proud to be a Gujarati 👍

  • @dhavalprajapati5531
    @dhavalprajapati5531 3 ปีที่แล้ว +10

    Glory to Harindra Dave ❤️ Respect 🙏

    • @rameshrawal6986
      @rameshrawal6986 2 ปีที่แล้ว

      really bhar pur pyar chhalke chhe aa geet ma

  • @patelvimal9084
    @patelvimal9084 ปีที่แล้ว +5

    जिसने प्रेम किया है उनको हि पता है इस गीत के क्या मायने है ❤

  • @smithagandhi2845
    @smithagandhi2845 4 ปีที่แล้ว +13

    Best Song
    Full marks to All departments..

  • @gamealive6
    @gamealive6 6 ปีที่แล้ว +15

    મસ્ત ગીત છે જેટલી વાર જુવુ અેટલી વાર નવરાત્રી યાદ આવી જાય😊

  • @harishmankodi5402
    @harishmankodi5402 8 ปีที่แล้ว +20

    what is more tender and touching? sonali's voice,depiction of symbols of evergreen memories or the visuals and models who acted in yje video xxxx hats off

  • @saharsh2652
    @saharsh2652 4 ปีที่แล้ว +11

    This song touches the heart and makes one filled with joy, inner piece and love

  • @SohilShah_Melodyman
    @SohilShah_Melodyman 6 ปีที่แล้ว +6

    Amazing composition & beautiful voice! Expressed beautifully by the actress.

  • @dharamzala76
    @dharamzala76 ปีที่แล้ว +13

    હવે આવા ગીતો બનતા નથી 😢😢😢

    • @naimishdbhatt7922
      @naimishdbhatt7922 7 หลายเดือนก่อน +2

      હવે લોકગીત વધુ ચાલે છે આ કદાચ સુગમ સંગીત કહેવાય 😊

    • @jigsparmar6830
      @jigsparmar6830 5 หลายเดือนก่อน +1

      Ha

    • @okyaarhm700
      @okyaarhm700 16 วันที่ผ่านมา

      બનશે પણ નહિ...
      અને આ ગીત બહાર પડ્યું એના કેટલા વર્ષ થયાં હશે?

  • @rameshchandrapatidar769
    @rameshchandrapatidar769 9 ปีที่แล้ว +32

    ऐसे गीत दिल को छू लेते है

    • @pareshmoti4069
      @pareshmoti4069 4 ปีที่แล้ว +1

      , git nahi hota gaana hota hai

  • @jigudavera7284
    @jigudavera7284 6 ปีที่แล้ว +3

    as a gujrati ..hu gujrati ni sanskreeti ane sabhyatane and ava gito na racheyita one ..kaveo ne dill thi man apine sbhivadan pathvuchu...

  • @rameshjadav4471
    @rameshjadav4471 3 ปีที่แล้ว +1

    વાહ હરિન્દ્ર દવે સાહેબે શું સોંગ લખ્યું છે.

  • @fit_yashraj_339
    @fit_yashraj_339 6 ปีที่แล้ว +41

    A song dur rahela 2 Premi ne ek bija Ni yaad apavavaa mate Che
    Ane a song ne shabhar taj aakh ma Ashu AVI jaay

    • @ajitlalani8683
      @ajitlalani8683 5 ปีที่แล้ว +1

      Sachi vat chhe bhai😢😢

    • @raviradiya9507
      @raviradiya9507 5 ปีที่แล้ว +1

      Chalya rakhe Bhau

    • @mamtagupta9356
      @mamtagupta9356 4 ปีที่แล้ว

      @@ajitlalani8683 aAàAÀAÀaàa

    • @nimmijadav7776
      @nimmijadav7776 4 ปีที่แล้ว

      @@ajitlalani8683 you qaertzQruxxtsvgedd bvz

  • @narudurlav8825
    @narudurlav8825 4 ปีที่แล้ว +5

    Me bangali hu.? Mujhe Gujarati samajme ata hai. Guj nu fav song che. Mane bhu saras lage aa geet.

