હું પ્રતીક જય સ્વામિનારાયણ કાલાવાડ રોડ સ્વામિનારાયણ મંદિર ના કાર્યકર ગિરીશ ભાઈ ગોહિલ ની પુત્રી ઉર્વશી મારા નાના ભાઈ સાથે લગ્ન થયા છે. સત્સંગી હોવા છતાં ખરાબ વર્તન કેમ હવે વાત એવી છે કે અમારા ઘરમાં ઉર્વશી લગ્ન કરી આવી અમને એવું લાગી રહ્યું હતું કે અમારા ઘરમાં સત્સંગી માહોલ થશે પણ થયું એવું કઈક કે આવતા ના થોડા દિવસો માંજ એનું વર્તન એવું થયું કે ઉર્વશી તેમના સાસુ સાથે મો બગાડી ને ચાલે. કેમકે મારા મમ્મી એટલે ઉર્વશી ના સાસુ એ એવું કહ્યું કે તમે કેટલાં દિવાસ થી બાર હોટલ માં જમો છો. આપણી આવક ઓછી છે મહીને એકાદ વાર જાઓ તો ચાલે. પણ અંતે કઈ નિવારણ ના આવ્યું. પછી ઉર્વશી નું વર્તન ઘરનાં બધાં જ પ્રત્યે ખરાબ થવા લાગ્યું. મારા નાના બાળક સાતે,નેહા(જેઠાણી) સાથે. કૈલાશ બેન (સાસુ). હવે અમે વિચાર માં પડી ગયા કે સત્સંગી આવા હોય હજી 1 વરસ જેવું થવા આવ્યું એના ભાઈ વિવેક ગોહિલ ને બોલાવ્યો કે કૈંક એની બેન ને સમજાવે પણ એ આવ્યો અને એને સમજાવવા ને બદલે વિવેક બોલે છે તમને ના ફાવે મનમેળ ના આવે તો બંને ને અલગ કરી આપો. ત્યાં જ મારે (પ્રતીક ) અને વિવેક ને બોલવાની થયું મને ધમકી આપવા લાગ્યો કે તુજ ખોટો છે વિવેક તો સંદેશ વિભાગ માં છે મીડિયા માં એટલે એ એના દમ પર કઈ પણ બોલ્યો. કઈ નિવારણ ના આવ્યું. આ વાત પછી વિવેક ના લગ્ન હતા જેમાં મારા મમ્મી ને બોલાવ્યા અને ઉર્વશી - પ્રશાંત ગયા ત્યાં લગ્નમાં મારા મમ્મી સાથે વર્તન માં કોઈ બોલાવે નઈ સામું જોવે ફેરવી જઈ હવે લગ્ન કરી પ્રશાંત અને મારા મમ્મી ઘરે આવ્યા પણ ઉર્વશી ના આવી રિસામણે એના ભાઈ ને ત્યાં ગઈ, પછી ઉર્વશી ને પ્રશાંતે ફોન કર્યો તો કહે છે સમાધાન કરી લઈ જાવ તોજ આવીશ. મારા બેન - બનેવી, મમ્મી, પ્રશાંત ગયા ત્યાં ગિરીશ ભાઈ અને વિવેક એજ રટણ લઈ બેઠા કે નોખુ કરી આપો અને ઉર્વશી કહે છે મને કોઈ દવા લેવા નઈ લઈ જતું જ્યારે બીમાર હોવ, પણ એ વાત સાવ જ ખોટી હતી કેમકે અમારી પાસે એના ઈલાજ કર્યા ની ફાઇલ હતી જો ફાઇલ ના હોત તો અમારું કોઈ નાજ માને. અંતે કઈ ના વાંધો મળ્યો તો એનો ભાઈ વિવેક બોલે છે પ્રતીક હવે કઈ મારી સામે બોલશે તો હું એને મારીશ. વિવેકે એના હોદ્દા નો પાવર દેખાતો હતો. આખર ઘરે આવી કોઈ નિવારણ ના આવ્યું. હજી પણ અમારા ઘરમાં ઉર્વશી - કહે પ્રશાંત ને એટલે નેહા (જેઠાણી) વાક આપી મારા મમ્મી અને નેહા વચ્ચે ઝઘડો કરવાનો. એક દિવસ ગિરીશ ભાઈ પણ મને ફોન કરે છે ને કહે છે તમને તકલીફ હોય તો મારી છોકરી ને પાછી લઈ જાવ. મેં કહ્યું એવું નથી કરવું. અને મેં કહ્યું કે વિવેક મને કેમ મારવા માટે ધમકી આપી હતી. ગિરીશ ભાઈ કહે છે કે એનો હોદા નો પાવર હોય ને. આવું કહી વાત નું સમાધાન કઈ ના આવ્યું કોઈ વ્યક્તિ ઉર્વશી ને સમજવા ને બદલે વધારે ખરાબ કરી જાય છે. હું પણ સ્વામિનારાયણ માંજ માનું છું લસણ ડૂંગળી ખાવ છું એ મારો વાક પણ આનાથી હું ભગવાન ને ના છોડાય હવે મારું કહેવું એવું છે કે સત્સંગી કાર્યકર આવું કરતા હોય છે જેની જાણ સ્વામી ને કેમ નથી હોતી. આવા લોકો સત્સંગ માં હોય તો બીજા તો આની સામે ઘણા સારા કેવાય.
