Sir tmari vat ekdm sachi hoy che drek topic ma baki students emna hit matej aave che ane tme students na hit mate j aavo cho pn tmara drek a drek sabd sachha che 🙏🙏🙏🙏🙏🙏baki sir mjak ni krto sarkar bdlo hve kaik kro sir ke abhan netao ખસે અને લાયકો બેસે બાકી amaru to bagduj છે બાકી પેઢી નું પણ છીનવાઈ જસે
Hi! Sir હું CCE માં 1.4 marks થી રહી ગયો છું મારી sift માં કોઇ વાંધા અરજી નથી પણ ગઈ વખતે 1 પ્રશ્ન સુધારવાથી 0.7 cut off નીચું ગયું હતું મારી financial condition સારી નથી job કરવા જવ કે તૈયારી કરું શું 15 પ્રશ્નો નુ revice result આવશે.. અને merit નીચું જઈ શકે..?
તમને રજુવાત કરું છું બાપુ કે ગઈ કાલ નો હાઇકોર્ટ નો હાઈટ બાબતે નો થયેલો ઓર્ડર તમે કૃપા કરીને આપડી જ્ઞાન સારથી ટેલિગ્રામમાં મૂકી આપશો.. . જે થી અમે સૌ માહિતગાર થયા શકીયે. 🙏
Sem mare pn 2 secod mate hu rai gy & hve mari age pn thai jai chhe gharna mrg nu presure ape chhe sir upr thi bt mne career vgr lagtu nai koi future chhe su krvu joye sir hve koi bharti pn nathi 😢 su krvu joye sir hve. Mare..??
Sir police ma hight badhi categarini sarakhi hovi joiye O.b.c.ma 165 Ne sc.st.162 A annyay che saheb amepan garibaj chiye aje hu 1in mate rahigayo sir.ground chest badhu pass karyu pan 1in mate fale thayo sir bahuj dukhathai che .to sir badhani hight 162thai avu karone sir
સર મારે 25/1 ગ્રાઉન્ડ હતું ગોધરા ખાતે તો મારે પેલા સ્ટેન્ડ પર માપ્યું તો 164.3 થતું અને પસી બીજા સ્ટેન્ડ પર 165 થતું ફરી જ્યાં પેલા માપ્યું તો 164.3 j થતું તો પસી પાસુ ત્યાં માપી 164.6 ઘણી ને મને પાસ કર્યો પણ પેલા સ્ટેન્ડ પર હાઇટ નોતી થતી મે કીધું કે મે 2021 નું મહેસાણા ગ્રાઉન્ડ પાસ છું તો એ લોકો એવું કેતા કે એ બધું નઈ ચાલે તો સર ગોધરા ગ્રાઉન્ડ માં હાઇટ માં પ્રોબ્લેમ આવે છે
હવે ccc / psi/ constable ની new ભરતી આવે તો તેમાં cbrt રદ થાય અને maths syllabus mathi દૂર કરવામાં આવે એના માટે તમે સર રજૂઆત કરવા વિનંતી 🙏 ક્લાસ ૩ અને super class ૩ exam prilims nd mains banne exam MCQ petten besad levay એવી રજૂઆત કરવા વિનંતી 🙏
Sensor ma pan problem che me 22 jan running hatu 6:17 start kariyu and end 6:40 puru kariyu to pan mare time vadhare batviyu koi solution che mara mate?
