દિકરીનું પાનેતર. દિકરી વ્હાલનો દરિયો. માં બાપના હૃદયની મનોવ્યથા જયારે એક દિકરી સાસરે જાય ત્યારે.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.ย. 2024
  • #દીકરી
    #માવતર
    #માંબાપ
    દિકરીનું પાનેતર. દિકરી વ્હાલનો દરિયો. માં બાપના હૃદયની મનોવ્યથા જયારે એક દિકરી સાસરે જાય ત્યારે.
    #daughterquotes
    #daughters
    #fatherdaughter
    #mothersdaughter
    #dikrivalnodariyo
    #dikrivahalnodariyo
    #dikri
    દીકરી વ્હાલ નો દરિયો નિબંધ
    દીકરી એટલે ઈશ્વરે આપણ ને કરેલું કન્યાદાન.દીકરી એટલે ઈશ્વર ના આશિર્વાદ નહિ , દીકરી એટલે આશિર્વાદમાં મળેલા ઈશ્વર ! એક લીલા પાન ની અપેક્ષા હોયપરંતુ આખી વસંત ઘરે લઇ આવે એનું નામ દીકરી.જેની એક મીઠી મુસ્કાનથી પિતાનો આખા દિવસનો થાક અને કંટાળો દૂર થઈ જાય એનું નામ દીકરી.દીકરી ના પિતા બનવાનું સુખ દરેક માણસના નસીબમાં નથી હોતું.નસીબદાર વ્યક્તિના ધરે જ દીકરી જન્મ લે છે.એટલે જ તો દીકરી જન્મે ત્યારે ' લક્ષ્મીજી પધાર્યા ' એવું કહેવાય છે.જાણીતા લેખક ગુણવંત શાહે સરસ કહ્યું છે “ મોગરાની મહેંક , ગુલાબની એકઠી થાય ત્યારે પરિવારને દીકરી 261 ભવ્યતા અને પારિજાતની દિવ્યતા કોઈ ઝાકળ બિંદુમાં પ્રાપ્ત થાય છે ” દીકરી વિના માતૃત્વ - પિતૃત્વ નો અનુભવ અપૂર્ણ રહે છે.દીકરીના પગની પાયલના ઝનકાર સામે મંદિરની ધંટડીનો રણકાર પણ મંદ પડી જાય છે .

ความคิดเห็น • 2