Tame joya bhagvanne. Batavo sabiti hu manu.
Like mi
Super niçe. Vedio
🙏🙏🙏🙏 Jay davrkadhis Jay ho Jay ho apna magalmay avsar na sabdo ne Mara kote kote pranam pranam 🙏🙏🙏🙏🌱🌱🌱🌱 dhanyavad dhanyavad 🙏🙏🌱🌱🌱🌱
Wah Wah, Wah Wah
ભગવાન શ્રી સહજાનંદ સ્વામી નારાયણ ના પાવન ચરણોમાં દંડવત્ પ્રણામ
❤ૐ નમ:શિવાય ❤😢મા ખોડિયાર❤ જય સ્વામિનારાયણ
Sachi Vat Se Sir 😍 100..% 🖋
Jay swaminarayan very nice super video
जय स्वामीनारायण 🙏🙏🙏
Jai Swaminarayan
🙏👌👌👌👍 very very nice vidio
Thanks a lot
Verigood spich. Bhusars s v poriya rajkot
Jay shvminarayn
Khub sundor pravachan chhe maharaj na Prashang aapko🙏🙏🙏
Sachi vat che
Ati sunder🙏
Jay swami narayan
100% true words jay Swaminarayan 🇦🇹
Thank you so much 🙏🙏👌👌
Jay swaminarayan superb ❤❤❤
Sachi vat Swami bhagvan koyne kyre dukh nthi aapta
Wah parbhu Wah 🙏🙏🙏khub saras mhatma🙏🙏👌
Jai swami Narayan 🙏🙏💐💐 jaigurudev
Sachivat Saheb 🙏👍❤️❤️❤️
બહુ સરસ
wah........khub saras
Bapa 😊🥰
જ્યોત્સના પટેલ જય સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે 🙏🙏🙏🙏🙏
Asawa
@haridaas jasmvaminatayn
Jay ramapir saij new mandir
સરસ
🌹 Radhe Krishna 🙏
Kdk
jaysvaminarayan🙏🙏🙏
Nice jay Swaminarayan
Tamara jeva mahan santo na lidhe jj aa duniya taki rahi che Jay swami narayan 🙏🙏
Jay swaminaryn Jay swaminaryn Jay swaminaryn Jay swaminaryn Jay swaminaryn Jay swaminaryn Jay swaminaryn Jay swaminaryn
થનટના
થનટના ધ
Jsy swminarayan 🙏🙏🙏🙏🙏
Jay shree krishna 🙏🌹🌹🙏 jay Swami Narayan Bhagwan ki Jay 🙏🙏🙏🌹
🙏🙏👍
Jai sawami Narayan
Like guru
🙏🙏
હું પ્રતીક જય સ્વામિનારાયણ
કાલાવાડ રોડ સ્વામિનારાયણ મંદિર ના કાર્યકર
ગિરીશ ભાઈ ગોહિલ ની પુત્રી ઉર્વશી મારા નાના ભાઈ સાથે લગ્ન થયા છે.
