Het Etlu Ubhraay Re | Jinalay's 3rd Anniversary | Fagan Sud Trij | Jatin Bid

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ต.ค. 2024

ความคิดเห็น • 60

  • @pranayparakh1096
    @pranayparakh1096 หลายเดือนก่อน +1

    🙏❤️

  • @darshshah4267
    @darshshah4267 ปีที่แล้ว +5

    જાણે અજાણે આ કેવી છે પ્રીતિ જતીન ભાઇ ની સ્મિત ની ઉમંગે ઉમટે છે સાચી લાગણી શબ્દો ની માળા કેવી બનાવી વ્હાલા પ્રભુ ને પામવાની પ્રીત મા મનડું રંગાવી જતીન ભાઇ ખુશી મા મલકાય છે એમના દિલ માં જાણે આત્મ મા પ્રભુ ના પાવન કિરણ નો પડછાયો ઉભરાય છે..જેને જીવન માં રાખી પ્રીત સાચી પ્રભુ ના પ્રિય ભકત બની જાય છે જતીન ભાઇ નું હૈયું હરખાય છે.....
    લિ.દર્શ શાહ (ગોપાલ)

  • @merulshah2318
    @merulshah2318 ปีที่แล้ว +3

    Super મારા પ્રભુ પર હેત એટલું ઉભરાય રે

  • @Dakshmehta99
    @Dakshmehta99 ปีที่แล้ว +2

    અંતરની ઊર્મીબહુ બહુ છલકાય છે
    હૈયામાં ભક્તિની છોળો છવાય ગઈ છે
    જીવન ગુલાબની પાંદડી જેવા સુગંધી બની જાય છે
    ખુબ જ સુંદર કાવ્ય (ભાવ) રચના કરી છે

  • @vikashkhara2614
    @vikashkhara2614 11 หลายเดือนก่อน +1

    Jatin Bhai aapni team ne khub khub dhanyawad.
    Lyrics, bahuj Sundar.
    Khub khub Anumodna tamari team ne.
    Aava bhakti song chalu rakhjo 🙏🙏🙏

  • @darshshah4267
    @darshshah4267 ปีที่แล้ว +3

    અંતરમન કેવું હરખાય જાય રે..પ્રીત પ્રભુ તુજ પામી આત્મ મા એક પ્રકાશ સૂર્ય સમાન તેજ સમાય છે રાખી જેને પ્રીત પ્રભુ ને પામવાની એની સ્મિત સદાય હરખવાની એના હ્રદય થી પ્રભુ કદીય દૂર જાય નહિ પ્રભુ ની પ્રીત મા મનડું રંગી વેદના લાગણી હૈયે થી નીકળી વાત ગોપાલ ની લખાય છે પ્રભુ મળી ગયા તો સર્વસ્વ અર્પણ છે તુજ ચરણ મા મારી સ્મિત હરખાય આ હેત ભર્યા વ્હાલા ભજન મા ગોપાલ નું મન બસ કહે રાજપ્રિય બની જશે પ્રભુ ના આત્મ નું સાચું નજરાણું.....
    લિ.દર્શ શાહ ગોપાલ

  • @jasmingala753
    @jasmingala753 หลายเดือนก่อน

    Very nice composition & lyrics too 👍

  • @geetajain6869
    @geetajain6869 ปีที่แล้ว +1

    Tamara gayela stavan shakti aap che .Ek ek shabd ruday che .Saras saras bau saras .Anumodna varamvar

  • @neelakaraniya3092
    @neelakaraniya3092 ปีที่แล้ว +3

    Geet na sabdo ruday ne nachavi de che jatin Bhai...sache het ubharay che Prabhu par❤❤

  • @falgunishah538
    @falgunishah538 ปีที่แล้ว +2

    खूब पसंद आया ये प्रभुमय भक्ति गीत। प्रभु को बहूसे क़रीब लाया है आपने। प्रभु आपको ऐसे ही भक्ती गीत दे। ये भावना है आदिनाथ दादा से

  • @muskansadani
    @muskansadani ปีที่แล้ว +3

    Parmatma bani jase 2.0 version....
    I was lucky to be a part of..❤😮🧿

  • @maahirgaming484
    @maahirgaming484 ปีที่แล้ว +1

    વાહ... જબરદસ્ત ટીમ..... અતિ સુંદર...

