Ko'Ne Mujne O Saheb | Ujjwal Udaan |Mumukshu Dujalben | Saiyam Song | Jatin Bid

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.ย. 2024
  • Lyrics, Voice & Music:
    - Jatin Bid [ JB-Musiclab ]
    Flutes:
    - Shri Kiranbhai Vinkar
    Special Thanks:
    - Shri Sanjaybhai ambalal Shah
    - Hardikbhai Pasad
    - Mitbhai Shah ( Divya Vision )
    Pic Credits:
    - Cinekatha ( Paras Maru )
    Dedicated By:
    - Shri Parshva Premi Parivar
    ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ...
    હે .. ! મેં તો પીધા છે રે, ઘટ ઘટ પાણી;
    છતાં હજુયે ના, તરસ છીપાણી..
    સાચી રે જાણી, મેં મારા ગુરુની વાણી;
    માંગુ હવે હું ભેટમાં, અલખની ઉજાણી..
    કો'ને મુજને ઓ સાહેબ, કદી ઉજ્જવળ થાશે આ આંગણ ?
    શોર્યસફરનો સંદેશો મુજ, ક્યારે થાશે જગજાહેર ?
    ઊંડો છે સંસારી ખાડો, લાગે બારેમાસ ઉનાડો,
    એમાંથી કાઢો મને..
    થીજી સોજી છે આ આંખો, આંખે છાંયો છે અંધાપો,
    તમે આંગળ આપો મને.. કો'ને મુજને..
    ચાહું દુજલ હું દુજલ હું ઉજ્જવલ ઉડાન.. (4)
    મઘમઘતા ફૂલો ભરેલા, ઊંચી ઊંચી ઝૂલો ભરેલા;
    ઝગમગતા વહેવારો અહીં..
    જાણી લીધું છે મેં પણ, સારા દીસે પણ અંદર;
    ખદબદતા સંબંધો અહીં..
    કો'ને મુજને ઓ સાહેબ, હજુ કેટલી વાર છે બાકી ?
    થાક હવે વર્તાએ મુજને, મંજીલ છે ઘણી આઘી;
    આ વિલંબ શાને કારણ ? જોતી રાહ આ ભીની પાંપણ;
    મિલનની આશ હવે..
    સાર વિનાના સર્વે બંધન, સાર ભરેલો મારગ જંગમ;
    ચહું અજવાશ હવે.. કો'ને મુજને..
    પલ પલ અહીં મોહના ઘેરા, ભેટમાં દે ભવના ફેરા;
    વિસામો ના લેવા દે મને..
    ઊંચેથી નીચે ખેંચે, પેટાળે ખૂંપી દે...જે;
    સીમાડો ન દિસવા દે મને..
    કો'ને મુજને ઓ સાહેબ, કદી મળશે નિરાંતની એક પળ ?
    ધીરજ મારી ખૂટી ના જાયે, પંપાળો બની વત્સલ,
    પત્ર અરજી કરતો લાવી, હસ્તાક્ષરથી દીઓ સજાવી;
    બીજું કૈં કલ્પે નહીં..
    સિદ્ધિસુખની આપો ચાવી, હેતનું અત્તર એમાં લગાવી;
    બીજું કૈં કલ્પે નહીં.. કો'ને મુજને..

ความคิดเห็น • 17

  • @nehalbelani1050
    @nehalbelani1050 4 หลายเดือนก่อน

    ખુબ ખુબ અનુમોદના 🎉

  • @sagarshah8987
    @sagarshah8987 3 หลายเดือนก่อน

    Lamba samay sudhi bhavo ne shudh rakhe eva Superb lyrics, Jatin bhai ek pachi ek saras rachnao...💐

    • @jatinbidjb-musiclab7959
      @jatinbidjb-musiclab7959  3 หลายเดือนก่อน

      પ્રભુએ અખૂટ ખજાનો આપ્યો છે,
      બસ એને લુટતા રહીએં અને
      પવિત્ર બનતા રહીયે
      એજ શુભાભિલાષા

  • @kanchankhimasia4503
    @kanchankhimasia4503 4 หลายเดือนก่อน

    Diksharthi amar raho

  • @samkitbhai
    @samkitbhai 4 หลายเดือนก่อน

    Amazing 😍

  • @krutisanghani7250
    @krutisanghani7250 4 หลายเดือนก่อน

    Awesome appeal for SAIYAM in this song ✨✨✨
    Superb lyrics❤
    Superb line
    "Patra arji karto laavi"
    "Hastaksharthi diyo madhavi"👌👌

  • @movienaa9189
    @movienaa9189 4 หลายเดือนก่อน

    Mangu hu bhetma alakh ujani❤❤

  • @manishamalde4766
    @manishamalde4766 4 หลายเดือนก่อน

    Diksharthi no jay jay kaar 🙏🙏

  • @shefalijain8394
    @shefalijain8394 4 หลายเดือนก่อน

  • @bhaavin35
    @bhaavin35 4 หลายเดือนก่อน

    Diksharthi Amar Raho 🙏🏼

  • @sadhanashah7265
    @sadhanashah7265 4 หลายเดือนก่อน

    Anumodna 🙏🏻

  • @dhirensanghvi4638
    @dhirensanghvi4638 4 หลายเดือนก่อน

    Divine singing with bhavbhari lyrics🙏🙏🙏

  • @shahmiloni1812
    @shahmiloni1812 4 หลายเดือนก่อน

    Superb 👍❤️

  • @vishalshah-bhavnagar
    @vishalshah-bhavnagar 4 หลายเดือนก่อน

    Superb lyrics

  • @kavitachokshi9271
    @kavitachokshi9271 4 หลายเดือนก่อน +1

    Just superb!❤

  • @vishalshah-bhavnagar
    @vishalshah-bhavnagar 4 หลายเดือนก่อน

    Superb lyrics