સત્સંગી હોવા છતાં ખરાબ વર્તન કેમ
હવે વાત એવી છે કે અમારા ઘરમાં ઉર્વશી લગ્ન કરી આવી અમને એવું લાગી રહ્યું હતું કે અમારા ઘરમાં સત્સંગી માહોલ થશે પણ થયું એવું કઈક કે આવતા ના થોડા દિવસો માંજ એનું વર્તન એવું થયું કે ઉર્વશી તેમના સાસુ સાથે મો બગાડી ને ચાલે. કેમકે મારા મમ્મી એટલે ઉર્વશી ના સાસુ એ એવું કહ્યું કે તમે કેટલાં દિવાસ થી બાર
હોટલ માં જમો છો. આપણી આવક ઓછી છે મહીને એકાદ વાર જાઓ તો ચાલે. પણ અંતે કઈ નિવારણ ના આવ્યું. પછી ઉર્વશી નું વર્તન ઘરનાં બધાં જ પ્રત્યે ખરાબ થવા લાગ્યું. મારા નાના બાળક સાતે,નેહા(જેઠાણી) સાથે. કૈલાશ બેન (સાસુ).
હવે અમે વિચાર માં પડી ગયા કે સત્સંગી આવા હોય
હજી 1 વરસ જેવું થવા આવ્યું એના ભાઈ વિવેક ગોહિલ
ને બોલાવ્યો કે કૈંક એની બેન ને સમજાવે પણ એ આવ્યો અને એને સમજાવવા ને બદલે વિવેક બોલે છે તમને ના ફાવે મનમેળ ના આવે તો બંને ને અલગ કરી આપો.
ત્યાં જ મારે (પ્રતીક ) અને વિવેક ને બોલવાની થયું મને ધમકી આપવા લાગ્યો કે તુજ ખોટો છે વિવેક તો સંદેશ વિભાગ માં છે મીડિયા માં એટલે એ એના દમ પર કઈ પણ બોલ્યો.
કઈ નિવારણ ના આવ્યું.
આ વાત પછી વિવેક ના લગ્ન હતા જેમાં મારા મમ્મી ને બોલાવ્યા અને ઉર્વશી - પ્રશાંત ગયા ત્યાં લગ્નમાં મારા મમ્મી સાથે વર્તન માં કોઈ બોલાવે નઈ સામું જોવે ફેરવી જઈ હવે લગ્ન કરી પ્રશાંત અને મારા મમ્મી ઘરે આવ્યા પણ ઉર્વશી ના આવી રિસામણે એના ભાઈ ને ત્યાં ગઈ, પછી ઉર્વશી ને પ્રશાંતે ફોન કર્યો તો કહે છે સમાધાન કરી લઈ જાવ તોજ આવીશ. મારા બેન - બનેવી, મમ્મી, પ્રશાંત ગયા ત્યાં ગિરીશ ભાઈ અને વિવેક એજ રટણ લઈ બેઠા કે નોખુ કરી આપો અને ઉર્વશી કહે છે મને કોઈ દવા લેવા નઈ લઈ જતું જ્યારે બીમાર હોવ, પણ એ વાત સાવ જ ખોટી હતી કેમકે અમારી પાસે એના ઈલાજ કર્યા ની ફાઇલ હતી જો ફાઇલ ના હોત તો અમારું કોઈ નાજ માને. અંતે કઈ ના વાંધો મળ્યો તો એનો ભાઈ વિવેક બોલે છે પ્રતીક હવે કઈ મારી સામે બોલશે તો હું એને મારીશ. વિવેકે એના હોદ્દા નો પાવર દેખાતો હતો.
આખર ઘરે આવી કોઈ નિવારણ ના આવ્યું.
હજી પણ અમારા ઘરમાં ઉર્વશી - કહે પ્રશાંત ને એટલે નેહા (જેઠાણી) વાક આપી મારા મમ્મી અને નેહા વચ્ચે ઝઘડો કરવાનો.
એક દિવસ ગિરીશ ભાઈ પણ મને ફોન કરે છે ને કહે છે તમને તકલીફ હોય તો મારી છોકરી ને પાછી લઈ જાવ. મેં કહ્યું એવું નથી કરવું. અને મેં કહ્યું કે વિવેક મને કેમ મારવા માટે ધમકી આપી હતી. ગિરીશ ભાઈ કહે છે કે એનો હોદા નો પાવર હોય ને. આવું કહી વાત નું સમાધાન કઈ ના આવ્યું
કોઈ વ્યક્તિ ઉર્વશી ને સમજવા ને બદલે વધારે ખરાબ કરી જાય છે.