  • @sanjayshah1663
    @sanjayshah1663 ปีที่แล้ว +3

    અપ્રતિમ...ભક્તની માંગણી...

  • @tejalmehta1790
    @tejalmehta1790 5 หลายเดือนก่อน

    Beautiful picturistion
    Soulful lyrics

  • @dharashah6604
    @dharashah6604 6 หลายเดือนก่อน

    Bahuj saras stavan banavyu che really very heart touching ❤ Voice too good God gift 🎉 Tame bas aava nava nava stavan banavta raho sambhline haday khush Thai jaay che positive wibes male che.
    All team members support also good 😊

  • @smitashah5081
    @smitashah5081 ปีที่แล้ว +1

    Jatin really your all your bhakti geet are heart touching and expressive voice mind blowing 👍💯🤗🎊may God bless you my child,

  • @sanjayshah1663
    @sanjayshah1663 ปีที่แล้ว +2

    હરખ હરખ હરખ થાય રે...
    મલક મલક મલક થાય રે...
    હૈયું છલક છલક છલક થાય રે...
    ભક્તની ભક્તિ ઝલક ઝલક ઝલક થાય રે...
    પ્રભુ મુખ ચળક ચળક ચળક થાય રે...
    આંખો અપલક રહી જાય રે...
    પ્રભુને જોઈને હરખાતા મનડાંને અભિનંદન...
    🙏❣️🙏❣️🙏❣️🙏

  • @shefalijain8394
    @shefalijain8394 ปีที่แล้ว +1

    Super

  • @nirmalaharia6814
    @nirmalaharia6814 ปีที่แล้ว +1

    બહુજ સરસ👍❤

  • @poojashah5792
    @poojashah5792 ปีที่แล้ว

    Wonderful

  • @vijayshah2658
    @vijayshah2658 ปีที่แล้ว

    અપ્રતિમ બહુજ સુંદર..🙏🙏❤

  • @kavitachokshi9271
    @kavitachokshi9271 6 หลายเดือนก่อน

    Adbhut! jatinbhai!

  • @rakshagolchha5373
    @rakshagolchha5373 2 หลายเดือนก่อน

    Speech less

  • @sonirdoshi8155
    @sonirdoshi8155 ปีที่แล้ว

    Khub saras song..❤

  • @nehalbelani1050
    @nehalbelani1050 ปีที่แล้ว

    પ્રણામ ખરેખર જતીનભાઈ નાં સ્માઇલ સાથે નાં એક એક કડી માટે હર્ષ અને ઉલ્લાસભેર જાણ પ્રભુ ની ભક્તિ માં ટીમ સાથે સરી પડ્યા છે ખુબ ખુબ અભિનંદન જતીનભાઈ કરછ ડો બારેમાસ,

    • @jatinbidjb-musiclab7959
      @jatinbidjb-musiclab7959  ปีที่แล้ว

      આપ સહુના શુભ ભાવો અમને ખૂબ પ્રેરણા આપે છે, હંમેશા આ શુભાશિષ પાઠવતા રહેજોજી

  • @amitoswal1036
    @amitoswal1036 ปีที่แล้ว

    Khubaj saras...jatin bhai❤

  • @divyakubadia6730
    @divyakubadia6730 ปีที่แล้ว +2

    As always best...heart touching 💗

  • @poojagudhka9724
    @poojagudhka9724 ปีที่แล้ว +3

    As always jatin bhai ur voice is soo sweet😇 and lyrics are super❤️

  • @savaliyarushita309
    @savaliyarushita309 ปีที่แล้ว

    Fabulous !!!