  • @chandrakantpatel1500
    @chandrakantpatel1500 ปีที่แล้ว +5

    I’m proud because I’m Gujarati Indian

  • @youtuber-rz6xr
    @youtuber-rz6xr 6 ปีที่แล้ว +6

    Mind blowing starting music and lyrics also amazing overall owesome

  • @rahulpatni1161
    @rahulpatni1161 5 ปีที่แล้ว +6

    આ એક માત્ર ગુજરાતી પ્રેમ નું ગીત છે જે મને ગમે છે .

  • @rajkhunt3591
    @rajkhunt3591 9 ปีที่แล้ว +26

    Heart touching song, nice lyrics.

  • @krunalmistri3420
    @krunalmistri3420 7 ปีที่แล้ว +79

    i m proud because i m gujarati indian

  • @shahudiwan9923
    @shahudiwan9923 3 ปีที่แล้ว +1

    Beautiful. .boj sari yado jodayli che2008 ni .. 😭😭😭 miss someone ...

  • @jamalishops6073
    @jamalishops6073 5 ปีที่แล้ว +6

    ખરેખર કોઈ યાદ આવી જાય છે

  • @jayrajrajput9365
    @jayrajrajput9365 2 ปีที่แล้ว +5

    મને આ ગીત મને મારી દશું ની યાદ આવી જાય છે અને મને રોઝ જોવ છું

  • @Herman_Muker
    @Herman_Muker 5 ปีที่แล้ว +42

    I hardly understand Gujrati but I love this song. Very pleasant to ears and heart. 🙏

    • @kalpanashah3876
      @kalpanashah3876 4 ปีที่แล้ว +1

      Ek taro chamkyone tame yad aavyy superb lovely feeling

    • @pritgandhi8100
      @pritgandhi8100 3 ปีที่แล้ว

      Brother if u have time than please understand this song in your convenient language, you will love more...

    • @SuhanaKhan-zk8sn
      @SuhanaKhan-zk8sn 3 ปีที่แล้ว

      Gujrati mere khayal se Sabse aasan language h sir...

  • @d.jmanek555
    @d.jmanek555 7 ปีที่แล้ว +6

    Gujrat na Music ma Amulay Song...Gujrati music nu Gaurav vadhartu aa song..👌👌👌

  • @makwanamalti8311
    @makwanamalti8311 5 ปีที่แล้ว +6

    સોનાલી વાજપાઈ વિશે જાણકારી હોય તો કોમેન્ટ કરો પ્લીઝ

  • @MohsinShaikh-rf2py
    @MohsinShaikh-rf2py 6 ปีที่แล้ว +1

    gajab...padndinu joyoune tame yad aavya ....so sweet

  • @Ankittrader
    @Ankittrader ปีที่แล้ว +4

    મારાં પ્રિયતમની યાદો અપાવનારું ગીત છે 🙂💞💍

  • @vipulzala2642
    @vipulzala2642 3 หลายเดือนก่อน +1

    ❤ આવા સુંદર સુંદર ગીત ને અમે બહુ યાદ કરીએ છીએ

  • @girishnnayakgiru3382
    @girishnnayakgiru3382 ปีที่แล้ว +10

    મને ગર્વ છે હુ ગુજરાતી છું

    • @Pawankaushik100
      @Pawankaushik100 3 หลายเดือนก่อน

      Garv to sabhi ko rehta hai sab bhgwan ke bache h sab barabar hai .

