આ ગુફામાં પાંડવો 5000 હજાર વર્ષ પેલા રોકાયા હતા | હજુ પણ પાંડવોના અવશેષ મોજૂદ છે

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ต.ค. 2024
  • આ ગુફામાં પાંડવો 5000 હજાર વર્ષ પેલા રોકાયા હતા | હજુ પણ પાંડવોના અવશેષ મોજૂદ છે
    If You like ❤️ our Video than subscribe 🔔 our chennal #Rockybhai
    આવા નવા નવા અને રહસ્ય મય વીડિયો જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ 🔔 કરી લેજો
    અહીંયા તમને જોવા મળશે ૫૦૦૦ હજાર વર્ષ જૂના અવશેષ એવું માનવામાં આવે છે અને અહીંના મહારાજ દ્વારા અમને એ જાણકારી મળી કે અહીંયા જ્યારે પાંડવો વનવાસ કરવા નીકળ્યા હતા તિયારે અહીંયા પાચ વર્ષ સુધી રોકાયા હતા તેમના મોજુદગીના નિશાન પણ અહીંયા તમને જોવા મળશે
    અને બીજી એક જગ્યા છે જંડ હનુમાન પણ તમને પાંડવો ન પ્રાચીન અવશેષ જોવા મળશે
    જે
    અમે વીડિયો બનાવી એ છે એ આખું હેદંબા વન છે
    એટલા માટે અહીંયા પાંડવો ના અવશેષ વધારે જોવા મળે છે
    આ ગુપ્તેશ વર મહાદેવ મંદિર આવેલું છે👇👇👇
    પાવાગઢ થી 5 થી 10 Km અંતરે આ મદિર આવેલું છે
    આ મંદિરે થી ચેલાવડા ૨ Km થાય છે
    #ભિમનાપગલા #પાંડવોનાઅવશેષ
    #Vinodsolanki86 #RockyVlogs #Vinodsolanki
    🚩હર હર મહાદેવ🙏🙏🙏🙏

ความคิดเห็น • 887