  • @vrushabhdedhiya1367
    @vrushabhdedhiya1367 ปีที่แล้ว

    Thank you so much bhai i am a part of this ♥️♥️♥️😍😍😍

  • @nikithagolecha2204
    @nikithagolecha2204 ปีที่แล้ว +2

    Wow🥰thanks a lott jatin bhai and team for this😍❤️

  • @riddhishah900
    @riddhishah900 7 หลายเดือนก่อน

    Keep making this type of songs.feeling very devotional

  • @mokshabhilash1028
    @mokshabhilash1028 ปีที่แล้ว

    तारा रंगे रंगाई जवाय रे ए शब्दोथी कहेवाय रे
    सूर ताल मां भीना थईने हेत खुब ज उभराय रे
    Its Soulful ....bhavsrushti ni Paramdhara
    Shabdo ni mahek Sur Taal No Sangam ...❤❤💫👌

  • @amastimasti
    @amastimasti ปีที่แล้ว

    ખૂબ સુંદર ❤

  • @falgunibhansali7257
    @falgunibhansali7257 ปีที่แล้ว +1

    Superb....

  • @ektagada9503
    @ektagada9503 ปีที่แล้ว +1

    Feelingfull words

  • @umangbhavsar1831
    @umangbhavsar1831 ปีที่แล้ว

    Uttam banavyu motabhai @jatinbid

    • @jatinbidjb-musiclab7959
      @jatinbidjb-musiclab7959  ปีที่แล้ว

      Umangbhai, Your Words Counts Much More, Thanks for appreciation,
      It boosts our strength

  • @krishnashah7184
    @krishnashah7184 ปีที่แล้ว +1

    Really melodious n beautifully picturise🎉congratulations🎉 keep progressive

  • @riddhishah900
    @riddhishah900 7 หลายเดือนก่อน

    What a lyrics what a voice!!!
    Incredible song
    Listening again and again

  • @TheUniverse1236
    @TheUniverse1236 ปีที่แล้ว

    Roj sunta hu
    itna sundar geet❤

  • @rishabhjain7623
    @rishabhjain7623 ปีที่แล้ว

    Ek no ❤

  • @stardom_shreyansh
    @stardom_shreyansh ปีที่แล้ว +1

    Awesome 🥰🥰🙏🙏❤️

  • @sonalgosrani2518
    @sonalgosrani2518 ปีที่แล้ว

    Heart touching song with lovely voice.. Super❤❤❤... Jatin bhai... Listening this bhakti song heart filled...koine pan bhav aavi jai 👌

  • @sankheshshah1766
    @sankheshshah1766 ปีที่แล้ว +1

    Jatin Bhai always rocks
    Awesome ❤🎉

  • @JainamSanghvi
    @JainamSanghvi ปีที่แล้ว +1

    ❤❤❤

  • @sanjaysinghvee935
    @sanjaysinghvee935 ปีที่แล้ว

    Amazing ❤❤JB u rock🎉🎉

  • @prernachordiya
    @prernachordiya ปีที่แล้ว

    Bhut aacha song hai💖💖the line het etlu ubhraay re ❤ it connects to dada💖 have dada jaldi thara dersar mai bulavo ne 🥺🥺❤

  • @monagandhi3554
    @monagandhi3554 11 หลายเดือนก่อน

    Beautiful song .....❤

  • @arpitajain5471
    @arpitajain5471 ปีที่แล้ว

    As always Jatin Bhai and team always rocks🙂. Again very heart touching voice n lyrics 👌👌

  • @mittalshah6775
    @mittalshah6775 ปีที่แล้ว

    🙏🙏🙏❤❤❤

  • @krinashah149
    @krinashah149 ปีที่แล้ว +1

    👏👏👏

  • @tanujain2416
    @tanujain2416 ปีที่แล้ว

    Another masterpiece 🎶🫠❤

  • @mittalshah6775
    @mittalshah6775 ปีที่แล้ว

    waiting❤

  • @rajvimalde6865
    @rajvimalde6865 ปีที่แล้ว

    Ek number ❤️

  • @shivamparmar4454
    @shivamparmar4454 ปีที่แล้ว

    ❤❤