  • @kartikkumarvankar3060
    @kartikkumarvankar3060 4 ปีที่แล้ว +4

    एक अहसास...💐👍💐👍💐

  • @rahulrabari235
    @rahulrabari235 2 ปีที่แล้ว +1

    𝐉𝐨𝐫𝐝𝐚𝐫 𝐒𝐨𝐧𝐠 𝐂𝐡𝐡𝐞...❤️👌🏻

  • @KajalPatel-tz8yl
    @KajalPatel-tz8yl 7 ปีที่แล้ว +1

    potana premi ne yad karvu hoy t a song sabhdi ley to dil pn khush thay jay verry nice song dear

  • @rajubharwad523
    @rajubharwad523 8 ปีที่แล้ว +4

    very nice song superb aanathi vishesh Kay hoy j na sake

  • @dharitaacharya7650
    @dharitaacharya7650 ปีที่แล้ว +2

    ગીત ના શબ્દ માજ પ્રેમ છલકે છે ખૂબ સરસ ગીત

  • @parmarrahulkumar6597
    @parmarrahulkumar6597 6 ปีที่แล้ว +9

    Khare khar aeni Yaad aavi gai...

  • @desiboyzzvlogs5778
    @desiboyzzvlogs5778 6 ปีที่แล้ว

    Pan lilu joyu ne tame Yaad Aaya ...........what a lyrics Amezing.....tame Yaad aaya

  • @sachinj7366
    @sachinj7366 8 ปีที่แล้ว +17

    awesome song remembering my love

  • @ranjit_superstar
    @ranjit_superstar 4 หลายเดือนก่อน

    ગુજરાતી આવા ગીત સાંભળવા બોવ ઓછા મળે છે..❤❤❤

  • @mdhaneef18
    @mdhaneef18 6 ปีที่แล้ว +8

    I dont understand language bt superb tune 😍

  • @Ad.JigneshKumar
    @Ad.JigneshKumar 4 ปีที่แล้ว +5

    Corona mahamari vache kon Jove 6e aa song 2020 ma

  • @nlbonde
    @nlbonde 4 ปีที่แล้ว +3

    Really awesome, feel to listen the song again and again

  • @navingoswami8265
    @navingoswami8265 3 ปีที่แล้ว +2

    School time bhot yaad ata hai bhai logo jab hiye gana sunta hu to😥😢😥

  • @pradeepagrawal7957
    @pradeepagrawal7957 6 ปีที่แล้ว +5

    Just remembered old sweet memories.

  • @KPatel-yg2ic
    @KPatel-yg2ic 6 ปีที่แล้ว +2

    One would obviously be lost for a moment & puzzling in to loving mischievous adulthood memories after hearing this awesome song !!!!

  • @rocksharma9006
    @rocksharma9006 9 ปีที่แล้ว +11

    juna divaso yad avi gya

  • @gauswamikunal828
    @gauswamikunal828 5 ปีที่แล้ว +4

    Great lyrics by harindr dave and also very nice voice by Sonali vajpeyee

  • @guruthakor7564
    @guruthakor7564 5 ปีที่แล้ว +19

    Kon kon 2019 Mai dekha raha hai 👌👌😘😘

  • @jaysolanki6364
    @jaysolanki6364 2 ปีที่แล้ว +3

    Today 13 year's ago this song always favourite and forever ❤️

  • @nileshkharadi1748
    @nileshkharadi1748 4 ปีที่แล้ว +5

    Lockdown ma kon kon Jue Che a song

  • @rohitdave8286
    @rohitdave8286 6 ปีที่แล้ว +2

    superb lyrics with nice picurisation kudos to singer n musician

  • @desiboyzzvlogs5778
    @desiboyzzvlogs5778 6 ปีที่แล้ว +7

    ક્યાંક પંખી ટહુકીયું ને તમે યાદ આયા.
    જરા ગાગર છલકી ને તમે યાદ આવ્યા..... 😅😅😓😓😓😓😷😷😷😷😷

  • @mohammadsehzad7243
    @mohammadsehzad7243 5 ปีที่แล้ว +6

    The voice and lyrics is💗

  • @PoojaRaoOfficial1
    @PoojaRaoOfficial1 8 ปีที่แล้ว

    super... evergreen

  • @darsh0212
    @darsh0212 8 ปีที่แล้ว +7

    Simply superb !!!

