લીંબુના છોડનુ ગ્રાફ્ટીંગ કલમ વાળતા શીખો | limbu ni kalam valta shikho | lemon graft | khedutnikheti

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ต.ค. 2024

ความคิดเห็น • 34

  • @agpalas-zd7tl
    @agpalas-zd7tl ปีที่แล้ว +2

    ખુબ ખુબ આભાર બોરની કલમ બતાવો

  • @DrawingsbyRekha
    @DrawingsbyRekha 2 ปีที่แล้ว +2

    ખૂબ જ સરસ 🙏🙏🙏

  • @kishorbhaiarjanbhai5663
    @kishorbhaiarjanbhai5663 11 วันที่ผ่านมา

    આ ભગત ને હું સારી રીતે ઓળખું છું હીરા બજારમાં મળતા મને સુરત

  • @rizwansheikh5250
    @rizwansheikh5250 หลายเดือนก่อน

    ભાઈ સામે વાડાને પણ માઇક આપો તો એનો અવાજ સરખો આવે
    તમે ખૂબ સરસ માહિતી આપો છો

  • @riyazkhadrani317
    @riyazkhadrani317 2 ปีที่แล้ว +13

    ચોમાસામાં વાળેલી આ કલમ નૂ રીઝલ્ટ પણ બતાવો

  • @paburamchoudhary1076
    @paburamchoudhary1076 2 ปีที่แล้ว

    बहुत सुन्दर कार्य एवम विडिओ धन्यवाद भाईसाहब

  • @jagdishbhaivatalia3207
    @jagdishbhaivatalia3207 10 หลายเดือนก่อน +1

    માફ કરજો ભાઈ આ કલમ વાળે છે ને એ ભાઈ ને બોલવા દેવાય એ પૂરું બોલી લે કારણ કે એનો અનુભવ બોલે છે

  • @hasumukhbhaimistry1619
    @hasumukhbhaimistry1619 2 ปีที่แล้ว

    Nice

  • @bharatbhailimbasiya5127
    @bharatbhailimbasiya5127 2 หลายเดือนก่อน +1

    આ કલમ નો ચોટે ભાઈ

  • @parimalpatel184
    @parimalpatel184 2 ปีที่แล้ว

    Khedut mitra ne to bolva do.
    Saras mahiti se

    • @abha_padhiar8551
      @abha_padhiar8551 2 ปีที่แล้ว

      Limbu na bij mathi jhad hoi to tema nimbu kem Ave

  • @D2D-b7w
    @D2D-b7w 2 ปีที่แล้ว +1

    Baar maasi nimbu. Ne badhi ne Rizlt bata vo

  • @PlHomeGardening
    @PlHomeGardening 2 ปีที่แล้ว

    ખૂબ સરસ માહિતી આપી છે.

  • @narangadhvi5372
    @narangadhvi5372 2 ปีที่แล้ว

    Kub saru

  • @sudhapateljaygurudatt1849
    @sudhapateljaygurudatt1849 2 ปีที่แล้ว

    Hu pan gamde limbu che to eni Kalam karish

  • @tusharhirapra
    @tusharhirapra 2 ปีที่แล้ว

    Atiyare bhae chomasuhoy

  • @ilarajyaguru7894
    @ilarajyaguru7894 ปีที่แล้ว

    કલમ વાળવીજ. પડે મારા ફળિયામા લીમુડી ઉગુ છે.પણ લીબુ આવે ત્રણ થી ચાર વધુ આવતા નથી કૉઈવાર નાના લીંબુ ખરીપણ જાય છે.તૉ મને ઉપાય બતાવશૉ.આભાર.

  • @harshadagandhi5393
    @harshadagandhi5393 2 ปีที่แล้ว

    तमे अमने लींबु खावा आपो

  • @arjunsihgohil5134
    @arjunsihgohil5134 2 ปีที่แล้ว +1

    મારે લીબુડી સે તેમાં લીંબુ નથી આવતા તો સુ કરવું મોટી લીબૂડી થય ગય સે એક વાર આવ્યા પસી નથી આવતા

  • @dhavalbhimani3129
    @dhavalbhimani3129 2 ปีที่แล้ว

    Sir Limboli ma khate kyu apvu jethiChode no uper Growth thay

  • @bhopabhaidhalvaniya
    @bhopabhaidhalvaniya 2 หลายเดือนก่อน

    એક વરષ નો રોપ ત્રણ વર્ષે લીંબુ આપશે તો ચાર વર્ષ થયા

  • @livevillagelifewithahirfam20
    @livevillagelifewithahirfam20 2 ปีที่แล้ว

    Nthi vrti bhai

  • @rajniparmar9267
    @rajniparmar9267 ปีที่แล้ว

    આ કલમ કર્યા પછી એટલે કે 25 દિવસ પછી આને બીજી જગ્યા એ સોફી દેવાની કે 🤔

  • @The_chirag_007
    @The_chirag_007 4 หลายเดือนก่อน

    😢😢😢

  • @niralitalaviya1177
    @niralitalaviya1177 2 ปีที่แล้ว

    Good

  • @a2z6218
    @a2z6218 2 ปีที่แล้ว

    કલમ મારે કરવી હોય તો તમે કરી આપો કે નહી

  • @kingquinn2994
    @kingquinn2994 3 หลายเดือนก่อน +1

    I

  • @lalukolad113
    @lalukolad113 2 ปีที่แล้ว

    કલમ કરતા આવડી નથી

  • @jaysinhparmar9595
    @jaysinhparmar9595 2 ปีที่แล้ว

    Aakalam .sukayjase .to.sukarvu