Paresh Goswami Ni Agahi: જાણો વરસાદની સિસ્ટમ આગામી 48 કલાકમાં શું રૂપ લેશે?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ต.ค. 2024
  • ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના કારણે કેટલાય જિલ્લામાં રેડ અલર્ટ છે અને આગામી 72 કલાક હજુ પણ ભારે છે ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી પાસેથી જાણો આગામી 2 દિવસમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમ શું રૂપ લેશે...
    #pareshgoswami #gujaratrain #rainupdate #monsoonalert #weatherupdate #GTWeatherUpdate
    --------------------------------------------------------
    તમારા ગામમાં ક્યાં કેવો વરસાદ? લાઈવ અપડેટસ જાણવા માટે ક્લિક કરો નિચે આપેલી લિંક પર.
    www.gujarattak...
    ------------------------------------------------------------------
    About the Channel:
    The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
    Follow us on:
    Website: m.gujarattak.in/
    Watsapp: Watsapp: surl.li/pkeoj
    Facebook : / gujarattakofficial
    Twitter : / gujarattak
    Instagram: www.instagram....
    LinkedIn: / gujarat-tak

ความคิดเห็น • 22

  • @devrajzora4831
    @devrajzora4831 2 หลายเดือนก่อน +3

    જુનાગઢ જિલ્લાના ઘેડવિસતારમા દરિયા કાંઠા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ સાલુછે

  • @bharatbapugondaliya6349
    @bharatbapugondaliya6349 2 หลายเดือนก่อน +2

    સપ્ટેમ્બર બે સુધી સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારમાં વરસાદ યથાવત રહેશે હજી પાંચ થી સાત ઇંચ વરસાદ પડશે જય રામદેવજી કેશોદ

  • @pravinthakorkiyal5265
    @pravinthakorkiyal5265 2 หลายเดือนก่อน +4

    બનાસકાંઠા નાં થરાદ તાલુકામાં પવન ફૂંકાયો વરસાદ ઝરમર ઝરમર વરસે

  • @hashmukhjoshi6969
    @hashmukhjoshi6969 2 หลายเดือนก่อน +1

    Thankhs

  • @Bharatkhachardolti1
    @Bharatkhachardolti1 2 หลายเดือนก่อน +3

    ભાઈ અમરેલી માં જીલ્લા માં સાવરકુંડલા તાલુકા મા ગામો ડોમો ખાલીપડાયાસે

  • @Haresh_Chodhary09
    @Haresh_Chodhary09 2 หลายเดือนก่อน +1

    બનાસકાંઠાનાં દિયોદર તાલુકામાં પવન ફૂકાય છે પણ ભારે વરસાદ ક્યાંય થયો નથી

  • @solankigovind3015
    @solankigovind3015 2 หลายเดือนก่อน +2

    બનાસકાંઠા ડીસા સામાન્ય વરસાદ છે

  • @kantip5793
    @kantip5793 2 หลายเดือนก่อน +2

    બનાસકંઠા ના ડીસા માં પણ વરસાદ નથી

  • @VishwashThakar
    @VishwashThakar 2 หลายเดือนก่อน

    ઉના તથા, ગામમાં વરસાદ નથી આગાહી કરી છે પણ તદન ગલત છે દરિયા કિનારે વસેલું છે

  • @chetanprajapati7240
    @chetanprajapati7240 2 หลายเดือนก่อน +1

    Porbandar ma full varshad che

  • @makavananarsih4182
    @makavananarsih4182 2 หลายเดือนก่อน

    2મહિના થયા સે અમારે ત્યાં થી વરસાદ સાલું સે ગીર માં

  • @Erpirabhaiparegi
    @Erpirabhaiparegi 2 หลายเดือนก่อน

    Low winds and slow rainfall @ kundaliya; ta vav bk

  • @gohilmahendrasinh4163
    @gohilmahendrasinh4163 2 หลายเดือนก่อน

    Bhavnagar na ghogha taluka na vavdi ma kai nthi

  • @AdmiringScenery-ri7lk
    @AdmiringScenery-ri7lk 2 หลายเดือนก่อน

    Prantij aminpur varshad shro se

  • @kesarrajya
    @kesarrajya 2 หลายเดือนก่อน +1

    ડિશા મો વરસાદ ચાલુ શે ફુલ

  • @Bhavin.b
    @Bhavin.b 2 หลายเดือนก่อน

    હાથી પાદવાનો હતો અને પુપ દયને ઠુશ થય ગયુ😂

  • @yogeshpatel467
    @yogeshpatel467 2 หลายเดือนก่อน

    Kutch ma vadad na fate to saru