  • @ajitlalani8683
    @ajitlalani8683 5 ปีที่แล้ว +2

    Jab jab ye song sunta hu tab tab dil chhalli chhalli ho jata he 😘😘😍😍

  • @vikramtarar4594
    @vikramtarar4594 8 ปีที่แล้ว +7

    very very nice.. heart teaching

  • @NisargShah24990
    @NisargShah24990 7 หลายเดือนก่อน

    Old Memories are revived after listening this song. Gujarati songs and Gazal wow. Quite an old song and same feeling still

  • @bharatkanabar166
    @bharatkanabar166 ปีที่แล้ว

    Gujarati singer bhi kamal chhe ne gayiki ma bhi kamal ni mithas mahashus Thai chhe Gujarat nu music bhi bahuj progress Karel chhe joi ne dil khus Thai Jai chhe

  • @nicetrick5480
    @nicetrick5480 5 ปีที่แล้ว +10

    આંખ બંધ કરી ને બસ સાભડવા નુ
    આને કહેવાય સંગીત અને ગીત

  • @mukulbiophile
    @mukulbiophile 3 ปีที่แล้ว +1

    This song became my favourite Gujarati song now😍❣️

  • @shizaagill
    @shizaagill 6 ปีที่แล้ว +16

    This song make me cry ....

  • @ashishbharvad8491
    @ashishbharvad8491 4 หลายเดือนก่อน

    આ ગીત સાંભળીને સ્કૂલ ના દિવસો યાદ આવી જાય છે..મને મારો પ્રેમ યાદ આવી જાય છે..s..

  • @singhaniyalalit5514
    @singhaniyalalit5514 4 ปีที่แล้ว +3

    Until childhood my favourite song

  • @Janki.creation
    @Janki.creation 6 หลายเดือนก่อน

    કોણ કોણ વરસાદ ની ઋતુ મા સાંભળી રહ્યું છે આ ગીત...

  • @krishnaenterprises1417
    @krishnaenterprises1417 9 ปีที่แล้ว +6

    NICE SONG .....SUPER.....UPER

  • @mayankshrivastav6132
    @mayankshrivastav6132 7 ปีที่แล้ว

    waooooooo waoooo.... Truly gujarati 1song suna h bahut hi achha touching song...👌👌👌👌👌

  • @mohammedshuaib3290
    @mohammedshuaib3290 6 ปีที่แล้ว +1

    Ek dum Saras

  • @kavan2908
    @kavan2908 6 ปีที่แล้ว +106

    Shu vaat che!
    Gamu hoe to ek like karo
    👇
    👇
    👇

    • @makwanamalti8311
      @makwanamalti8311 5 ปีที่แล้ว +4

      ભાઈ તમને નથી લાગતું કે આ ગીત ના સિંગર સોનાલી વાજપાઈ ને આ ગીત માટે એવોર્ડ થી સન્માનિત કરવા જોઇએ કરણ કે સર્ચ કરવાથી પણ તેમની કાંઈ પણ જાણકારી મળતી નથી

    • @sanjayloncha769
      @sanjayloncha769 5 ปีที่แล้ว +1

      @@makwanamalti8311 right

    • @djayvaghela3404
      @djayvaghela3404 5 ปีที่แล้ว

      Super

    • @nitaramavat137
      @nitaramavat137 4 ปีที่แล้ว

      My fevrit song

  • @sanjayvaghela4467
    @sanjayvaghela4467 ปีที่แล้ว

    I like most of comment because i hope people revisit this wonderful song ❤

  • @forampatel1710
    @forampatel1710 5 ปีที่แล้ว +15

    Perfect for now a days 🌹🌹🌹🌹🌷🌷🌷💮💮💮💮💮

  • @yuvrajdancharan6382
    @yuvrajdancharan6382 6 หลายเดือนก่อน

    જેટલી વાર સાંભળીએ એટલી વાર મજા આવે છે ખરેખર માસ્ટર પીસ❤❤❤

  • @dharmeshtariya8328
    @dharmeshtariya8328 8 ปีที่แล้ว +15

    superb song