હું પણ સ્વામિનારાયણ માંજ માનું છું લસણ ડૂંગળી ખાવ છું એ મારો વાક પણ આનાથી હું ભગવાન ને ના છોડાય
હવે મારું કહેવું એવું છે કે સત્સંગી કાર્યકર આવું કરતા હોય છે જેની જાણ સ્વામી ને કેમ નથી હોતી. આવા લોકો સત્સંગ માં હોય તો બીજા તો આની સામે ઘણા સારા કેવાય.
so amezing swamiji.....sat sat pranam aapne.... 🙏🙏🙏jivan badli nakhse je aa videone anusarse....jay Swaminarayan...
Klp
Proud to be gujarati (ગુજરાતી)
th-cam.com/video/hLcpEHvjKvQ/w-d-xo.html
5 rd 3
0
@@narayanigajera6605 ગઈકાલ.ખ3🎉 .ઈ
🙏🙏👏👏👏
Jai Swaminarayan bhagwan
Jay swaminarayan
અ4
હે મેરે ઘનશ્યામ અગર મે ખામોશ હૂઁ તોહ ક્યાં ?
આપ હી કભી આવાજ દે દિજિયે મુજે ભી તોહ અહેસાસ હો જાયે કી આપ ભી બેચેન હૈ મેરે લિયે.....
જિન કે પરમાત્મા સે , રિશ્તે ગહેરે હોતે હૈ ઉનકે આજ ઓર કલ દોનો સુનહરે હોતે હૈ
Jay swami narayan
Nice vidios
Jai jinendra🙏 swami ji 🙏☝️👌
Jay ho
Khub j adbhut pu.Apurva muni swami.jay swaminarayan swami 🙏🇦🇹🚩🏰🙇
Nice 🙂
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌷🌷🌷bau saras 🌷🌷🌷🌷🌹🌹🌹🌹🌹
❤❤❤❤❤❤😊😊😊
Sat kaival saheb 🙏
જય સ્વામીનારાયણ ॐॐॐॐॐॐॐॐ🌿🌿🌿🌿🌿🌿♥️♥️♥️♥️♥️♥️
Please Watch '' Sanatan Swaminarayan Sanatan Shastro ma '', . Nf
કમૅ ભગવાન શ્રીરામ કામગીરી શરૂ કરવામાં આવશે 2023 માં
Jay shri swaminarayan badhane sachi vat chhe bhai
સ્વામીજી આપે જીવનનું રહસ્ય સમજાવી દીધું.ધન્યવાદ પ્રણામ
,
Jay somenarayn
Jay davarika dis ki jai 🚩🚩
વાહ સામી બાપા વાહ
Jay swaminarayan.....
बहुत खूब
😭😭😭 sav sachi vat guruji
Jay.swaminarayan 👌👌👌👏👏👏🙏🙏🙏
Very nice spid
આ બધી આપણાં મનને સમજાવાની વાત છે
Jay Swaminarayan apurvaswami
Srs sukoon mlyu jay Swaminarayan ❤️🌍🥰😘
Ek dam right
Jai swaminarayan🙏🙏 jai jenandr 🙏🙏🙏
વાઉ
@@bhailalbhaithakor7751 in hu hu Tum
God. Is great. Jai. Shri. Krishna.
Jay shree Krishna 🙏
જય સ્વમિનારાયણ
Q VT of
राधे गोविंद राधे गोविंद
❤❤🎉❤❤😂
બહુ સરસ
🙏🕉️ Jai Swaminarayan 🙏🕉️
🙏🌹 Jai Shri Swaminarayan ki Jay ho
Jay bhgavan
JAY Swaminarayan
Jay Swaminarayan
જય હો 🙏👌
Jay savami narayan
,
Jay dawarkadhish
Jaysvaminarayan
JAY SWAMINARAYAN
Jay swaminarayan bapa 🙏🙏🙏
ઐ
@@narendrasinhvaghela1435❤❤❤❤ by
Jay samiji.
🙏. Swaminarayan
Jai swaminarayan
jay swaminarayan 🙏🏻🙏🏻🙏🏻
🙏Jay swaaminarayan 🙏
❤ jay swaminarayan ❤️
जय स्वामीनारायण
Jay Sawaminarayan
Jay Swaminarayan
Jay swaminarayan 🙏🙏🙏
Jay swaminarayan 🙏🙏🙏🙏🙏
Ajit.c.a.hi
Jayswaminaryannayana
Jay Swami
Jai Shri swaminaray 🙏🙏🌹🌹🙏🙏🌹🌹🙏🙏
Radhe krishna
Jai shree swaminarayan 🙏🙏