Sir મારે કોલલેટર માં Father name ma bhul થઈ છે nanjibhai જગ્યા એ ninjibhai સ્પેલિંગ મિસ્ટિક કારણે મારાં બધાં document ma NANJIBHAI che પણ 12 માર્કશીટ પ્રમાણપત્ર માં ninjibhai પ્રમાણે ફોર્મ ભરવા name ભૂલ થઈ છે તો પ્રેક્ટિકલ પાસ કર્યું છે અને મેન એક્ઝામ પ્રીપરેશન ચાલું કરી છે
સાહેબ જે અત્યારે amc dv થશે તેમ મોટેભાગે cce ના ઉમેદવારો છે તો ભવિષ્યમાં તે cce માં પાસ થશે તો amc ની જગ્યા ખાલી રેસે માટે પાછળ થી waiting list રાખે તો બીજા વિદ્યાર્થી ચાન્સ મળી શકે....🙏🙏
ટેટ ટાટ પાસ ગરીબ વિદ્યાર્થીઓની શિક્ષણ મંત્રી શ્રી એ મજાક ઉડાવી એક મહિનાનો સમય આપીને
For Police bharti 9:52
Thanks time bachavyo 😅😅😅
Thanks brother 😅😂
😂
Thanks bro
Tnx you 😅
Sir tmari vat ekdm sachi hoy che drek topic ma baki students emna hit matej aave che ane tme students na hit mate j aavo cho pn tmara drek a drek sabd sachha che 🙏🙏🙏🙏🙏🙏baki sir mjak ni krto sarkar bdlo hve kaik kro sir ke abhan netao ખસે અને લાયકો બેસે બાકી amaru to bagduj છે બાકી પેઢી નું પણ છીનવાઈ જસે
Sir ફોરેસ્ટ ગાર્ડ ની નવી ભરતી બાબતે આમાં ક્યાંય અપડેટ નથી આપ્યું સાહેબ અમે આશા રાખી કે હમણાં નવી ભરતી બાબતે કઈક અપડેટ હસે પણ આશા તોડી નાખી😢🙏
‼️RMC UPDATE ‼️32:55
CCE GROUP B 29:00
CCE GROUP A RESULT 44:56
Thank you bhai time saving karva mate 🙏
Thanks
Thanks bhai time save karavva mate
👍👍👍
Sir 30/3 PSI exam ni ketli possible che
Jay samvidhan, khub saras mahiti aapva mate yuvrajsinh tamaro khub khub aabhar 🙏
Sachi Information aapva Badal Aabhar Saheb❤❤
Hi! Sir
હું CCE માં 1.4 marks થી રહી ગયો છું
મારી sift માં કોઇ વાંધા અરજી નથી પણ ગઈ વખતે 1 પ્રશ્ન સુધારવાથી 0.7 cut off નીચું ગયું હતું મારી financial condition સારી નથી job કરવા જવ કે તૈયારી કરું શું 15 પ્રશ્નો નુ revice result આવશે..
અને merit નીચું જઈ શકે..?
Yuvrajbhai, tme khub saru kam kri rhya 6o🙏🙏
Nice information sir 👍 Gana vidharthi ne aa videos thi disha marse ane khoti afvaothi bachi jase
નોકરી બધા ને જોઈએ છે પણ વિધાથી મા એકતા નથી એટલે આવુ જ થવાનું છે 😢😢❤
Vah bhai great news for bharti 🎉
GPSC class 1-2 december 2025 ma lakhelu che sir.. Tamara telegram group ma kem exam April 2025 ma batave che??
Sir amc ni kai bharti mate female reservation mate petition thay chhe janavjo please
તમને રજુવાત કરું છું બાપુ કે
ગઈ કાલ નો હાઇકોર્ટ નો હાઈટ બાબતે નો થયેલો ઓર્ડર તમે કૃપા કરીને આપડી જ્ઞાન સારથી ટેલિગ્રામમાં મૂકી આપશો..
.
જે થી અમે સૌ માહિતગાર થયા શકીયે. 🙏
Hight mate koi e arji kari hoy e kehjo
Sem mare pn 2 secod mate hu rai gy & hve mari age pn thai jai chhe gharna mrg nu presure ape chhe sir upr thi bt mne career vgr lagtu nai koi future chhe su krvu joye sir hve koi bharti pn nathi 😢 su krvu joye sir hve. Mare..??
Sir police ma hight badhi categarini sarakhi hovi joiye
O.b.c.ma 165
Ne sc.st.162
A annyay che saheb amepan garibaj chiye aje hu 1in mate rahigayo sir.ground chest badhu pass karyu pan 1in mate fale thayo sir bahuj dukhathai che .to sir badhani hight 162thai avu karone sir
Sir pls javab aapjo , AMC ma female reservation 33% che ?
High court ballif mains exam kyare aavshe?
Thank you sir 😊🙏🏻♥️
23 તારીખે ફોરેસ્ટ નું કોર્ટમાં શું થયું
Jay mataji great the work your
Sir please tame roj video banavo ketli jagyo khali bdha vibagama please sir 😊😊🙏🙏🙏😊
Smc ma thse
Ketla time thi nathi thy bharti
સર મારે 25/1 ગ્રાઉન્ડ હતું ગોધરા ખાતે તો મારે પેલા સ્ટેન્ડ પર માપ્યું તો 164.3 થતું અને પસી બીજા સ્ટેન્ડ પર 165 થતું ફરી જ્યાં પેલા માપ્યું તો 164.3 j થતું તો પસી પાસુ ત્યાં માપી 164.6 ઘણી ને મને પાસ કર્યો પણ પેલા સ્ટેન્ડ પર હાઇટ નોતી થતી મે કીધું કે મે 2021 નું મહેસાણા ગ્રાઉન્ડ પાસ છું તો એ લોકો એવું કેતા કે એ બધું નઈ ચાલે તો સર ગોધરા ગ્રાઉન્ડ માં હાઇટ માં પ્રોબ્લેમ આવે છે
High Court Bellif Mains Exam ?
