બાવાજી ની જોળીમાં જાગીર || Laxmanbapu Barot || Rajda Tekri Mandvi Kutch || He Jag Janani || Palubhai

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.ย. 2023
  • સંભારણા રહ્યા બાકી હંસ તો હાલ્યા ગયા
  • เพลง

ความคิดเห็น • 19

  • @vasuvinzoda8176
    @vasuvinzoda8176 20 วันที่ผ่านมา +1

    લક્ષ્મણ બાપુ એટલે સંતવાણીનો આખો યુગ કહી શકાય, એમને ખુબ સાંભળ્યા, ખુબ માણ્યા અને ક્યાંક ચુકી ગયાં હશું એ કમી હવે પાલુભાઈ પુરી કરી રહ્યા છે... જય હો 🙏

  • @Dhirubhai_aahir
    @Dhirubhai_aahir หลายเดือนก่อน +1

    જય હો સંતવાણી

  • @vvmakvana9835
    @vvmakvana9835 23 วันที่ผ่านมา +1

    Vah barotji vah jay mataji

  • @JayeshParmar-q3e
    @JayeshParmar-q3e 24 วันที่ผ่านมา +1

    દેશી ભજન નો એક યુગ પુરો જય હો..

  • @VanrajsinhChudasama-ti7hl
    @VanrajsinhChudasama-ti7hl 21 วันที่ผ่านมา +1

    નમો નમઃ નારાયણ

  • @vnpatel8574
    @vnpatel8574 10 หลายเดือนก่อน +4

    જય હો બાપા...,😭🙏
    અમર રહો...🙏

  • @jayybarot5698
    @jayybarot5698 10 หลายเดือนก่อน +3

    છેલ્લા ૬-૭ દિવસ થી સતત લક્ષ્મણ બાપા ને જ સાંભળીયે છીએ, એમને યાદ કરીએ છીએ, આંખ ભીની થઇ જાય છે, કે આવડી ઉચ્ચ દરજ્જા ની ગાયકી હતી, આવી સુરતા હતી, ....
    અને જે જે પ્રોગ્રામ માં જવાના હતા ને નથી ગયા એનું રંજ છે, આમમ તો ૪૦-૫૦ રાત રૂબરૂ લાઈવ સાંભળી છે, પણ તે છતાં એમ થાય કે ક્યાંય મારા તરફ થી કમિ રહી ગઇ એમને સાંભળવા માં,
    બાપુ નું ઋણ ચુકવી નહિ શકીયે.....

  • @bittujivani3064
    @bittujivani3064 10 หลายเดือนก่อน +1

    જય નારાયણ

  • @hemantvagh6688
    @hemantvagh6688 10 หลายเดือนก่อน +2

    હરે બાપા હરે😥😢😭

  • @jayybarot5698
    @jayybarot5698 10 หลายเดือนก่อน +1

    હરે બાપા......હરે

  • @ramanbhaisenva2914
    @ramanbhaisenva2914 10 หลายเดือนก่อน +3

    જય હો સંતવાણી જય 😢 બાપુ ને નમન

  • @user-vv7vl2ir6o
    @user-vv7vl2ir6o 9 หลายเดือนก่อน +1

    Vah SAVAJ

  • @raghuvirvalaraghuvirvala8314
    @raghuvirvalaraghuvirvala8314 10 หลายเดือนก่อน +1

    ઓમ શાન્તિ 😢😢😢😢

  • @vnpatel8574
    @vnpatel8574 10 หลายเดือนก่อน +3

    અમે કોની રાહ જોઈશું બાપુ...😢

  • @manshigadhvi6657
    @manshigadhvi6657 10 หลายเดือนก่อน +2

    Jay ho santvani 🙏🙏🙏

  • @gandhichhanga5246
    @gandhichhanga5246 10 หลายเดือนก่อน +2

    જય હો સંતવાણી ભજન પ્રેમી અને ભજન સમ્રાટ લક્ષમાણ બારોટ જી ભજન વિન મારી ભુખ ના ભાંગે પાલુ ભાઈ ગઠવી ભાણેજ ને જય હો સંતવાણી

  • @hemantvagh6688
    @hemantvagh6688 10 หลายเดือนก่อน +1

    પાલુભાઈ ડાઉનલોડ નુ ઓપશન ખોલો

  • @vishalahirofficial3690
    @vishalahirofficial3690 10 หลายเดือนก่อน +1

    Bhajan granth malse palubhai...?