2018 constable 20 taka waiting haji sudhi nathi malu........😢
એ વેટીંગ હવે ભૂલી જાઓ ભાઇ
CCE UPDATE 25:00
Mari running 8 tarikh ni hati mari gaya bharti ma chests thai jati hati ane aa vakhate chests ma fail kari didhu mari pase juna purava pan sathe se
હવે ccc / psi/ constable ની new ભરતી આવે તો તેમાં cbrt રદ થાય અને maths syllabus mathi દૂર કરવામાં આવે એના માટે તમે સર રજૂઆત કરવા વિનંતી 🙏
ક્લાસ ૩ અને super class ૩ exam prilims nd mains banne exam MCQ petten besad levay એવી રજૂઆત કરવા વિનંતી 🙏
પોલીસ ભરતી બોર્ડ ને અપીલ ક્યાં કરવી અને કેવીરીતે કરવી please સમજૂતી આપવા વિનતી
Sir khel sahayak ni Bharti kayami mate kayak karjo
Revenue Talati & Tcm bharti ????
Revenue talati ni bharti kyare aavse
Sensor ma pan problem che me 22 jan running hatu 6:17 start kariyu and end 6:40 puru kariyu to pan mare time vadhare batviyu koi solution che mara mate?
Camera check karavo
Psi ma 2 paper 1 j divse hase?
Surat SMC ma bharti kem nathi aav ti
Thank you Sir
મને પણ આજે fail કર્યો હાઈટ માં,,,, આગલી પોલીસ ભરતી માં હું પાસ હતો
Chest/ weight માં ગઈ ભરતી માં થોડું ચલાવી લેતા હતા આ વખતે કે મ ફેલ કરે છે હજુ exam baki છે અને chest પછી પણ વધી શકે ૧/૨ ઇંચ ના ફુલ થી હોય તો પણ
Chest Ma A vakhte Chalave Chhe ke nai ???
Sir મારે કોલલેટર માં Father name ma bhul થઈ છે nanjibhai જગ્યા એ ninjibhai સ્પેલિંગ મિસ્ટિક કારણે મારાં બધાં document ma NANJIBHAI che પણ 12 માર્કશીટ પ્રમાણપત્ર માં ninjibhai પ્રમાણે ફોર્મ ભરવા name ભૂલ થઈ છે તો પ્રેક્ટિકલ પાસ કર્યું છે અને મેન એક્ઝામ પ્રીપરેશન ચાલું કરી છે
સોંગંદનામું કરી લેજો વાંધો નઈ આવે ભાઈ
No problem ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે સોગંદનામુ કરી દેવાનું
Foredty+cce cbrt normalisation kambhad
Saheb forest ni Bharti kyare aavse
જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ભાર્તીઓના ઓર્ડર ક્યારે આપશે જો માહિતી હોય તો આપવા વિનંતી 🙏
Classes vada Mojj kare che
Bilkul hakikat che ❤
Medical officer cirtificate Nathi aapta
Sir 213 app no surveyor ni update aapo
Pi kem ni aavti 😢
Ha સાચી વાત છે ગરીબ નું શોષણ વાંધા અરજી ના પૈસા ન હોય સરકાર નીતિ નું લ્યો
બેલીફ મેન્સ ક્યાર સુધી માં આવી શકે ???
Sir to CCE A ma b chance mlvo joie ne.. marks vdhe to court case pachi😂😂😂 si logic che😊
CCE A ma hve n male and B ma mali shke but Revised thavana chance hve nathi karan ke court e ek vakht revised karvano order aapel chhe
Sir budget awanu to mare non creamy layer nu certy 12-5-2023 nu che to a 2026 March sudhi chalse ne???????
કોઈ પણ ભરતી જાહેર થાય ત્યારે અંદર તારીખ લખીને આપે છે આટલા સમયથી આટલા સમય વચ્ચે નો જોઈએ એમ એટલે 3 વર્ષ ગણીને ના ચાલવું ભાઈ
To ketla samay chalse hju???
@@amipatel8-8 હમણા ચાલશે ભાઈ નવી ભરતી આવસે એમાં તારીખ લખીને આવશે જો આપડી તારીખ અંદર આવી જાય તો ની કઢાવવું બાકી કઢાવી લેવો
GSRTC mechanical ni Bharti kyare aavse art a mechanical ni eni
Bellif mains mate kejo sir exm kayre avse plzz
Bailiff ni taiyari karo chho
Cce group B kyare aavse ?
Sir High court peon naa additional merit vise kaii thay sake
મિત્ર અમારો પણ પ્રયત્ન છે આ માટે,કોન્ટેક્ટ નંબર આપો વાત થાય
Mane pan chest ma fail karyo se ,2022 ma pass hato
Chest toh ghti ske bro weight lose thyo hoi toh ..
Chest to pachi bi vadhi sake court ma jao
Sir PSI ni 30/3 exam possible che ke nahi
તલાટી ની 2023 ની ભરતીની પ્રતીક્ષા યાદી ઓક્ટોબર 2025 સુધી ઓપરેટ થવાની છે.
(Sebc, sc, st, ph - 20% જગ્યાઓ ભરાઈ જાય ત્યાં સુધી )
ત્યાં સુધી જેની ઉંમર પૂરી થઈ જશે એનું શું?@
જયયૃવરાજસિહઆભાર
rmc ni bharti kone conduct krva kahyu chy??
સૌરાષ્ટ્ર यूनिवर्सिटी
Final 6e k saurashtra university j lese? Ane tamne kya source thi khabar padi ashvinbhai @@bharatiyaashvinkumar5862
સાહેબ બેલીફ ની માહિતી આપશો 🙏🙏
Sir સ્ટાફ નર્સ ની એક્ઝામ?
🙏🙏🙏
Bhai chhati na fule to kai kri sakay gai vakhte thai gayu hatu
Bhai mane 1 inch karta kadyo
Sir kheti madadnish kyare aavse
Sachi vat chhe bhai
Sir મારે પોલીસ ભરતી બોર્ડ માં અપીલ કરવીસે ગાઈડ કરશો please
Tat 9 to 10 na લેખીત pepar aa loko sek karela બતાવતા નથી gpsc ની જેમ
Ejne બાકી બતાવિદે તો પોલો બહાર ખુલી જસે કે માર્કસ વધારે આવ્યા છે ક્યાંથી
Sachi vat
વનપાલ ની ભરતી વિશે કંઈ માહિતી...
HC DYSO BELIF mains kyare avse
Tet tat ઉમેદવારોને ઉલ્લુ બનાવવા કેલેન્ડર બહાર પાડ્યું....પણ હજુ ક્યાં સમજણ આવે છે ....
Chest pan jem tem mape chhe.....
Tat G.m ma nva ketlak nam add thya hse etla bdha ne form ma bhul thy hse k amuk j hse ....
પેલા ના કોલ લેટર પાસ છે એ પુરાવો ચાલે કે ના 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Lrd ni lekhit kyare avase
April last week ma ya to may first week ...fainl 😊😊
Lakhota lakhta avdr che@@Vishvraj3347
May ma na hoy km k school ma vacation hoy@@Vishvraj3347
Kone kidhu evu?@@Vishvraj3347
એપ્રિલ માં 4રવિવાર પેક છે @@Vishvraj3347
1li February a bazet ave n bapu
Saheb 213 vise kai update!!
સાહેબ.. બેલીફ ની મેન્સ ક્યારે આવશે ..
Avti constable 12 pass par hashe ?
Police bharti 9:52
sir rmc ni exam..vise update apo?
હા બાપુ હા,જનતા, સુઈ રહી,છે
New Constable 2027 ma ne sir ???😇😇😇😇😇
જય માતાજી
CCE Group A nu result 23 Feb sudhi ma final aavi jase sir ????
15 February
15 Feb e aavi jase Rahul bhai ? Ke 15 thi 20 Feb sudhi aavse ?@@rahulchavda7095
Gsrtc helper bharti nu update aapva vinanti...🙏
Wireless psi ni Bharti kayre avse ?
Tet tat exam avase 2025 ma ?
❤
34.16 Gmc
Funfact: thief n criminal will decide to run by seeing girl n male constable 😂😂😂
Conductor result 🤞
3 સેકન્ડ માટે ગ્રાવુન્ડ માં ફેલ થયો છું. નવી ભરતી ક્યારે આવશે..?
2 varsh
2027 માં આવશે
હવે આવતા આટે😂😂
હું પણ 2 સેકન્ડ માટે fail થયો છું... કોઈ અફસોસ નહિ કરવાનો કેમ કે પરિણામ ભલે ન મળ્યું પણ કર્મ નહિ છોડવાનું...
2028 ma bhai
સાહેબ જે અત્યારે amc dv થશે તેમ મોટેભાગે cce ના ઉમેદવારો છે તો ભવિષ્યમાં તે cce માં પાસ થશે તો amc ની જગ્યા ખાલી રેસે માટે પાછળ થી waiting list રાખે તો બીજા વિદ્યાર્થી ચાન્સ મળી શકે....🙏🙏
Right brother
Amc ma waiting list aave j che tension na lo
Paisa na badha khel che
CCE aavse?
Talati junior clerk?
2027